ગુજરાત, અમદાવાદ ૩૦ જાન્યુઆરી ૨૦૨૫: ૧૪૪ વર્ષે જેનો યોગ રચાયો છે તે મહાકુંભનું પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓઉમટી પડે છે. મૌનીઅમાસને દિવસે મહાકુંભમાં વધુ પડતી ભીડ ઉમટી પડી હતી. એ સંજોગોમાં લોક પ્રવાહને નિયંત્રિત કરવા માટે લગાવેલીબેરીકેડ તૂટી જતાં પ્રાપ્ત વિગતો અનુસાર ૩૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. એક …
Read More »ગુજરાત
સેમસંગ ગેલેક્સી S25 સિરીઝ અલ્ટ્રા- ડ્યુરેબલ કોર્નિંગ® ગોરિલા® આર્મર 2 સાથે રૂ. 80,999થી શરૂ કરતાં પ્રી- ઓર્ડર માટે તૈયાર
ગોરિલા આર્મર 2 સ્માર્ટફોન ડિસ્પ્લે પર ઉત્કૃષ્ટ સ્પષ્ટતા સાથે ઉત્તમ મજબૂતીને જોડતી ગ્લાસ સેરામિક ટેકનોલોજીમાં સીમાચિહનરૂપ સિદ્ધિ છે. ગેલેક્સી S25 સિરીઝ AI-પ્રેરિત ફીચર્સથી સમૃદ્ધ હોઈ વન UI 7 દ્વારા પાવર્ડ હોઈ નવા સ્નેપડ્રેગન® 8 ઈલાઈટ મોબાઈલ મંચ દ્વારા બહેતર બનાવાઈ છે. ગુરગાવ 30 જાન્યુઆરી 2025: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેની બહુપ્રતિક્ષિત ગેલેક્સી સિરીઝ S25 વિધિસર રીતે લોન્ચ …
Read More »EDII એ ફ્રેન્ચ ભાષામાં ‘ન્યુ એન્ટરપ્રાઇઝ ક્રિએશન એન્ડ સ્કિલ અપગ્રેડેશન’ પર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ કર્યો શરૂ
અમદાવાદ 30 જાન્યુઆરી 2025 – આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદે ફ્રેન્ચ ભાષામાં ‘ન્યૂ એન્ટરપ્રાઇઝ ક્રિએશન એન્ડ સ્કિલ અપગ્રેડેશન’ પર ઇન્ટરનેશનલ પ્રોગ્રામ શરૂ કર્યો. આ કાર્યક્રમ ભારત સરકારના વિદેશ મંત્રાલયના ITEC (ઇન્ડિયન ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન) વિભાગ દ્વારા સમર્થિત છે. આ કાર્યક્રમ 29 જાન્યુઆરી 2025થી 11 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. આ કાર્યક્રમમાં 9 ITEC ભાગીદાર દેશો – રિપબ્લિક ઓફ …
Read More »વન વર્લ્ડ, મેની ફ્રેમ્સ (એક દુનિયા, અનેક ફ્રેમ્સ): સોની બીબીસી અર્થ ની ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત
ગુજરાત, અમદાવાદ 29 જાન્યુઆરી 2025: સોની બીબીસી અર્થએ વાર્ષિક ફોટોગ્રાફી સ્પર્ધા ‘અર્થ ઈન ફોકસ’ ની ચોથી એડિશનનું સમાપન કર્યું, જેમાં ફોટોગ્રાફી ઉત્સાહીઓને ભારતના જીવંત અને કુદરતી સૌંદર્યની અસાધારણ છબીઓ શેર કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. “વન વર્લ્ડ, મેની ફ્રેમ્સ” થીમની આસપાસ ફરે છે, આ સ્પર્ધાને માર્કેટ્સ: અ વાઈબ્રન્ટ મેલ્ટિંગ પોટ, એન્શન્ટ માર્વેલ્સ(પ્રાચીન અજાયબીઓ) અને વાઈલ્ડલાઈફ(વન્યપ્રાણીઓ) ની પેટા-શ્રેણીઓ હેઠળ 2000 થી …
Read More »ડિજિટ લાઈફ ઇન્શ્યોરન્સે ગ્લો ટર્મ લાઈફ ઇન્શ્યોરન્સ લોંચ કર્યું, જે 56% સેલ્ફ-એમ્પ્લોય્ડ ગુજરાતીઓ માટે ખરીદી સરળ બનાવે છે.
અમદાવાદ 29 જાન્યુઆરી 2025 : ગો ડિજિટ લાઇફ ઇન્શ્યોરન્સ લિમિટેડ (ડિજિટ લાઇફ), ભારતની સૌથી ઝડપથી વિકસતી નવી-યુગની ડિજિટલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીએ જાહેરાત કરી છે કે તેણે તેની પ્રથમ વ્યક્તિગત શુદ્ધ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન “ડિજિટ ગ્લો ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ” લૉન્ચ કર્યો છે, જે ખાસ કરીને સેલ્ફ-એમ્પ્લોય્ડ ભારતીયો માટે ડિઝાઇન કરવામાં આવી છે. સીમલેસ ગ્રાહક સેવા અને એજન્ટોના ઝડપી ઓનબોર્ડિંગને સક્ષમ …
Read More »સેમસંગએ સ્માર્ટ ટીવી અને સ્માર્ટ મોનીટર્સ માટે સેમસંગ એજ્યુકેશન હબ ઍપમાં EMBIBEના AI-થી સજ્જ લર્નીંગ પ્લેટફોર્મને સમાવ્યુ
આ સહયોગનો હેતુ CBSE, ICSE, IB, કેમ્બ્રિજ, દરેક રાજ્યના બોર્ડઝ, JEE અને NEET વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાધનોમાં ટીવીને પ્રસ્થાપિત કરવાનો હેતુ છે. EMBIBEનો સમાવેશ વિદ્યાર્થીઓને સંકેતો અને ઉકેલો સાથે એવોર્ડ વિજેતા 3D એક્સપ્લેઇનર્સ અને અંગત અપનાવી શકાય તેવી પ્રથાઓના વ્યાપક સંગ્રહમાં ઍક્સેસ આપશે સેમસંગ એજ્યુકેશન હબ ઍપ સેમસંગના દરેક સ્માર્ટ ટીવી અ સ્માર્ટ મોનીટર્સ પર ઉપલબ્ધ છે, જે દરેક વાર્ષિક …
Read More »રાજશ્રી પ્રોડક્શન્સનું ડિજિટલ પદાર્પણ ‘‘બડા નામ કરેંગે’’ પરિવારમાં જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી અને પ્રિયંવદા કાંતનું સ્વાગત કરે છે
ગુજરાત, અમદાવાદ 29 જાન્યુઆરી 2025: રાજશ્રી પ્રોડકશન્સ બડા નામ કરેંગે સાથે તેનું ડિજિટલ પદાર્પણ કરવા માટે સુસજ્જ છે, જે પ્રેમ, હાસ્ય અને પરિવારની હૃદયસ્પર્શી વાર્તા છે. પલાશ વાસવાની દિગ્દર્શિત આ સિરીઝમાં પ્રતિભાશાળી કલાકારોમાં રિતિક ઘનસાની ઋષભ તરીકે, આયેશા કડુસકર સુરભિ તરીકે છે. ઉજ્જૈન અને રતલામની પાર્શ્વભૂમાં સ્થાપિત તે સ્વખોજ, સંબંધો અને પરિવારના રોચક જોડાણની થીમમાં ડોકિયું કરે છે. વાર્તા સુરભિ …
Read More »અલ્ટ્રાકેબ (ઇન્ડિયા) લિમિટેડ કંપનીનો રૂ. 4981 લાખનો રાઇટ્સ ઇશ્યૂ 28 જાન્યુઆરી, 2025 ના દિવસે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો
કંપની/ઇશ્યૂ અંગે મુખ્ય હાઇલાઇટ્સ : રાઇટ ઇશ્યૂમાં શેરની કિંમત પ્રતિ શેર રૂ. 14.5 છે કંપનીએ નાણાકીય વર્ષ 2024 માટે રૂ. 598 લાખનો ચોખ્ખો નફો અને રૂ. 12439 લાખની આવક નોંધાવી છે કંપનીના પ્રમોટર્સ શ્રી નિતેશ વઘાસિયા અને શ્રી પંકજ શિંગાલાએ તેમના રાઇટ્સ એન્ટાઈટલમેન્ટની સંપૂર્ણ હદ સબસ્ક્રાઇબ કરવાની પુષ્ટિ કરી છે કંપની UK, UAE, આફ્રિકા, સિંગાપોર, યુગાન્ડા વગેરે દેશોમાં પણ પોતાની …
Read More »રીન્યુએ દસ લાખ ધાબળાનું વિતરણ કરીને ગિફ્ટ વાર્મથ કેમ્પેઈનનું ઐતિહાસિક 10મું સંસ્કરણ પૂરું કર્યું
રીન્યુના ‘ગિફ્ટ વાર્મથ’ અભિયાને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી, વર્ષ 2015 થી અત્યાર સુધીમાં 10 લાખ ધાબળાનું વિતરણ કર્યું અને દેશભરમાં વંચિત સમુદાયોને મદદ કરી આ શિયાળામાં 10મા સંસ્કરણમાં લગભગ 200,000 ધાબળા પૂરા પાડવામાં આવ્યા હતા, જેનાથી સામાજિક પ્રભાવ પ્રત્યે રિન્યુની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી નવી દિલ્હી, ભારત 29 જાન્યુઆરી 2025: રિન્યુ એનર્જી ગ્લોબલ પીએલસી (નાસ્ડેક: RNW, RNWWW), એક અગ્રણી ડીકાર્બોનાઇઝેશન …
Read More »સેમસંગ દ્વારા બીસ્પોક AI વિંડફ્રી™ એસી રેન્જ લોન્ચ કરાઈઃ સેગમેન્ટમાં 19 મોડેલ રજૂ કર્યા
બીસ્પોક AI- પાવર્ડ એર કંડિશનર્સ માટે નવીનતમ લાઈનઅપમાં 19 પ્રીમિયમ મોડેલનો સમાવેશ થાય છે, જે ઝડપી અને કમ્ફર્ટ કૂલિંગ માટે જ્ઞાનાકાર AI ફીચર્સને જોડે છે. આ ઈનોવેટિવ વિંડફ્રી™ કૂલિંગ ટેકનોલોજી તમારી ત્વચા પર પ્રત્યક્ષ ઠંડી હવા ફેંકવાની અસ્વસ્થતા વિના અસરકારક કૂલિંગની ખાતરી રાખે છે. નવા ‘વિંડફ્રી વેરેબલ ગૂડ સ્લીપ’ મોડ દ્વારા પાવર્ડ આ એસી ગેલેક્સી વોચ સિરીઝ અથવા રિંગ સાથે …
Read More »