ગુજરાત

ઈન્ડિયન ઓઈલ UTT 2024: અમદાવાદ એસજી પાઈપર્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગોવા સામે રમી અભિયાનનો પ્રારંભ કરશે

દબંગ દિલ્હી યુ મુમ્બા ટીટીના પડકારનો સામનો કરતા પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ચેન્નાઈ, ઓગસ્ટ 23, 2024: શનિવારે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024 સિઝનમાં દંબગ દિલ્હી પોતાના પ્રથમ મુકાબલામાં યુ મુમ્બા સામે રમવા ઉતરશે. શનિવાર વધુ એક ડબલ હેડરવાળો દિવસ હોવાથી તેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એથ્લિડ ગોવા ચેલેન્જર્સ આ સિઝનથી ડેબ્યૂ કરનાર અમદાવાદ એસજી પાઈપર્સ વિરુદ્ધ રમવા ઉતરશે.  નિરજ …

Read More »

સેમસંગના સર્કલ ટુ સર્ચ સાથેના ગેલેક્સી A55 5G, ગેલેક્સી A35 5G હવે રૂ. 25,999ની કિંમતથી ઉપલબ્ધ છે

ગુરુગ્રામ, ભારત 23 ઓગસ્ટ 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સ્માર્ટ ફોન્સ અગાઉ ક્યારેય નહીં તે કિંમતે રજૂ કર્યાની ઘોષણા કરી હતી. ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સેમસંગના ફ્લેગશિપ મોબાઈલ ઈનોવેશન્સનું શ્રેષ્ઠતમ પ્રદાન કરે છે અને હવે AI ફીચર સર્કલ ટુ સર્ચ વિથ ગૂગલ સાથે આવે છે. મર્યાદિત …

Read More »

વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનના આયોજન માટે ઉદયપુર ઝિંક સિટી તૈયાર

વિશ્વની બીજા ક્રમની ઇન્ટિગ્રેટેડ ઝિંક ઉત્પાદક કંપની હિંદુસ્તાન ઝિંક પ્રથમ વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનની યજમાની કરશે આ મેરેથોન 29 સપ્ટેમ્બર, 2024ના રોજ રવિવારે યોજાશે, જેની નોંધણી અત્યારે ચાલુ છે ઉદયપુર, ભારત 23 ઓગસ્ટ 2024: વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનની શરૂઆત સાથે હિંદુસ્તાન ઝિંક લિમિટેડ (NSE: HINDZINC) ભૂખમરા સામે લડાઇમાં એક સિમાચિહ્નરૂપ છલાંગ લગાવવા તૈયાર થઇ ગયુ છે. રાજસ્થાનના ઉદયપુરની અત્યંત …

Read More »

ઈન્ડિયનઓયલ યુટીટી 2024: અયહિકાએ શાનદાર ફોર્મ જાળવ્યું, પુનેરી પલ્ટન ટેબલ ટેનિસે અમદાવાદ એસજી પાઈપર્સને 10-5થી હરાવ્યું

માનુષ શાહે 2 વખતના ઓલિમ્પિયન જોઆઓ મોન્ટેઈરોને પ્રારંભિક મેચમાં 2-1થી હરાવ્યો ચેન્નાઈ 23 ઓગસ્ટ 2024: અયહિકા મુખર્જીએ સિઝનની પોતાની પ્રથમ મેચમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું અને વર્લ્ડ નંબર-13 તથા 3 વખતની ઓલિમ્પિયન બર્નડેટ સ્જોક્સને 3-0થી હરાવી. અયહિકાની જીતે જવાહરલાલ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં ઈન્ડિયનઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024 માટે શાનદાર જીતનો પાયો નાખ્યો. આ વર્ષના પ્રારંભમાં વર્લ્ડ નંબર-1 સુન યિંગશા …

Read More »

કોઈ પણ કાર્ય પછી શાંતિ અને વિશ્રામ મળે નહીં તો એને માત્ર શ્રમ સમજવો

સાધુ સમુદ્ર છે,કૃપાનો સિંધુ છે,કરુણાનો સિંધુ છે. બુદ્ધપુરુષની નાભિ સત્ય છે તેનું હૃદય એ પ્રેમ છે અને આંખ કરુણા છે. સૈકાઓ પહેલા જે અયોધ્યા કહેવાતું એવા,એક વખતની રામમયી ભૂમિ યોગ્યકર્તા(ઇન્ડોનેશિયી)થી પ્રવાહિત રામકથાનાં છઠ્ઠા દિવસે સમુદ્રનો અભિષેક કઈ સામગ્રીથી કરવો જોઈએ બાપુએ કહ્યું કે પંચામૃતથી કરી શકાય.સુવિધા ન હોય તો દુર્વા,બિલીપત્ર,તુલસીપત્ર સદભાવ સાથે મંત્ર પણ ષોડોપચાર વિધિથી કરી શકાય.એ સિવાય શ્રીફળ,સોપારી-પુંગીફળ …

Read More »

