બિઝનેસ

LG લોંચ કરે છે નવી XBOOM સિરિઝ, પોર્ટેબિલિટી અને સ્ટાઈલની સાથે અત્યંત શક્તિશાળી સાઉન્ડ

લેટેસ્ટ XBOOM લાઈન-અપમાં છે શક્તિશાળી ઓડિયો, વિસ્તરેલા બેસ, અને લાઈટિંગના ફીચર્સનું મિશ્રણ બંને ઈન્ડોર અને આઉટડોર ઉપયોગ માટે ડિઝાઈન કરાયેલું ભારત 13મી નવેમ્બર 2024 – LG ઈલેક્ટ્રોનિક્સ, જે ભારતની ટોચની કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડમાં સામેલ છે, તેણે આજે પોતાની ઓડિયો લાઈન-અપમાં લેટેસ્ટ ઉમેરાનું અનાવરણ કર્યું છે, જે છે LG એક્સબૂમ સિરિઝ, જેમાં એક્સજી2ટી, એક્સએલ9ટી અને એક્સઓ2ટી મોડેલ્સનો સમાવેશ થાય છે. આ …

Read More »

આલ્પેનલિબે જસ્ટ જેલીએ ભારતની સૌપ્રથમ હાર્ટ શેપની ડ્યુઅલ-લેયર જેલી લૉન્ચ કરી

રાષ્ટ્રીય 12 નવેમ્બર 2024: હાઉસ ઑફ પર્ફેટી વેન મેલેની આઇકોનિક બ્રાન્ડ આલ્પેનલિબે જસ્ટ જેલીએ ભારતની સૌપ્રથમ હાર્ટ શેપની ડ્યુઅલ-લેયર જેલી લૉન્ચ કરી છે, જેને ફક્ત 2 રૂપિયાની પરવડે તેવી કિંમતે અનોખો સ્વાદ પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે. આ નવા પ્રકારની જેલી બે અલગ-અલગ પ્રકારના લેયરો ધરાવે છે, જેમાંથી એક લેયર નરમ-ફીણવાળુ છે અને બીજું લેયર જેલીનું છે, જે નરમ …

Read More »

લેનોવો માર્કેટ નેતૃત્ત્વને વેગ આપે છે; અમદાવાદમાં રિટેલ હાજરીમાં વધારો કર્યો

અમદાવાદ, ભારત 12 નવેમ્બર 2024: વૈશ્વિક ટેકનોલોજી પાવરહાઉસ લેનોવોએ આજે પોતાના લેનોવો એક્સક્લુસિવ સ્ટોર્સ (LES)એ અમદાવાદમાં મહત્ત્વના સ્થળોએ પાંચ સ્થળોએ લોન્ચ કર્યા હોવાની ઘોષણા કરી હતી, આ રીતે ભારતમાં તેની રિટેલ હાજરીને વધુ મજબૂત બનાવી રહી છે. આ પાંચ નવા સ્થળોમાં વંદેમાતરમ ખાતેનો સ્ટોર શહેરના અત્યંત ઇચ્છીત સાન્નિધ્યપણામાંનો એક છે. બાર્ગેનીંગ કોર્પોરેટ હબ અને ભવિષ્યના IT સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)ની …

Read More »

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક દ્વારા અખંડિતતા આધારિત બેન્કિંગ પ્રેક્ટિસીસ જાળવી રાખતા વિજીલન્સ અવેરનેસ સપ્તાહની ઉજવણી કરી

અમદાવાદ 12 નવેમ્બર 2024: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક પોતાના કર્મચારીઓમાં નૈતિક બેન્કિંગ પ્રેક્ટીસિસ વિશે સતર્ક રહેવા અને સંવર્ધન કરવા પર જાગૃત્તિમાં વધારો કરવા માટે 11 નવેમ્બરથી 16 નવેમ્બર 2024 સુધી ‘વિજીલન્સ અવેરનેસ સપ્તાહ’ (તકેદારી જાગૃત્તિ સપ્તાહ)ની ઉજવણી કરી રહી છે. આ વર્ષે બેન્કના કર્મચારીઓની કેમ્પેન “વોચઆઉટ ફોર ઇચ અધર ” (એકબીજાની દેખરેખ રાખવી) અરસપરસની તકેદારીની અગત્યતા પર ભાર મુકે છે, …

Read More »

મારુતિ સુઝુકીએ તદ્દન નવી Dzire લૉન્ચ કરીઃ અજોડ સ્ટાઇલ, અજોડ પર્ફોમન્સ

તદ્દન નવી પ્રગતિશીલ સ્ટાઇલિંગની સાથે તૈયાર કરવામાં આવેલી કૉમ્પેક્ટ સીડાન. સેગમેન્ટમાં સૌપ્રથમ હોય તેવી ઘણી બધી વિશેષતાઓથી સજ્જ, જેમ કે, ઇલેક્ટ્રિક સનરૂફ, 360 એચડી વ્યૂ કેમેરા, સુઝુકી કનેક્ટ અને તદ્દન નવા એલઇડી ક્રીસ્ટલ વિઝન હેડલેમ્પ્સ. તદ્દન નવી Dzire વિશ્વના શ્રેષ્ઠ થર્મલ એફિશિયેન્ટ ઝેડ-સીરીઝ2 લિ. એન્જિનથી સંચાલિત થાય છે, જે તેને પેટ્રોલ એમટીમાં 24.79 કિમી/લિ. અને એસ-સીએનજી પાવરટ્રેન્સમાં 33.73 કિમી/કિગ્રા^ની સાથે …

