બિઝનેસ

મોટો મોરિની સીમમેઝો 650 રેન્જ – હવે રૂ.4.99 લાખથી શરૂ! MY-2025 મોડેલ્સની કિંમતમાં રૂ.2 લાખની કિંમતનો ઘટાડો!

આદિશ્વર ઓટો રાઇડ ઇન્ડિયા એ ઇટાલિયન પર્ફોમન્સને અદ્વિતીય મૂલ્યની સાથે વધુ સુલભ બનાવ્યું હૈદરાબાદ 20 ફેબ્રુઆરી 2025: આદિશ્વર ઓટો રાઇડ ઇન્ડિયા (AARI) એ ભારતમાં મોટો મોરિની (MM) સેઇમેમેઝો 650 લાઇન-અપ માટે નોંધપાત્ર કિંમત સુધારણાની જાહેરાત કરી છે, જેનાથી પ્રીમિયમ ઇટાલિયન મોટરસાઇકલ ઉત્સાહી લોકો માટે વધુ સુલભ થઇ ગઇ છે. આ વ્યૂહાત્મક પગલું મોટો વોલ્ટ અને મોટો મોરિની માટેના AARIના 2025ના …

Read More »

સેમસંગ ઈન્ડિયા દ્વારા ગેલેક્સી A06 5Gલોન્ચ: કિફાયતી કિંમતે સુપરફાસ્ટ કનેક્ટિવિટી અને પાવરફુલ પરફોર્મન્સ સાથે ‘કામ કા 5G’

ગેલેક્સી A06 5G તેના 12 5G બેન્ડ્સ સપોર્ટ સાથે આસાન અને શક્તિશાળી 5Gઅનુભવ પ્રદાન કરે છે. સેમસંગ ઈન્ડિયા દ્વારા વોઈસ ફોકસ જેવા ઈનોવેટિવ ફીચર્સ લાવી અને 4 Gen OS અપગ્રેડ્સ સાથે લાંબા ગાળાની વિશ્વસનીયતા પૂરી પાડે છે.  ગુરુગ્રામ, ભારત ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ગેલેક્સી A06 5G લોન્ચ કર્યાની આજે ઘોષણા કરવામાં આવી હતી, …

Read More »

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા, બેન્ગલોર દ્વારા કર્માટકની પ્રથમ ફક્ત મહિલાઓની એન્જિનિયરિંગ કોલેજમાં સેમસંગ ઈનોવેશન કેમ્પસનું ઉદઘાટન

ફ્લેગશિપ સીએસઆર પહેલ ભારતીય યુવાનોને AI, IoT, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગમાં તાલીમ આપીને નોકરી માટે સુસજ્જ બનાવે છે. સેમસંગ દ્વારા આ પહેલ ટેકનોલોજીમાં મહિલા આગેવાનોની નવી પેઢી ઊભી કરવાની તેની કટિબદ્ધતાના ભાગરૂપ છે. બેન્ગલુરુ, ભારત ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫: સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા, બેન્ગલોર (એસઆરઆઈ- બી) દ્વારા સેમસંગનો ફ્લેગશિપ ગ્લોબલ સિટીઝનશિપ પ્રોગ્રામ ધ સેમસંગ ઈનોવેશન કેમ્પસ (એસઆઈસી)નો કર્માટકની સૌપ્રથમ ફક્ત …

Read More »

વૈશાલી ફાર્મા લિમિટેડે કેસર ફાર્મા લિમિટેડમાં 51 હિસ્સો સંપાદિત કરીને બજાર ઉપસ્થિતિને મજબૂત કરી

ગુજરાત, અમદાવાદ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫: મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડે પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં 51 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. આ વ્યૂહાત્મક હસ્તાંતરણથી વૈશાલી ફાર્માની બજાર ઉપસ્થિતિ વધુ મજબૂત થશે, તેની ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ થશે તથા બેકવર્ડ ઇન્ટિગ્રેશન દ્વારા સપ્લાય ચેઇન મજબૂત બનશે. વ્યૂહાત્મક તર્ક અને લાભ આ હસ્તાંતરણથી વૈશાલી ફાર્મા તેના પોર્ટફોલિયોમાં …

Read More »

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ એ ગ્લોબલ ઇન્શ્યોરન્સ એક્સલન્સ અવૉર્ડ (જીઆઇઇએ) ની જાહેરાત કરી છે જેમાં એશિયા ઇન્શ્યોરન્સ રિવ્યૂ તેમના અવૉર્ડ પાર્ટનર તરીકે છે

