કૉઇનસ્વિચ એ HNIs અને સંસ્થાકીય રોકાણકારો માટે વિશિષ્ટ ક્રિપ્ટો રોકાણ સોલ્યુશન્સ રજૂ કર્યું

Spread the love

ગુજરાત 05મી સપ્ટેમ્બર 2024: ભારતના સૌથી મોટા ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ કૉઇનસ્વિચે હાઇ નેટ-વર્થ ઇન્ડિવિઝ્યુઅલ્સ (HNIs) અને સંસ્થાકીય રોકાણકારો માટે તૈયાર કરવામાં આવેલી તેની વિશિષ્ટ ક્રિપ્ટો રોકાણ સર્વિસીસ શરૂ કરવાની જાહેરાત કરે છે. આ નવી ઓફર રોકાણકારોની અત્યાધુનિક જરૂરિયાતોને પૂરી કરશે.

નવી સર્વિસીસ HNIs અને સંસ્થાઓને પ્રીમિયમ ક્રિપ્ટો રોકાણની તકો, વ્યક્તિગત સલાહ અને મજબૂત જોખમ સંચાલન ઉકેલો પૂરા પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓમાં સામેલ છે:

  • અનુકૂલિત રોકાણ વ્યૂહરચનાઓ: કૉઇનસ્વિચના નિષ્ણાતોની ટીમ ઉપયોગકર્તાની સાથે મળીને 24×7 નજીકથી કામ કરશે. તેમના નાણાકીય લક્ષ્યાંકો, જોખમ અને બજારના દૃષ્ટિકોણ સાથે સંરેખિત હોય તેવી કસ્ટમાઇઝ્ડ રોકાણ વ્યૂહરચના વિકસિત કરી શકાય. 
  • સમર્પિત એકાઉન્ટ મેનેજમેન્ટ: દરેક યુઝર્સની પાસે એક સમર્પિત એકાઉન્ટ મેનેજર સુધીની પહોંચ હશે, જે યુઝર્સના રોકાણ પોર્ટફોલિયોને ઑપ્ટિમાઇઝ કરવા માટે સતત સપોર્ટ, બજારની આંતરદૃષ્ટિ અને સમયસર અપડેટ્સ પૂરું પાડશે.
  • પ્રોફેશનલ ટેક્સ ફાઇલિંગ આસિસ્ટન્સ: વપરાશકર્તાઓ પ્રોફેશનલ ટેક્સ ફાઇલિંગ સર્વિસીસ પસંદ કરી શકશે.
  • Institutional-Grade Security: CoinSwitch ensures the highest levels of security with state-of-the-art encryption, secure custody solutions, following all the regulatory standards to ensure safety of user funds. 
  • ઇન્સ્ટિટ્યુશનલ-ગ્રેડ સિક્યોરિટી: કૉઇનસ્વિચ ઉચ્ચતમ સ્તરની સિક્યોરિટી સાથે આર્ટ એન્ક્રિપ્શન, સિક્યોર કસ્ટડી સોલ્યુશન્સ સુનિશ્ચિત કરે છે, જે યુઝર્સના ફંડની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ રેગ્યુલેટરી સ્ટાન્ડર્ડસનું પાલન કરે છે
  • એક્સક્લુઝિવ માર્કેટ એક્સેસ: વપરાશકર્તાઓને નવી પ્રોડક્ટસ અને સર્વિસીસના તરત જ ઍક્સેસ મળશે.

આ અંગેની જાહેરાત કરતાં કૉઇનસ્વિચના બિઝનેસ હેડ બાલાજી શ્રીહરિ એ જણાવ્યું હતું કેઅમેરિકામાં BTC અને ETH ETF ની તાજેતરની મંજૂરીને પગલે, વૈશ્વિક ક્રિપ્ટો સ્પેસમાં સંસ્થાકીય રસ વધ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ ગતિ ભારતીય બજાર સુધી પણ વધશે. અમે પહેલેથી જ એચએનઆઈ અને સંસ્થાઓમાં અત્યાધુનિક રોકાણ સોલ્યુશન્સની વધતી જતી માંગના જોઈ રહ્યા છીએ. નવી ઓફરની સાથે અમે ક્રિપ્ટો રોકાણ માટે સુરક્ષિત, કસ્ટમાઇઝ્ડ અને વ્યાવસાયિક અભિગમ પ્રદાન કરવાનો છે, જે અમારા વપરાશકર્તાઓને આ ગતિશીલ બજારમાં આત્મવિશ્વાસથી નેવિગેટ કરવા માટે જરૂરી સાધનો અને આંતરદૃષ્ટિથી સજ્જ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

કૉઇનસ્વિચ એચએનઆઈ અને સંસ્થાઓ માટે સમર્પિત સર્વિસીસ પૂરી પાડીને નવીનતા, સુરક્ષા અને ગ્રાહક સંતોષ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી રહ્યું છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://coinswitch.co/crypto-investing-for-hnis-and-institutional-investors


Spread the love

Check Also

એએસસીઆઈના અર્ધવાર્ષિક ફરિયાદ અહેવાલ 2024-25માં રિયલ એસ્ટેટ અને ઓફફશોર બેટિંગ એડ્સનું વર્ચસ

Spread the love મુખ્ય સરકારી ભાગીદારીઓ પ્રભાવ પાડે છે. સરેરાશ ફરિયાદ સમાધાન સમય 30 પરથી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *