GCCI યુથ પ્રીમિયર લીગમાં એચટુઓ – આસોપાલવની ટીમો ચેમ્પિયન

Spread the love

ગુજરાત, અમદાવાદ ૦૭ માર્ચ ૨૦૨૫: GCCI યુથ વિંગ દ્વારા જીવાયપીએલ VII (જીસીસીઆઈ યુથ પ્રીમિયર લીગ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ આઠ ટીમોમાં ઈબકો, આઈમાર્ક, સ્ટેલર ગેલેક્સી, એએસબી ટ્યુબ્સ, એચટુઓ કાર્સ સ્પા, આરએમપી એડવાઈસર્સ, આસોપાલવ અને વિમલ વેલનેસ સામેલ હતી. પુરુષ કેટેગરીમાં એચટુઓ કાર્સ સ્પા એ ટ્રોફી પર કબજો કર્યો હતો. જ્યારે મહિલા કેટેગરીમાં આસોપાલવની ટીમે બાજી મારી હતી. આ ટુર્નામેન્ટ 3 દિવસ સુધી ચાલી હતી. જેમાં કુલ 130 ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.


Spread the love

Check Also

પિંકથોન ડેની ચોથી આવૃત્તિમાં 10,000 થી વધુ લોકોએ ભાગ લીધો

Spread the love 65 શહેરોમાં મહિલાઓની ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપનાર વૈશ્વિક અભિયાન, ‘મ્યુચ્યુઅલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *