ગુજરાત

હર્બલાઈફ ઈન્ડિયાની ઊભરતા ક્રિકેટ સ્ટાર યશસ્વી જયસ્વાલ સાથે ભાગીદારી

બેન્ગલોર ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫: એક અગ્રણી હેલ્થ અને વેલનેસ કંપની,કમ્યુનિટી અને પ્લેટફોર્મ હર્બલાઇફ ઇન્ડિયા ઉભરતા ક્રિકેટ સ્ટાર યશસ્વી જયસ્વાલ સાથેની તેની ભાગીદારીની ગર્વથી જાહેરાત કરે છે.આ જોડાણ ભારતમાં પ્રીમિયમ સ્પોર્ટસ ન્યુટ્રિશન થકી એથ્લેટિક કામગીરી બહેતર બનાવવાની હર્બલાઈફ ઈન્ડિયાની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. વર્ષોથી, હર્બલાઈફ ટોચના એથ્લીટ્સને અનન્ય સફળતા હાંસલ કરવા માટે જરૂરી ન્યુટ્રિશનલ ટૂલ્સ પૂરાં પાડીને તેમની મજબૂત સમર્થક …

Read More »

તાજગીદાયક “સ્પ્રાઇટ ‘ઠંડ રખ વાઇબ’ દ્વારા સ્પ્રાઇટ ઉનાળાને ઠંડો કરે છે

ભારત ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫: આઇકોનિક લેમન એન્ડ લાઇમ પીણું સ્પ્રાઇટ તેની ઐતિહાસિક ‘ઠંડ રખ’ કેમ્પેન દ્વારા જીવંત બની રહ્યુ છે. તદ્દન નવી ફિલ્મમાં શર્વરી અને વરુણ તેજને ડેબ્યૂ કરતા દર્શાવવામાં આવ્યા છે, જ્યારે કાયમી ઉત્સાહિત એવા વેદાંગ રૈના અને દેવ અધિકારી પરત ફરી રહ્યા છે જેઓ તેમની પ્રયત્નવિહીન ઠંડક ઉનાળામાં પાછી લાવી રહ્યા છે. જિંદગી તમારા માર્ગમાં ગમે તેવા પડકાર ફેંકે …

Read More »

કોક સ્ટુડીયો ભારત સિઝન 3 દ્વારા આઇકોનિક લાઇન-અપ Get Ready for the Dropનો પ્રારંભ કરાયો!

કેમ્પેન વીડિયોની લિંક માટે જુઓ – અહીં નવી દિલ્હી 14 ફેબ્રુઆરી 2025: કોક સ્ટુડીયો ભારત અત્યંત નવી સિઝન 3 સાથે આવવા સજ્જ છે, જે ભારતના અત્યંત શક્તિશાળી અવાજો અને વિવિધ સંગીત પ્રભાવને એકસાથે લાવશે. કોક સ્ટુડીયો ભારત કે જે સાંસ્કૃતિક અનુભવોની રચના કરવા માટે વિખ્યાત છે તેણે પરંપરાગત સ્ટોરીઓનું સમકાલીન બીટ્સ સાથે મિશ્રણ કર્યુ છે, જે જેન Z સામે પડઘો …

Read More »

ચાણસ્મા પાસે ડૂબીને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫: થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત દુઃખદ ઘટના થવા પામી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર એ ગામના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયા હતા. મળતી માહિતી મુજબ એક બાળક નો પગ લપસતા તે તળાવમાં ડૂબવા લાગ્યું હતું જેને બચાવવા વારાફરતી પરિવારના અન્ય સભ્યોએ કોશિશ કરી હતી એ દરમિયાન કુલ મળીને …

Read More »

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. – શ્રી મોરારિબાપુ

સેંજળ ધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી ધ્યાનસ્વામીબાપા સન્માન થયું અર્પણ ગુજરાત, અમદાવાદ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫: સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે શ્રી ભોજલરામબાપાજગ્યાને શ્રી ધ્યાન સ્વામીબાપા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. આપણી આધ્યાત્મિક ધાર્મિક ચેતના અને પરંપરામાં દેહાણ્ય …

Read More »

રાજશ્રી સિનેમા OTT પર  ’બડા નામ કરેંગે’ સાથે પ્રવેશ કરે છે: પરંપરા અને મહત્ત્વાકાંક્ષા વિશેની એક હ્રદયસ્પર્શી કથા

