ગુરુગ્રામ, ભારત 13 નવેમ્બર 2024: ભારતમાં બ્રાન્ડની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) સર્વિસ સેમસંગ ટીવી પ્લસ દ્વારા ખાસ સેમસંગ ટીવી પ્લસ પર ચાર નવી ફાસ્ટ ચેનલ સુપરહિટ બીટ્સ, કાનફોડ મ્યુઝિક, ફુલ્લી ફાલ્ટૂ અને કલર્સ ઈન્ફિનિટી લાઈટ રજૂ કરવા માટે વાયાકોમ18 સાથે જોડાણ કર્યું છે. સેમસંગ ટીવી પ્લસ ફ્રી સ્ટ્રીમિંગ સર્વિસ છે, જે સેમસંગ સ્માર્ટ ટીવી પર પ્રી-ઈન્સ્ટોલ્ડ આવે છે, જે …
Read More »મનોરંજન
“મારા પરિવારની બંને બાજુ પ્રત્યક્ષ રીતે આઝાદીની લડતમાં સંકળાયેલી હતી,” ફ્રીડમ એટ મિડનાઈટમાં ફાતિમા ઝીણાનું પાત્ર ભજવતી ઈરા દુબે ખૂલીને વાત કરે છે
અમદાવાદ 12 નવેમ્બર 2024: ભારતની આઝાદાની લડત પડદા પર જીવંત બની રહી છે ત્યારે બહુપ્રતિક્ષિત સિરીઝ ફ્રીડમ એટ મિડનાઈટ રાષ્ટ્રના ઈતિહાસને આકાર આપનારી ઊથલપાથલ મચાવનારી ઘટનાઓમાં ઊંડાણથી ડોકિયું કરાવે છે. આ સિરીઝ સાથે સંકળાયેલા દરેક કલાકારોને અલગ અને અજોડ રીતે નિકટતા મહેસસ થાય છે. ઈરા દુબે ઝીણાની બહેન ફાતિમા ઝીણાની ભૂમિકા ભજવી રહી છે. તે આ સમયકાલીન ડ્રામાના મહત્ત્વ પર …
Read More »અમદાવાદમાં શ્રી અગિયારસ ઉદ્યાપન અને તુલસી વિવાહ ઉત્સવનું આયોજન થયું
અમદાવાદ ૧૧ નવેમ્બર ૨૦૨૪: અમદાવાદમાં નાના ચિલોડા પાસે આવેલા રાયસણ ગામમાં શ્રી રામ રામદેવજી મંદિર ખાતે શ્રી અગિયારસ ઉદ્યાપન અને તુલસી વિવાહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત 12 નવેમ્બરના રોજ તુલસીજી સંગ શ્રી શાલીગ્રામજી (ઠાકોરજી) ના વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. જે આ ઉત્સવ અંતર્ગત 6 નવેમ્બરના રોજ શ્રી ગણેશ સ્થાપના, અને તેમજ 10 નવેમ્બર સોમવારના રોજ …
Read More »સોની લાઈવ દ્વારા ફ્રીડમ એટ મિડનાઈટનું ટ્રેલર રજૂ કરાયું: શો 15મી નવેમ્બરે રિલીઝ થશે
અમદાવાદ ૧૧ નવેમ્બર ૨૦૨૪: ફ્રીડમ એટ મિડનાઈટનું બહુપ્રતિક્ષિત ટ્રેલર રજૂ કરાયું છે. એમ્મે એન્ટરટેઈનમેન્ટ (મોનિશા અડવાણી અને મધુ ભોજવાની) દ્વારા સ્ટુડિયોનેક્સ્ટ સાથે સહયોગમાં નિર્માણ કરેલી ફ્રીડમ એટ મિડનાઈટમાં પડદા પાછળની ટીમ અદભુત છે. આ પ્રોડેક્ટના શોરનર અને ડાયરેક્ટર તરીકે નિખિલ અડવાણીએ સૂત્રો સંભાળ્યા છે ત્યારે વાર્તા અભિનંદન ગુપ્તા, અદ્વિતીય કરેંગ દાસ, ગુણદીપ કૌર, દિવ્યા નિધિ શર્મા, રેવંતા સારાભાઈ અને ઈથેન …
Read More »સરોજિની નાયડુની ભૂમિકા ભજવતી મલિશ્કા મેંડોંસા: સોની લાઈવ પર ફ્રીડમ એટ મિડનાઈટ માટે “મેં મેકઅપમાં દિવસના 9 કલાક વિતાવ્યા”
અમદાવાદ 06 નવેમ્બર 2024: સોની લાઈવ પર બહુપ્રતિક્ષિત સિરીઝ ફ્રીડમ એટ મિડનાઈટ આ નવેમ્બરમાં પદાર્પણ કરવા માટે સુસજ્જ છે અને ચાહકો તેની રિલીઝની તારીખ માટે બહુ ઉત્સુક છે. ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સના પ્રસિદ્ધ પુસ્તક પર આધારિત આ સિરીઝ પ્રતિકાત્મક ઐતિહાસિક હસ્તીઓની ભૂમિકા ભજવતા અનુભવી કલાકારો સાથે ભારતની આઝાદીના મહત્ત્વપૂર્ણ અવસરોને જીવંત કરે છે. અનોખા કાસ્ટિંગની પસંદગીમાં મલિશ્કા મેંડોંસા સરોજિની …
