ગુજરાત

ધ પરફેક્ટ કોક હાફટાઈમ@આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ્સઃ કોક સ્ટુડિયો ભારત ઉજવણીમાં હોળી લાવી

વિશાલ મિશ્રા અને ડાન્સ ટ્રુપ ક્વિક સ્ટાઈલ દ્વારા પરફોર્મન્સીસ નવી દિલ્હી ૧૭ માર્ચ ૨૦૨૫: આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની ન્યૂ ઝીલેન્ડ સામે અદભુત જીત અવિસ્મરણીય ઉજવણી બની રહી, જેમાં કોકા-કોલા ઈન્ડિયાએ હાફટાઈમને અગાઉ ક્યારેય નહીં તેવા નજારામાં ફેરવી દીધું હતું. કોક હાફટાઈમ એટલે રિસેટિંગ, રિચાર્જિંગ અને દરેક અવસરનો લાભ. સ્પોર્ટસમાં હોય કે જીવનમાં, આ એવું પૉઝ છે, જે આગામી …

Read More »

શાર્ક ટેન્ક ઇન્વેસ્ટર નમિતા થાપરે ગુજરાતી ઉદ્યોગસાહસિક દંપતી હર્ષ અને તન્વી પર મોટો દાવ લગાવ્યો

₹૩ કરોડના રોકાણમાં ૧% ઇક્વિટી હિસ્સા માટે ૧ કરોડ રૂપિયા અને ₹૨ કરોડનું ડેટ શામેલ છે; આ સમકાલીન પુરુષોના એપરેલ અને એસેસરીઝ બ્રાન્ડની ચોખ્ખી આવક આ વર્ષે ₹૧૪૦ કરોડને પાર થવાની ધારણા છે, જે વાર્ષિક ધોરણે ૪૦% થી વધુ વૃદ્ધિ દર્શાવે છે. બેંગલુરુ ૧૭ માર્ચ ૨૦૨૫ – સોની લિવ પર ૧૩ માર્ચે પ્રસારિત થયેલી બિઝનેસ રિયાલિટી ટીવી સિરીઝ શાર્ક ટેન્ક …

Read More »

JSW MG મોટર ઇન્ડિયાએ ગુજરાત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી; સ્થાનિક જોડાણમાં વધારો કર્યો

ગુજરાત, અમદાવાદ ૧૭ માર્ચ ૨૦૨૫: JSW MG મોટર ઇન્ડિયા હાલોલમાં પોતાની અત્યાધુનિક ઉત્પાદન સુવિધા ઉભી કરીને ગુજરાતમાં આર્થિક વિકાસને વેગ આપી રહી છે. JSW MG મોટર ઇન્ડિયા ગુજરાતમાં સ્થાનિક જોડાણને વેગ આપી રહી છે, જેની કેટલીક મુખ્ય રીતો અહીં રજૂ કરવામાં આવી છે: 1. આર્થિક પ્રભાવ: જ્યારે JSW MG મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં 7,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી, ત્યારે જ …

Read More »

અમદાવાદમાં ઇશારાના ૧૫ દિવસિય અનડિવાઇડેડ પંજાબ મેનુમાં ખોવાયેલા સ્વાદનો આનંદ માણો

અમદાવાદ ૧૬ માર્ચ ૨૦૨૫| બેલોના હોસ્પિટાલિટી દ્વારા ઇનોવેટિવ ડાઇનિંગ કોન્સેપ્ટ ઇશારા એ શેફ શેરી મહેતા દ્વારા ક્યુરેટ કરાયેલ અનડિવાઇડેડ  પંજાબ મેનુ રજૂ કર્યું છે. ૧૬ માર્ચથી ૩૦ માર્ચ સુધી ઇશારા, પેલેડિયમ મોલ અમદાવાદ ખાતે ઉપલબ્ધ આ યુનિક મેનુ પ્રમાણિક સ્વાદ અને પરંપરાગત રસોઈ તકનીકો દર્શાવે છે, જે મહેમાનોને પંજાબના કાલાતીત ગેસ્ટ્રોનોમીની નજીક લાવે છે. અનડિવાઇડેડ પંજાબ બોર્ડરની  બંને બાજુથી પંજાબી …

Read More »

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે ગેલેક્સી F16 5G લોન્ચ કરાયા

ગુરુગ્રામ, ભારત – ૧૫ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ગેલેક્સી F16 5Gના લોન્ચની ઘોષણા કરી હતી, જે સાથે તેનો લોકપ્રિય ગેલેક્સી Fસિરીઝ પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. ગેલેક્સી F16 5Gએ ગેલેક્સી Fસિરીઝની લીગસી ચાલુ રાખી છે, જે ફન અને સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ પ્રદાન કરે થે, જેમ કે, અદભુત sAMOLED ડિસ્પ્લે, 50 MP ટ્રિપલ કેમેરા અને એન્ડ્રોઈડ અપગ્રેડ્સની …

