વિશ્વ ભોજન, ઇન્ટરેક્ટિવ લાઇવ સ્ટેશન અને સિગ્નેચર હોસ્પિટાલિટી પ્રસ્તુત કરવા માટે અમદાવાદ, 2024: ઇન્ડિયન હોટેલ્સ કંપની (IHCL) દ્વારા તેના પ્રકારની અનોખી લક્ઝરી ફૂડ એન્ડ બેવરેજ કન્સેપ્ટ સોલિનાયર તેના સ્વાદિષ્ટ રાંધણ અનુભવોના વિસ્તરણ સાથે ગુજરાતમાં નોંધપાત્ર હાજરી આપવા માટે તૈયાર છે. અમદાવાદમાં હાઈ-એન્ડ રાંધણ અનુભવોની વધતી જતી માંગને જોતા IHCLએ શહેરમાં સોલિનાયરને રજૂ કરવાનું નક્કી કર્યું, જે તેની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સાબિત થયું. કંપનીએ સત્તાવાર કેટરિંગ વિભાગ …
Read More »બિઝનેસ
કોકા-કોલાએ 100% રિસાયકલ્ડ PET (rPET) બોટલ્સ સાથે એફોર્ડેબલ સ્મોલ સ્પાર્કલીંગ પેકેજ (ASSP) લોન્ચ કર્યા
કોકા-કોલાના 250 એમએલ ASSPમાં 100% રિસાયકલ્ડ PET (rPET) સાથે નોન-ASSP વર્જિન PETની તુલનામાં કાર્બન ઉત્સર્જનમાં 66%%નો ઘટાડો મેળવવામાં આવ્યો છે. નવી દિલ્હી, જૂન 2024: કોકા-કોલા ઇન્ડિયાએ ભારતમાં બેવરેજ ઉદ્યોગમાં 100% રિસાયકલ્ડ PET (rPET)ની રજૂઆતમાં સૌપ્રથમ સ્થાન હાંસલ કર્યા બાદ સર્ક્યુલર અર્થતત્રનું સર્જન કરવા માટે વધુ એક અર્થપૂર્ણ કદમ લઇ રહી છે. કંપનીએ ઓરિસ્સા રાજ્યથી શરૂ કરતા 250 એમએલની બોટલ્સમાં 100% …
Read More »આઇબીએમ અને ગુજરાત સરકારે એઆઇ ઇનોવેશન અને સહયોગને વેગ આપવા ગિફ્ટ સિટીમાં એઆઇ ક્લસ્ટર સ્થાપવા એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં
ભારત, ગાંધીનગર, 29 જૂન, 2024: આઇબીએમ (NYSE: IBM) અને ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં નાણાકીય સંસ્થાનો વચ્ચે ઇનોવેશન અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે આઇબીએમના watsonx નો લાભ લેતાં એઆઇ ક્લસ્ટર સ્થાપિત કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે આજે સમજૂતી કરાર (એમઓયુ) કર્યાં હતાં. આ સહયોગના ભાગરૂપે નાણાકીય સંસ્થાનો એઆઇ સેન્ડબોક્સની એક્સેસ, પ્રૂફ …
Read More »ડ્યુરોપ્લાય પ્લાયવૂડ ઉત્પાદનમાં ઉત્કૃષ્ટતા અને વારસાના 68મા વર્ષની ઉજવણી કરે છે
ડ્યુરોપ્લાય દ્વારા તેના મુખ્ય હિસ્સાધારકો એવા ગ્રાહકો, કર્મચારીઓ, ડીલરો, કોન્ટ્રાક્ટરો અને કાર્પેન્ટરો સાથે માઈલસ્ટોનની ઉજવણી. ડ્યુરોપ્લાયે ગ્રાહકલક્ષી ઈનોવેશનની કળામાં ઉત્તમ નિપુણતા હાંસલ કરી છે, જેને આધારે નવો દાખલો બેસાડનારી પ્રોડક્ટો રજૂ કરે છે હવે ટેકનોલોજિકલ નિપુણતા સાથે વૈશ્વિક ઉત્તમ વ્યવહારો રજૂ કરનારા વેપાર સાહસિકોની ત્રીજી પેઢી દ્વારા આગેવીમાં ભારતીય પ્લાયવૂડ ઉદ્યોગમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ. નવી દિલ્હી, 28 જૂન, …
Read More »ગ્રાન્ડ શોપ્સી મેલાનો સમગ્ર ભારતમાં લાખો વિક્રેતાઓ અને ગ્રાહકોએ લાભ લીધો, મધ્ય-વર્ષની શરૂઆત સારી વૃદ્ધિનો રેકોર્ડ બનાવ્યો
પાંચમી આવૃત્તિમાં દૈનિક માંગમાં 50% વધારો થયો અદભુત વિકલ્પો અને શ્રેષ્ઠ ઓફર્સ; ઈ–કોમર્સનો પ્રથમ વખત ઉપયોગ કરી રહ્યા 43% નવા ગ્રાહકોને આકર્ષ્યા સૌથી વધુ માંગ ફેશન, હાઉઝહોલ્ડ, કિડ્સ કલેક્શન અને બજેટ મોબાઇલની શ્રેણીઓના ઉત્પાદનોની રહી હતી શોપ્સી પર 70% ગ્રાહકોને રૂ.200/- થી નીચેની ડિલ્સ મળી બેંગલુરુ – 27 જૂન, 2024: ભારતના સૌથી ઝડપથી વિકસતા હાઇપર-વેલ્યુ ઇ-કોમર્સ પ્લેટફોર્મ, એટલે કે ફ્લિપકાર્ટ …
