ઇન્ડસ્ટ્રીના 120+ અગ્રણીઓઊર્જા રૂપાંતરણ, એઆઈ દ્વારા પાવર મેનેજમેન્ટ અને સ્માર્ટ ગ્રિડ પર ચર્ચા કરવા માટે આયોજિત સીઇઓ રાઉન્ડટેબલમાં એકઠાં થયાં. ભારત સરકારના ઊર્જા સચિવ શ્રી પંકજ અગ્રવાલે સ્વચ્છ ઊર્જા, ગ્રિડના આધુનિકીકરણ અને ઘરેલું ઉત્પાદન પ્રત્યેની સરકારની કટિબદ્ધતાની પુષ્ટી કરી. એનટીપીસીના સીએમડી શ્રી ગુરદીપસિંહેવર્ષ 2030 સુધીમાં ભારતની 500 ગીગાવૉટની બિન-અશ્મિભૂત ઇંધણની ક્ષમતાને વધારવામાં એનટીપીસીની નેતૃત્વની ભૂમિકાની પુષ્ટી કરી. પાવર સેશનમાં હાજર …
Read More »ગુજરાત
‘NPS બાય પ્રોટિયન’ એપ્લિકેશન અપગ્રેડ થઈ: યુવા રોકાણકારો માટે નિવૃત્તિ આયોજન વધુ સરળ બનશે
એપ નવા અને જૂના NPS ખાતા ધારકો માટે ઉપલબ્ધ બનશે નવી એપ્લિકેશન એન્ડ્રોઇડ અને iOS વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ નવા વપરાશકારો ‘NPS બાય પ્રોટીન’ એપને ગૂગલ પ્લે સ્ટોર અને iOS પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશે ગૂગલ પ્લે સ્ટોર: https://play.google.com/store/apps/details?id=nps.nps iOS સ્ટોર: https://apps.apple.com/in/app/nps-by-protean-egov/id1095960980 હાલના વપરાશકર્તાઓએ એપ્લિકેશનને ફક્ત અપડેટ કરવાની રહેશે મુંબઈ 23 ફેબ્રુઆરી 2025: ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટેકનોલોજીના પ્રણેતા પ્રોટિયન eGov ટેક્નોલોજીસ …
Read More »ડાયાબિટીઝને નાથવાની સાથે તમારા હૃદયનું રક્ષણ કરવાની માર્ગદર્શિકા
ગુજરાત, અમદાવાદ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: ડાયાબિટીઝ અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચેના ગાઢ સંબંધને ઘણી વખત અવગણવામાં આવે છે, જોકે તેની જે તે વ્યક્તિની એકંદરે સુખાકારી પર મોટી અસર પડે છે. જ્યારે બ્લડ સુગરનું સ્તર વધે છે ત્યારે તેની અસર ફક્ત ગ્લુકોઝ પૂરતી મર્યાદિત રહેતી નથી – તેની અનેકગણી અસર હૃદયના કાર્ય અને એકંદરે કાર્ડીયાવેસ્ક્યુલર જોખમ પર પ્રભાવ પાડી શકે છે. એક …
Read More »ફિલ્મ “મેરે હસબંડ કી બીવી” એ પહેલો દિવસમાં 1.7 કરોડની કમાઈ કરી
ગુજરાત, અમદાવાદ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫: એક્શન બ્લોકબસ્ટર ફિલ્મો વચ્ચે, “મેરે હસબંડ કી બીવી” એક નવીન પારિવારિક મનોરંજક ફિલ્મ બની છે, જે દર્શકોનું દિલ જીતતી અને હંસી ફેલાવતી છે. એક્શન અને થ્રિલર ફિલ્મો વચ્ચે, “મેરે હસબંડ કી બીવી” એ બૉક્સ ઓફિસ પર અચંબિત પ્રદર્શન કર્યું અને દર્શકોનું દિલ જીતી લીધું! “મેરે હસબંડ કી બીવી” હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને …
Read More »WAPTAG વોટર એક્સ્પોની નવમી આવૃત્તિ 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ગાંધીનગરમાં યોજાશે
ગુજરાત, અમદાવાદ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫: વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી વિશ્વસનીય સંગઠન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાત (WAPTAG) દ્વારા WAPTAG વોટર એક્સ્પોની 9મી આવૃત્તિનું આયોજન 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. એક્સપોની આ અત્યાર સુધીનો સૌથી મોટી અને પ્રભાવશાળી આવૃત્તિ હશે. પહેલીવાર, WAPTAG વોટર એક્સ્પો 2025 ચાર દિવસીય …
Read More »ભારતની નેક્સ્ટ-જનરેશન ઇલેક્ટ્રિકલ ક્રાંતિના પ્રારંભનું પ્રતીકઃ ઇલેક્રામા 2025
ભારત સરકારના માનનીય કેન્દ્રીય ઊર્જા મંત્રી તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે ઇલેક્રામા 2025માં ભારતની ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીના ભાવિનું અનાવરણ કર્યું IEEMAના પ્રમુખ શ્રી સુનિલ સિંઘવીએ ઇલેક્રામા 2025માં વૈશ્વિક ઊર્જા રૂપાંતરણમાં ભારતની અગ્રણી સ્થિતિ પર પ્રકાશ પાડ્યો IEEMAના પ્રમુખ (ઇલેક્ટ્રિકલ) અને ઇલેક્રામા 2025ના ચેરમેન વિક્રમ ગંડોત્રાએ ઇલેક્રામાના જબરદસ્ત વ્યાપ અને ભવિષ્યના ઇલેક્ટ્રિફિકેશન પર તેના પ્રભાવને દર્શાવ્યો શ્નાઇડર ઇલેક્ટ્રિક …
Read More »જે આ ત્રણ વસ્તુને ન જાણે એ જીવ છે:માયા,ઇશ અને હું કોણ એ.