Read More »

સેમસંગ ઈનોવેશન કેમ્પસે ફ્યુચર- ટેક સ્કિલ્સમાં 3500 યુવાનોને તાલીમ આપીને 2024 પ્રોગ્રામ પૂર્ણ કર્યો

ફ્લેગશિપ સીએસઆર પહેલ ભારતીય યુવાનોને નોકરી માટે તૈયાર થવા AI, IoT, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગમાં તાલીમ આપે છે. પ્રોગ્રામના નેશનલ ક્મ્પ્લીશન સમારંભમાં વિવિધ ડોમેન્સમાં ટોપર્સને હવે રૂ. 1 લાખનું રોકડ ઈનામ અને સેમસંગ પ્રોડક્ટો પ્રાપ્ત થશે. 2023માં અપસ્કિલિંગ પ્રોગ્રામે 3000 વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી.  ગુરુગ્રામ, ભારત 11 નવેમ્બર 2024: સેમસંગ ઈન્ડિયાએ વર્ષ 2024 માટે સેમસંગ ઈનોવેશન કેમ્પસ (એસઆઈસી) …

Read More »

ફિનો બેંકે ઘરની બચતમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી “ગુલ્લક” એકાઉન્ટ શરૂ કર્યું

ગ્રાહકોને ડેબિટ કાર્ડ પર રૂ. 2 લાખ સુધીનું વીમા કવર અને વ્યાજની માસિક ચુકવણી મળશે  અમદાવાદ 11 નવેમ્બર 2024: બેંકિંગને આસાન, સરળ અને સુવિધાજનક બનાવ્યા બાદ ફિનો પેમેન્ટ્સ બેંક હવે ગ્રાહકોને વધુ બચત કરાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગ્રાહકો માટે મૂલ્ય સર્જનની દિશામાં પોતાના પ્રયાસોને ચાલુ રાખતા ફિનો બેંકે આજે એક નવા બચત એકાઉન્ટ ‘ગુલ્લક’ને શરૂ કરવાાની જાહેરાત કરી …

Read More »

હર્બલાઈફ ઈન્ડિયાની એથ્લીટ્સને સશક્ત બનાવવા માટે આયર્નમેન 70.3 ગોવા 2024 સાથે ભાગીદારી

લાગલગાટ ત્રીજા વર્ષ માટે સફળ સહયોગ ચાલુ જ રહ્યો છે  અવ્વલ હેલ્થ અને વેલનેસ કંપની, કમ્યુનિટી અને પ્લેટફોર્મ હર્બલાઈફ દ્વારા જોડાણના લાગલગાટ ત્રીજા વર્ષે આયર્નમેન 70.3 ઈન્ડિયા સાથે ભાગીદારીની ઘોષણા કરી છે. આ કરાર પ્રીમિયમ સ્પોર્ટસ ન્યુટ્રિશન થકી એથ્લેટિક પરફોર્મન્સને ટેકો આપવાની હર્બલાઈફની કટિબદ્ધતા અધોરેખિત કરે છે. આયર્નમેન 70.3 ઈવેન્ટ વર્લ્ડ ટ્રાયેથ્લોન કોર્પોરેશન (ડબ્લ્યુટીસી)ને સંલગ્નિત અવ્વલ લાંબા અંતરની ટ્રાયેથ્લોન છે. …

Read More »

થમ્સ અપ દ્વારા અલ્લુ અર્જુન સાથે વર્ષની સૌથી યાદગાર ભાગીદારીનું ટીઝર રજૂ

ટીઝર માટે લિંક – HERE નવી દિલ્હી 08મી નવેમ્બર 2024: ભારતની આઈકોનિક ઘરમાં વૃદ્ધિ પામેલી અને બોલ્ડ તૂફાની જોશ સાથે પ્રતિકાત્મક બ્રાન્ડ થમ્સ અપ દ્વારા તાજેતરમાં અલ્લુ અર્જુનના નિર્વિવાદ રુઆબને ચમકાવતું મંત્રમુગ્ધ કરનારું ટીઝર રજૂ કરવામાં આવ્યું. આ નક્કર પગલાં સાથે બ્રાન્ડ રોમાંચની લહેર લાવીને ચાહકોને હવે પછી શું થવાનું છે તે અંગે ઉત્સુકતા વધારવા માટે સુસજ્જ છે. આ ટીઝર …

Read More »

સુરતમાં પાયોનિયરના ‘કનેક્ટ’ કાર્યક્રમમાં શહેરના વધતા સર્વિસ નિકાસ ગ્રોથને દર્શાવે છે

સુરત 07 નવેમ્બર 2024: પાયોનિયર (NASDAQ: PAYO) નાણાંકીય ટેકનોલોજી કંપની જે દુનિયાના નાના અને અને મધ્યમ કદના વ્યવસાયો (SMBs) ને લેવડ-દેવડ કરવા, વેપાર કરવા અને વૈશ્વિક સ્તરે વૃદ્ધિ કરવા માટે સક્ષમ બનાવે છે. સુરત IT કોમ્યુનિટી (SIC) અને સાઉથ ગુજરાત ઇનોવેશન એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની સાથે મળીને સુરતના સુદામા બેંકવેટ હોલમાં પાયોનિયર VIP કનેકટની છઠ્ઠી આવૃત્તિ “ગોઇંગ ગ્લોબલ- બિલ્ડિંગ અ ક્રોસ-બોર્ડર …

Read More »