પુણે 19 ફેબ્રુઆરી 2025: ભારતની અગ્રણી ખાનગી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી એક, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ, ગ્લોબલ ઇન્શ્યોરન્સ એક્સલન્સ અવૉર્ડ (જીઆઇઇએ) ની જાહેરાત કરતા ખૂબ જ રોમાંચિત છે, આ અવૉર્ડનો હેતુ એશિયા, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં જનરલ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ એડવાઇઝરના ઉત્કૃષ્ટ યોગદાનની ઉજવણી અને સન્માન કરવાનો છે. ઇન્ડસ્ટ્રીમાં એક વિશ્વસનીય નામ, એશિયા ઇન્શ્યોરન્સ રિવ્યૂ (એઆઇઆર) ને 2025 માટેના …

Read More »

ભારતના સૌથી મોટા ક્રિએટર માર્કેટપ્લેસમાંથી એક મીશો પર લોન્ચ થયું: પ્રથમ વર્ષમાં 14.5 મિલિયન વપરાશકર્તાઓ અને 21,000 પ્રભાવકો સાથે કન્ટેન્ટ કોમર્સ શરૂ થશે

ઇન-હાઉસ એફિલિએટ પ્રોગ્રામ, ક્રિએટિવ ક્લબ, વિડીયો ફાઇન્ડ્સ અને લાઇવ શોપ જેવા ઇન્ટરેક્ટિવ ઇન-એપ કન્ટેન્ટ ફોર્મેટ સાથે શરૂ કર્યો. પ્લેટફોર્મ પર કન્ટેન્ટ કોમર્સમાંથી ઓર્ડર વોલ્યુમમાં 3 ગણો વધારો થયો છે, જેમાં મહિલાઓના પશ્ચિમી વસ્ત્રો, ઝવેરાત અને ફૂટવેર, ગૃહ સજાવટ અને ફર્નિશિંગ, બાળકોના વસ્ત્રો, રમકડાં અને સુંદરતા અને વ્યક્તિગત સંભાળ જેવી શ્રેણીઓમાં 10 ગણો વધારો થયો છે. બધા કદ અને અનુયાયીઓના સર્જકો …

Read More »

લાંબા ગાળાની અસર માપવી એક પડકાર છે, જ્યારે ભારતમાં 94% B2B માર્કેટર્સનું માનવું છે કે, AI એ ઉચ્ચ ROIને પ્રોત્સાહન આપી રહ્યું છે : લિંક્ડઇન

ભારતમાં લગભગ અડધા B2B માર્કેટર્સ કહે છે કે તેમને દર મહિને C સ્યુટ માટે માર્કેટિંગ ખર્ચને વાજબી ઠેરવવો પડે છે મોટાભાગના B2B માર્કેટર્સ કહે છે કે મૂલ્ય મેટ્રિક્સ ઝુંબેશની સફળતાના મજબૂત સૂચક છે 10 માંથી 9 થી વધુ B2B માર્કેટર્સ સંમત થાય છે કે ઝુંબેશ બનાવવા અને ઑપ્ટિમાઇઝ કરવા માટે AI નો ઉપયોગ કરતી વખતે તેઓ સુધારેલ ROI જોઈ રહ્યા …

Read More »

ભારતની પ્રાઇમ ફોકસ જનરેટિવ AI, કન્ટેન્ટ સર્જનના ભવિષ્યને સશક્ત બનાવવામાં વૈશ્વિક સ્તરે આગેવાની લે છે

પ્રાઇમ ફોકસ લિમીટેડની પેટાકંપની DNEG’s બ્રહ્માએ મેટાફિઝીકનું સંપાદન કર્યુ હોવાની ઘોષણા કરી DNEG ગ્રુપનો ભાગ એવી બ્રહ્મા વીડિયો, ઇમેજ અને ઓડીયો જેવી પ્રોડક્ટ્સમાં Ai-નેટીવનો વ્યાપક સમૂહ વિકસાવી રહી છે. મેટાફિઝીક એ જનરેટીવ AI ટેકનોલોજીઝની અગ્રણી ડેવલપર છે જેથી મોટા પાયે ફોટોરિયાલિસ્ટીક કન્ટેન્ટનું સર્જન કરી શકાય, જે હોલિવુડ ફિલ્મ્સ અને હાઇ-પ્રોફાઇલ લાઇવ મનોરંજનમાં પોતાના કાર્ય માટે જાણીતી છે. મેટીફિઝીકનું સંપાદન નમિત …

Read More »

