રાષ્ટ્રીય

જાવા યઝદીએ ભારતની રાઇડિંગ કમ્યુનિટી માટે તેની પ્રીમિયમ ક્લાસિક મોટરસાઇકલ્સને વધુ આકર્ષક બનાવી

Strap: તહેવારોના ધસારામાં સ્ટૉક ખૂટી જાય તે પહેલાં માત્ર 999 રૂપિયામાં જાવા અથવા યઝદી મોટરસાઇકલ બૂક કરવાની તક; જીએસટી 2.0પછી જાવા અને યઝદીની મોટરબાઇક્સનાઆઠ આઇકોનિકવેરિયેન્ટ્સમાંથી મોટા ભાગના વેરિયેન્ટ્સની કિંમતો 2 લાખ રૂપિયાથી પણ ઓછી થઈ ગઈ. ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: જાવા યઝદી મોટરસાઇકલ્સ આ તહેવારોની સીઝનમાં તેના ગ્રાહકોની ઉજવણી અને ખુશીઓને વધુ યાદગાર બનાવવા માટે આકર્ષક ઑફર્સની શ્રેણી …

Read More »

હર્બલાઇફ ઇન્ડિયાએ Liftoff® લોન્ચ કર્યું ખાંડ વગર તૈયાર કરાયેલું એફર્વેસન્ટ પીણું

રાષ્ટ્રીય | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: એક અગ્રણી આરોગ્ય અને સુખાકારી કંપની, સમુદાય અને પ્લેટફોર્મ, હર્બલાઇફ ઇન્ડિયા, એ Liftoff® લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે એક તાજગી આપતું એફર્વેસન્ટ પીણું છે જેમાં કેફીન હોય છે, જે તમને ઉર્જાવાન અને સતર્ક અનુભવવામાં મદદ કરે છે. તરબૂચના સ્વાદમાં અને ખાંડ વગર Liftoff® સક્રિય અને સંતુલિત જીવનશૈલી ઇચ્છતા ગ્રાહકો માટે એક વિકલ્પ તરીકે ઘડવામાં …

Read More »

ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા આનંદ અને આશાની ઉજવણી નિમિત્તે ‘પિંક રાત્રી’ ગરબાનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: કેન્સરની સારવાર અને રક્ત રોગ વ્યવસ્થાપન માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક, ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા જીવન, આનંદ અને આશાની ઉજવણી કરવા માટે રવિવારે ‘પિંક રાત્રી’ શીર્ષક હેઠળ વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સાહપૂર્ણ સાંજે કેન્સરના દર્દીઓ, સર્વાઈવર્સ, ડોક્ટરો, પરિવારો અને શુભેચ્છકોને એકસાથે લાવીને તહેવારોની ખુશીને કેન્સરની જાગૃતિના મહત્ત્વપૂર્ણ સંદેશ સાથે જોડીને એક …

Read More »

મણિનગર ખાતે ‘મિશન નવ ભારત’ દ્વારા શપથ વિધિ સમારંભનું આયોજન

ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: શહેરનાં મણિનગર વિસ્તારમાં ગત શુક્રવારે ‘મિશન નવ ભારત’ દ્વારા પ્રદેશના નવનિયુક્ત હોદ્દેદારો અને જિલ્લાના અધ્યક્ષશ્રીઓનો શપથ વિધિ સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ‘મિશન નવ ભારત’ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યજી ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે ધર્મ ધુંરધર શ્રી શંકર ગિરી મહારાજ (મહામંત્રી, આંતરરાષ્ટ્રીય સંત બૌદ્ધિક મંચ) અને શ્રી લક્ષ્મીનારાયણ અમેટાજીએ ઉપસ્થિત …

Read More »

રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 ની “પિંક પરેડ – સારીથોન” એ સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવી

ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: ડિસ્ટ્રિક્ટ ગવર્નર આરટીએન. નિગમ ચૌધરીના વિઝનરી નેતૃત્વ હેઠળ, રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, સિંધુ ભવનના સહયોગથી સ્તન કેન્સર જાગૃતિ અને વહેલી તપાસના મહત્વને પ્રોત્સાહન આપવા માટે “પિંક પરેડ – સારીથોન”નું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા દ્વારા આયોજિત અને અમદાવાદ તથા ગાંધીનગરની અન્ય 18 રોટરી ક્લબના સમર્થન સાથે યોજાયેલા આ …

Read More »

