ગુજરાત, અમદાવાદ 02 જાન્યુઆરી 2025: બોસ્ટન સ્થિત ડેટા-સેન્ટ્રીક સિક્યુરિટી કંપની લૂકઆઉટએ એક નવા અભ્યાસમાં જણાવ્યુ છે કે પર એન્ટ્રોઇડની તુલનામાં iOS ડિવાઇસીસને બનાવટી (ફિશીંગ) અને વેબ કન્ટેન્ટથી વધુ જોખમ છે. આ અભ્યાસમાં કેલેન્ડર વર્ષ (2024)ના ત્રીજા ત્રિમાસિક ગાળા (જુલાઇ-ઓગસ્ટ)ને આવરી લે છે. લૂકઆઉટ થ્રેટ લેબમાં રહેલા સંશોધકોએ ખાસકરીને ચિંતાજનક તારણો નોંધ્યા હતા જેમાં છેલ્લા ત્રિમાસિક ગાળાથી એન્ટરપ્રાઇસ કેન્દ્રિત અગત્યની માહિતી …
Read More »અપરાધ
બેંગલુરુ પોલીસે 5.5 કરોડ રૂપિયાના ઈ-કોમર્સ ફ્રોડનો પર્દાફાશ કર્યો, ગુજરાત સ્થિત 3 આરોપીઓની અટકાયત કરી
બેંગલુરુ 04 ડિસેમ્બર 2024: બેંગલુરુ સાયબર ક્રાઇમ પોલીસે 5.5 કરોડની ઇ-કોમર્સ છેતરપિંડીનો પર્દાફાશ કરીને ગુજરાતના 3 આરોપીઓની અટકાયત કરી છે. આ આરોપીઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશોનો દુરુપયોગ કરતા હતા. આ મામલે મીશોએ 1 જુલાઈ, 2024 ના રોજ બેંગલુરુ સાયબર સેલમાં એફઆઈઆર નોંધાવી હતી, ત્યારબાદ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને ગુનેગારોની સંપૂર્ણ તપાસ કરી હતી અને તેમને પકડી પાડ્યા હતા. મીશોના જનરલ કાઉન્સેલ …
Read More »એએસસીઆઈના અર્ધવાર્ષિક ફરિયાદ અહેવાલ 2024-25માં રિયલ એસ્ટેટ અને ઓફફશોર બેટિંગ એડ્સનું વર્ચસ
મુખ્ય સરકારી ભાગીદારીઓ પ્રભાવ પાડે છે. સરેરાશ ફરિયાદ સમાધાન સમય 30 પરથી 18 દિવસ પર નીચે આવ્યો. પૂર્વસક્રિય દેખરેખથી 90 ટકા કેસની પ્રક્રિયા કરાઈ. એએસસીઆઈ 4016 ફરિયાદોની સમીક્ષા કરે છે, 3031ની જાહેરાતોની તપાસ. 53 ટકા જાહેરાતો વિરુદ્ધ ફરિયાદ નહીં હોવા છતાં જાહેરાતદારો દ્વારા વિરોધ કર્યા વિના પાછી ખેંચાઈ. મુંબઈ 26 નવેમ્બર 2024: ધ એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એએસસીઆઈ) દ્વારા …
Read More »આંતરરાષ્ટ્રીય છેતરપિંડી જાગૃતિ સપ્તાહ 2024 ની ઉજવણી
ઇન્શ્યોરન્સ છેતરપિંડી વિરૂદ્ધ સાથે મળીને લડીએશ્રી વિક્રમજીત સિંહ, એચઆર, આઇએલએમ અને એડમિનિસ્ટ્રેશનના ચીફ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા અમદાવાદ 25મી નવેમ્બર 2024: જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય છેતરપિંડી જાગૃતિ સપ્તાહ 2024 માં પ્રવેશી રહ્યા છીએ ત્યારે ઇન્શ્યોરન્સ છેતરપિંડીના ગંભીર મુદ્દાઓ અંગે વિચારવા અને તેનો સામનો કરવા માટે જરૂરી સંયુક્ત પ્રયત્નો અંગે વિચારવાની ઉત્તમ તક છે. જનરલ ઇન્શ્યોરન્સ સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઑટોમોટિવ, હેલ્થકેર, કૃષિ …
Read More »મીશોએ પ્રોજેક્ટ વિશ્વાસની મદદથી ઓનલાઈન છેતરપિંડી સામે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી
2 કરોડથી વધુ શંકાસ્પદ વ્યવહારો અટકાવ્યા મીશોની જોખમ બુદ્ધિ ક્ષમતા તેના વ્યાપક અભિગમ, અદ્યતન ટેકનોલોજી, વ્યૂહાત્મક ઝુંબેશ, કાનૂની પ્રક્રિયાઓ અને તૃતીય-પક્ષ કુશળતા દ્વારા સતત મજબૂત બની રહી છે. બેંગલુરુ 18 ઑગસ્ટ 2024: મીશોના ‘ટ્રસ્ટ એશ્યોરન્સ રિપોર્ટ‘ની બીજી આવૃત્તિ આજે લૉન્ચ કરવામાં આવી છે, જે સુરક્ષાને વધારવા અને વપરાશકર્તાનો વિશ્વાસ કમાવવા માટે મીશો કરી રહી છે તે પ્રયાસોને પ્રકાશિત કરે છે. મીશો …
Read More »SKF એ નકલ વિરોધી પ્રવૃત્તિઓ માટેની તેની ઝુંબેશના ભાગરૂપે વાપી, ગુજરાતમાં નકલી ઉત્પાદનો જપ્ત કરવાની જાહેરાત કરી છે
વાપી 5 નવેમ્બર 2024: SKF ઈન્ડિયા, તેના ગ્રાહકો માટે અસલી અને ભરોસાપાત્ર ઉત્પાદનોની ખાતરી કરવા માટે પોતાની ચાલુ પહેલમાં, વાપી, ગુજરાતમાં સૌથી મોટી જાણીતી નકલી ઉત્પાદનોની જપ્તીની જાહેરાત કરી છે. ગુજરાત પોલીસ સાથે મળીને, SKF ઇન્ડિયાની ગ્રૂપ બ્રાન્ડ પ્રોટેક્શન (GBP) ટીમ છેલ્લા કેટલાક સમયથી મોટી નકલી કામગીરીની તપાસ કરી રહી છે. 18મી ઑક્ટોબરના રોજ, વાપી વિસ્તારમાં ત્રણ સ્થાનો સામે અમલીકરણ …
Read More »ભારતમાં નવીનીકૃત તબીબી સાધનોની ગેરકાયદેસર આયાત પર PIL દાખલ કરવામાં આવી: ચિંતાઓ અને નીતિ ઉલ્લંઘન
દર્દીઓ અને આરોગ્યસંભાળપ્રદાતાઓની સલામતીને સુનિશ્ચિત કરવા, કડક સલામતી અને કામગીરીનાધોરણોને પૂર્ણ કરવા માટે નવીનીકૃત ઉપકરણો માટે સ્પષ્ટ માર્ગદર્શિકાની માંગ કરે છે નિયમનકારીખામીઓનેકારણેનવેસરથીતૈયારકરાયેલાઉપકરણોપરઅપર્યાપ્તદેખરેખરાખવામાંઆવેછે, જેગંભીરતબીબીસેટિંગ્સમાંદર્દીનાઆરોગ્યનેજોખમમાંમૂકેછે એમઓઇએફસીસી મંજૂરી વિના ભારતમાં સર્જીકલરોબોટ્સ સહિત નવીનીકૃતસાધનોની આયાત ગંભીર નિયમનકારીઉલ્લંઘનો અને દર્દીની સલામતી માટે જોખમ ઊભું થાય છે. નવી દિલ્હી 16 ઓક્ટોબર 2024: નવીનીકૃત તબીબી ઉપકરણોનું વધતું વલણ દર્દીની સલામતી માટે નોંધપાત્ર જોખમો રજૂ કરે છે અને …
Read More »મેટા અને આયુષમાન ખુરાનાએ ઓનલાઇન છેતરપીંડીઓ સામે લોકોને સશક્ત કરવા હાથ મિલાવ્યા
MeitY, I4C અને MIBના સહયોગ સાથેની આ સુરક્ષા કેમ્પેન છે અને સરકારના કૌભાંડો અન સાયબર છેતરપીંડીઓ નાથવાના સરકારના લક્ષ્યાંકોને ટેકો પૂરો પાડે છે અમદાવાદ, ગુજરાત 14 ઓક્ટોબર 2024: આજે મેટાએ સુરક્ષા કેમ્પેન ‘સ્કેમ સે બચો’ લોન્ચ કરી છે અને આ માટે તેણે બોલિવુડના સ્ટાર આયુષમાન ખુરાના સાથે ભાગીદારી કરી છે જેથી લોકોને ઓનલાઇન કૌભાંડોથી કેવી રીતે સુરક્ષિત રહેવુ તે વિશે શિક્ષીત …
Read More »ધ ગ્લુ બોર્ડ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GBMA) હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસ વચ્ચે ગુજરાતમાં જિલ્લા કલેક્ટરની કાર્યવાહી અંગે ચિંતા ઉભી કરે છે
મુંબઈ 16 સપ્ટેમ્બર 2024: ધ ગ્લુ બોર્ડ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GBMA) પેસ્ટ કન્ટ્રોલમાં ગ્લુ બોર્ડની આવશ્યક ભૂમિકાની હિમાયત કરવા માટે પ્રતિબદ્ધ છે, તેણે કેટલાક જિલ્લા કલેક્ટરો દ્વારા તાજેતરના પગલાં સામે કડક વલણ અપનાવ્યું છે. ગુજરાત જેમણે ઉંદરના નિયંત્રણ માટે ગુંદરની જાળના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. એસોસિએશને હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમીક્ષા હેઠળની જાહેર હિતની અરજી (PIL) માં હસ્તક્ષેપ …
Read More »ક્રેડાઈ મહિલા વિંગના સભ્યોએ સાયબર સ્કેમ્સ સામે રક્ષણ મેળવવા માટેની ટીપ્સ શીખી ક્રેડાઈ મહિલા વિંગે સાયબર સિક્યુરિટી અવેરનેસ પર સેશનનું આયોજન કર્યું
અમદાવાદ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪: આજના ડિજિટલી પ્રેરિત વિશ્વમાં સાયબર સુરક્ષાના જોખમો સતત વધી રહ્યા છે, ત્યારે ક્રેડાઈ મહિલા વિંગ અમદાવાદે સાયબર સિક્યુરિટી અવેરનેસ પર “પ્રોટેક્ટ યોરસેલ્ફ ફ્રોમ સાયબર સ્કેમ્સ” ટાઇટલ વાળા વિશિષ્ટ સેશનનું આયોજન કરીને એક સક્રિય પગલું ભર્યું છે. આ સેશનને જાણીતા સાયબર સિક્યુરિટી એક્સપર્ટ કૌશિક પંડ્યા દ્વારા સંબોધવામાં આવ્યું હતું, જેમણે દેશભરમાં સાયબર સિક્યુરિટી સંબંધિત અસંખ્ય ઇવેન્ટ્સમાં વાત …
Read More »