ગુજરાત, અમદાવાદ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫: એક મુલાકાતમાં શોરનર સૂરજ બરજાટ્યાએ ‘બડા નામ કરેંગે’, રાજશ્રી પ્રોડક્શનનું OTT જગતમાં પ્રથમ સાહસ, પાછળના તેમના વિઝન વિશે વાત કરી. શ્રેણી, જે ઊજ્જૈન અને રતલામના સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ પૃષ્ઠભૂમિ પર આધારિત છે, બે મહત્ત્વાકાંક્ષી યુવાનોની યાત્રાને દર્શાવે છે, જેઓ મોટા શહેરના જીવનમાં પડકારોનો સામનો કરે છે, પરંતુ તેમના નાનકડા શહેરની મૂળ પરંપરાઓ અને પરિવારના મૂલ્યો …

Read More »

હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા ગુજરાતના સાપુતારામાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશને પ્રમોટ કરે છે

2900થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોને માર્ગ સુરક્ષા શિક્ષણ સાથે સશક્ત બનાવવામાં આવ્યા સાપુતારા 13 ફેબ્રુઆરી 2025: હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ)દ્વારા ગુજરાતના સાપુતારામાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશનું આયોજન કરીને માર્ગ સુરક્ષા વાતાવરણ નિર્માણ કરવાના એકધાર્યા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલ થકી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદયા …

Read More »

જીવનમાં આપલે કરવાથી જીવન સારું બને છેઃ LG ઈન્ડિયાએ ભારતભરમાં રક્તદાન પહેલનું વિસ્તરણ કર્યું છે

સમુદાયોને એકત્રિત કરવા અને યુવાનોને જીવન બચાવવાનાં કાર્યમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા, એ સંદેશને મજબૂત બનાવવો કે જીવનમાં આપેલ કરવાથી જીવન સારું બને છે  નવી દિલ્હી, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫:– LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા પોતાની મેગા રક્તદાનની ઝુંબેશને રજૂ કરવા માટે તૈયાર છે, જે તેના મુખ્ય સંદેશ “જીવનમાં આપેલ કરવાથી જીવન સારું બને છે”ની સાથે કોર્પોરેટ સામાજિક જવાબદારીની પોતાની વચનબદ્ધત્તાને મજબૂત …

Read More »

કોલા-કોલો ચોથું ત્રિમાસિક અને આખા વર્ષના 2024નાં પરિણામો જાહેર કર્યાં

નવી દિલ્હી 12મી ફેબ્રુઆરી 2025– ધ કોકા-કોલા કંપની દ્વારા તેનાં ચોથા ત્રિમાસિક અને આખા વર્ષનાં 2024નાં પરિણામોમાં વૃદ્ધિની તકોથી ભરપૂર ઉદ્યોગમાં એકધારી ગતિ આલેખિત કરે છે. ‘‘અમારી પરિપૂર્ણ વ્યૂહરચનાએ ઉત્તમ કામ કર્યું છે અને અમે ગતિશીલ બહારી વાતાવરણમાં આગેવાની કરવાની અમારી ક્ષમતા દર્શાવવાનું અમે ચાલુ રાખ્યું છે,’’ એમ ધ કોકા-કોલા કંપનીના ચેરમેન અને સીઈઓ જેમ્સ ક્વિન્સીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં …

Read More »

ભારતમાં ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવા માટે સરકારને વિનંતી કરવા માટે ગ્રાહકોના હિત માટે કામ કરતી ભારતની સૌથી મોટી સંસ્થાઓ સાથે આવી

ગ્રાહક બાબતોના મંત્રાલય, પ્રસારણ મંત્રાલય, નાણા મંત્રાલય અને સેબી જેવા મંત્રાલયોમાં પ્રતિનિધિત્વ માટે સાઇન અપ કર્યું ગ્રાહકોના હિત માટે કામ કરતાં વધુ જૂથોને આકર્ષવા PEN મીડિયા લિટરેસી સાથેના ભાગીદારો ભારતમાં ઓપિનિયન ટ્રેડિંગના નિયમનની જરૂરિયાત પર આ વર્ચ્યુઅલ વર્કશોપમાં જોડાયા  નવી દિલ્હી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫: ન્યુ ઈન્ડિયન કન્ઝ્યુમર ઈનિશિએટિવ (NICI) એ PEN મીડિયા લિટરેસી સાથે મળીને “કન્ઝ્યુમર ઇંટ્રેસ્ટ એન્ડ ધ નીડ ફોર …

Read More »