નવી દિલ્હી 11 ફેબ્રુઆરી 2025 – લંડન સ્થિત ટેકનોલોજી કંપની નથિંગે જાહેરાત કરી છે કે પોતાની નવીનતમ સ્માર્ટફોન ઇનોવેશન, નથિંગ ફોન (3a) સિરીઝનું ઉત્પાદન ભારતમાં સ્થાનિક સ્તરે થઈ રહ્યું છે. આ કંપનીની સ્થાનિક અર્થતંત્રમાં રોકાણ કરીને ભારતના સમૃદ્ધ ઉત્પાદન ઇકોસિસ્ટમનો ઉપયોગ કરવાની અને ટેકનોલોજીકલ નવીનતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. ચેન્નાઈમાં આવેલી તેમની ફેક્ટરીમાં 500 થી વધુ કર્મચારીઓ સાથે …
Read More »બિઝનેસ
પ્રેમના મહિનાની ઉજવણી માટે દુબઇમાં રોમેન્ટિક એસ્કેપ્સ
ગુજરાત, અમદાવાદ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: વેલેન્ટાઇન ડેની આ સિઝન, દુબઇ, કેટલીક ખૂબ જ મનમોહક રોમેન્ટિક રિટ્રીટ પ્રદાન કરી રહ્યું છે. આ વિશિષ્ટ અનુભવો તમારા નોંધપાત્ર અન્ય લોકો સાથેની કિંમતી યાદોની ખાતરી આપે છે, પછી ભલે તમે કિનારા પર રોમેન્ટિક ભોજનનું આયોજન કરી રહ્યા હોવ, એક ભવ્ય સ્પા રિટ્રીટ અથવા કોઈ ઉત્તેજક રોકાણનું આયોજન કરી રહ્યા હોવ. પ્રેમના મહિના દરમિયાન દુબઇમાં …
Read More »મેટા દ્વારા સુરક્ષિત ઓનલાઈન અનુભવ પ્રદાન કરા માટે ટીનેજરો માટે અંતર્ગત રક્ષણ સાથે ભારતમાં ઈન્સ્ટાગ્રામ ટીમ અકાઉન્ટ્સનું વિસ્તરણ કરાયું
રાષ્ટ્રીય 11મી ફેબ્રુઆરી 2025: સુરક્ષિત ઈન્ટરનેટ દિવસ મનાવતાં મેટા દ્વારા તબક્કાવાર તેના ઈન્સ્ટાગ્રામ ટીન અકાઉન્ટ્સનું વિસ્તરણ કરવા સાથે યુવાનોની ઓનલાઈન સુરક્ષા પ્રત્યે તેની કટિબદ્ધતા પર ભાર આપ્યો છે. ટીન અકાઉન્ટ્સ ઓનલાઈન ટીન્સ માટે વધુ સંરક્ષિત અને ઉંમર યોગ્ય જગ્યા નિર્માણ કરવા માટે તૈયાર કરાયા છે. અંતર્ગત રક્ષણ સાથે ટીન અકાઉન્ટ્સ અનિચ્છનીય ઈન્ટરએકશન્સ મર્યાદિત કરે છે, પ્રાઈવસી સેટિંગ્સ બહેતર બનાવે છે …
Read More »સેમસંગ ટીવી પ્લસ ઈન્ડિયા દ્વારા વોર્નર બ્રધર્સ ટેલિવિઝનમાંથી પાંચ એક્સક્લુઝિવ ફાસ્ટ ચેનલ્સ રજૂ કરે છે
ગુરુગ્રામ, ભારત 10મી ફેબ્રુઆરી 2025: સેમસંગની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) સર્વિસ સેમસંગ ટીવી પ્લસ દ્વારા ખાસ સેમસંગ ટીવી પ્લસ ઈન્ડિયા પર પાંચ નવી ફાસ્ટ ચેનલો લોન્ચ કરવા માટે વોર્નર બ્રધર્સ સાથે જોડાણ કરવામાં આવ્યું ચે. આ ડબ્લ્યુબીટીવી ચેનલો સ્ટ્રીમિંગ દર્શકોને પ્રીમિયમ વાર્તાકથન પ્રદાન કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત, ફ્રી એન્ટરટેઈનમેન્ટ માટે માગણીને પહોંચી મળશે. હિંદી પ્રોગ્રામિંગ પર મજબૂત એકાગ્રતા સાથે આ …
Read More »HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા ઓમ 10.0 મેડિકલ કોન્ફરન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી, જે ઓન્કો-રિકન્સ્ટ્રક્શન સર્જરીના ભવિષ્યને આગળ ધપાવશે
અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2025 – એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદે ઓમ 10.0નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જે ઓન્કો-રિકન્સ્ટ્રક્શન સર્જરીને સમર્પિત એક મેડિકલ કોન્ફરન્સ છે, જેમાં સમગ્ર દેશમાંથી આ ક્ષેત્રના કેટલાક પ્રતિષ્ઠિત નિષ્ણાતો એકત્રિત થયા હતા. આ કાર્યક્રમ જ્ઞાનના આદાનપ્રદાન માટે એક ગતિશીલ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે, જેમાં અભૂતપૂર્વ ઇનોવેશન, જટિલ માઇક્રોવાસ્કયુલર પ્રક્રિયાઓ અને કેન્સર પછીના પુનર્વસનમાં રીકન્સ્ટ્રક્ટિવ સર્જરીની પરિવર્તનશીલ …
Read More »સોનુ સૂદ સેલિબ્રિટી ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા – પંજાબ દે શેર સુરતને પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવશે!
ગુજરાત, અમદાવાદ ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૫: ૧૧ વર્ષથી ચાહકોનું મનોરંજન કરતી લોકપ્રિય સેલિબ્રિટી ક્રિકેટ લીગ સુરત આવી રહી છે. આ વર્ષે, અભિનેતા સોનુસૂદના નેતૃત્વ હેઠળ પ્રખ્યાત ટીમ પંજાબ દે શેર ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએલાલભાઈકોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રોમાંચક મેચ રમશે. CCLના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાણીતા અભિનેતા છે. સલમાન ખાન સાથે, આ પહેલી વાર છે જ્યારે પંજાબ દે શેર, મુંબઈ હીરોઝ સાથે મળીને સુરતને …
Read More »ટાટા મોટર્સે ગુવાહાટીમાં અદ્યતન રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધાનું ઉદઘાટન કર્યું
અદ્યતન સુવિધાની વાર્ષિક 15,000 એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ સ્ક્રેપ કરવાની ક્ષમતા ગુવાહાટી ૮ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે ગુવાહાટીમાં તેની રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (આરવીએસએફ) લોંચ કરી છે. ‘Re.Wi.Re– રિસાઇકલ વિથ રિસ્પેક્ટ નામની આ અદ્યતન સુવિધાની ટકાઉ અને પર્યાવરણ પ્રત્યે સભાન પ્રક્રિયાઓનો ઉપયોગ કરતાં વાર્ષિક 15,000 એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ સુરક્ષિત રીતે ડિસએસેમ્બલ કરવાની ક્ષમતા છે. આ આરવીએસએફનું સંચાલન …
Read More »શિવાલિક ગ્રુપે વૈષ્ણોદેવી જંક્શન ખાતે ‘શિવાલિક વેવ’નું અનાવરણ કર્યું
લેન્ડમાર્ક કોમર્શિયલ પ્રોજેક્ટ લોન્ચ થયાના 2 અઠવાડિયામાં 4 લાખ ચોરસ ફૂટથી વધુ જગ્યા વેચી ગુજરાત, અમદાવાદ ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૫: અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રુપે પોતાના નવા કોમર્શિયલ પ્રોજેક્ટ- શિવાલિક વેવનો શુભારંભ કર્યો છે, જે અમદાવાદના ધમધમતા વૈષ્ણોદેવી જંકશન પર આવેલ છે. 30 માળ અને 12 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા રિટેલ અને ઓફિસ સ્પેસ ધરાવતા આ પ્રોજેક્ટને જબરદસ્ત પ્રતિસાદ …
Read More »ગૌતમ અદાણીએ પુત્રના લગ્ન પ્રસંગે સેવાનો સંકલ્પ લીધો, સમાજ સેવા માટે 10,000 કરોડ રૂપિયાનું દાન કર્યું
ગુજરાત, અમદાવાદ ૦૭ ફેબ્રુઆરી ૨૦૨૫: મહા કુંભ મેળાની મુલાકાત દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે તેમના પુત્રના લગ્ન “સાદગી અને પરંપરાગત રીતે” કરવામાં આવશે. ગૌતમ અદાણીએ માત્ર લગ્ન પ્રસંગ ને સાદો રાખ્યો એટલું જ નહીં સમાજ સેવા માટે 10,000 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું. તેમના પુત્રના લગ્ન પ્રસંગે તેમણે સમાજના કલ્યાણ માટે આ અનોખી ભેટ આપી છે. ગૌતમ અદાણીનું આ …
Read More »સેમસંગ ગેલેક્સી S25 સિરીઝની ભારતમાં જોરદાર શરૂઆતઃ ડિલિવરી લેવા માટે ગ્રાહકોની લાઈન લાગી
7 ફેબ્રુઆરીથી શરૂઆત કરતાં ગ્રાહકો ગેલેક્સી S25 સિરીઝ ઓફફ-ધ-શેલ્ફ ખરીદી કરી શકે છે. સેમસંગે ગેલેક્સી S25 સિરીઝ માટે 430,000થી વધુ પ્રી-ઓર્ડર પ્રાપ્ત કર્યા, જે ગત વર્ષની તુલનામાં 20 ટકા વધુ છે. ગુરુગ્રામ, ભારત 07 ફેબ્રુઆરી 2025: ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ દ્વારા આજે બારતમાં તેની ફ્લેગશિપ ગેલેક્સી S25 સિરીઝ માટે વિક્રમી પ્રતિસાદ પ્રાપ્ત થયો હોવાનુંમ જણાવવામાં આવ્યું હતું, જેને …
Read More »