બિઝનેસ

ભારતનું પ્રથમ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ EventBazaar.com લોંચ કરાયું

ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ભારતના પ્રથમ વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ EventBazaar.com એક ભવ્ય સંગીતમત, ઉત્સવ અને ડિજિટલ ઇનોવેશનથી ભરપૂર કાર્યક્રમમાં સત્તાવાર રીતે લોંચ કરાયું હતું. ઇન્ડિયન આઇડલ વિજેતા ઐશ્વર્યા મજૂમદારના એક યાદગાર લાઇવ કોન્સર્ટમાં આ ભવ્ય લોંચ કરાયું હતું, જે દેશના ઇવેન્ટ પ્લાનિંગ ઇકોસિસ્ટમ માટે એક પરિવર્તનકારી સમયનો સંકેત આપે છે. EventBazaar.com એક વન-સ્ટોપ ડિજિટલ ડેસ્ટિનેશન છે, …

Read More »

સર્વત્ર ગ્રૂપે સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ રજૂ કરીને રોકાણકારો અને ઘર ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કર્યું

ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રૂપે તેના સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની વિશિષ્ટ રજૂઆત સાથે પ્રકૃતિ-કેન્દ્રિત જીવનશૈલી માટેની તેની કટીબદ્ધતાના 13 વર્ષની ઉજવણી કરી હતી. કંપની દ્વારા 12 અને 13 એપ્રિલના રોજ આયોજિત બે-દિવસીય એક્ઝિબિશનમાં પ્રમુખ રોકાણકારો અને ચેનલ પાર્ટનર્સ એકત્રિત થયાં હતાં, જેમની સમક્ષ સર્વત્રના ઝડપથી વિકસતા પોર્ટફોલિયોની ઝલક રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિચારશીલ …

Read More »

રેંટિયો તુવેરદાળની 90 વર્ષની સફળ યાત્રાની ભવ્ય ઉજવણી..

ભારત ની આઝાદી પહેલા નવાપુરમાં સ્થપાયેલી રેંટિયો તુવેરદાળ બ્રાન્ડ આજે પણ લોકોની પહેલી પસંદ નવાપુર ખાતે આવેલી ફેક્ટરીમાં રોજ 1200 થી 1300 મેટ્રિક ટન દાળનું ઉત્પાદન થાય છે માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત કે ભારત જ નહીં પણ વિદેશમાં પણ રેંટિયો તુવેરદાળ એક્સપોર્ટ થાય છે ગુજરાત, અમદાવાદ ૧૩ એપ્રિલ ૨૦૨૫: તુવેરદાળ નું નામ પડે તો સૌથી પહેલા મોઢે એક જ બ્રાન્ડ નેમ …

Read More »

સિસીલિયન પ્રીમિયર લીગ: બીએનઆઈ અમદાવાદ સ્પોર્ટ્સ દ્વારા નેટવર્કિંગમાં ચેમ્પિયન

ગુજરાત, અમદાવાદ ૧૨ એપ્રિલ ૨૦૨૫: સ્પોર્ટ્સ, કોમ્યુનિટી અને કનેક્શનના એક ભવ્ય સેલિબ્રેશનમાં, બીએનઆઈ અમદાવાદે સિસિલીયન પ્રીમિયર લીગ (એસપીએલ) ની ત્રીજી એડિશનની ભવ્ય ફાઇનલનું આયોજન કર્યું, જે શહેરનો સૌથી મોટો ક્રિકેટ અને પિકલબોલ કાર્નિવલ છે, જે રમતના જુસ્સાને હેતુપૂર્ણ નેટવર્કિંગ સાથે ભેળવે છે. કર્ણાવતી ક્લબ ખાતે રમાયેલી ફાઇનલમાં, અનાયના મહર્ષ પટેલે નેતૃત્વ કરેલી અનાય ટસ્કર્સે એચ2ઓ કાર્ઝસ્પાના હર્ષ તન્નાની કેપ્ટનશિપ હેઠળની …

Read More »

એલેક્ષા પ્રોપર્ટી હબ દ્વારા ડભોડા હનુમાન મંદિરે શરબતનું વિતરણ

ગુજરાત, અમદાવાદ ૧૨ એપ્રિલ ૨૦૨૫: ગતરોજ હનુમાન જન્મ મહોત્સવ નિમિતે અલગ અલગ જગ્યા એ અલગ અલગ દાતાઓ દ્વારા છાસ, શરબત, પાણી, ખીચડી -કઢીનું મફત વેચાણ કરવામાં આવેલુ હતું. જેમાં અમદાવાદના નરોડામાં આવેલ એલેક્ષા ફાઉન્ડેશન અને એલેક્ષા પ્રોપર્ટી હબ તરફથી ડભોડા હનુમાન મંદિર ખાતે મફત શરબતનું વિતરણ રાખવામાં આવેલું હતું. એલેક્ષા પ્રોપર્ટી હબના સંકેત ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક …

Read More »

સેમસંગ દ્વારા ઓડિસ્સી ગેમિંગ મોનિટર્સ રજૂઃ ભારતમાં પ્રથમ ગ્લાસીસ- ફ્રી 3D અને 4K 240Hz OLED

સેમસંગ 2025 ઓડિસ્સી લાઈન–અપ થકી ભારતમાં વૈશ્વિક પ્રથમ ઈનોવેશન્સ લાવી, જેમાં ક્રાંતિકારી ગ્લાસીસ– ફ્રી ઓડિસ્સી 3D, ઉદ્યોગમાં પ્રથમ 4K 240Hz ઓડિસ્સી OLED G8, અને અલ્ટ્રા– ઈમર્સિવ કર્વ્ડ ઓડિસ્સી G9નો સમાવેશ થાય છે. ઓડિસ્સી 3D આધુનિક આઈ– ટ્રેકિંગ ટેકનોલોજી અને AI-પાવર્ડ વિડિયો કન્વર્ઝન સાથે ગ્લાસીસ– ફ્રી 3D ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે, જ્યારે ઓડિસ્સી OLED G8 240Hz રિફ્રેશ રેટ અને VESA …

Read More »

ગુજરાત ગ્લોબલ હોમિયોપેથીક બંધુત્વને વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 પર એકસાથે લાવ્યું

એક સંમેલન સોવેનિર, 8 પુસ્તકો, સીસીઆરએચ લાઇબ્રેરી અને હોમિયોપેથી આર્કાઇવ્ઝના ઇ-પોર્ટલ અને ડ્રગ પ્રોવિંગ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરવામાં આવી ગાંધીનગર, ગુજરાત ૧૦ એપ્રિલ ૨૦૨૫: “ગુજરાતનું પાટનગર ગાંધીનગર હોમિયોપેથીના સૌથી મોટા સંમેલન સાથે આજે હોમિયોપેથ એકેડેમિશિયનો, વિદ્વાનો, ક્લિનિશિયન્સ, વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા ” “વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 એ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વૈશ્વિક હોમિયોપેથી બંધુત્વને …

Read More »

રિવાયર પ્રશ્ન અને જવાબ

કોઇપણ વાહનની ક્યારે એન્ડ-ઓફ-લાઇફ (ELV) ગણવામાં આવે છે અને તેનો જવાબદારીપૂર્વક નિકાલ કેવી રીતે કરી શકાય? કોઇપણ વાહનને ELV ત્યારે માની શકાય છે જ્યારે તેના નક્કી કરેલા જીવનકાળથી આગળ નીકળી ગયું હોય અથવા ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે. જો તે સમારકામથી બહાર નુકસાન પામે તો પણ તેને ELV તરીકે વર્ગીકૃત કરી શકાય છે. જવાબદારીપૂર્વક નિકાલ કરવા માટે …

Read More »

સિમ્બાયોસિસ પ્રવેશ પરીક્ષા (SET) દ્વારા SCMS પુણેના BBA પ્રોગ્રામ માટે ફાઇનલ કૉલ

ભારત ૧૦ એપ્રિલ ૨૦૨૪: સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) હેઠળની એક પ્રતિષ્ઠિત સંસ્થા સિમ્બાયોસિસ સેન્ટર ફોર મેનેજમેન્ટ સ્ટડીઝ (SCMS), પુણે, સંભવિત વિદ્યાર્થીઓને યાદ અપાવે છે કે તેમના પ્રતિષ્ઠિત બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) પ્રોગ્રામ માટે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ નજીક આવી રહી છે. ઉમેદવારોએ 12 એપ્રિલ, 2025 સુધીમાં સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ (SET) માટે નોંધણી કરાવવી આવશ્યક છે. અંતિમ નોંધણી અભિગમ અંગે વાત …

Read More »

ભારતમાં એસી સેગમેન્ટમાં ઉદ્યોગની વૃદ્ધિને સેમસંગે આંબી

સેમસંગનાં એસીનું વેચાણમાં 19 નવાં એસી મોડેલો સાથે જાન્યુઆરી અને માર્ચ 2025 વચ્ચે 2x વર્ષ દર વર્ષ વૃદ્ધિ નોંધાવી છે. નવા બીસ્પોક એઆઈ વિંડફ્રી એસી મોડેલો ઈન્ટેલિજન્ટ કૂલિંગ, ઊર્જા કાર્યક્ષમતા અને કનેક્ટેડ લિવિંગ પર કેન્દ્રિત છે અને ભારતીય ગ્રાહકોની વધતી માગણી માટે તૈયાર કરાયાં છે. ગુરુગ્રામ, ભારત ૧૦ એપ્રિલ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેનાં એર કંડિશનર્સનું …

Read More »