બીએનઆઈ ઇન્ડિયા, બીએનઆઈ અમદાવાદ ના એક ચેપ્ટર બીએનઆઈ લઝારસ એ ક્રોસ રીજન કોન્ક્લેવનું આયોજન કર્યું

Spread the love

આ કોન્ક્લેવમાં 8 થી વધારે રીજન એ ભાગ લીધો હતો જેમાં 30 જેટલા ચેપ્ટર હતા. આ આખા દિવસની ઇવેન્ટના સ્પોન્સર્સ લઝારસના જ 16 મેમ્બર્સ હતા. જેમાં ટાઇટલ સ્પોન્સર તરીકે વિસ્કોન ઓટોમેશનના ફાઉન્ડર શ્રી રોહિત સિંઘ અને વર્ધમાન ફર્નિચરના ફાઉન્ડર શ્રી શૈવલ વોરા હતા. અલગ-અલગ રીજનથી આવેલા 200 મેમ્બર્સએ મળીને 250 કરતાં પણ વધારે રેફરલ પાસ કરેલા જેમાં ઘણી સક્સેસ સ્ટોરી પણ શેર કરી હતી . બિઝનેસ લેવલ ઉપર આટલી મોટી ઇવેન્ટ કરનારું બીએનઆઈ અમદાવાદનું યંગેસ્ટ ચેપ્ટર બીએનઆઈ લઝારસ એકમાત્ર રહ્યું હતું.


Spread the love

Check Also

જાવા યઝદી અને બીએસએ મોટરસાઇકલ્સ: ભારતના મૉડર્ન ક્લાસિક્સના વિશ્વને નવેસરથી ઘડનારી કમબૅક સ્ટોરી

Spread the loveકંપનીનો પરિચય જાવા, યઝદી અને બીએસએ જેવી મોટરસાઇકલનાં નામ જેટલી ઓળખ અને લાગણીસભર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *