અમદાવાદ, ગુજરાત 07 ઑક્ટોબર 2024 – ભારત પ્રથમ વખત એક અદભૂત આઈસ શોનું સાક્ષી બનશે, ‘શેહેરાઝાદે’, જેનું દિગ્દર્શન અને નિર્માણ પ્રખ્યાત રશિયન ફિગર સ્કેટર અને ઓલિમ્પિક ચેમ્પિયન, તાતિયાના નાવકા દ્વારા કરવામાં આવ્યું છે. 18મીથી 20મી ઑક્ટોબર 2024 દરમિયાન અમદાવાદમાં યોજાનાર એકા એરેનેન ખાતે આયોજિત આ આકર્ષક પ્રદર્શનમાં રશિયા અને યુરોપના મલ્ટીપલ ચેમ્પિયન સહિત વિશ્વ-કક્ષાના ફિગર સ્કેટર્સની આંતરરાષ્ટ્રીય કાસ્ટ જોવા મળશે. …
Read More »મનોરંજન
હ્રદયસ્પર્શી કૌટુંબિક ફિલ્મ “બિન્ની એન્ડ ફેમિલી” દર્શકોને અંદરથી ઝણઝણાવી દે છે
અમદાવાદ 06 ઓક્ટોબર 2024: ઘણી હિટ ફિલ્મોથી ભરેલા આ વર્ષમાં, બિન્ની એન્ડ ફેમિલી એક જબરદસ્ત હિટ તરીકે ઉભરી આવી છે, જે પ્રેક્ષકોના દિલના તાર ઝણઝણાવી દે છે. તેણે બોલીવુડના કૌટુંબિક ફિલ્મોના સુવર્ણ યુગની યાદોને ફરી તાજી કરી છે. વિવેચકોના પણ ખૂબ વખાણ મેળવી રહેલી આ ફિલ્મ તમામ ઉંમરના દર્શકોને ગમી રહી છે. આ ફિલ્મ પ્રેક્ષકોને પરિવારો સહિત થિયેટરોમાં પાછા ખેંચી રહી …
Read More »શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : ગુજરાતી ફિલ્મ કર્મા વોલેટના કલાકારોએ હાજરી આપી
અમદાવાદ: શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી ગયું છે. પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ, ઓગણજ ચાર રસ્તા પાસે, સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓ માટે યોજાયો છે. આ નવરાત્રી મહોત્સવમાં પ્રસિદ્ધ ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી તેમના મધુર અવાજ અને વાઇબ્રન્ટ …
Read More »શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : સંગીત, ગરબા અને ભક્તિનો બેજોડ સંગમ
અમદાવાદ: શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી ગયું છે. પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ, ઓગણજ ચાર રસ્તા પાસે, સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓ માટે યોજાયો છે. આ નવરાત્રી મહોત્સવમાં પ્રસિદ્ધ ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી તેમના મધુર અવાજ અને વાઇબ્રન્ટ ઉપસ્થિતિ સાથે પારંપરિક ગરબાની …
Read More »ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યુ અદભુત અભિનય અને પારિવારિક અપીલ માટે દિલ જીતી લે છે
અમદાવાદ 04 ઓક્ટોબર 2024: ગુજરાતી ફિલ્મ ઈન્ટરવ્યુએ 13 સપ્ટેમ્બરે રિલીઝ થઈ ત્યારથી જ દર્શકોના દિલ જીતી લીધા છે. ફેમિલી ઓડિયન્સ સાથે ઊંડે સુધી કનેક્ટ થવાની આ ફિલ્મની ક્ષમતા એક વિશિષ્ટ લક્ષણ છે, જેમાં દર્શકો તેના પ્રથમ નોકરીના ઇન્ટરવ્યુ દરમિયાન એક યુવાન છોકરા દ્વારા અનુભવાયેલી લાગણીઓ અને સંઘર્ષોના વાસ્તવિક ચિત્રણની પ્રશંસા કરે છે. કિલ્લોલ પરમાર દ્વારા લખાયેલ, નિર્મિત અને દિગ્દર્શિત, ઇન્ટરવ્યુ …
Read More »સોની લાઈવ ફ્રીડમ એટ મિડનાઈટનું ૨જું ટીઝર રજૂ કરે છે