નરસૈયાંની ચૈતસિક અને દિલેર ભૂમિ ગોપનાથથી ૯૬૫મી રામકથાનો રાસોત્સવ શરૂ થયો

*તલગાજરડી ભાવાવરણમાં રસભૂમિ અને રાસભૂમિ બની કથાભૂમિ.* *આ જગતમાં સંઘર્ષ નહીં,કોઈના સંસ્પર્શ ની જરૂર છે* *બુદ્ધિની આંખે બધું નથી દેખાતું,બુદ્ધની આંખે નિહાળવું જોઈએ.* *પદવાક્યો માટે,નરસિંહને થયેલા સાક્ષાત્કાર માટે મહિમા છે;ચમત્કાર માટે નહીં.* *નરસિંહને ગોપનાથ અને ગોપીનાથ બંનેનઅહીં મળ્યા.* *બીજ પંક્તિઓ* *બિસ્વનાથ મમ નાથ પુરારી;* *ત્રિભુવન મહિમા બિદિત તુમ્હારી* *નાથ કૃપાં અબ ગયઉ બિષાદા;* *સુખી ભયઉં પ્રભુ ચરન પ્રસાદા* *-બાલકાંડ* આધ્યાત્મિક …

Read More »

HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદ દ્વારા કેન્સર ચેમ્પિયન્સને સન્માનિત કરવા અને સ્તન કેન્સર જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ધ પિંક રન’નું આયોજન કરાયું

ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે ‘ધ પિંક રન’ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક મેરેથોન કરતાં વધુ, ધ પિંક રન જીવન બચાવવા, અને સરવાઈવ કરી ગયેલા લોકોની ઉજવણી કરવા અને પરિવારોને નિવારક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા માટે એક ચળવળ તરીકે ઉભરી આવી હતી. 5 કિમી અને …

Read More »

સુરત ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમમાં “કેન્સરમાં આશાનું કિરણ” પુસ્તકનું વિમોચન કરાયું

સુરત | ૦૪ ઓક્ટોબર ૨૦૨૫: સુરત શહેર ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “કેન્સરમાં આશાનું કિરણ”ના પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પુસ્તક ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક વિમોચનમાં ડોકટરો, ઉપરાંત કેન્સર સરવાઈવલ્સ અને સામાજિક કાર્યકરોએ હાજરી આપી હતી. ત્યારે “કેન્સરમાં આશાનું કિરણ”ના બુકના વિમોચનમાં એલીટ હેમેટ ઓન્કો કેર સેન્ટરના ડૉ. કૌશલ પટેલ દ્વારા …

Read More »

ઓથેન્ટિંક કાઠીયાવાડી ખાવાના શોખીનો માટે હવે સિટીમાં ખુલી ગયું છે શીવ ફાસ્ટ ફુડ એન્ડ રેસ્ટોરન્ટ

ગ્રેવી વગરનું કાઠિયાવાડી ઓથેન્ટિંક ફુડ હવે અમદાવાદ શહેરમાં ગુજરાત, અમદાવાદ | ૦૩ ઓક્ટોબર ૨૦૨૫: ખાવાના શોખીનો હંમેશા ખાવા માટેની નવી-નવી જગ્યાઓ શોધતા રહેતા હોય છે. અમદાવાદની મોટાભાગની ગલીઓ તેમજ જાણીતા ફૂડ પોઈન્ટ પર પણ ખાવાની સુગંધ તમને તેના તરફ ખેંચી લઈ જતી હોય છે. અમદાવાદીઓ ફુડ લવર્સને અવારનવાર કંઈક નવી વેરાઈટી પીરસવા માટે આતુર રહેતા હોય છે. ત્યારે સિટીના સાબરમતી …

Read More »

રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 અને સ્ટર્લિંગ હોસ્પિટલ્સ દ્વારા પીંક પરેડમાં “સારીથોન અને વોકાથોન”નું આયોજન

મહિલા અને પુરુષોના બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે સિટીમાં પીંક પરેડ યોજાશે કેન્સર અવેરનેસ મહિનામાં “બ્રેસ્ટ કેન્સર અવેરનેસ” માટે પીંક સારીથોનનું આયોજન ગુજરાત, અમદાવાદ | ૦૩ ઓક્ટોબર ૨૦૨૫: ઓક્ટોબર મહિનો આપણે “કેન્સર અવેરનેસ” મહિના તરીકે ઉજવતા હોઈએ છે ત્યારે સ્ત્રીઓને થતા સ્તન કેન્સરમાં તેમને વધારે જાગૃત કરવા માટે તેમજ સ્તન કેન્સરના આગલા સ્ટેજને જાણવા અને સમજવા માટે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 અને …

Read More »