જેવા કર્મ કરે એવું બંધન કે મુક્તિ આપે એ ઈશ્વર. બધાથી પર જે સાક્ષી બનીને માયાને પ્રેરણા આપે એ તત્વ ઈશ્વર છે. સુખ અને દુઃખની માત્રા હંમેશા સમાન જ હોય છે. સુખ અને દુઃખ જીવનનો હિંચકો છે. હરિ ઉદ્ધાર કરે,હરિજન સુધાર કરે અને સાધુ સ્વિકાર કરે. કચ્છની પવિત્ર ધરા કોટેશ્વર ખાતે ચાલી રહેલી રામકથાનાં છઠ્ઠા દિવસે પારંભે કચ્છમાં વેલજીભાઈ (ગજ્જર)-જેના …
Read More »કોઈના પ્રભાવમાં ન આવો પણ સામેવાળાનો સ્વભાવ જાણી લો.
શરીરનું મૂળ પ્રાણ છે અને વેદનો પ્રાણ રામ છે. શાસ્ત્રનો સૂર અને સાર એ સમ ઉપર અટકે છે. કથા સાંભળ્યા પછી પ્રયોગ કરીને પ્રયાગ બનજો, બધાને ભેગા કરજો. શસ્ત્ર કરતા શાસ્ત્રોની તાકાત વધારે છે. શસ્ત્ર બુઠ્ઠા થાય છે,શાસ્ત્રો બુઠ્ઠા થતા નથી. શસ્ત્રોને કોઈ કાપી શકે,શાસ્ત્રો અકાટ્ય છે. પીરારી,વિરારી,ધોરારીધરાનાંકોટેશ્વરમાં ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે આરંભે વિશ્વ માતૃભાષા દિવસ ઉપર સમગ્ર સાહિત્ય …
Read More »સાધનો કરીશું ત્યારે જ ચિત્તની શુદ્ધિ થશે અને ચિત્તની સુધી થાય ત્યારે અંદર રહેલો ઈશ્વર ઓળખાશે
ચિત્તની શુધ્ધિ પાંચ રીતે થાય છે. ચિત્તની ત્રણ દશા છે:ઘોર,ઘનઘોર અને અઘોર. ચિત્ત સ્વયં એક ઈશ્વર છે. સત્ત અને આનંદનું મધ્યબિંદુ ચિત્ત છે. ધીંગી કચ્છ ધરાનાં કોટેશ્વર સ્થિત ઝૂલેલાલજી મંદિર ખાતે ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે થોડાક પુછાયેલા પ્રશ્નોથી કથાનો આરંભ કરતા જણાવ્યું કે ચોપાઈમાં કોઈ જગ્યાએ વ્યાજ શબ્દ આવે છે. સાહિત્યમાં વ્યાજસ્તુતિ અલંકાર આવે છે.જે વ્યક્તિ છે એને પૂરેપૂરી …
Read More »ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ અને એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે સહયોગ કરીને યુવા મનને પ્રેરણા આપવા માટે ડિક્શનરી ક્વિઝનું આયોજન કર્યું
અમદાવાદ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫: રીડિંગ અને લેંગ્વેજ ક્વિઝના મહત્વ અને અપનાવવાને આગળ ધપાવતા, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદના સહયોગથી ડિક્શનરી ક્વિઝનું આયોજન કર્યું. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ આ ક્વિઝનો હેતુ શબ્દભંડોળ વધારવાનો અને શબ્દકોશનો ઉપયોગ કરીને ભાષા શીખવાને પ્રોત્સાહન આપવાનો હતો. રાષ્ટ્રીય સ્તરનાક્વિઝમાસ્ટર સમન્વય બેનર્જી દ્વારા આયોજિત, 500 થી વધુ સ્પર્ધકોએબ્રાન્ચલેવલે સ્પર્ધા …
Read More »