ગુજરાત, અમદાવાદ ૩૧ માર્ચ ૨૦૨૫: પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલ્સની વૃદ્ધિમાં મહત્વનો યોગદાન આપનાર ૧૨ વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે. આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક રૂ. ૨૦૦ કરોડનો ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણી ના ભાગરૂપે આપવામાં આવ્યો છે. કાબરા જ્વેલ્સ લિમિટેડ અમદાવાદમાં “કેકે જ્વેલ્સ” બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે. ૨૦૦૬માં માત્ર ૨૧ …
Read More »બિઝનેસ
SET 2025 અને SITEEE 2025 માટે અરજીઓ ટૂંક સમયમાં બંધ થશે
સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) ખાતે અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજી કરવાની અંતિમ તક ભારત ૩૧ માર્ચ ૨૦૨૫: સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) 12 એપ્રિલ, 2025 ના રોજ સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ (SET) 2025 અને SITEEE (સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ) માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરવા જઇ રહી છે. SET અને SITEEE બંને યોગ્યતા-આધારિત, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) છે, જે સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ્સમાં BBA, …
Read More »સેમસંગ દ્વારા હોમ એપ્લાયન્સીસ માટે વિશેષ વિસ્તારિત વોરન્ટી, જે સેમસંગ કેર+ સાથે ગ્રાહકોને મનની શાંતિ આપે છે
ગ્રાહકો 30મી એપ્રિલ, 2025 સુધી વિશેષ કિંમતે ઉપલબ્ધ સેમસંગ કેર+ સાથે ખાસ વિસ્તારિત વોરન્ટી સાથે વધુ સુવિધા અને બાંયધરી માણી શકે છે. ગ્રાહકો ચુનંદાં ફ્રન્ટ લોડ વોશિંગ મશીનો પર ફક્ત રૂ. 499 માટે ઉપલબ્ધ રૂ. 4290 મૂલ્યની 2 વર્ષની વિસ્તારિત વોરન્ટી અને અનુક્રમે રૂ. 4490 અને રૂ. 1270 મૂલ્યની વોરન્ટીઓ પર 500 લિ.ની ફ્રેન્ચ ડોર અને સાઈડ-બાય- સાઈડ મોડેલો માટે …
Read More »પરંપરા “ધ ટેસ્ટ ઓફ ટ્રેડિશન” એ તાજેતરમાં તેની એક વર્ષની એનિવર્સરી ઉજવી
ગુજરાત, અમદાવાદ ૨૯ માર્ચ ૨૦૨૫: પરંપરા “ધ ટેસ્ટ ઓફ ટ્રેડિશન” એ તાજેતરમાં તેની એક વર્ષની એનિવર્સરી ઉજવી અને ગુજરાતી ફૂડ ટ્રેડિશન્સનું સન્માન કરવાના એક વર્ષની ઉજવણી કરી. અઠવાડિયા સુધી ચાલેલા આ સેલિબ્રેશનમાં ગુજરાતી ક્લીનરી ટ્રેડિશન્સ અને કોમ્યુનિટી સપોર્ટનું સન્માન કરવામાં આવ્યું. તે અમદાવાદના શાંતિગ્રામમાં પ્રતિષ્ઠિત બેલ્વેડેર ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે સ્થિત છે. આ રેસ્ટોરન્ટ સ્કિલ્ડ શેફ્સ સાથે પ્રામાણિકતા પર …
Read More »એકંદર વિકાસ માટે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્ર વચ્ચે સંકલન જરૂરી છે – શ્રી બી.આર. શંકરાનંદ
જાહેર આરોગ્ય સુરક્ષા અને સસ્તી તબીબી સેવાઓમાં ફાર્માસિસ્ટની ભૂમિકા અજોડ છે – ડૉ. મોન્ટુ કુમાર પટેલ શિક્ષકો માટે નવીનતમ ઔદ્યોગિક પદ્ધતિઓ પર તાલીમ ફરજિયાત છે – ડૉ. સુદર્શન જૈન ગુજરાત, અમદાવાદ ૨૯ માર્ચ ૨૦૨૫: ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) અને ભારતીય શિક્ષણ બોર્ડના સંયુક્ત આશ્રય હેઠળ, નવી દિલ્હીના નવરોજી નગર ખાતે PCI ના નવા કેમ્પસમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો ઉદ્દેશ્ય બી.ફાર્મા અભ્યાસક્રમને ઉદ્યોગની જરૂરિયાતો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સાથે સંરેખિત કરવાનો અને વૈશ્વિક ધોરણો અનુસાર ફાર્મસી શિક્ષણને દિશા આપવાનો હતો. આ વર્કશોપના મુખ્ય મહેમાન ભારતીય શિક્ષણ મંડળના અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી બી.આર. શંકરાનંદ …
Read More »સિસિલિયન પ્રીમિયર લીગ: અમદાવાદની સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ
ગુજરાત, અમદાવાદ 29 માર્ચ 2025: બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (BNI) ના સભ્યો માટે અમદાવાદની સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ, સિસિલિયન પ્રીમિયર લીગ (SPL), તેની ત્રીજી એડિશન સાથે પહેલા કરતા વધુ ઉત્સાહ સાથે પરત ફરી છે. રમતગમત અને બિઝનેસ નેટવર્કિંગનું એક અનોખું મિશ્રણ, આ લીગ BNI ના 300 થી વધુ ઉદ્યોગસાહસિકોને એકસાથે લાવે છે, જે તેમને બોર્ડરૂમની બહાર જોડાવા અને સ્પર્ધાની ભાવના દ્વારા …
Read More »વિઝાએ ભારતમાં સાયબર સુરક્ષા તાલીમને મજબૂત કરવા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે ભાગીદારીની જાહેરાત કરી
વિઝા અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)એ સંસ્થાગત સાયબર સુરક્ષા તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલથી ચાર મુખ્ય જૂથોને લાભ થશેઃ વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સાયબર સુરક્ષા લીડર્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓ (એલઇએ). આ પહેલનો હેતુ ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી અને સાયબર જોખમો સામે ભારતના સંરક્ષણને મજબૂત બનાવવાનો છે. ગાંધીનગર ૨૮ માર્ચ ૨૦૨૫: ડિજિટલ પેમેન્ટમાં ગ્લોબલ લીડર વિઝાએ આજે …
Read More »સ્પિનારૂ કોમર્શિયલનો રૂ. 10.17 કરોડનો IPO 28 માર્ચે ખુલશે
IPO/કંપનીની મુખ્ય હાઇલાઇટ્સ : — સ્પિનારૂ કોમર્શિયલનો રૂ. 10.17 કરોડનો IPO 28 માર્ચે સબ્રક્રિપ્શન માટે ખુલશે, જે BSE SME પર લિસ્ટેડ થશે — આ IPO માં રૂ. 51 ના ભાવે 19.94 લાખ શેર ઓફર કરવામાં આવ્યાં છે, જેનું લક્ષ્ય કાર્યકારી મૂડીનું સર્જન અને વિકાસ કરવાનું છે — કંપની ભારત અને ભૂટાનમાં કાર્યરત છે, જે એલ્યુમિનિયમ અને પેપર(કાગળ)ના ડિસ્પોઝેબલ પ્રોડક્ટનું ઉત્પાદન …
Read More »LEVI’S®અને દિલજીત દોસાંજના લૂઝ ફિટ્સની’ઇઝી ઇન LEVI’S®’કેમ્પેઇન થકી રિલેક્સ તેમજ આઇકોનિક રેન્જ રજૂ થઇ
Levi’s®બ્રાન્ડ પોતાના નવીનત કેમ્પેઇન, ‘Easy in Levi’s®’સાથે સ્ટાઇલ અને સંસ્કૃતિને આગળધપાવવાનું ચાલું રાખ્યું છે. ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર, મ્યુઝિક આઇકોન અને ફેશન ટ્રેલબ્લેઝર દિલજીત દોસાંઝ સાથેઆ કેમ્પેઇન રિલેક્સ અને લૂઝ ફિટની રેન્જ રજૂ કરે છે, જે આત્મવિશ્વાસ અને સરળતા સાથે શૈલીને ફરીથી પરિભાષિત કરે છે. સંસ્કૃતિ અને શૈલીનું મિલન આ સહયોગ ફક્ત શૈલી વિશે નથી, પરંતુ એક સાંસ્કૃતિક ક્ષણ છે. આજના …
Read More »ભારતથી ચિયાંગ માઈ ફરવા જવાના 5 કારણો
ગુજરાત, અમદાવાદ ૨૮ માર્ચ ૨૦૨૫: શું તમે તમારા આગામી એડવેન્ચરની શોધમાં છો? ઉત્તર થાઇલેન્ડમાં આવેલ ચિયાંગ માઇ એક એવું શહેર છે જ્યાં ઇતિહાસ, પ્રકૃતિ અને સંસ્કૃતિનું સુમેળભર્યું મિલન થાય છે. પછી તમે ભલે પ્રાચીન મંદિરો, સ્વાદિષ્ટ ઉત્તરી થાઈ ભોજન, કે રોમાંચક આઉટડોર એડવેન્ચર્સ તરફ આકર્ષિત થાઓ, આ આકર્ષક સ્થળ દરેક માટે કંઈકને કંઈક ધરાવે છે. મલેશિયા એરલાઇન્સની સાથે ચિયાંગ માઇ …
Read More »