ક્રિકેટના દિગ્ગજ એમ.એસ. ધોની ગાર્નિયર બ્લેક નેચરલ્સના નવા અભિયાનમાં સૌથી અસરકારક પસંદગીઓ બનાવવાના તેમના વિશ્વસનીય વારસાને લઈને આવ્યા છે, જે વિશ્વાસના નવા પ્રતીક તરીકે આઇકોનિક DRS પ્રતીક રજૂ કરે છે રાષ્ટ્રીય ૦૪ માર્ચ ૨૦૨૫: ગ્રીન બ્યુટીમાં વૈશ્વિક અગ્રણી ગાર્નિયર દ્વારા ભારતમાં હેર કલરની પ્રથમ શોધ, ગાર્નિયર બ્લેક નેચરલ્સે ભારતીય ક્રિકેટ આઇકોન મહેન્દ્ર સિંહ ધોની અને તેમની પત્ની સાક્ષી સિંહ ધોની …
Read More »ગુજરાત
વિટસ્કામેટ ગ્રૂપે લોનાવાલા અને પંચગનીમાં બે પ્રીમિયમ હોટેલ્સ લૉન્ચ કરી
ગુજરાત, અમદાવાદ ૦૪ માર્ચ ૨૦૨૫: વિક્રમ કામતના નેતૃત્વ હેઠળના વિટસ્કામેટ ગ્રુપે લોનાવાલા અને પંચગનીની ખૂબસૂરત જગ્યા પર બે શાનદાર પ્રોપર્ટીનું અનાવરણ કર્યું છે. આ લોન્ચ સમગ્ર ભારતમાં આતિથ્ય અનુભવને ઉચ્ચ સ્તર પર પહોંચાડવા માટે જૂથની સફરમાં એક મહત્વપૂર્ણ પગલું છે. વિક્રમ કામત હોસ્પિટાલિટી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિક્રમ કામતે જણાવ્યું હતું કે, “આ નવા લોન્ચ સાથે અમારું લક્ષ્ય એવી જગ્યાઓ …
Read More »ટાટા મોટર્સે દેશની પ્રથમ હાઇડ્રોજનટ્રકની ટ્રાયલ સાથે ભારતના હરિયાળા ભવિષ્યને બળ આપ્યું
પ્રમુખ ફ્રેઇટ કોરિડોરમાં 16 ટ્રકના ટ્રાયલ સાથે નેટ-ઝિરો ઉત્સર્જન માટેનો માર્ગ મોકળો બનશે નવી દિલ્હી ૦૪ માર્ચ ૨૦૨૫: વર્ષ 2070 સુધીમાં નેટ-ઝિરો ઉત્સર્જન હાંસલ કરવાના ભારતના વિઝનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં દેશના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે હાઇડ્રોજન-પાવર્ડ હેવી-ડ્યુટી ટ્રકના પ્રથમ ટ્રાયલની શરૂઆત કરી છે. આ ઐતિહાસિક ટ્રાયલ ટકાઉ લાંબા અંતરના કાર્ગો ટ્રાન્સપોર્ટેશનની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે, જેને …
Read More »આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ દિલ્હીમાં રામ કથાનું આયોજન કરશે
નવી દિલ્હી ૦૪ માર્ચ ૨૦૨૫: વિશ્વ શાંતિ અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપવા માટે પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ રવિવારે નવી દિલ્હીમાં અહિંસા વિશ્વ ભારતીના વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે દિલ્હીમાં નવ દિવસીય રામ કથાનું આયોજન કરવાનો સંકલ્પ કર્યો. આ રામ કથા ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને સમર્પિત હશે, જેનો ઉદ્દેશ્ય શાંતિ, અહિંસા અને પ્રેમ ફેલાવવાનો છે. …
Read More »એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “વર્લ્ડ હિયરિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી
રાજકોટ ૦૪ માર્ચ ૨૦૨૫: HCG હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે “વર્લ્ડ હિયરિંગ ડે” નિમિત્તે કાનના દર્દીઓ માટે ઉજવણી કરવામાં આવી. રાજકોટ ૩ માર્ચ ૨૦૨૫ એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ ખાતે વર્લ્ડ હિયરિંગ ડેની નિમિત્તે પ્રોગ્રામ રાખેલ હતો. જેમાં ENT સર્જન ડૉ. પાર્થ હિંગોળએ, જેમણે 1000થી વધુ શસ્ત્રક્રિયાઓ કરી છે, કાનની સંભાળ અને કાનને નુકસાન પહોંચાડતા કારણો ટાળવા અંગે વ્યાખ્યાન આપ્યું.આ કાર્યક્રમમાં 40થી વધુ દર્દીઓ …
