ગુજરાત

NHC ફૂડ્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ત્રિ-માસિક ગાળામાં શુદ્ધ લાભમાં 384% વૃદ્ધિ નોંધાવી

– નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ત્રિ-માસિક ગાળામાં શુદ્ધ લાભ 384% વધીને રૂ. 208.33 લાખ થયો – નાણાકીય વર્ષ 25 ના ત્રીજા ત્રિ-માસિક ગાળામાં આવક 58% વધીને રૂ. 7,352.97 લાખ થઈ – નાણાકીય વર્ષ 2025 ના 9 મહિનામાં શુદ્ધ લાભ નાણાકીય વર્ષ 2023-24 ના 12 મહિનાની તુલનામાં લગભગ 2.61 ગણો વટાવી ગયો – નાણાકીય વર્ષ 2025 ના 9 મહિનાનો શુદ્ધ …

Read More »

બેજોડ સુરક્ષા: સ્કોડા કાઇલેકએ ભારત NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મેળવ્યું

તેના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત કાર બની* કાઇલેક ભારત NCAP ટેસ્ટિંગમાં ભાગ લેનાર પ્રથમ સ્કોડા વાહન છે. પુખ્ત વયના અને બાળકોની સુરક્ષા માટે પ્રતિષ્ઠિત 5-સ્ટાર સલામતી રેટિંગ પ્રાપ્ત કર્યું. પુખ્ત વયનાયાત્રી સુરક્ષામાં 88 અને બાળ યાત્રીસુરક્ષામાં 45.00 અંક પ્રાપ્ત કરીને તેના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિતકાર છે* બેઝ વેરિઅન્ટથી જ માનકના રૂપમાં છ એર બેગ્સ અને 25 થીવધુ સક્રિય અને નિષ્ક્રિય સલામતી સુવિધાઓથી …

Read More »

પીએનબી મેટલાઈફ, ટ્રુહૉમ ફાઈનાન્સ (અગાઉની શ્રીરામ હાઉસિંગ લિ.) ઘરમાલિકોને ઑફર કરશે ક્રેડિટ લાઈફ ઈન્સ્યોરન્સ

ગુજરાત, અમદાવાદ 20 જાન્યુઆરી 2025: પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (પીએનબી મેટલાઈફ) ટ્રુહૉમ ફાઈનાન્સ (અગાઉની શ્રીરામ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ) સાથે મળી ટ્રુહૉમ ફાઈનાન્સના હૉમ લોન ગ્રાહકોને ગ્રુપ ક્રેડિટ લાઈફ ઈન્સ્યોરન્સ ઑફર કરશે. વિતરણ નેટવર્કને વિસ્તારવાના પીએનબી મેટલાઈફના વ્યૂહાત્મક અભિગમ તથા વીમા ક્ષેત્રમાંની ઊંડી હાજરીનું ટ્રુહૉમ ફાઈનાન્સની સુદૃઢ હાઉસિંગ ફાઈનાન્સ હાજરી સાથે સંયોજન કરીમિલકર લાઈફ આગે બઢાએંના પોતાના ધ્યેય પ્રત્યેની …

Read More »

પ્રયાગ સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંગમ છે.

અહીં પરમ વિવેકી અને પરમ શરણાગત એવા બે મુનિઓનો સંગમ થયો છે. રામચરિત માનસ સ્વયં મહાકુંભ છે. કથા ત્રિવેણીમાં સ્નાન કરવા તન સાથે મન,સિધ્ધિ ઉપરાંત બુધ્ધિ અને વિત્તની સાથે ચિત્ત પણ જરુરી છે. કથાનાં કુંભ સ્નાનમાં એક જ વસ્તુ ઊતારવાની છે એ છે અહંકાર. ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશેષ ઉપસ્થિત રહ્યા પ્રયાગરાજનાંમહાકુંભમેળામાં પરમાર્થ નિકેતનઆશ્રમનાંસાંન્નિધ્યમાંગવાઇ રહેલી રામકથાનાં બીજા દિવસે કહેવાયું …

Read More »

સ્વિકૃતિ આપણી પ્રકૃતિ બની જાય તો એનું પરિણામ સંસ્કૃતિ જ હોય

સંગ-રામ જ સંગમ કરાવી શકે,સંગ્રામ ન કરાવી શકે. અહીં રામ અને શિવ એટલે કે વૈષ્ણવ અને શૈવનો સંગમ છે. સાહિત્યમાં બધા જ રસનો સંગમ થઈ જાય તો વિશ્વનું મંગળ થશે. તિર્થરાજ પ્રયાગનાં મહાકુંભ મેળામાં ચાલતી રામકથાનાં ત્રીજા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના પરિવાર સહિત વ્યાસપીઠ પર આવ્યા,ટૂંકું પણ સરળ ઉદબોધન કર્યું. બાપુએ પૂર્વ રાષ્ટ્રપતિની સહજતા,સરળતા અને ભૂતકાળનાં સુંદર અનુભવો-જ્યારે …