Read More »સોની લાઈવ દ્વારા ફ્રીડમ એટ મિડનાઈટનું ત્રીજું ટીઝર રજૂ કરાયું : 15મી નવેમ્બરથી પ્રસારિત થશે
અમદાવાદ 05 નવેમ્બર 2024: ફ્રીડમ એડ મિડનાઈટનું બહુપ્રતિક્ષિત ટીઝર રજૂ કરાયું છે, જેમાં ઈતિહાસના મહત્ત્વપૂર્ણ અવસર દર્શાવવામાં આવ્યા છે, જેમાં મહાત્મા ગાંધી ભાગલા નિવારવા માટે છેલ્લા પ્રયાસરૂપે મહંમદ અલી ઝીણાને આગેવાનીનું પદ ઓફર કરવા સરદાર વલ્લભભાઈ પટેલને અનુરોધ કરે છે. ફ્રીડમ એટ મિડનાઈટ એપિક પોલિટિકલ થ્રિલર છે, જેમાં 1947માં ભારતીય આઝાદી આસપાસની નાટકીય અને વ્યાખ્યા કરતી ઘટનાઓને વૈવિધ્યપૂર્ણ રીતે મઢી …
Read More »રામ ચરણની આગામી ફિલ્મ ગેમ ચેન્જરનું ટીઝર 9મી નવેમ્બરે લખનૌમાં રિલીઝ થશે
અમદાવાદ 05 નવેમ્બર 2024: રામ ચરણ તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ગેમ ચેન્જર 10 જાન્યુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવા માટે તૈયાર છે, તેથી લોકોની ઉત્સુકતા વધુ વધી રહી છે. ફિલ્મનું ટીઝર 9 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે અને તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે કોઈ ફિલ્મનું ટીઝર ભારતના હૃદયસ્થળ લખનૌમાં કરવામાં આવી રહ્યું છે, જે વૈશ્વિક સ્ટારની ખ્યાતિમાં …
Read More »ત્રિવેણી 3એમપી (3 Master performances) કોન્સર્ટ ટુરનો અનાવરણ સમારંભ
ફેમ પ્લેયર્સ હેઠળ MH ફિલ્મ્સના સહયોગથી પ્રખ્યાત ગાયક અનુપ જલોટા, હરિહરન અને શંકર મહાદેવન, આખા ભારતમાં દર્શકોને આકર્ષિત કરવા માટે તૈયાર! મુંબઈ, ભારત 30 ઑક્ટોબર 2024: ભારતના 12-શહેરોની એક અભૂતપૂર્વ સફર, ત્રિવેણી 3એમપી કૉન્સર્ટ ટુર,સત્તાવાર રીતે શરૂ થઇ ગઇ છે, જેમાં ભારતીય સંગીતના ત્રણ દિગ્ગજ-શ્રી અનુપ જલોટા, શ્રી હરિહરન અને શ્રી શંકર મહાદેવન- પોતાના પહેલા પ્રવાસ માટે એક સાથે આવી રહ્યા …
Read More »આપણો ઈતિહાસ ભાવિ પેઢીઓ માટે આપણા લેણારૂપી વારસો છેઃ ફ્રીડમ એટ મિડનાઈટમાં સરદાર પટેલની ભૂમિકા સાકાર કરતો રાજેન્દ્ર ચાવલા
અમદાવાદ 30 ઓક્ટોબર 2024: સોની લાઈવ પર ફ્રીડમ એટ મિડનાઈટમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા ભજવતા રાજેન્દ્ર ચાવલાએ ભારતના પ્રતિકાત્મક આગેવાનને દર્શાવવાનો મહત્ત્વ પર પોતાના વિચારો જણાવ્યા. રાજેન્દ્ર માને છે કે આપણો ઈતિહાસ શ્રેણીબદ્ધ ઘટનાઓથી વિશેષ છે. તે આપણી ભાવિ પેઢીઓ માટે આપણા લેણારૂપી વારસો છે. તે કહે છે, “વાલીઓ તેમના સંતાનોને પારિવારિક વાર્તાઓ જણાવે છે તે જ રીતે ભાવિ પેઢીને …
Read More »કોમલ પાંડે તમને પેલેસ ઓફ ઈન્ડિયા સાથે પરિચય કરાવશે, ટ્રેલર રિલીઝ
અમદાવાદ 28 ઓક્ટોબર 2024: ફેશન આઇકોન અને ડિજિટલ સનસનાટીભર્યા કોમલ પાંડે તેના નવીનતમ સાહસમાં કેન્દ્ર સ્થાને છે – Mashable શીર્ષક સાથેનો એક આકર્ષક નવો શો ‘Paleces of India with Komal Panday’. આ શો, જે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થશે, કોમલ ચાર શહેરો – ભોપાલ, ઓડિશા, વડોદરા અને જયપુરમાં ભારતના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત મહેલોની મુસાફરી કરતી જોવા મળશે. જ્યાં તે આ …
Read More »