બિઝનેસ

મેરિયોટ ઇન્ટરનેશનલ વિક્રમી સોદાઓ અને મજબૂત 2024 બિઝનેસ પ્રદર્શન સાથે દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ વર્ષની ઉજવણી કરે છે

2024માં હસ્તાક્ષર કરેલ વિક્રમી 42 સોદાઓ સાથે, મરિયોટએ પ્રદેશની વિકાસ પાઇપલાઇનમાં 7,000 રુમ્સનો ઉમેરો કર્યો હતો ભારત ૦૪ માર્ચ ૨૦૨૫: મેરિયોટ ઇન્ટરનેશનલ ઇન્ક (NASDAQ: MAR)એ 2024માં વિક્રમી નવા સાઇનીગ પ્રદર્શન કે જેમાં 42 સોદાઓ, 7,000 રુમ્સના યોગદાન, વર્ષાંત સુધીમાં આશરે 20,000 રુમ્સ સુધી પાઇપલાઇનના વિસ્તાર સાથે દક્ષિણ એશિયામાં વધુ એક મજબૂત વર્ષની ઘોષણા કરી છે. દક્ષિણ એશિયાએ સમગ્ર વર્ષમાં મજબૂત પ્રદર્શન …

Read More »

ભારતમાં નથિંગ ફોન (3a) અને ફોન (3a) પ્રો લોન્ચ

ભારત ૦૪ માર્ચ ૨૦૨૫: નથિંગે આજે ફોન (3a) સિરીઝ રજૂ કરી, જે તેની મિડ-રેન્જ લાઇનઅપને અદ્યતન સુવિધાઓ સાથે શ્રેષ્ઠ બનાવે છે. પ્રશંસનીય ફોન (2a) પર આધારિત, તેમાં ઓપ્ટિકલ ઝૂમ સાથે અદ્યતન ટ્રિપલ-કેમેરા સિસ્ટમ, શક્તિશાળી સ્નેપડ્રેગન® પ્રોસેસર, તેજસ્વી, વધુ પ્રતિભાવશીલ ડિસ્પ્લે અને એસેન્શિયલ સ્પેસ જેવી નથિંગ ઓએસ ઇનોવેશન્સ ધરાવે છે – આ બધું બે યુનિક રીતે શુદ્ધ ડિઝાઇનમાં સમાયેલ છે. ડિઝાઇન: …

Read More »

સેમસંગ ઈન્ડિયા દ્વારા ઑસમ ઈન્ટેલિજન્સ, ઓલ-ન્યૂ ડિઝાઈન અને બહેતર ટકાઉપણા સાથે ગેલેક્સી A56 5G,ગેલેક્સી A36 5G લોન્ચ કરાયા

ગેલેક્સી A56 અને ગેલેક્સી A36 5Gની થિકનેસ ફક્ત 4 mm. આસાન મલ્ટી-ટાસ્કિંગ માટે તેમાં સુધારિત પરફોર્મન્સની વિશિષ્ટતા છે. બંને ડિવાઈસ 45W ચાર્જિંગ પાવર અને સુપર ફાસ્ટ ચાર્જ 2.0 ટેકનોલોજીને સપોર્ટ કરે છે. ગુરુગ્રામ, ભારત ૦૩ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ઑસમ ઈન્ટેલિજન્સ સાથે ગેલેક્સી A56 5Gઅને ગેલેક્સી A36 5Gના લોન્ચની ઘોષણા કરવામાં વી હતી, જેમાં …

Read More »

હાયર એ ભારતમાં કિનોચી એસીની એકમાત્ર કલરફૂલ રેન્જ લોન્ચ કરી – આર્ટફુલ ઇન્ટેલિજન્સની શક્તિથી કૂલિંગમાં ક્રાંતિકારી પરિવર્તન

ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: સતત 16 વર્ષથી નંબર 1 વૈશ્વિક મુખ્ય ઉપકરણ બ્રાન્ડ, હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયા, કિનોચી એર કંડિશનર્સની તેની વિશિષ્ટ કલરફૂલ રેન્જના લોન્ચ સાથે હોમ કૂલિંગમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે. મોર્ડન ઘરોમાં પરિવર્તન લાવવાના હેતુથી આ પ્રીમિયમ રેન્જ શ્રેષ્ઠ પ્રદર્શન સાથે અત્યાધુનિક સૌંદર્ય શાસ્ત્રનું સહજ મિશ્રણ છે. કિનોચી લિમિટેડ એડિશન એર કંડિશનર્સમાાં અત્યાધુનિક ટેકનોલોજીની સાથે …

Read More »

AMFI મ્યુચ્યુઅલ ફંડ સમિટ 2025માં સિલ્વર લાઇન સર્વિસીસનું સન્માન

ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: ૧,૮૦૦ કરોડ રૂપિયાના એસેટ્સઅંડરમેનેજમેન્ટ (AUM) સાથે અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ વિતરક સિલ્વરલાઇનસર્વિસીસને રોકાણકાર સશક્તિકરણ અને નાણાકીય વૃદ્ધિમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા સન્માનિત કરવામાં આવી છે.સિલ્વરલાઇનસર્વિસીસના ડિરેક્ટર દીપેશઅરોરાએમુંબઈમાંજિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત સમિટમાંએસોસિએશન ઓફ મ્યુચ્યુઅલફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા આપવામાં આવેલ એવોર્ડ સ્વીકાર્યો.આ સન્માન વિશે વાત કરતાં,મિસ્ટરઅરોરાએ કહ્યું કે આ …