અમદાવાદ 04 ઓક્ટોબર 2024: ફ્રીડમ એટ મિડનાઈટના નિર્માણકારોએ સિરીઝનું બીજું ટીઝર રજૂ કર્યું છે, જે ભારતીય ઈતિહાસમાં દાખલારૂપ અવસરને આલેખિત કરે છે. ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સના પ્રસિદ્ધ પુસ્તક પર આધારિત ફ્રીડમ એટ મિડનાઈટ એપિક પોલિટિકલ થ્રિલર છે, જે ૧૯૪૭માં ભારતની આઝાદી આશપાસના મહત્ત્વપૂર્ણ ઘટનાઓને શક્તિશાળી રીતે જીવંત કરે છે. ડાયરેક્ટર નિખિલ અડવાણી ટિપ્પણી કરે છે, “ફ્રીડમ એટ મિડનાઈટ ભારતના …
Read More »જીયા સંજયભાઈ ત્રિપાઠી કચ્છની આ યુવતી અભ્યાસ અને ઍક્ટિંગ બંનેમાં મોખરે
‘રિશ્તોં કી ડોર’ અને‘ પહલ : છોટે કદમ બડી સોચ’ નામની શૉર્ટ ફિલ્મની બાળ-કલાકારની સફર આટલી નાની ઉંમરે પોતાના અભિનયમાંથી જે કંઈ રકમ એકઠી કરે છે સામાજિક કાર્યોમાં ડૉનેટ કરે છે. જીયા લાયન્સ હોસ્પિટલ ભુજમાં મદદરૂપ થઈ છે. સૌથી પહેલા એક સરસ મજાની શૉર્ટ ફિલ્મની વાત કરીએ. આ વર્ષે 17મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ શૉર્ટ ફિલ્મનું નામ છેઃ ‘રિશ્તોં કી …
Read More »ફાલ્ગુની પાઠકની મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ એટલે જાણે સૂર-તાલ અને ગરબાનો ત્રિવેણી સંગમ!
ગુજરાત, અમદાવાદ 02 ઓક્ટોબર 2024: મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ ખાતે વિશ્વ વિખ્યાત ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે ગરબે ઝૂમવા નાના બાળકો, યુવાનો અને સિનિયર સિટિઝનો થનગની રહ્યા છે. સ્વર્ગીય પ્રમોદ મહાજન મેદાન ખાતે સતત સાતમા વરસે ફાલ્ગુની પાઠક પર્ફોર્મ કરી રહી છે. આ ભવ્યાતિભવ્ય નવરાત્રિમાં પ્રતિદિન ત્રીસ હજારથી વધુ ભક્તો માતાજીના ગરબા રમવા આવે એવી શક્યતા છે. નવરાત્રી દરમિયાન કુલ …
Read More »રિબેલ ઈન્ડિયા પ્રોડક્શન્સ દ્વારા મિસ એન્ડ મિસિસ કોસમોસ ગુજરાત 2024 કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું.
મિસ એન્ડ મિસિસ કોસમોસ ગુજરાત 2024 નું ઓડિશન ઝાઈરા ડાયમંડ સેટેલાઇટ અમદાવાદ ખાતે યોજાયું હતું. અમદાવાદ 01 ઓક્ટોબર 2024: આ ઓડિશન માં કુલ 36 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં ઇન્ટ્રોડક્શન રાઉન્ડ, કેટ વોક અને સવાલ-જવાબ જેવા રાઉન્ડ યોજાયા હતા જેમાંથી 3 મિસ અને 2 મિસિસ ગુજરાતનું સિલેક્શન થયું હતું. હવે નેક્સ્ટ ઓડિશન અને ફિનાલે રાઉન્ડ સુરત ખાતે યોજાશે. આ …
Read More »પ્રવીણ હિંગોનિયા ની ફિલ્મ ‘નવરસ કથા કોલાજ’ ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થશે
‘નવરસ કથા કોલાજ’ નું ભારતમાં પહેલીવાર કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રમોશન કરવામાં આવશે અમદાવાદ 30 સપ્ટેમ્બર 2024: નિર્માતા, નિર્દેશક અને મુખ્ય અભિનેતા પ્રવીણ હિંગોનિયા અને તેમની ફિલ્મ “નવરસ કથા કોલાજ”ની ટીમ આ ફિલ્મના પ્રમોશન માટે કાશ્મીર થી કન્યાકુમારી સુધીની રોડ ટ્રિપ પર છે. તે એક એવું પરાક્રમ છે જે પહેલાં ક્યારેય બન્યું નથી. ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ પહેલીવાર આવો પ્રયાસ કરવામાં …
Read More »