એન્ટી કરપ્શન કમિટી એલિયાસ ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ | 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે એન્ટી કરપ્શન કમિટી એલિયાસ ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ દ્વારા દેશભક્તિના રંગે રંગાઈને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ભ્રષ્ટાચાર મુક્ત ભારતના સંકલ્પ હેઠળ જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

જેમાં કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રબિન્દ્ર દ્વિવેદી જી, રાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ આલોક દ્વિવેદી જી, ગુજરાત કોર કમિટીના રાષ્ટ્રીય પદાધિકારી ઊર્મિલ શાહ જી, મહેશ પ્રજાપતિ જી, મુકેશ ખત્રી, જી, ભરત પટેલ જી, એમની સાથે ગુજરાતના પદાધિકારી જપન પંચાલ, હાર્દિક પંચાલ, નરસિંહ પંચાલ, ઉમેશ પટેલ, પંકિલ પટેલ, નીલ ઝવેરી, ભરત પંચાલ અને જીગ્નેશ કોષ્ટી, ઉપરાંત ભારતના બીજા અનેક રાજ્યો અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને ભવ્ય બનાવી હતી.

== સમાપ્ત ==


Spread the love

Check Also

કૃષ્ણ નવ પ્રકારનાં સત્ય, પ્રેમ અને કરુણાનો પૂર્ણાવતાર છે.

Spread the love કથાને આજીવિકા ના બનાવો,આજીવન બનાવો. ધર્મ ધંધો ન બને,મંદિર મોલ ન બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *