બિઝનેસ

ક્રેડાઇ અમદાવાદ દ્વારા આયોજિત ૧૯મો ગાહેડ પ્રોપર્ટી શો તથા ક્રેડાઇ ગુજકોન ૨૦૨૫નું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું

આ પ્રસંગે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત, અમદાવાદ 03 જાન્યુઆરી 2024: આજ રોજ તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૫નાં સમય દરમ્યાન ક્રેડાઇ અમદાવાદ દ્વારા આયોજિત ૧૯માં ગાહેડ પ્રોપર્ટી શો તથા ક્રેડાઇ ગુજકોનનું ઉદ્દઘાટન ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ. રાજયના ગૃહ મંત્રીશ્રી માનનીય હર્ષભાઈ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા …

Read More »

રૂ.48.81 કરોડનો કવાસર ઇન્ડિયાનો રાઇટ ઇશ્યુ 17 જાન્યુઆરીના રોજ બંધ થશે

કવાસર ઇન્ડિયા લિમિટેડનો રાઈટ ઈશ્યુ 48.81 કરોડ રૂપિયાનો 20ડિસેમ્બર 2024ના રોજ ખૂલ્યો છે અને 17મી જાન્યુઆરી 2025ના રોજ બંધ થશે. કંપનીની સ્થાપના વર્ષ 1979માં થઇ હતી. ક્વાસર ઈન્ડિયા લિમિટેડ ઘઉં, ચોખા, મકાઈ, શાકભાજી, કેપ્સિકમ, ડુંગળી, ટામેટા, બટાટા અને અન્ય કૃષિ ઉત્પાદનો એટલે કે, કૃષિ કોમોડિટીના વેપારમાં જોડાયેલી છે. કંપની કૃષિ ઉત્પાદનોને એડવાન્સ પેમેન્ટ્સ અથવા સહમત શરતોના માધ્યમથી ખરીદે છે તેમજ …

Read More »

iOS ડિવાઇસીસ પર ફિશીંગ હૂમલાઓનું મોટુ જોખમ: લૂકઆઉટ

ગુજરાત, અમદાવાદ 02 જાન્યુઆરી 2025: બોસ્ટન સ્થિત ડેટા-સેન્ટ્રીક સિક્યુરિટી કંપની લૂકઆઉટએ એક નવા અભ્યાસમાં જણાવ્યુ છે કે પર એન્ટ્રોઇડની તુલનામાં iOS ડિવાઇસીસને બનાવટી (ફિશીંગ) અને વેબ કન્ટેન્ટથી વધુ જોખમ છે. આ અભ્યાસમાં કેલેન્ડર વર્ષ (2024)ના ત્રીજા ત્રિમાસિક ગાળા (જુલાઇ-ઓગસ્ટ)ને આવરી લે છે. લૂકઆઉટ થ્રેટ લેબમાં રહેલા સંશોધકોએ ખાસકરીને ચિંતાજનક તારણો નોંધ્યા હતા જેમાં છેલ્લા ત્રિમાસિક ગાળાથી એન્ટરપ્રાઇસ કેન્દ્રિત અગત્યની માહિતી …

Read More »

ગુજરાતમાં આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા આરોગ્ય તપાસ શિબિર

અમદાવાદ 01 જાન્યુઆરી 2025: આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસીસ, જે એક અગ્રણી એનબીએફસીએમએફઆઇ છે, જાન્યુઆરી 2025માં ગુજરાતના 8 સ્થળોએ એક એનજીઓ સાથે ભાગીદારીમાં આરોગ્ય તપાસ શિબિરોનું આયોજન કરી રહી છે, જે અંતર્ગત પછાત સમુદાયોને આરોગ્ય સેવાઓ પ્રાપ્ય કરવામાં આવશે. આ પહેલનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગરીબ અને પ્રત્યંત વિસ્તારના લોકો સુધી ગુણવત્તાપૂર્ણઆરોગ્યસંભાળ પહોંચાડી શકાય. આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસીસ વિવિધ જિલ્લાઓ જેમ કે …

Read More »

ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ દ્વારા તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી-૨૦૨૫ના સમય દરમ્યાન ૧૯માં ગાહેડ પ્રોપર્ટી શૉના આયોજનમાં ૫૦ ડેવલપર્સની ૨૫૦ કરતા વધુ પ્રોપર્ટીઓનું ડીસ્પ્લે કરવામાં આવશે

પ્રોપર્ટી શૉનું ઉદ્ઘાટન ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અને ગૃહ મંત્રીશ્રી માનનીય શ્રી હર્ષભાઈ સંધવી, ગેસ્ટ ઓફ ઓનરની ઉપસ્થિતિમાં થશે  અમદાવાદ 01 જાન્યુઆરી 2025: ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના પ્રમુખ શ્રી ધ્રુવભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં બાંધકામ ક્ષેત્રે થઈ રહેલ વિકાસ કાર્યોમાં ગુજરાતના પ્રમુખ શહેરોની સરખામણીમાં અમદાવાદ મોખરાનું સ્થાન ધરાવે છે. વધતા જતા શહેરીકરણના વ્યાપના કારણે રોજગારીની …

Read More »

અમદાવાદ સ્થિત એનએસ લીગલ એએલબી ઇન્ડિયાની ટોચની આઇપી બુટિક ફર્મ્સ 2024માં સ્થાન ધરાવે છે

અમદાવાદ 31મી ડિસેમ્બર 2024: અમદાવાદ સ્થિત અગ્રણી બુટિક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (આઈપી) લો ફર્મ એનએસ લીગલને થોમસન રોયટર્સના પ્રકાશન એશિયન લીગલ બિઝનેસ (એએલબી) દ્વારા એએફબી ઇન્ડિયા ટોપ આઇપી બુટિક ફર્મ્સ 2024 માંની એક તરીકે માન્યતા આપવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત પ્રશંસા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કલાયન્ટ્સને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ની બાબતોમાં અપવાદરૂપ લીગલ સર્વિસ અને વ્યૂહાત્મક માર્ગદર્શન પ્રદાન કરવાની એનએસ લીગલની પ્રતિબદ્ધતાને રેખાંકિત …

Read More »

કેસિયો ગુજરાતમાં તેની રિટેલ હાજરીને મજબૂત બનાવે છે, વડોદરામાં નવો એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કર્યો

વડોદરા 30 ડિસેમ્બર 2024 – કેસિયો કોમ્પ્યુટર કંપની લિમિટેડ, જેનું મુખ્ય મથક જાપાનમાં છે અને કેસિયો ઇન્ડિયા ની પેરેન્ટ કંપની છે, વડોદરામાં પોતાનો પ્રથમ એક્સક્લુઝિવ સ્ટોર શરૂ કર્યો છે. આ પ્રયાસ સાથે, બ્રાન્ડે સમગ્ર ભારતમાં તેની રિટેલ ફૂટપ્રિન્ટ મજબૂત કરી છે અલકાપુરીના ખળભળાટભર્યા પડોશમાં સ્થિત, નવો કેસિયો એક્સક્લુઝિવ સ્ટોર 420 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તે ટ્રેન્ડસેટિંગ ટાઈમપીસનું પ્રતીક બનવા …

Read More »

ટાટા મોટર્સે પંતનગરમાં વર્કફોર્સ પરિવહન માટે ઈલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી; કાર્બન તટસ્થતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

પંતનગર 30 ડિસેમ્બર 2024: ભારતની સૌથી મોટી વાણિજ્યિક વાહન ઉત્પાદક ટાટા મોટર્સે આજે ઉત્તરાખંડના પંતનગર પ્લાન્ટ ખાતે વર્કફોર્સના પરિવહન માટે સમર્પિત ઇલેક્ટ્રિક બસોના કાફલાને લીલી ઝંડી આપી. આ સ્વદેશી રીતે નિર્મિત, શૂન્ય-ઉત્સર્જનવાળી બસો નવીનતમ સુવિધાઓથી સજ્જ અને અદ્યતન બેટરી સિસ્ટમ્સ દ્વારા સંચાલિત છે. ટાટા મોટર્સની સંપૂર્ણ માલિકી ધરાવતી પેટાકંપની TML સ્માર્ટ સિટી મોબિલિટી સોલ્યુશન્સ લિમિટેડ (TSCMSL) ટાટા અલ્ટ્રા 9 મીટર …

Read More »

01 જાન્યુઆરીથી 07 જાન્યુઆરી દરમિયાન એમેઝોન ફ્રેશના ‘સુપર વેલ્યૂ ડેઇઝ’ પર મોટી બચત કરીને નવા વર્ષની ધમાકેદાર શરૂઆત કરો

પ્રાઇમના ગ્રાહકો 400 રૂપિયાના કૅશબૅકની સાથે 45%ની છુટ મેળવી શકશે તથા વીકેન્ડ્સ પર ફ્રી ડીલિવરીની સાથે ફળો અને શાકભાજી પર 50 રૂપિયાનું વધારાનું કૅશબૅક પણ મેળવી શકશે. તમામ નવા ગ્રાહકો 07 જાન્યુઆરી, 2025 સુધી 400 રૂપિયાના કૅશબૅકની સાથે 45%ની છુટનો લાભ લઈ શકશે તથા માંસ, સીફૂડ અને ઇંડા પર 60 રૂપિયાનું વધારાનું કૅશબૅક પણ મેળવી શકશે. શિયાળાની ઋતુને તમારા માટે …

Read More »

ગુનેબોએ ગુજરાત ગોલ્ડ જ્વેલરી શોમાં તેના ભૌતિક સુરક્ષા ઉકેલો પ્રદર્શિત કર્યા

ગુજરાત, અમદાવાદ 29 ડિસેમ્બર 2024: ફિઝિકલ સિક્યોરિટી સોલ્યુશન્સના ક્ષેત્રમાં વિશ્વવિખ્યાત બ્રાન્ડ ગુનેબોએ  ગુજરાતના ગાંધીનગર શહેરના  સેક્ટર 17માં સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 27 થી 29 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા ગુજરાત ગોલ્ડ જ્વેલરી શો 2024માં  સફળતાપૂર્વક ભાગ લીધો હતો. આ એક્ઝિબિશન દ્વારા ગુનેબો સેફ સ્ટોરેજને તેના બીઆઇએસ સર્ટિફાઇડ ફિઝિકલ સિક્યોરિટી સોલ્યુશન્સ જેવા કે સેફ, સ્ટ્રોંગ રૂમ ડોર,  વોલ્ટ, હાઇ સિક્યોરિટી લોક્સ વગેરેને …

Read More »