લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ભારતમાં 200 કોલેજ આવરી લેવાશે નવી દિલ્હી 28 ઑગસ્ટ 2024 – ભારતની અગ્રણી કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ LG ઇલેક્ટ્રોનિક્સે તેની ફ્લેગશિપ CSR પહેલ અંતર્ગત લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ્યયુવતીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા સહિત ઊચ્ચ શિક્ષણ મેળવવા માટે નાણાકીય સહાયતા પૂરી પાડીને સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સફરમાં મદદરૂપ થવાનો …
Read More »બિઝનેસ
સેમસંગ ટીવી પ્લસે તેની ચેનલ ઓફરોને વિસ્તારીઃ ગ્રાહકો માટે આજ તક એચડી અને ધ લલ્લનટોપનું પદાર્પણ
ગુરુગ્રામ 27 ઓગસ્ટ 2024: ભારતમાં બ્રાન્ડની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) સર્વિસ સેમસંગ ટીવી પ્લસ દ્વારા આજ તક એચડી અને લલ્લનટોપ તેના પોર્ટફોલિયો પર લોન્ચ કર્યાની ઘોષણા કરી છે. સેમસંગ ટીવી પ્લસ અને ટીવી ટુડે નેટવર્કની ભાગીદારી ઉચ્ચ ગુણવત્તાના પ્રોગ્રામિંગ અને વધતી કનેક્ટેડ દુનિયામાં દર્શકોની વધતી જરૂરતોને પહોંચી વળવા માટે સેમસંગની કટિબદ્ધતા અધોરેખિત કરે છે. ટીવી ટુડે નેટવર્કસની ફાસ્ટ ચેનલ …
Read More »સેમસંગ દ્વારા 10 લાર્જ કેપેસિટી બીસ્પોક એઆઈ વોશિંગ મશીન્સ ભારતીય ગ્રાહકો માટે રજૂ કરાયાં
નવાં, મોટાં 12 કિગ્રા એઆઈ વોશિંગ મશીન્સ એઆઈ વોશ, એઆઈ એનર્જી, એઆઈ કંટ્રોલ અને એઆઈ ઈકોબબલ વિશિષ્ટતાઓ સાથે આવે છે, જે ધુલાઈ વિશે નવો વિચાર લાવીને કામ આસાન બનાવે છે. 12 કિગ્રા ક્ષમતા ભારતીય ગ્રાહકો માટે આદર્શ છે, કારણ કે તે એસાથે તેમનાં ઘણાં બધાં કપડાંની ધુલાઈ કરી શકે છે, જેને લીધે વધુ સુવિધાજનક અને ઝંઝટમુક્ત જીવનશૈલી અભિમુખ બનાવે છે. …
Read More »માનુષ પર માનવની જીત છતાં અમદાવાદ એસજી પાઈપર્સે ઈન્ડિયન ઓઈલ યુટીટી2024માં યુમુમ્બા ટીટીને 9-6થી હરાવ્યું
આ લીગ સ્પોર્ટ્સ18 ખેલ પર બ્રોડકાસ્ટ થઈ રહી છે અને ભારતમાં જિયો સિનેમા તથા ભારત બહાર ફેસબુક લાઈવ થકી તેનું પ્રસારણ થઈ રહ્યું છે ચેન્નાઈ, 27 ઓગસ્ટ, 2024: માનવ ઠક્કરે જવાહરલાલને હરુ ઈન્ડોર સ્ટેડિયમમાં પોતાના નિયમિત પુરુષ ડબલ્સ પાર્ટનર એવા માનુષ શાહને 2-1થી હરાવ્યો પરંતુ તેની જીત યુમુમ્બા ટીટી ટીમને જીત અપાવવા માટે પૂરતી ના રહી. માનુષની હાર છતાં યુટીટી2024માં …
Read More »સેન્ટર ફ્રેશ એ “આગે બઢ”ની સાથે પોતાને રિફ્રેશ કર્યું : વરુણ ધવનના રૂપમાં બ્રાન્ડ એમ્બેસેડરની સાથે એક નવું અભિયાન
નવી દિલ્હી 27 ઓગસ્ટ 2024 – શું થાય છે જ્યારે વરુણ ધવનની તાજગી સેન્ટર ફ્રેશની તાજગી સાથે મળે છે ? એક નવો વળાંક જે તમને શાંત રહેવા અને ‘આગે બઢ’ માટે પ્રોત્સાહિત કરે છે ! ભૂતકાળના અફસોસમાંથી અને જે પણ તમને પાછળ રાખે છે તેનાથી ભૂતકાળમાં અટવાઈ જવાથી આગળ વધો. બસ તમારા શાંત, હળવા અને સકારાત્મક સ્વભાવને જાળવી રાખો અને …
Read More »ભારતમાં 10 કરોડ ગ્રાહકો એમેઝોન પે યુપીઆઈનો ઉપયોગ કરીને ખામીરહિત અને રીવૉર્ડ આપનારી ડિજિટલ ચૂકવણીઓનો લાભ લઈ રહ્યાં છે
રાષ્ટ્રીય, 26 ઑગસ્ટ, 2024: 10 કરોડથી વધારે ગ્રાહકો હવે એમેઝોન પે યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યાં હોવાથી સમગ્ર દેશમાં હવે વ્યાપકપણે આ સેવાને અપનાવવામાં આવી રહી છે. તેના પ્રમુખ યુઝ કેસિસમાં મોબાઇલ રીચાર્જ, યુટિલિટી બિલની ચૂકવણી અને ઈ-કૉમર્સ ટ્રાન્ઝેક્શનોનો સમાવેશ થાય છે. આ વન-સ્ટોપ સોલ્યુશન તેના અત્યંત ઝડપી ટ્રાન્ઝેક્શન્સ (3.5 સેકન્ડમાં), આઇફોન પર ઓછી લાઇટમાં સ્કેન કરવા માટે ઑટો-ટોર્ચ, બિલની ચૂકવણીના …