Read More »મેરિયોટ ઇન્ટરનેશનલ વિક્રમી સોદાઓ અને મજબૂત 2024 બિઝનેસ પ્રદર્શન સાથે દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ વર્ષની ઉજવણી કરે છે
2024માં હસ્તાક્ષર કરેલ વિક્રમી 42 સોદાઓ સાથે, મરિયોટએ પ્રદેશની વિકાસ પાઇપલાઇનમાં 7,000 રુમ્સનો ઉમેરો કર્યો હતો ભારત ૦૪ માર્ચ ૨૦૨૫: મેરિયોટ ઇન્ટરનેશનલ ઇન્ક (NASDAQ: MAR)એ 2024માં વિક્રમી નવા સાઇનીગ પ્રદર્શન કે જેમાં 42 સોદાઓ, 7,000 રુમ્સના યોગદાન, વર્ષાંત સુધીમાં આશરે 20,000 રુમ્સ સુધી પાઇપલાઇનના વિસ્તાર સાથે દક્ષિણ એશિયામાં વધુ એક મજબૂત વર્ષની ઘોષણા કરી છે. દક્ષિણ એશિયાએ સમગ્ર વર્ષમાં મજબૂત પ્રદર્શન …
Read More »ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ
ગુજરાત, અમદાવાદ ૦૪ માર્ચ ૨૦૨૫: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રદેશની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ.
Read More »ભારતમાં નથિંગ ફોન (3a) અને ફોન (3a) પ્રો લોન્ચ
ભારત ૦૪ માર્ચ ૨૦૨૫: નથિંગે આજે ફોન (3a) સિરીઝ રજૂ કરી, જે તેની મિડ-રેન્જ લાઇનઅપને અદ્યતન સુવિધાઓ સાથે શ્રેષ્ઠ બનાવે છે. પ્રશંસનીય ફોન (2a) પર આધારિત, તેમાં ઓપ્ટિકલ ઝૂમ સાથે અદ્યતન ટ્રિપલ-કેમેરા સિસ્ટમ, શક્તિશાળી સ્નેપડ્રેગન® પ્રોસેસર, તેજસ્વી, વધુ પ્રતિભાવશીલ ડિસ્પ્લે અને એસેન્શિયલ સ્પેસ જેવી નથિંગ ઓએસ ઇનોવેશન્સ ધરાવે છે – આ બધું બે યુનિક રીતે શુદ્ધ ડિઝાઇનમાં સમાયેલ છે. ડિઝાઇન: …
Read More »સેમસંગ ઈન્ડિયા દ્વારા ઑસમ ઈન્ટેલિજન્સ, ઓલ-ન્યૂ ડિઝાઈન અને બહેતર ટકાઉપણા સાથે ગેલેક્સી A56 5G,ગેલેક્સી A36 5G લોન્ચ કરાયા
ગેલેક્સી A56 અને ગેલેક્સી A36 5Gની થિકનેસ ફક્ત 4 mm. આસાન મલ્ટી-ટાસ્કિંગ માટે તેમાં સુધારિત પરફોર્મન્સની વિશિષ્ટતા છે. બંને ડિવાઈસ 45W ચાર્જિંગ પાવર અને સુપર ફાસ્ટ ચાર્જ 2.0 ટેકનોલોજીને સપોર્ટ કરે છે. ગુરુગ્રામ, ભારત ૦૩ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ઑસમ ઈન્ટેલિજન્સ સાથે ગેલેક્સી A56 5Gઅને ગેલેક્સી A36 5Gના લોન્ચની ઘોષણા કરવામાં વી હતી, જેમાં …
Read More »ચમોલી હિમ પ્રપાતમાં તથા અન્યત્ર દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારોને સહાય
ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: વૈશ્વિક પર્યાવરણ બદલતું જાય છે એ અનુસંધાને ઉત્તરાખંડમાં તાજેતરમાં ચમોલી વિસ્તારમાં ભયંકર હિમવર્ષા થઈ. એ વિસ્તારમાં ટનલનું કામ ચાલતું હતું અને અચાનક આવેલા હિમપ્રપાતમાં 57 જેટલાં લોકો બરફમાં દટાઇ ગયા હતા. ભારતીય સેનાના જવાનોની મહેનતને કારણે ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આઠ લોકોના મોત નીપજ્યા છે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ ઘટનામાં …
Read More »