Read More »

કિસ્ના ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીએ “શોપ એન્ડ વિન કાર” ઓફર સાથે વિજેતાને ખુશીની ચાવી ભેટ આપી

ઇન્દોર 20 જાન્યુઆરી 2025 – ભારતની અગ્રણી જ્વેલરી રિટેઇલ ચેઇન પૈકીની એક કિસના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીએ સમગ્ર ભારતભરમાં તેના લકી ગ્રાહકોને 100 મારૂતી સેલેરિયો કારની વહેંચણી કરી છે. આ કાર #Abki_Baar_Aapke_Liye અભિયાનના ગ્રાન્ડ ફિનાલેના ભાગરૂપે 11 શહેરોમાં એકસાથે વિજેતાઓને સોંપવામાં આવી હતી. આ રોમાંચક પહેલમાં 51,219થી વધારે ગ્રાહકોએ ભાગ લીધો હતો, જે ઝૂંબેશને કિસનાતેમજ જ્વેલરી ક્ષેત્રના ઇતિહાસમાં સૌથી સફળ ઝૂંબેશ પૈકીની …

Read More »

વીર મંગલ પાંડે ઓડિટોરીયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો

ગુજરાત, અમદાવાદ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫: વીર મંગલ પાંડે ઓડિટોરીયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકોએ ભાગ લીધો. આ શોમાં વિજેતાઓએ પોતાનું સ્થાન મેળવ્યું, જેમાં મિસ કેટેગરીમાં દેવાંશી શાહ, કિડ્સ કેટેગરીમાં તાવલેન, મિસ્ટર કેટેગરીમાં નિતિન કૃષ્ણા, મિસેસ કેટેગરીમાં કાશ્વી નવાણી અને ટીન કેટેગરીમાં જેગનક્ષી પટેલ વિજેતા બન્યા. આ શોના આયોજક ગોપાલ …

Read More »

આઈપીએસ સફીન હસને રોટરી ટોકમાં ભગવદ્ ગીતાની પ્રેરણાદાયી આંતરદૃષ્ટિ શેર કરી

અમદાવાદ ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ : રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા આઈપીએસ અધિકારી સફીન હસન દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના કાલાતીત ઉપદેશો પર પ્રેરક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરીની અધ્યક્ષીય થીમ “ધ મેજિક ઓફ રોટરી” હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં આધુનિક પડકારોના લેન્સ દ્વારા ભગવદ્ ગીતાના ગહન જ્ઞાનને એક્સ્પ્લોર કરવા ઉત્સાહી શ્રોતાઓ ઉમટી પડ્યા હતા. …

Read More »

મહાકુંભમાં પ્રયાગરાજનાં અક્ષય વટથી ૯૫૦મી રામકથાની ચોપાઇઓ ગુંજી ઊઠી

મહાકુંભનાં આરંભે જ ઇઝરાઇલ-ગાઝાયુધ્ધ વિરામ રૂપી સંગમની શરૂઆત શુભ શુકન: મોરારિબાપુ. આ કુંભની અસર ખૂબ જ અદભુત થવાની છે. ભારત સનાતન છે,સનાતન ભારત છે. આ ત્રિભુવનીયમહાકુંભ છે. આ સ્વિકારનો,સમન્વયનો,સેતુબંધનો કુંભ છે કથા બીજપંક્તિ: માઘ મકરગતરબિ જબ હોઇ; તીરથપતિહિં આવ સબ કોઇ દેવ દનુજકિંનર નર શ્રેની; સાદર મજ્જહિં સકલ ત્રિબેની મહાકુંભમેળાનાં પરમ પવિત્ર સ્થળ,પ્રયાગરાજ ખાતે મહામંડલેશ્વર સંતોષ દાસજી-સતુઆબાબાનાં સંકલ્પ અને પરમાર્થ …

Read More »

ફિટનેસને પ્રોત્સાહન આપવા, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૌપ્રથમ “ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન” યોજાઈ

અમદાવાદ ૧૯ જાન્યુઆરી ૨૦૨૫: સૌપ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન, જે ફિટનેસને પ્રોત્સાહન આપવા અને કાર્ડિયાક, ન્યુરો અને ઓર્થોપેડિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે, તે રવિવાર, 19 જાન્યુઆરીના રોજ નિકોલમાં યોજાઈ હતી. હાર્મની હોસ્પિટલ, નિકોલ અને માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ દ્વારા પ્રસ્તુત, પ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોનમાં 21 કિમી, 10 કિમી અને 5 કિમી શ્રેણીઓમાં મોટી સંખ્યામાં હેલ્થ-કોન્સિયસ પાર્ટિસિપન્ટ્સએ …

Read More »