અને માર્ચ 20-24થી 60% સુધી સ્ટ્રીટ સ્ટાઈલ કલેક્શન્સ બેંગાલુરુ ૧૮ માર્ચ ૨૦૨૫: એમેઝોન ફેશન પોતાના નેક્સ્ટ જેન સ્ટોર માટે લાવ્યું છે નોંધપાત્ર સીમાચિહ્નો, જેમાં પરિવર્તનકારી વૃદ્ધિની પેટર્ન પર ભાર મૂકાયો છે જે ભારતમાં ફેશનના વપરાશને પરાવર્તિત કરે છે. જેન ઝી માટે 2023માં ભારતના સૌપ્રથમ સમર્પિત ડિજિટલ ફેશન હબ તરીકે લોંચ કરાયેલા બાદ આ નવતર સ્ટોરફ્રન્ટમાં જેન ઝી ગ્રાહકોમાં 3X વૃદ્ધિ જોવા …
Read More »ફેશન
રિલેક્સોએ ગાંધીધામ, ગુજરાતમાં નવા એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ સાથે રિટેલ ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો
ગાંધીધામ, ગુજરાત ૧૧ માર્ચ ૨૦૨૫: ભારતની અગ્રણી ફૂટવેર બ્રાન્ડ રિલેક્સો ફૂટવિયર્સ લિમિટેડ એ ગાંધીધામ, ગુજરાતમાં તેના નવા એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ (EBO) ના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી છે. આ નોંધપાત્ર વૃદ્ધિ રાજ્યભરમાં તેના ગ્રાહકોને સ્ટાઇલિશ, ટકાઉ અને સસ્તા ફૂટવેર લાવવાની રિલેક્સોની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે. આ આઉટલેટનું લોન્ચિંગ ગુજરાતમાં રિલેક્સોના રિટેલ વિસ્તરણ પ્રવાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જ્યાં બ્રાન્ડ હવે …
Read More »લિવાઈસ® વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દિલજીત દોસાંઝનું સ્વાગત કરે છે
લિવાઈસ® ના ક્રિએટિવ પાવરહાઉસ લાઇન-અપમાં જોડાનાર પ્રથમ પંજાબી કલાકાર ગુજરાત, અમદાવાદ ૦૯ માર્ચ ૨૦૨૫: લિવાઈસ® બ્રાન્ડ તેના નવા એમ્બેસેડર, ગ્લોબલ આઇકન દિલજીત દોસાંઝની જાહેરાત કરતા ખૂબ જ રોમાંચિત છે. સંગીત, સિનેમા અને સ્ટાઇલના નિયમોને ફરીથી લખવા માટે જાણીતા દિલજીત લિવાઈસ® પરિવારમાં પ્રથમ પંજાબી કલાકાર તરીકે જોડાય છે, જે બ્રાન્ડના સર્જનાત્મક પ્રતિભાના સતત વિકસતા સમુદાયનો ભાગ છે. લેવી સ્ટ્રોસ એન્ડ કંપનીના …
Read More »ફેશન બિઝનેસ સમિટ 2025 ઉદ્યોગજગતના અગ્રણીઓની આંતરદ્રષ્ટિથી ઉદ્યોગસાહસિકોને સશકત બનાવશે
ગુજરાત, અમદાવાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: પ્રખ્યાત ફેશન બિઝનેસ કોચ હાર્વી શાહ દ્વારા આયોજિત ફેશન બિઝનેસ સમિટ 2025, કોર્ટયાર્ડ બાય મેરિયોટ, મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શાનદાર રીતે સંપન્ન થઈ. 20 અને 21 ફેબ્રુઆરીના રોજ આયોજીત બે દિવસની પાવર-પેક કાર્યક્રમમાં ફેશન, ઉદ્યોગસાહસિકતા અને વ્યક્તિગત વિકાસના ક્ષેત્રની કેટલીક સૌથી પ્રભાવશાળી હસતીઓ એકસાથે આવી, જેમણે મહત્વાકાંક્ષી અને સ્થાપિત ફેશનપ્રેન્યોર્સ બંનેને સમાન રીતે અમૂલ્ય માહિતી …
Read More »હેડ – હેર લોસથી શરમ અનુભવ્યા બાદ હેર ટ્રાન્સપ્લાન્ટ કરીને કોન્ફિડન્સથી યુવાનોએ ફેશન રેમ્પવૉક કર્યું
પેટા – હેર ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાઈકોલોજી ક્લિનિક ક્લિઓન કેર દ્વારા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચુકેલા સ્પર્ધકો માટે ફેશન કાર્યક્રમ યોજાયો ગુજરાત, અમદાવાદ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫: ગુજરાતમાં અગ્રણી હેર ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાઈકોલોજીક્લિનિકમાં જાણીતુ નામ ધરાવતી ક્લિઓન કેર દ્વારા ફેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હેર લોસ થવાને લીધે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને પોતાનો કોન્ફિડન્સ પાછો મેળવનાર લોકોની ફેશન એબિલિટીને એક પ્લેટફોર્મ આપવા માટે આ …
Read More »વિઝિટ દુબઈ એ ભારતીય ડિઝાઇનર ગૌરવ ગુપ્તા સાથે મળીને દુબઈથી પ્રેરિત કેપ્સ્યુલ કલેક્શન પ્રસ્તુત કર્યું.
મુખ્ય ડિઝાઇનર તરીકે ગૌરવ ગુપ્તા પોતાની પરંપરાગત ભારતીય ડિઝાઇન અને ડેકોર ટેકનિકને ભવિષ્યલક્ષી વિચારસરણી સાથે જોડવા માટે જાણીતા છે. તેવી જ રીતે, તે દુબઈની ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે સાંસ્કૃતિક વારસામાં મૂળ ધરાવતા ભવિષ્યવાદી ગંતવ્ય તરીકે ઉભરી આવે છે. મુંબઇ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: વિઝિટ દુબઈ એ ભારત અને દુબઈ વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરતા અનોખા કેપ્સ્યુલ કલેક્શનને પ્રસ્તુત કરવા માટે …
Read More »વીર મંગલ પાંડે ઓડિટોરીયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો
ગુજરાત, અમદાવાદ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫: વીર મંગલ પાંડે ઓડિટોરીયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકોએ ભાગ લીધો. આ શોમાં વિજેતાઓએ પોતાનું સ્થાન મેળવ્યું, જેમાં મિસ કેટેગરીમાં દેવાંશી શાહ, કિડ્સ કેટેગરીમાં તાવલેન, મિસ્ટર કેટેગરીમાં નિતિન કૃષ્ણા, મિસેસ કેટેગરીમાં કાશ્વી નવાણી અને ટીન કેટેગરીમાં જેગનક્ષી પટેલ વિજેતા બન્યા. આ શોના આયોજક ગોપાલ …
Read More »કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી ગાંધીનગરમાં લોંચ કરે છે દેશમાં પોતાનો 61મો એક્સક્લુઝિવ શોરૂમ
ગાંધીનગર, ગુજરાત, 18મી જાન્યુઆરી, 2025 – ભારતની અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતી કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી, ગાંધીનગરમાં કેપિટલ આઈકોન-1, ડી-માર્ટ પાસે, સરગાસણ-કૂડાસણ રોડ ખાતે પોતાના 61મા એક્સક્લુઝિવ શોરૂમના ઉદઘાટનની ગર્વભેર ઘોષણા કરે છે. આ સીમાચિહ્ન કિસ્નાને ભારતભરમાં લક્ઝરી ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીને પહોંચને પાત્ર બનાવવાની સફરની દિશામાં મહત્ત્વનું કદમ બની રહ્યું છે. આ સાથે જ તેની ‘હર ઘર કિસ્ના’ની …
Read More »13 જાન્યુઆરીથી શરૂ થતાં એમેઝોનના ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’ 2025માં ખરીદી કરીને મોટી બચત કરો
પ્રાઇમના સભ્યોને 13 જાન્યુઆરીની મધરાતથી 12 કલાકનું પ્રાઇમ અર્લી ઍક્સેસ પ્રાપ્ત થશે બેંગ્લુરુ 11 જાન્યુઆરી 2025: જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે તે એમેઝોન ઇન્ડિયાનો ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’13 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ખાસ પ્રાઇમના સભ્યોને 12 કલાક વહેલું ઍક્સેસ પ્રાપ્ત થશે. ગ્રાહકો સ્માર્ટફોન્સ, ફેશન અને બ્યુટી, હૉમ અને કિચન, …
Read More »ક્રાઉસ જીન્સે વડોદરા, ભારતમાં તેનો 10મો સ્ટોર શરૂ કર્યો
સ્ટાઇલ, આરામ અને ક્રાફ્ટમેનશિપની ઉજવણી વડોદરા 10 જાન્યુઆરી 2025 – ક્રાઉસ જીન્સ હોમગ્રોન વુમનવેર ડેનિમ બ્રાન્ડમાં જે પોતાના શ્રેષ્ઠ ફિટિંગ અને અને ટ્રેન્ડ-ફોરવર્ડ સ્ટાઇલ માટે જાણીતી છે, તેને ભારતમાં પોતાનો 10મો સ્ટોર વડોદરા શહેરમાં ખોલ્યો. આ લોન્ચિંગમાં બોલીવુડ અભિનેત્રી શ્રેયા શર્મા ઉપસ્થિત રહી હતી, જે પોતાની સરળ સ્ટાઇલ માટે જાણીતી છે, જેમાં આરામદાયક સુંદરતા અને કેઝ્યુઅલ સ્ટાઇલનો સમાવેશ થાય છે. …
Read More »
Aajna Samachar