સોની બીબીસી અર્થ રાકેશ ખત્રીને અર્થ ચેમ્પિયન તરીકે સન્માનિત કરે છે

રાષ્ટ્રીય ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: સોની બીબીસી અર્થ, જે તેની વિચારપ્રેરક પહેલ અને આકર્ષક સામગ્રી માટે જાણીતી છે, તે આ મહિના માટે રાકેશ ખત્રીને તેના ‘અર્થ ચેમ્પિયન‘ તરીકે જાહેર કરતા ગર્વ અનુભવે છે. ભારતના નેસ્ટ મેન તરીકે જાણીતા, મિ. ખત્રીએ ટકાઉ માળાઓ બનાવવા માટે પર્યાવરણને અનુકૂળ સામગ્રીના નવીન ઉપયોગ દ્વારા પક્ષીઓના સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની પહેલથી શહેરી વિસ્તારોમાં લાખો પક્ષીઓ માટે સલામત રહેઠાણ પૂરું પાડવામાં આવ્યું છે.  શહેરીકરણ અને રહેઠાણના નુકશાન વચ્ચે પક્ષીઓને ઘર પૂરું પાડવાના તેમના સમર્પણથી પ્રેરિત થઈને, રાકેશને ટેટ્રા પેક, જ્યુટ અથવા તો લાકડાના ટુકડાઓનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ માળાઓ બનાવવાનો વિચાર આવ્યો. શરૂઆતના પડકારો અને અડચણોનો સામનો કરીને, રાકેશે દ્રઢતાથી કામ કર્યું. તેના પ્રયત્નોનું ફળ મળ્યું, જ્યારે એક પક્ષીએ તેના પહેલા માળામાં નિવાસ કર્યો. ત્યારથી, તેમણે માત્ર માળાઓ બનાવવાનું જ ચાલુ રાખ્યું નથી, પરંતુ વાર્તાલાપ, પાઠ અને વર્કશોપ્સ દ્વારા પક્ષી સંરક્ષણ માટે સક્રિયપણે હિમાયત પણ કરી છે. પરિણામે, અત્યાર સુધીમાં 7 લાખથી વધુ માળાઓ બનાવવામાં આવ્યા છે અને તેમનો આગામી લક્ષ્ય 10 લાખથી વધુ માળાઓ બનાવવાનો છે.  મિ. ખત્રીને પ્રતિષ્ઠિત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ એવોર્ડ મળ્યો છે. તેમની સિદ્ધિઓને અનેક પ્રશંસાઓ સાથે વિશ્વભરમાં માન્યતા મળી છે.  મિ. ખત્રીનો વિડીયો અને ભારતના નેસ્ટમેન બનવા સુધીની તેમની સફર અહીં જુઓ.  ટિપ્પણીઓ:  રોહન જૈન, સોની AATH ના બિઝનેસ ઓપરેશન્સ હેડ અને ઈંગ્લિશ ક્લસ્ટર, સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયાના માર્કેટિંગ એન્ડ ઈનસાઈટ્સના હેડ. “રાકેશ ખત્રીનું પક્ષી સંરક્ષણ પ્રત્યેનું સમર્પણ અને પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો તેમનો નવીન ઉપયોગ સોની બીબીસી અર્થની ટકાઉપણાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. પક્ષીઓ માટે વધુ સારી દુનિયા બનાવવાના તેમના અથાક પ્રયત્નોએ અસંખ્ય લોકોને પ્રેરણા આપી છે. અમે આશા રાખીએ છીએ કે તેમની વાર્તા અન્ય લોકોને હરિયાળા ભવિષ્યમાં ફાળો આપવા માટે પ્રેરિત કરશે.“  મિ. રાકેશ ખત્રી, અર્થ ચેમ્પિયન, સોની બીબીસી અર્થ. “સોની બીબીસી અર્થ તરફથી આ સન્માન મેળવીને હું ખૂબ જ સન્માનિત છું. પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા શેર કરતા પ્લેટફોર્મનો ભાગ બનવું મારા માટે એક સૌભાગ્યની વાત છે. મારા દ્વારા બનાવવામાં આવતો દરેક માળો ટકાઉ ભવિષ્યની આશાનું પ્રતિનિધિત્વ કરે છે, અને મને પર્યાવરણ પ્રત્યે સભાન સમુદાયોનું નિર્માણ ચાલુ રાખવા માટે પ્રેરણા મળે છે.“

Read More »

પીએનબી મેટલાઈફે યુલિપ્સની ઓફરો વિસ્તારતાં પીએનબી મેટલાઈફ નિફ્ટી 500 મોમેન્ટમ 50 ઈન્ડેક્સ ફંડ રજૂ કર્યું

મુંબઈ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડ (પીએનબી મેટલાઈફ) દ્વારા તેની યુનિટ લિંક્ડ ઈન્શ્યુરન્સ પ્લાન્સ (યુપિલ્સ) ઓફરમાં નવો ઉમેરો પોતાનું નવું ઈન્ડેક્સ- આધારિત ફંડ ઉમેરો પીએનબી મેટલાઈફ નિફ્ટી 500 મોમેન્ટમ 50 ઈન્ડેક્સ ફંડ (ફંડ રજૂ કર્યું છે. ફંડ પોલિસાધારકને નિફ્ટી 500 ઈન્ડેક્સમાં ટોચના 50 ઉચ્ચ ગતિશીલ શેરોની કામગીરીનું પગેરું રાખીને બજારની ગતિ પર લાભ લેવામાં મદદ કરીને તેમને …

Read More »