Read More »આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) દ્વારાઆંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના સેલિબ્રેશનમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇનોવેશન પર પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું
અમદાવાદ જૂન 27, 2024: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) અમદાવાદ દ્વારા ઇન્ટરનેશનલ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) દિવસની ઉજવણીના ભાગરૂપે ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ ઇનોવેશન’ પર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ 27જૂન, 2024ના રોજ અમદાવાદના EDII કેમ્પસમાં યોજાયો હતો. જેમાં એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો અને સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઓનલાઈન મોડ દ્વારા કેમ્પસમાં અને સમગ્ર …
Read More »RNLICએ 5.1 લાખથી વધુ પાર પોલિસીધારકોને લાભ કરતા રૂ. 346 કરોડના બોનસની ઘોષણા કરી
નવી પાર પ્રોડક્ટ RNL STAR લોન્ચ કરી, જે ચડીયાતા ગ્રાહક વળતર અને લાઇફ સ્ટેજ સોલ્યુશન્સની તેની પ્રતિબદ્ધતાને વેગ આપે છે મુંબઇ, 27 જૂન, 2024: રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમીટેડએ FY24 માટે પોતાના પાર્ટિસિપેટીંગ પોલીધારકો માટે રૂ. 346 કરોડનું બોનસ જાહેર કર્યુ છે. કંપનીએ નીચે જણાવેલ બાબતોમાં FYમાં તંદુરસ્ત નાણાંકીય પ્રદર્શન દર્શાવ્યુ છે: નવી વેચાયેલ પોલિસીઓમાં 22%ની વૃદ્ધિ. ઇન્ડિવિડ્યૂઅલ ન્યુ …
Read More »Nexon અને Punch સાથે ટાટા મોટર્સ SUV માર્કેટમાં મોખરે
મહત્ત્વના અંશો: Nexon સતત ત્રણ વર્ષથી #1 SUVના ક્રમે (FY24ના અનુસાર) Nexon 7 લાખના વેચાણની સિદ્ધિની અને 7મી વર્ષગાંઠની ઉજવણી કરે છે Nexon અને Punch FY24 માટે SUV કેટેગરીમાં #1 અને #2ના ક્રમે રહી હતી Punch માર્ચ અને એપ્રિલ 2024માં #1 ક્રમે વેચાતી કાર તરીકે ઉભરી આવી હતી ev અને Punch.ev 5સ્ટાર BNCAP રેટિંગ પ્રાપ્ત કરનાર સૌપ્રથમ EV બની હતી, …
Read More »સેમસંગ ગેલેક્સી AIની ભાવિ પેઢી રજૂ કરે છેઃ 10 જુલાઈએ નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સના લોન્ચ કરશે
ગુરુગ્રામ, ભારત, 26 જૂન, 2024: સેમસંગ દ્વારા 10 જુલાઈના રોજ તેના ગ્લોબલ લોન્ચ ઈવેન્ટ ખાતે ગેલેક્સી Z સ્માર્ટફોન્સ અને ઈકોસિસ્ટમ ડિવાઈસીસની ભાવિ પેઢી રજૂ કરવામાં આવી હોવાની ઘોષણા કરાઈ હતી. ધ ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટ પેરિસમાં યોજાશે, જ્યાં પ્રતીકાત્મક સાંસ્કૃતિક જોડાણ અને નવા પ્રવાહનું કેન્દ્રબિંદુ અમારા અત્યાધુનિક ઈનોવેશન્સ રજૂ કરવા માટે ઉત્તમ પાર્શ્વભૂ બની રહેશે, એમ સેમસંગ દ્વારા નિવેદનમાં જણાવવામાં આવ્યું …
Read More »દુબઈના ઈતિહાસમાં તમારી જાતને લીન કરો: ટોપના હેરિટેજ અને કલ્ચરલ હોટસ્પોટ્સ
રાષ્ટ્રીય, 26 જૂન 2024: દુબઈ વિશ્વભરમાં તેની ભાવિ સ્કાયલાઇન અને ભવ્ય જીવનશૈલી માટે મનાવવામાં આવે છે, તે લોકો માટે ઇતિહાસ અને સંસ્કૃતિની સમૃદ્ધ અને વૈવિધ્યસભર ટેપેસ્ટ્રી પણ પ્રદાન કરે છે. અમીરાતના અસંખ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક સીમાચિહ્નો દ્વારા અમીરાતના ભૂતકાળમાં શોધો. પ્રાચીન બંદરોથી લઈને વાઈબ્રન્ટ પરંપરાગત સોક્સ સુધી, દુબઈના આકર્ષક વારસામાં પોતાને લીન કરવા માંગતા કોઈપણ માટે અહીં કેટલાક આવશ્યક આકર્ષણો …
Read More »
Aajna Samachar