-
અમદાવાદ અને પાડોશી શહેરોમાં ગ્રાહકોને ઉપલબ્ધ.
-
એકો ડ્રાઈવ પાસેથી વાહનો બુક અને ખરીદી કરવા પર રૂ. 1,00,000 સુધી ડિસ્કાઉન્ટોની ઓફર.
-
આરંભિક વિશેષ મર્યાગિત સમયની ~10,000ની ઓફર.
અમદાવાદ, 20મી ઓગસ્ટ, 2024: અમદાવાદ અને પાડોશી શહેરોના નાગરિકોને વિધા, કિફાયતીપણું અને ઝંઝટમુક્ત કાર ખરીદી અનુભવ કરાવવા માટે એકો ટેક ગૃહનું ઓલાઈન મલ્ટી- બ્રાન્ડ કાર ખરીદી મંચ એકો ડાઈવ દ્વારા ભૂગોળમાં તેની સેવાઓ રજૂ કરવામાં આવી છે.
આ લોન્ચ સાથે પ્રદેશના ગ્રાહકો મુખ્ય ઓઈએમમાં તૈયાર રીતે ઉપલબ્ધ ઉત્તમ કિંમતની કારના વ્યાપક ઓનલાઈન કેટલોગ થકી બ્રાઉઝિંગ કરીને 100 ટકા ડિજિટલ કાર ખરીદી અનુભવ કરી શકે છે અને તેમના ઘેરબેઠા ઝડપી ડિલિવરી, સુવિધાજનક ફાઈનાન્સિંગ વિકલ્પો અને વીમા સાથે ઉત્તમ ડીલ્સ મેળવી શકે છે.
ઉપરાંત ગ્રાહકો મર્યાદિત સમયની લોન્ચ ઓફરના ભાગરૂપે રૂ. 10,000ના આરંભિક ડિસ્કાઉન્ટ સાથે એકે ડ્રાઈવ મંચ પરથી તેમનાં વાહનો બુક અને ખરીદી કરવા પર રૂ. 1,00,000 સુધી ડિસ્કાઉન્ટ્સ માણી શકે છે. કાર ખરીદી અનુભવને ટેકો આપવા માટે એકો ડ્રાઈવ દ્વારા કાર ફાઈનાન્સિંગ પર ઉત્તમ ડીલ્સ ગ્રાહકોને પૂરી પાડવા માટે ભારતમાં અગ્રણી બેન્કો સાથે ભાગીદારી કરવામાં આવી છે. ઉપરાંત મંચ સાતથી દસ દિવસમાં એક્સચેન્જ અને નવી કારની એક્સપ્રેસ ડિલિવરી મેળવી શકે છે.
આ મંચ સંપૂર્ણ ડિજિટલ અને ઓછા ખર્ચનો કાર ખરીદી અનુભવ પ્રદાન કરવા માટે ગ્રાહકોની વધતી માગણીને પહોંચી વળવા માટે સુસજ્જ છે. એકો ડ્રાઈવ સંપૂર્ણ કાર ખરીદી અનુભવ આસાન બનાવીને ગ્રાહકોને ભાવતાલ, પેપરવર્ક, ઉત્તમ વીમાની કિંમત માટે સંશોધન અને લોન વ્યવસ્થાપનની ઝંઝટ સાથે ડીલ કરવાની અનુકૂળતા આપે છે.
આ લોન્ચ વિશે બોલતાં એકો ડ્રાઈવના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ નીતિન ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, “ભારતમાં આસાન ઓનલાઈન કાર ખરીદી અનુભવ માટે વધતી માગણીને ધ્યાનમાં લેતાં એકો ડ્રાઈવ અમદાવાદમાં તેનું વિસ્તરણ કરવા માટે ભારે રોમાંચિત છે. આ શહેરમાં વિશાળ ઓનલાઈન ગ્રાહક મૂળ છે અને ફૂલતીફાલતી કાર બજાર છે તે ધ્યાનમાં લેતાં અમદાવાદ એકો ડ્રાઈવને કાર ખરીદી પ્રક્રિયામાં નવો દાખલો બેસાડવા માટે ઉત્તમ તક આપે છે. ગ્રાહક અનુભવ અને નાવીન્યતા પર કેન્દ્રિત એકો ડ્રાઈવનું લક્ષ્ય અમદાવાદ અને વડોદરા, ગાંધીનગર, રાજકોટ જેવાં નજીકનાં શહેરોના રહેવાસીઓને કાર ખરીદીની સુવિધાજનક અને ઝંઝટમુક્ત રીત પ્રદાન કરવાનું છે. કંપની માને છે કે અમદાવાદમાં ઓનલાઈન કાર વેચાણ માટે અવ્વલ શહેર બનવાની સંભાવના છે અને તેની નાવીન્યપૂર્ણ ઓફરો થકી આ વૃદ્ધિને ટેકો આપવા તે કટિબદ્ છે.”
દિલ્હી એનસીઆર, બેન્ગલોર, મુંબઈ, પુણે, હૈદરાબાદ અને ચેન્નાઈનાં શહેરોમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કર્યા પછી એકો ડ્રાઈવ હવે તેની સફળતાને વધુ વધારવા માટે દેશમાં 25,000 કારના વેચાણનો આંક પાર કરવાનું લક્ષ્ય ધરાવે છે.
મંચ માટે લિંકઃ https://ackodrive.com
એકો ટેકનોલોજી એન્ડ સર્વિસીસ પ્રા. લિ. વિશે
એકો ટેકનોલોજી એન્ડ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ (“એકો”) એકો જનરલ ઈન્શ્યુરનન્સની વાલી કંપની છે. 22016માં સ્થાપિત એકો ડિજિટલ પ્રથમ ડાયરેક્ટ- ટુ- કન્ઝ્યુમર કંપની છે, જે ટેકનોલોજી અને સેવાઓનાં મંચો નિર્માણ અને સંચાલન કરે છે. ઉત્કૃષ્ટ ગ્રાહક અનુભવ પર સતત એકાગ્રતાથી પ્રેરિત અને તેની પરિવર્તનકારી ટેકનોલોજી સાથે એકો ઉત્કૃષ્ટ ગ્રાહક મૂલ્ય પરિમાણ નિર્માણ કરવા અને વધુ સહભાગી અનુભવ નિર્માણ કરવા મદદ કરે છે.
વધુ માહિતી માટે વિઝિટ કરો www.acko.com અથવા અમને ફોલો કરો LinkedIn, Instagram, 1986SYouTube અને 57575Twitter.