બિઝનેસ

એમેઝોન ઈન્ડિયાની પહેલ ‘ડબ્બાથી વધુ પહેલ’ વચન આપે છે કુંભમાં આરામદાયક રાતનો

‘તમારી સુવિધા માટે, આરામની ડિલિવરી; એમેઝોન –ડબ્બાથી વધુ’: મહાકુંભ ખાતે આવનારા લોકોને આરામ આપવા માટે એમેઝોન ઈન્ડિયાની પહેલ આ બેડ્સ કલાકો સુધી અનુકૂળતા અને આરામ પૂરા પાડશે બેંગલુરુ 15 જાન્યુઆરી 2025: એમેઝોન ઈન્ડિયા એક નવા વિચારની સાથે પડકારો સામનો કરીને 2025ના મહાકુંભ મેળામાં આવનારા લોકોના અનુભવને વધુ સારો બનાવવા માટે તેયાર છે, આ મેળો દર 12 વર્ષે આયોજિત કરવામાં આવે …

Read More »

38મી રાષ્ટ્રીય રમતોમાં 100% rPET બોટલ્સ સાથે ક્લિયર પ્રીમિયમ વોટરે રચ્યો ઇતિહાસ

આ ભાગીદારી માત્ર એથ્લેટિક શ્રેષ્ઠતાની ઉજવણી જ નહીં, પરંતુ પર્યાવરણને અનુકૂળ સુરક્ષિત, ટકાઉ અને સ્વસ્થ ભવિષ્યના સહિયારા વિઝનને પણ પ્રોત્સાહન આપે છે ગુજરાત, અમદાવાદ ૧૫ જાન્યુઆરી ૨૦૨૫: પર્યાવરણીય સ્થિરતા તરફ એક ક્રાંતિકારી પગલું લેતા, ક્લિયર પ્રીમિયમ વોટરે પ્રતિષ્ઠિત “38મી રાષ્ટ્રીય રમત ઉત્તરાખંડ-2025” સાથે ભાગીદારીમાં તેની 100% rPET બોટલ રેન્જ લોન્ચ કરી છે. આગામી 28મી જાન્યુઆરીથી 14મી ફેબ્રુઆરી 2025 સુધી ચાલનારી …

Read More »

વીમા ઉકેલો ઑફર કરવા માટે પીએનબી મેટલાઈફ સારસ્વત કૉ-ઑપરેટિવ બૅન્ક સાથે ભાગીદારી કરે છે

મુંબઈ, ભારત 15 જાન્યુઆરી 2025: પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે (પીએનબી મેટલાઈફ) ભારતમાંની સૌથી મોટી અર્બન કૉ-ઑપરિટેવ બૅન્કમાંથી એક સારસ્વત કૉ-ઑપરેટિવ બૅન્ક લિ. સાથે વ્યૂહાત્મક બૅન્કએસ્યોરન્સ ભાગીદારી કરી છે. આ જોડાણનો ધ્યેય જીવન વીમા વિકલ્પોનો સમૂહ ઑફર કરી આર્થિક સર્વસમાવેશકતા વધારવાનો છે, આ વિકલ્પોમાં બચત, સંરક્ષણ, નિવૃત્તિ તથા ગ્રુપ પ્લાન્સનો સમાવેશ થાય છે, જે દેશભરમાંની સારસ્વત બૅન્કની 302 શાખાઓમાં …

Read More »

હાઇડ્રેશન, રિફ્રેશમેન્ટ અને કનેક્શન – કોકા કોલા ઇન્ડિયાની મહા કુંભ 2025માં સિગ્નેચર

નવી દિલ્હી, ભારત 14 જાન્યુઆરી 2025 | કોકા-કોલા ઇન્ડિયા મહા કુંભ 2025 ખાતે છંટકાવ કરવા માટે સજ્જ છે, જેમાં પોતાની આઇકોનિક બ્રાન્ડઝ કોકા-કોલા, થમ્સ અપ, સ્પ્રાઇટ, ચાર્જ્ડ, માઝા, કિન્લી, ફેન્ટા અને મિનીટ મેઇડને વિશ્વના સૌથી મોટા સાસંકૃતિક મેળામાંના એકમાં કરોડો ભાવિકોની નજીક લાવશે. કોકા-કોલાની પ્રોડક્ટ્સ પ્રત્યેક 400 મીટરે પલબ્ધ છે, ત્યારે બ્રાન્ડ કોઇ પણ મુલાકાતી પોતાની જાતને તરસ્યા રહેવાથી દૂર …

Read More »

અસલ AI સાથી તમારી ક્રિયેટિવિટીને ઉજાગર કઈ રીતે કરી શકે છે

ગુરુગ્રામ, ભારત 14 જાન્યુઆરી 2025– લગભગ એક દાયકાથી દુનિયાભરના લોકોએ ગેલેક્સી સ્માર્ટફોન્સ અપનાવીને તેમની પ્રોડક્ટિવિટી અને ક્રિયેટિવિટીને સતત બહેતર બનાવવાનું કામ કર્યું છે. તેમાંથી મુખ્ય ગેલેક્સી S અલ્ટ્રા સિરીઝ છે, જે અમારી ગેલેક્સી નોટ સિરીઝના ઈનોવેશનના વારસા પર નિર્મિત હોઈ અસીમિત ક્રિયેટિવિટી સાથે પ્રતિકાત્મક બની ચૂકી છે અને અસંખ્ય ગેલેક્સી ચાહકો દ્વારા તે અપનાવવામાં આવી છે. તેની અતુલનીય શક્તિ, વ્યાપક …

Read More »

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ: એમેઝોન બિઝનેસ પર 2 લાખ+ અનન્ય ઉત્પાદનો પર મેળવો 70% સુધીનું ડિસ્કાઉન્ટ

જીએસટી ઇન્વૉઇસ સાથે ગ્રાહકો 28% વધારાની બચત કરી શકે છે અને એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ પર ખરીદી કરવા પર વધારાનું 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. બેંગલુરુ 14મી જાન્યુઆરી 2025: આ નવું વર્ષ એમેઝોન બિઝનેસ લઈને આવ્યું છે ગ્રાહકો માટે વધુ બચત! એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ દરમિયાન, બિઝનેસ અને કોર્પોરેટ ગ્રાહકો લેપટોપ, હેડફોન્સ, રૂમ હીટર અને કિચન એપ્લાયન્સીસ સહિત …

Read More »

પટ્ટાયા (થાઇલેન્ડ)માં ગુજરાતીઓનું ફેવરિટ રેસ્ટોરેન્ટ “ટનાટન” હવે 24 કલાક ખુલ્લું રહેશે

ગુજરાતી ફૂડ ઉપરાંત પંજાબી, ચાઈનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડની વિશાળ વેરાયટી પણ હવે શરૂ : ફરવા ગયેલા ગુજરાતીઓની જમવાની ચિંતા હવે નહિ રહે, અહીં જેવું જ પ્યોર વેજ અને હાઇજેનિક ટેસ્ટી ફૂડ મળી રહેશે રેસ્ટોરેન્ટના સંચાલક એવા રાજકોટના ઉમેશભાઈ લાગણીભેર ભોજન કરાવે છે, ઉપરાંત હોટેલ બુકીંગ, એરપોર્ટ ટ્રાન્સફર, સાઇટ સીઇંગ, કોરલ આઇલેન્ડ ટુર સહિતની સેવા પણ આપે છે પટ્ટાયા (થાઇલેન્ડ)માં …

Read More »

બીએનઆઇ પ્રોમેથિયસે તેના પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવની ચોથી આવૃત્તિનું સફળ આયોજન કર્યું

પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવમાં 150થી વધુ ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશ્નલ્સ ઉપસ્થિત રહ્યાં અમદાવાદ ૧૨ જાન્યુઆરી ૨૦૨૫: બીએનઆઇ પ્રોમેથિયસે તેના ખૂબજ આતુરતાથી રાહ જોવાતા પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવ (પીબીસી 4.0)નું આયોજન કર્યું હતું, જેમાં નેટવર્કિંગ અને નોલેજ શેરિંગની તકોનો લાભ લેતાં સમગ્ર અમદાવાદમાંથી 150થી વધુ બિઝનેસ પ્રોફેશ્નલ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જાણીતા લેખક જય વસાવડા અને અદાણી ટોટલ ગેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ …

Read More »

અમદાવાદ ખાતે હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા જવેલરી વ્યવસાયના પ્રોત્સાહન માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ૨૦૨૪નું આયોજન.

હેડવે બિઝનેસ સોલ્યુશનના CMD શ્રી પરેશ રાજપરાએ જણાવ્યું હતું કે, “જવેલરી વ્યાવસાયના ૩૫ વર્ષના અનુભવ અને નિપુણતાથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા જવેલરી જગત મા વ્યવસાયના પ્રોત્સાહન માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું વિશેષ આયોજન. અમદાવાદમાં હેડવે બિઝનેસ સોલ્યુશન્સની આગેવાનીમાં છેલ્લા બે વર્ષની ભવ્ય સફળતા સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ૨૦૨૪નું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. …

Read More »

13 જાન્યુઆરીથી શરૂ થતાં એમેઝોનના ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’ 2025માં ખરીદી કરીને મોટી બચત કરો

પ્રાઇમના સભ્યોને 13 જાન્યુઆરીની મધરાતથી 12 કલાકનું પ્રાઇમ અર્લી ઍક્સેસ પ્રાપ્ત થશે  બેંગ્લુરુ 11 જાન્યુઆરી 2025: જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે તે એમેઝોન ઇન્ડિયાનો ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’13 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ખાસ પ્રાઇમના સભ્યોને 12 કલાક વહેલું ઍક્સેસ પ્રાપ્ત થશે. ગ્રાહકો સ્માર્ટફોન્સ, ફેશન અને બ્યુટી, હૉમ અને કિચન, …

Read More »