Read More »

આકાસા એરે અબુ ધાબીને બેંગલુરુ અને અમદાવાદ સાથે જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ્સનો પ્રારંભ કર્યો

રાષ્ટ્રીય 1 માર્ચ 2025: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી એરલાઇનઆકાસાએરેએતિહાદએરવેઝ સાથે કોડશેર સમજૂતી અંતર્ગત અબુ ધાબીનેબેંગલુરુ અને અમદાવાદ સાથે જોડતી ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટનો પ્રારંભ કર્યો છે, જે ભારત અને UAE વચ્ચેના પ્રવાસને નવી ગતિ પૂરી પાડશે. તેની પ્રથમ ફ્લાઇટ બેંગલુરુથી1લી માર્ચ, 2025ના રોજ કેમ્પેગૌડાઇન્ટરનેશનલએરપોર્ટ પરથી ભારતીય માનક સમય મુજબ સવારે 10 વાગે ઉપડશે, જે અબુ ધાબીમાંઝાયેદઇન્ટરનેશનલએરપોર્ટ ખાતે અબુ ધાબી માનક …

Read More »

નેસ્લે ઇન્ડિયાએ મંચ ચોકો ફિલ્સના લોન્ચ સાથે બ્રેકફાસ્ટ સિરીઅલ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું

ગુજરાત, અમદાવાદ – ૦૧ માર્ચ ૨૦૨૫: નેસ્લે ઇન્ડિયા બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ સિરિયલ્સ કેટેગરીમાં તેની નવીનતમ ઓફર – મંચ ચોકો ફિલ્સ રજૂ કરવા માટે ઉત્સાહિત છે, જે હવે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે. આ અનાજ તેના ક્રન્ચી બાહ્ય શેલ અને ચોકલેટી ફિલિંગના સ્વાદિષ્ટ સંયોજન સાથે નાસ્તાને રોમાંચક બનાવવા માટે તૈયાર છે, જે સવારના નાસ્તાનો અનુભવ મેળવવા માંગતા લોકો માટે યોગ્ય છે. રિચ મિલ્ક …

Read More »

ઇલેક્રામા 2025માં એનર્જી અને ઑટોમેશન ક્ષેત્રના 20 અગ્રણી સ્ટાર્ટઅપ્સને રજૂ કરવામાં આવ્યાં

ડેટા અને એનાલીટિક્સમાં એઆઈ, પુનઃપ્રાપ્ય ઊર્જા ઉપકરણો, ક્લીન એનર્જીના ક્ષેત્રમાં હાંસલ કરવામાં આવેલી સફળતાઓ અને નવીનીકરણોને રજૂ કરવામાં આવ્યાં સેન્સર સિસ્ટમ્સ, સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ અને ઑટોનોમસ નેવિગેશન જેવી બાબતો રજૂઆતના કેન્દ્રમાં રહી આજે વર્લ્ડ યુટિલિટી સમિટ અને ઈટૅકનેક્સ્ટ જેવા મહત્વના કાર્યક્રમોનું સમાપન થયું, જેમાં ગ્રિડના આધુનિકીકરણ અને ડિજિટલ રૂપાંતરણનાઅભિયાન પર પ્રકાશ પાડવામાં આવ્યો ઇલેક્રામા 2025નું સમાપન ખૂબ જ પ્રતિષ્ઠિત એવોર્ડ …

Read More »

ફેશન બિઝનેસ સમિટ 2025 ઉદ્યોગજગતના અગ્રણીઓની આંતરદ્રષ્ટિથી ઉદ્યોગસાહસિકોને સશકત બનાવશે

ગુજરાત, અમદાવાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: પ્રખ્યાત ફેશન બિઝનેસ કોચ હાર્વી શાહ દ્વારા આયોજિત ફેશન બિઝનેસ સમિટ 2025, કોર્ટયાર્ડ બાય મેરિયોટ, મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શાનદાર રીતે સંપન્ન થઈ. 20 અને 21 ફેબ્રુઆરીના રોજ આયોજીત બે દિવસની પાવર-પેક કાર્યક્રમમાં ફેશન, ઉદ્યોગસાહસિકતા અને વ્યક્તિગત વિકાસના ક્ષેત્રની કેટલીક સૌથી પ્રભાવશાળી હસતીઓ એકસાથે આવી, જેમણે મહત્વાકાંક્ષી અને સ્થાપિત ફેશનપ્રેન્યોર્સ બંનેને સમાન રીતે અમૂલ્ય માહિતી …

Read More »

રાજ કૂલિંગ સિસ્ટમ્સ વિઝન 2030 સાથે બોલ્ડ વૃદ્ધિ દર્શાવે છે, નવા સેગમેન્ટ્સ પર નજર રાખે છે.

ગુજરાત, અમદાવાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: એર કુલિંગ ઉદ્યોગમાં અગ્રણી નામ રાજ કૂલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડે ગુરુવારે અમદાવાદમાં તેની વિઝન 2030 પહેલના ભવ્ય પ્રારંભ સાથે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી હતી. આ કાર્યક્રમમાં ઉદ્યોગના અગ્રણીઓ, ડીલરો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીની નવીનતા અને વિસ્તરણ તરફની ઝુંબેશને ઉજાગર કરી હતી. આ સાંજે, ભૂતપૂર્વ WWE રેસલર ધ ગ્રેટ ખલી મુખ્ય મહેમાન …

Read More »