ફેશન

મેકઅપ આર્ટિસ્ટ પ્રિયંકા ઠક્કરે નવો અને સ્ટાઇલિસ્ટ સ્ટુડિયો લોંચ કર્યો

ગુજરાત, અમદાવાદ 28મી જુલાઈ 2024: જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ પ્રિયંકા ઠક્કરે તેમના નવા અને સ્ટાઇલિસ્ટ સ્ટુડિયો પ્રિયંકા ઠક્કર હેર એન્ડ મેકઅપ આર્ટિસ્ટનો શુભારંભ કરીને તેમની અભૂતપૂર્વ કારકિર્દીમાં વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન ઉમેર્યું છે. પ્રિયંકા ફેમિના મિસ ઇન્ડિયા અને મિસ દિવા બ્યુટી સ્પર્ધાઓ સાથે તેમના જોડાણ માટે જાણીતા છે તથા તેઓ પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ બિયાંકા લોઉઝાડોની ટીમના પણ મુખ્ય સદસ્ય …

Read More »

પરમ્પરા એક્ઝિબિશન અને મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં ૨ થી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાશે

અમદાવાદ ૨૫ જુલાઈ ૨૦૨૪: મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગ અને પરમ્પરા એક્ઝિબિશન દ્વારા આયોજિત ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં ૨ થી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ એક્ઝિબિશન ખાસ કરીને તહેવારોની સિઝન પહેલા આયોજિત કરવામાં આવ્યું છે. આ ગિફ્ટઓફેસ્ટનો ઉદ્દેશ ગિફ્ટિંગ ઇન્ડસ્ટ્રી માટે પ્રીમિયમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જે  ઇન્ડસ્ટ્રીમાં કોલોબ્રેશન અને ગ્રોથની સુવિધા આપતા એક્ઝિબિટર્સની વિવિધ રેન્જને એકસાથે લાવશે. ગિફ્ટઓફેસ્ટ એ …

Read More »

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇન એ બોલીવૂડ રેટ્રો થીમ સાથે ગ્રાન્ડ ઇન્સ્ટોલેશન સમારંભ યોજ્યો

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇન એ તેમના ઇન્સ્ટોલેશન કાર્યક્રમને મહાન શાન સાથે ઉજવી, જેમાં 400 થી વધુ મહેમાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે માનનીય મહેમાનો, જેમ કે મુખ્ય અતિથિ PDG ગુરજીત સિંહ ઢિલ્લોન, ઇન્સ્ટોલેશન અધિકારી DG મોહન પરાશર, ઇન્ડક્શન અધિકારી AG જિગ્નેશ પટેલ અને ઘણા ભૂતપૂર્વ જિલ્લા ગવર્નર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ શાનદાર પિકોક હોલમાં તાજ સ્કાઇલાઇન, શહેરના ઉત્તમ …

Read More »

એરોના ‘સન, સ્ટાઈલ અને ટી-શર્ટ’ ફેસ્ટિવલ સાથે ઉનાળામાં તૈયાર રહો

એરો અરવિંદ ફેશન્સ લિમિટેડની પ્રોફેશનલ મેન્સવેર બ્રાન્ડ, ગર્વથી “સન, સ્ટાઇલ અને ટી-શર્ટ્સ: ડાઇવ ઇન સમર” રજૂ કરે છે, એક ટી-શર્ટ ફેસ્ટિવલ જે દરેક થ્રેડમાં સિઝનના સારને પકડે છે. આ બ્રાંડ ઉનાળાની હૂંફમાં ડૂબકી મારવા માટે તૈયાર, જેમાં વાઇબ્રન્ટ રંગો, પ્રેરણાદાયક ડિઝાઇન અને સમુદાયની આનંદની ભાવના સામેલ છે. પરંતુ આ માત્ર સ્ટાઇલ માટે નથી; પરંતુ આ બદલાવ લાવવા માટે પણ છે. આ ટી-શર્ટ ફેસ્ટિવલ માટે એરો એ NGO એટીપિકલ એડવાન્ટેજ સાથે જોડાણ કર્યું …

Read More »

અમદાવાદમાં યુનિક ફેશન લૂક દ્વારા ભવ્ય ફેશન શો યોજાયો

અમદાવાદ 2024: ગુજરાતનો સૌથી લોકપ્રિય ફેશન શો એટલે યુનિક ફેશન લુક અમદાવાદમાં આયોજિત થયો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો ભાગ લીધો હતો. આ શોના આયોજક ગોપાલ શર્મા હતા અને જ્યુરીમાં ડૉ. સાગર અભિચંદાની, પ્રિયલ ભટ્ટ અને અંજલી રાઠોડ હતા. આ શોમાં 4 વર્ષથી 40 વર્ષના લોકોએ ભાગ લીધો. મિસિસ કેટેગરીમાં વિજેતા સાક્ષી સિંહ, મિસ્ટર કેટેગરીમાં વિજેતા જયસન ચાવડા, મિસ કેટેગરીમાં …

Read More »

VLCC એ પ્રથમ વખત સુરતના વેસુમાં એડવાન્સ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

સુરત, 20મી જૂન 2024 – વેલનેસ અને બ્યુટી ઉદ્યોગમાં અગ્રણીવીએલસીસી એ સુરતના વેસુમાં તેના સૌથી નવા કેન્દ્રના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી, જેમાં કાયમી ચરબી ઘટાડવા માટેની ક્રાંતિકારી તકનીકો, અત્યાધુનિક એન્ટિ-એજિંગ ત્વચા લેસર સારવારની સુવિધાછે. તેમજ સ્નાયુઓના ટોનિંગ અને બિલ્ડિંગ માટે અદ્યતન મશીનો સામેલ છે. ભવ્ય ઉદઘાટનના ઉજવણી પ્રસંગે VLCC વેસુ કેન્દ્ર ખાતે સર્વિસીસની વિશાળ રેન્જ પર 60% સુધીનું વિશિષ્ટ ડિસ્કાઉન્ટ …

Read More »

વોગ આઇવેરે બ્રાન્ડ એમ્બેસેડર તાપસી પન્નુ સાથે દમદાર કેમ્પેઇન “કીપ પ્લેઇંગ” રજૂ કર્યું

આ નવું કેમ્પેઇન ગ્રાહકોને તેમના જીવનની દરેક ક્ષણોનો આનંદ ઉઠાવવા પ્રેરિત કરે છે  વર્સેટાઇલ અને ફેશનેબલ આઇવેર માટે જાણીતા વોગ આઇવેર પ્રતિભાશાળી અભિનેત્રી અને બ્રાન્ડ એમ્બેસેડર તાપસી પન્નુ સાથે તેના નવા કેમ્પેઇનની જાહેરાત કરતાં ઉત્સાહિત છે. આ કેમ્પેઇન દરેક વ્યક્તિને અભૂતપૂર્વ જુસ્સા સાથે જીવનની દરેક ક્ષણનો આનંદ ઉઠાવવા પ્રોત્સાહિત કરે છે. આજનું ગતિશીલ વિશ્વ કે જે નિરંતર નવી પરિસ્થિતિઓનું સર્જન …

Read More »