ક્રેકએ કાર એસેસરીઝ શોપિંગમાં રિવોલ્યુશન લાવવાના વિઝન સાથે એપ લોન્ચ કરી

અમદાવાદ 22 ઓગસ્ટ 2024: કાર એસેસરીઝ માટે ભારતની અગ્રણી મોબાઇલ એપ્લિકેશન ક્રેક મંગળવારે ઓફિશિયલી રીતે લોન્ચ કરવામાં આવી છે, જે સમગ્ર દેશમાં વાહન માલિકો માટે કાર અપગ્રેડને વધુ સુલભ અને અનુકૂળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું આગળ દર્શાવે છે. 2023 માં સ્થપાયેલ અને અમદાવાદમાં મુખ્યમથક ધરાવતા, ક્રેકએ ઝડપથી પોતાની જાતને અગ્રણી પ્લેટફોર્મ તરીકે સ્થાન આપ્યું છે, જે ડોરસ્ટેપ ઇન્સ્ટોલેશન સેવાઓના …

Read More »

અમદાવાદ એ ભારતની ડિજિટલ પેમેન્ટ તેજીમાં ઈંધણ પૂરનારા ટોચના શહેરોમાં સામેલ, કિઅર્ની ઈન્ડિયા અને એમેઝોન પે રિપોર્ટ કરે છે પુષ્ટિ

કેવી રીતે શહેરી ભારત પેમેન્ટ કરે છે: કિઅર્ની ઈન્ડિયા અને એમેઝોન પે ઈન્ડિયાનો એક સર્વગ્રાહી અભ્યાસ પેમેન્ટના ફલકમાં આવેલી ઉત્ક્રાંતિ પર પ્રકાશ પાડવાની સાથે, મોટા મહાનગરોની તુલનામાં નાના શહેરોમાં ડિજિટલ સ્વીકૃતિના મજબૂત દરનું અનાવરણ કરે છે ડિજિટલ પેમેન્ટનો નાના શહેરોમાં પગપેંસારો: નાના શહેરોના ઉપભોક્તાઓએ ભારપૂર્વક કહ્યું કે તેમના 65% પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ડિજિટલ હોય છે, જ્યારે મોટા શહેરોના ઉપભોક્તાઓમાં આદર ~75% …

Read More »

સેમસંગ ફેસ્ટિવલ સીઝનની સીઝન પહેલા ભારતમાં 10 AI વોશિંગ મશીન લોન્ચ કરશે

કંપનીએ તાજેતરમાં પોતાની આગામી એઆઈ વોશિંગ મશીન માટે ટીઝરનું અનાવરણ કર્યું, જેને  આ મહિનાના અંતમાં લોન્ચ કરવામાં આવશે ગુરુગ્રામ ભારત 22મી ઑગસ્ટ 2024: ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આ વર્ષે ફેસ્ટિવલની સિઝન પહેલા ૧૦ વૉશિંગ મશીન લૉન્ચ કરવાની પોતાની યોજનાની જાહેરાત કરી છે. કંપનીએ તાજેતરમાં પોતાના આગામી ફ્રન્ટ લોડ AI સંચાલિત વોશિંગ મશીન માટે એક ટીઝરનું અનાવરણ કર્યું …

Read More »

એકો ડ્રાઈવનો કાર ખરીદદારોને એક છત હેઠળ સમાધાન પ્રદાન કરવા અમદાવાદમાં પ્રવેશ

અમદાવાદ અને પાડોશી શહેરોમાં ગ્રાહકોને ઉપલબ્ધ. એકો ડ્રાઈવ પાસેથી વાહનો બુક અને ખરીદી કરવા પર રૂ. 1,00,000 સુધી ડિસ્કાઉન્ટોની ઓફર. આરંભિક વિશેષ મર્યાગિત સમયની ~10,000ની ઓફર. અમદાવાદ, 20મી ઓગસ્ટ, 2024: અમદાવાદ અને પાડોશી શહેરોના નાગરિકોને વિધા, કિફાયતીપણું અને ઝંઝટમુક્ત કાર ખરીદી અનુભવ કરાવવા માટે એકો ટેક ગૃહનું ઓલાઈન મલ્ટી- બ્રાન્ડ કાર ખરીદી મંચ એકો ડાઈવ દ્વારા ભૂગોળમાં તેની સેવાઓ રજૂ …

Read More »

વેદાંગ રૈનાને દર્શાવતા, વ્યસ્ત દિવસ પછી સ્પ્રાઈટ ‘ચિલ એટ હોમ’ માટે એક વિચિત્ર ટેક રજૂ કરે છે

કેમ્પેન ફિલ્મ: સ્પ્રાઇટ – ઠંડ રખ એટ હોમ (youtube.com)  ગુરગાંવ, 21 ઓગસ્ટ 2024:વિશિષ્ટ લેમન અને લાઇમ સ્વાદવાળું પીણુ સ્પ્રાઇટ, દિવસને અંતે એક તાજો દ્રષ્ટિકોણ ‘ચિલ એટ હોમ’ તેની નવી વિચિત્ર કેમ્પેન સાથે રજૂ કરે છે. કિશોરો તેમના દરરોજમા વધુને વધુ પેક કરીને પોતાના અનુભવને મહત્તમ બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. સંતુલીત અભ્યાસો, વધારાના અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ, સામાજિક વિસ્તરણો અને …

Read More »