Read More »

એર કેનેડા, એરોપ્લાન સભ્યો માટે વસંત વિશિષ્ટ ઓફર લોન્ચ સાથે ટેકઓફ કરવા તૈયાર

* આ નવી ઝુંબેશ ભારત અને કેનેડા વચ્ચેની ફ્લાઇટ્સ પર બોનસ એરોપ્લાન પોઈન્ટ્સ ઓફર કરે છે * આ ઓફર 31 માર્ચ પહેલાં બુક કરવામાં આવનાર ફ્લાઇટ્સ માટે ઉપલબ્ધ છે નવી દિલ્હી ૧૫ માર્ચ ૨૦૨૫: કેનેડાની સૌથી મોટી અને ભવ્ય એરલાઇન અને ફ્લેગ કેરિયર એર કેનેડાએ તેની નવીનતમ ઝુંબેશ સાથે આકાશમાં ઉડાન ભરી રહ્યું છે, જેનો હેતુ ભારત અને કેનેડા વચ્ચે મુસાફરી …

Read More »

બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ‘રંગ બરસે’: ડે ઓફ કલર, જોય એન્ડ યુનિટી

ગુજરાત, અમદાવાદ ૧૪ માર્ચ ૨૦૨૫: આ વર્ષે, બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રીક્લબે એક અવિસ્મરણીય હોળી ઉજવણીનું આયોજન કર્યું, જે તેમના માનનીય સભ્યો અને મહેમાનો માટે રંગોના જીવંત તહેવારને લઈને આવ્યું. હોળી, એક તહેવાર જે વસંતનાઆગમનને ચિહ્નિત કરે છે અને ખરાબ પર સારાના વિજયની ઉજવણી કરે છે, તે આનંદ, ઉત્સવ અને સંવાદિતાના વાતાવરણમાં મિત્રો અને પરિવાર સાથે એક થવાનો ઉત્તમ પ્રસંગ છે. …

Read More »

નેસ્લે ઇન્ડિયાએ કિટકેટ® પ્રોફેશનલ સ્પ્રેડ રજૂ કર્યું: રાંધણકળાઓમાં એક નવીન ઉમેરો

ગુજરાત, અમદાવાદ ૧૪ માર્ચ ૨૦૨૫: પોતાના આઉટ-ઓફ-હોમ ઇનોવેશનના આધાર પર નેસ્લે પ્રોફેશનલે હવે કિટકેટ®પ્રોફેશનલ સ્પ્રેડના લોન્ચ સાથે કોકો-આધારિત સ્પ્રેડ કેટેગરીમાં પ્રવેશ કર્યો છે. આ સ્પ્રેડ કિટકેટ® અનુભવને HoReCa (હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને કેટરિંગ) સેગમેન્ટ સુધી વિસ્તૃત કરે છે. આજના બદલાતા ગ્રાહક પરિદ્રશ્યમાં શેફ સતત અલગ-અલગ અને સ્વાદિષ્ટ મીઠાઇઓ બનાવવા માટે નવા-નવા પ્રયોગ કરી રહ્યા છે. તેમના સમૃદ્ધ ચોકલેટી સ્વાદ અને ક્રિસ્પી …

Read More »

દાંડી યાત્રાની વર્ષગાંઠે મોરારી બાપુએ રાષ્ટ્રીય એકતા માટે અપીલ કરી

સોનગઢ, તાપી ૧૩ માર્ચ ૨૦૨૫: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહેલી તેમની રામકથા દરમિયાન 12 માર્ચના ઐતિહાસિક મહત્ત્વને ઉજાગર કર્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડી યાત્રાની વર્ષગાંઠ નિમિત્તે, મોરારી બાપુએ ભારતની સ્વતંત્રતા માટે આપેલા અમાપ બલિદાનોને યાદ કર્યા અને રાષ્ટ્રીય એકતા માટે અપીલ કરી. મોરારી બાપુએ જણાવ્યું કે, “જો આખો દેશ વહેંચાઈ …

Read More »

મોરારી બાપુએ ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી, સનાતન ધર્મને જાગૃત કરવા હાકલ કરી

સોનગઢ, તાપી ૧૩ માર્ચ ૨૦૨૫: પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહેલી તેમની કથા દરમિયાન ધર્માંતરણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. બુધવારે કથાને સંબોધતા, તેમણે સનાતન ધર્મ પ્રત્યે અડગ રહેવાનું આહ્વાન કર્યું અને બળજબરીથી અથવા ભ્રમજાળ દ્વારા કરવામાં આવતા ધર્માંતરણની નિંદા કરી. મોરારી બાપુએ જણાવ્યું કે, “આપણે બીજા ધર્મો વિશે ઘણી ચર્ચા …

Read More »