ડૉ ગીતિકા મિત્તલ, સ્કિન એક્સપર્ટ અને કોસ્મેટોલોજિસ્ટ ઉનાળો ઘણીવાર ત્વચાના સ્વાસ્થ્ય પર અસર કરે છે, તેથી આ ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. એક સ્કિન એક્સપર્ટ હોવાના નાતે હું સલાહ આપીશ કે ત્વચાની બાહ્ય સંભાળની સાથે વ્યક્તિએ તેની આંતરિક રીતે પણ કાળજી લેવી જોઈએ. આ માટે સંતુલિત આહાર લો, જો તમે અંદરથી સ્વસ્થ હશો તો બહારથી પણ સુંદર લાગશો. …
Read More »જીવનશૈલી
વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયા મેજર બાળકો માટે આનંદોત્સવ યોજાયો
અમદાવાદ 08મી મે 2024: આજરોજ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા સંચાલિત થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં તમામ પ્રકારની સારવાર અને સવલતો મેળવતા થેલેસેમિયા મેજર બાળકો અને તેમના માતા-પિતા માટે આ દિવસને યાદગાર બનાવવા માટે ક્લબ બેબીલોન ખાતે આનંદોત્સવ યોજાયો. સવારે 10:00 કલાકે બાળકોનું આગમન થયું ત્યારબાદ નાસ્તો અને પ્રાસંગિક સમારંભ યોજાયો જેમાં થેલેસેમિયા ડે કેર સેન્ટરની …
Read More »સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન – ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું
અમદાવાદ 21 જુલાઈ 2024: સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન – ગુરુ વંદના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુરુકુલના તમામ સંતવૃંદ તેમજ યુનિવર્સિટી ગુરુકુળ પરિવારના સભ્યો દ્વારા અતિ હર્ષ સાથે ભાગ લેવામાં આવ્યો હતો .ગુરૂ પૂજન કાર્યક્રમ નિમિત્તે સંસ્થાના સ્થાપક શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી એ સર્વે ગુરુકુળ પરિવારને ખૂબ જ હેત …
Read More »