ગુજરાત, અમદાવાદ ૨૮ જાન્યુઆરી ૨૦૨૫: ગેલેક્સી S25 સેમસંગની આજ સુધી ઉત્પાદન કરાયેલી સૌથી ઉત્તમ પ્રોડક્ટ છે, એમ કંપનીના પ્રમુખ અને મોબાઈલ એક્સપીરિયન્સ ડિવિઝનના હેડ ટી એમ રોહે જણાવ્યું હતું. “ગેલેક્સી S25 સૌથી સ્લિમ અને સૌથી ટકાઉ સ્માર્ટફોન છે, જે કેમેરા અને બેટરી માટે હાર્ડવેરમાં નિર્વિવાદ આગેવાની સાથે આવે છે. તે ફક્ત ગેલેક્સી માટે ઉત્તમ પરફોર્મ કરતા કસ્ટમાઈઝ્ડ પ્રોસેસર સાથે પણ …
Read More »બિઝનેસ
શહેરમાં નવા શાર્કઃ સ્નેપડીલ અને ટાઈટન કેપિટલના સહ-સંસ્થાપક કુનાલ બગલ શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન-4ની પેનલમાં જોડાયા
ગુજરાત, અમદાવાદ ૨૮ જાન્યુઆરી ૨૦૨૫: શાર્ક ટેન્ક ઈન્ડિયા તેની બહુપ્રતિક્ષિત ચોથી સીઝન સાથે પાછી આવી છે, જે ઈનોવેટિવ આઈડિયાઝ, ડાયનેમિક એન્ટરપ્રેન્યોર્સ અને પરિવર્તનકારી ડીલ્સની આકર્ષક લાઈન-અપનું વચન આપે છે. નવી સીઝન નવા શાર્ક કુનાલ બહલનું સ્વાગત કરે છે, જેઓ સ્નેપડીલ અને ટાઈટન કેપિટલના સહ-સંસ્થાપક અને યુનિકોમર્સના પ્રમોટર છે. પ્રસિદ્ધ એન્ટરપ્રેન્યોર અને રોકાણકાર બહલે વિવિધ ટેકનોલોજી વેપારો નિર્માણ કર્યા છે અને …
Read More »અક્ષય કુમાર-વીર પહાડિયાની ફિલ્મ ‘સ્કાયફોર્સ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી
ગુજરાત, અમદાવાદ 27 જાન્યુઆરી 2025: નવા વર્ષમાં બોલિવૂડની ઘણી ફિલ્મો રિલીઝ થઈ, પરંતુ જે ફિલ્મ પ્રેક્ષકોના હૃદય પર ખાસ છાપ છોડવામાં સફળ રહી છે તે છે ‘સ્કાયફોર્સ’ જેમાં અક્ષય કુમાર અને ડેબ્યૂ સ્ટાર વીર પહાડિયા મુખ્ય ભૂમિકામાંછે.રિપબ્લિકડે પર રિલીઝ થયેલી આ ફિલ્મ માત્ર શાનદાર રિવ્યુ જ નથી મેળવી રહી પરંતુ બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી રહી છે. ‘સ્કાયફોર્સ’એ …
Read More »ગ્લોબ ટેક્સટાઇલ્સના રૂ. 4,504 લાખના રાઇટ્સ ઇશ્યૂમાં પ્રથમ દિવસે 14.69% સબસ્ક્રિપ્શન મળ્યું
— કંપની 23 જાન્યુઆરી 2024 ના રોજ શેર દીઠ રૂ. 3.93 ના છેલ્લા ભાવની તુલનામાં રાઇટ્સ ઇશ્યૂમાં પ્રતિ શેર રૂ. ૩ ના ભાવે શેર જારી કરી રહી છે — કંપનીએ સપ્ટેમ્બર-24 માં રૂ. 380 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે સપ્ટેમ્બર-23 માં રૂ. 134 લાખના ચોખ્ખા નફાની સરખામણીમાં બમણાથી વધુ હતો — કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ 6 મહિનામાં …
Read More »લુબી ઇન્ડસ્ટ્રીઝ LLPને 1400 ફાસ્ટ DC EV ચાર્જર્સ ઉપલબ્ધ કરાવા માટે BPCLનો કોન્ટ્રાક્ટ મળ્યો, આ પ્રોજેક્ટથી ભારતના કુલ EV નેટવર્કમાં વધારો થશે
ગુજરાત, અમદાવાદ ૨૭ જાન્યુઆરી ૨૦૨૫: ભારતના ઇલેક્ટ્રિક વાહન (EV) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, લુબી ઇન્ડસ્ટ્રીઝને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા દેશભરમાં 1,400 ફાસ્ટ DC ચાર્જર્સનું ઉત્પાદન, સપ્લાય, ઇન્સ્ટોલ અને કમિશન કરવા માટે એક મોટો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ ભાગીદારી, એક મજબૂત અને આત્મનિર્ભર EV ચાર્જિંગ નેટવર્ક બનાવવાના રાષ્ટ્રના પ્રયાસોમાં એક માઇલસ્ટોન સમાન છે. લુબી ઇન્ડસ્ટ્રીઝ …
Read More »આર્નવ ફેશન્સના શેરોએ મજબૂત Q3 પરિણામો બાદ 52-સપ્તાહની નવી ઊંચાઈ સ્પર્શી
ગુજરાત, અમદાવાદ ૨૭ જાન્યુઆરી ૨૦૨૫: ટેક્સટાઇલ ક્ષેત્રની અગ્રણી કંપની આર્નવ ફેશન્સ લિમિટેડ (BSE: 539562)ના શેરોએ 2024ની ડિસેમ્બર ક્વાર્ટરના શાનદાર પરિણામો જાહેર થયા બાદ 52-સપ્તાહની નવી ઊંચાઈ સ્પર્શી છે, જેમાં નફામાં 217.8%નો વધારો થયો છે. શુક્રવારે, આર્નવ ફેશન્સના શેરોએ રૂ. 74.90 સુધીની સપાટી સ્પર્શી હતી, જે તેમની નવી 52-સપ્તાહની ઊંચાઈ હતી, જ્યારે પહેલાના બંધ ભાવ રૂ. 70.22 હતા. શેરોએ રૂ. 72.36 …
Read More »ડ્રોપઓન સ્ટાર્ટઅપ્સ – લોજિસ્ટિક્સ ઓપરેશન્સ માટે LEAPS 2024 એવોર્ડથી સન્માનિત
ગુજરાત, અમદાવાદ ૨૫ જાન્યુઆરી ૨૦૨૫: ડ્રોપઓન (માયઝેક લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ) ને “સ્ટાર્ટઅપ્સ – લોજિસ્ટિક્સ ઓપરેશન્સ” કેટેગરીમાં કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત LEAPS 2024 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે “લોજિસ્ટિક્સ એક્સેલન્સ, એડવાન્સમેન્ટ્સ એન્ડ પરફોર્મન્સ શીલ્ડ (LEAPS)” એવોર્ડ સમારોહ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી માનનીય શ્રી પીયૂષ ગોયલ અને રાજ્ય મંત્રી માનનીય શ્રી જિતિન પ્રસાદ દ્વારા એવોર્ડ એનાયત …
Read More »ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે નાણાંકીય વર્ષ 2025ના Q3/9Mના મજબૂત નાણાકીય પરિણામોની જાહેરાત કરી
ગુરુગ્રામ 25 જાન્યુઆરી 2025 – ભારતની અગ્રણી ઇન્ટીગ્રેટેડ સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (TCI) એ આજે 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકગાળા માટેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા. નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિકગાળાની ફાઇનાન્સિયલ હાઇલાઇટ્સ: – આવક: TCI એ રૂ.11,539 મિલિયનની એકીકૃત આવક નોંધાવી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 10,115 મિલિયનની …
Read More »એસેટસં મિશ્રણમાં વધતું ડાઈવર્સિફિકેશનઃ સિક્યોર્ડ પ્રોડક્ટો મજબૂત યોગદાન આપી રહી છેઃ 9MFY25 એનઆઈએમ 9.0%
ગ્રોસ લોન બુક વર્ષ દર વર્ષ 10% વધીને રૂ. 30,466 કરોડ થઈ સિક્યોર્ડ બુક ડિસે. 24ના રોજ 39% થઈ, જે સપ્ટે. 24ના રોજ 35% હતી ત્રિમાસિક માટે જીએનપીએ/ એનએનપીએ 2.7%/ 0.6%, પીસીઆર 80% નોંધાયો ડિપોઝિટ વર્ષ દર વર્ષ 16% વધીને રૂ. 34,494 કરોડ નોંધાઈ, જ્યારે સીએએસએ વર્ષ દર વર્ષ 15% સીએએસએ રેશિયો 25% નોંધાયો બેન્ગલુરુ 24મી જાન્યુઆરી 2025: ઉજ્જીવન સ્મોલ …
Read More »પ્રજાસત્તાક દિવસના ઉપલક્ષ્યમાં HDFC બેંક દ્વારા અમદાવાદમાં તિરંગા યાત્રાનું કરાયું આયોજન
અમદાવાદ 24 જાન્યુઆરી 2025: સંપત્તિ અને બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બેંક દ્વારા શુક્રવારે અમદાવાદમાં તિરંગા યાત્રાના આયોજન સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય યાત્રાના આયોજન થકી ડિજિટલ અને સાયબર છેતરપિંડી વિશે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે દેશભક્તિની ભાવનાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રા રિલીફ રોડ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની …
Read More »
Aajna Samachar