Read More »અમદાવાદ ટીમના દિવ્ય નંદને ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ સિઝન ઓપનરમાં શાનદાર ડ્રાઈવ બાદ ત્રીજું સ્થાન મેળવ્યું
એલિસ્ટર યંગે સરાચી રાર્હ બેંગાલ ટાઈગર્સને જીત અપાવી; ગોડસ્પીડ કોચીના હ્યુ બાર્ટર ફોર્મ્યૂલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપનો પ્રથમ રાઉન્ડ જીત્યો ચેન્નાઈ, 25 ઓ ગસ્ટ 2024: મલેશિયન એલિસ્ટર યંગે પોતાની શાનદાર રેસિંગ સ્કિલ્સ થકી સારાચી રાર્હ બેંગાલ ટાઈગર્સને ઈન્ડિયન રેસિંગ લીગના પ્રથમ રાઉન્ડમાં જીત અપાવી. જ્યારે ઓસ્ટ્રેલિયાના હ્યૂ બાર્ટરે ગોડસ્પીડ કોચી તરફથી શનિવારની નિરાશાને ખંખેર્યા બાદ ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં ગ્રાન્ડ ડબલ પૂર્ણ …
Read More »ગુજરાતે વધતી જતી ઘટનાઓ વચ્ચે ઇલેક્ટ્રિક ફાયર સેફ્ટી સલામતી અંગે જાગૃતિ લાવવા પહેલ શરૂ કરી
રાજ્ય સત્તાવાળાઓ અને ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતોએ ગુજરાતમાં સલામતીના ધોરણોને વધારવા માટે સહયોગ સાધ્યો અમદાવાદ, 24 ઓગસ્ટ, 2024: ગુજરાતમાં જાહેર સલામતી વધારવા અને ઇલેક્ટ્રિક ફાયર સેફ્ટીના જોખમને ઘટાડવાના એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસ (GSFPS) એ ઇન્ટરનેશનલ કોપર એસોસિએશન ઇન્ડિયા (ICA India)ના સહયોગથી એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમદાવાદમાં આવતીકાલે “બિલ્ડીંગમાં ઇલેક્ટ્રીકલ ફાયર સેફ્ટી” પર …
Read More »જોન લાનકાસ્ટર અને જેડન પેરિયાટે જીત હાંસલ કરી; જ્યારે ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના પ્રથમ રાઉન્ડમાં રુહાન આલ્વાએ ડબલ પૉડિયમ ફિનિશ કર્યું
ચેન્નાઈ, 24 ઓગસ્ટ 2024: ભારે ડ્રામા અને ટ્વિસ્ટ વચ્ચે ઈંગ્લેન્ડના લીડ્સના દિગ્ગજ જોન લાનકાસ્ટર તથા શિલોન્ગના 17 વર્ષીય જેડન રેહમાન પેરિયાટે અનુક્રમે ઈન્ડિયન રેસિંગ લીગ અને ફોર્મ્યૂલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ રેસ પોતાના નામે કરી હતી, જે કિંગફિશર સોડાના સમર્થનથી મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે શનિવારે યોજાઈ હતી. હૈદરાબાદ બ્લેકબર્ડ ટીમનો હ્યુ બાર્ટર એફ4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ રેસ સરળતાથી જીતી શકે તેમ હતો …
Read More »ટાટા મોટર્સે તાજેતરમાં સમાપ્ત થયેલા દેશ કા ટ્રક ઉત્સવ 2.0માં તેની શ્રેષ્ઠ અને ઇંધણ-કાર્યક્ષમ ILMCV રેન્જને હાઇલાઇટ કરી
અમદાવાદ, 23 ઓગસ્ટ, 2024: ટાટા મોટર્સ, ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપનીએ તાજેતરમાં અમદાવાદમાં એક યુનિક કસ્ટમર એંગેજમેન્ટ પહેલ દેશ કા ટ્રક ઉત્સવ 2.0નું સમાપન કર્યું. 2023 માં ઉદ્ઘાટન આવૃત્તિની શાનદાર સફળતાના આધારે, આ વર્ષની ઇવેન્ટમાં અમદાવાદમાં ટ્રકિંગ કોમ્યુનિટી માટે ટાટા મોટર્સના ઇન્ટરમીડિયેટ, લાઈટ અને મીડીયમ મર્શિયલ વાહનો (ILMCV) રેન્જના શ્રેષ્ઠ ઇંધણ-કાર્યક્ષમ મોબિલિટી સોલ્યુશન્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોજિસ્ટિક્સ …
Read More »
Aajna Samachar