એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ લાવ્યો છે ‘દિવાળી એડિશન’ આકર્ષક ડીલ્સ અને વધારાની બચત

Spread the love

  • બેંક ઑફર્સ: HDFC બેંક ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો
  • એમેઝોન પે: એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને તેમની ખરીદી પર 5% વધારાનું કૅશબેક મળી શકે શકે છે, જે પ્રાઇમ હાલમાં મેમ્બરોને આપવામાં આવતા 5% કૅશબેક અને નોન-પ્રાઇમ મેમ્બરોને આપવામાં આવતા 3% કૅશબેક રિવોર્ડ્સ ઉપરાંત છે. એમેઝોન પે લેટર ગ્રાહકો 10% કૅશબેક અને ખરીદીને સરળ EMIમાં રૂપાંતરિત કરવાની સવલત મેળવી શકે છે અથવા આવતા મહિને સંપૂર્ણ રકમની ચુકવણી પણ કરી શકે છે. દિવાળી અને ધનતેરસ પહેલાં એમેઝોન પે દ્વારા in પર ચેકઆઉટ પર એક નવો ફાઇનાન્સિંગ વિકલ્પ, શોપિંગ લોનની શરૂઆત કરવામાં આવી છે.
  • પ્રાઇમ-ઓન્લી ઑફર્સ: પ્રાઇમ મેમ્બરોને લાખો ઉત્પાદનોની પસંદગી પર વધારાનું INR 250* કૅશબેક મળે છે
  • ટોચની ડીલ્સ અને બ્રાન્ડ્સ: એપલ, કેનન, સોની અને બીજી કેટલીય કંપનીઓના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધીની છૂટ. મોકોબારા, ક્રોક્સ, સ્કેચર્સ, લેક્મે, બીબા અને GAPના ફેશન અને બ્યૂટી પર 80% સુધીની છૂટ. રોજિંદી વપરાશની ચીજવસ્તુઓ પર 70% સુધીની છૂટ તેમજ નિન્જા, સેન્ચુરી, હીરો મોટોકોર્પ અને બોશ જેવી બ્રાન્ડ્સ પર મેળવો એક લાખથી વધુ હોમ, કિચન અને આઉટડોર ઉત્પાદનો પર ફ્લેટ 50%ની છૂટ, તેમજ ઇકો અને ફાયર TV ઉપકરણો પર ડીલ્સ.
  • AI સાથે વધુ સ્માર્ટ શોપિંગ: એમેઝોનનો વાતચીત શોપિંગ આસિસ્ટન્ટ ‘રુફસ’ ઉત્પાદનોની સરખામણી કરે છે, કિંમતનો ઇતિહાસ તપાસે છે, વ્યક્તિગત ભલામણો આપે છે અને તેમાં ડીલની ચેતવણીઓ પણ સેટ કરી શકાય છે. વધુ આત્મવિશ્વાસ સાથે તહેવારની ખરીદી માટે Lens AIની મદદથી વિઝ્યુઅલ રીતે શોધો અને AI દ્વારા જનરેટ કરાયેલી સમીક્ષા હાઇલાઇટ્સ વાંચો.
  • સ્પીડ: એમેઝોન નાઉ પર 120થી વધુ શહેરોમાં મિનિટોમાં કરિયાણા, સુંદરતા, ઘર, મોબાઇલ એસેસરીઝ અને વધુ પર રોજિંદા જીવનજરૂરી વસ્તુઓ પર ડીલની ડિલિવરી

બેંગલુરુ | ૨૮મી ઓક્ટોબર ૨૦૨૬ | એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દિવાળી એડિશન 28 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે, જે ગ્રાહકો માટે આકર્ષક ડીલ્સ, વધારાની બચત અને એમેઝોનની અત્યાર સુધીની સૌથી ઝડપી ડિલિવરી લાવ્યો છે. સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સથી લઈને ફેશન, ઘરની આવશ્યક ચીજવસ્તુઓ તેમજ રોજિંદી વપરાશની ચીજો સુધી, દરેક પ્રોડક્ટ કેટેગરીમાં ગ્રાહકો ટોચની બ્રાન્ડ્સ તરફથી અજોડ ઑફર્સનો લાભ મેળવી શકે છે. ગ્રાહકો HDFC બેંક ક્રેડિટ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન સાથે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો પણ આનંદ માણવા મળે છે, તેમજ પ્રાઇમ મેમ્બરોને ખાસ તૈયાર કરાયેલા લાખો પ્રોડક્ટના સિલેક્શન પર વધારાનું INR 250 કૅશબેક મળે છે.

આ દિવાળી એડિશનમાં દરેક કેટેગરીમાં ભરપૂર બ્લોકબસ્ટર ડીલ્સ ઉપલબ્ધ છે. 12 મહિના સુધી નો કોસ્ટ EMI સાથે મોબાઇલ અને એસેસરીઝ પર 40% સુધીની છૂટ તેમજ એપલ, કેનન, સોની અને અન્ય કંપનીઓના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધીની છૂટ મેળવો. ફેશન અને બ્યૂટી પ્રેમીઓ મોકોબારા, ક્રોક્સ, સ્કેચર્સ, લેક્મે, બીબા અને GAP જેવી ટોચની બ્રાન્ડ્સ પર 80% સુધીની બચત કરી શકે છે. ઘર માટે, નિન્જા, સેન્ચુરી, હીરો મોટોકોર્પ અને બોશ જેવી બ્રાન્ડ્સની રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ પર 70% સુધીની છૂટ અને એક લાખથી વધુ હોમ, કિચન અને આઉટડોર ઉત્પાદનો પર ફ્લેટ 50% ની છૂટ, તેમજ ઇકો અને ફાયર TV ઉપકરણો પર આકર્ષક ડીલ્સ પણ ઉપલબ્ધ છે.

એમેઝોન પે દરેક પગલે તહેવારોની ખરીદીને વધુ ફળદાયી બનાવે છે. દિવાળી અને ધનતેરસ પહેલાં એમેઝોન પે દ્વારા Amazon.in પર ચેકઆઉટ પર એક નવો ફાઇનાન્સિંગ વિકલ્પ “શોપિંગ લોન” શરૂ કરવામાં આવ્યો છે. પાત્ર ગ્રાહકો ₹50,000 અને તેથી વધુની ખરીદી માટે વર્ષભર ₹3.5 લાખ સુધીની ક્રેડિટ મેળવી શકે છે, જેની ચુકવણીની મુદત 24 મહિના સુધીની છે. શોપિંગ લોનનો વિકલ્પ ટુ-વ્હીલર, સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ્લેટથી શરૂ કરીને, ગ્રાહકોને ક્રેડિટની સરળ ઍક્સેસ સાથે ઊંચી કિંમતની ખરીદીઓને વધુ સસ્તી બનાવવામાં મદદ કરે છે. મુસાફરી માટે, ગ્રાહકો ફ્લાઇટ્સ પર 22% સુધી, હોટલ પર 75% સુધી અને બસના બુકિંગ પર 17% સુધીની છૂટનો આનંદ માણી શકે છે, તેમજ પસંદગીના બુકિંગ પર વધારાની બચત મેળવી શકે છે. ગ્રાહકો 30 નવેમ્બર, 2026 સુધી પાત્ર બિલ ચુકવણીઓ, રિચાર્જ અને ડિજિટલ ગોલ્ડ ખરીદીઓ પર INR 500*ના રિવોર્ડ પણ અનલૉક કરી શકે છે.

એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ ગ્રાહકો ખરીદી પર 5% વધારાનું કૅશબેક મેળવી શકે છે, જે હાલમાં પ્રાઇમ મેમ્બરોને આપવામાં આવતા 5% કૅશબેક અને નોન-પ્રાઇમ મેમ્બરોને આપવામાં આવતા 3% કૅશબેક રિવોર્ડ્સ ઉપરાંત છે. એમેઝોન પે લેટર દ્વારા, ગ્રાહકો તહેવારોના સેલ દરમિયાન 10% કૅશબેક મેળવી શકે છે, જેમાં સરળ EMI પસંદ કરવાની અથવા આવતા મહિને સંપૂર્ણ રકમ ચુકવવાની સવલત પણ છે.

ગ્રાહકો એમેઝોન નાઉ પર ગણતરીની મિનિટોમાં અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી કરવામાં આવતી હજારો પ્રોડક્ટ્સ પર ડીલનો લાભ લઈ શકે છે. ભારતભરના 120 થી વધુ શહેરોમાં આ સેવા વિસ્તરેલી છે. અમૃતસર, અબોહર, જલંધર, અંબાલા, મેંગલોર, મણિપાલ, વિઝાગ, કોચી, ચાંગનાસેરી, ભુવનેશ્વર અને કારવાર જેવા શહેરોમાં ગ્રાહકો હવે એમેઝોન નાઉ દ્વારા મિનિટોમાં ડિલિવરી મેળવે છે. ગ્રાહકો એમેઝોન નાઉ પર કરિયાણા અને રોજિંદા જીવનજરૂરી ચીજવસ્તુઓ પર 50% સુધીની છૂટ અને બધા ઓર્ડર પર ખાતરીપૂર્વક કૅશબેક મેળવી શકે છે. આવા ઓર્ડરોની ગણતરીની મિનિટોમાં અતિ ઝડપી ડિલિવરી કરવામાં આવે છે.

ખરીદીના પર્સનલાઇઝ્ડ અનુભવ માટે AI-સંચાલિત શોધ

એમેઝોન ઇન્ડિયા ઝડપી શોધ અને સ્માર્ટ નિર્ણય લેવા માટે તૈયાર કરાયેલા AI-સંચાલિત ટૂલ્સની મદદથી ખરીદીને સરળ અને વધુ સાહજિક બનાવી રહ્યું છે. રુફસની મદદથી, ગ્રાહકો “Diwali par ghar ko sajane ke liye kyakya chahiye?” અથવા “Help me find the perfect Diwali gifts under INR 2,000” જેવા સહજ પ્રોમ્પ્ટ આપીને પર્સનલાઇઝ્ડ ભલામણો મેળવી શકે છે, જ્યારે લેન્સ AI દ્વારા ગ્રાહકો બસ ઑનલાઇન અથવા ઑફલાઇન ફોટો પાડીને તરત જ પ્રોડક્ટ્સ શોધી શકે છે. રુફસ 30 થી 90-દિવસના ભાવ ઇતિહાસ ટ્રેકર દ્વારા સ્માર્ટ ભાવ ટ્રેકિંગ પણ પ્રદાન કરે છે અને ઇચ્છિત વસ્તુ લક્ષ્ય કિંમતે મળતી હોય ત્યારે ગ્રાહકોને તેમની ખરીદી પૂર્ણ કરવા માટે એલર્ટ્સ મોકલે છે. વધુમાં, AI સમીક્ષા હાઇલાઇટ્સ, ક્વિક લર્ન અને બાઇંગ ગાઇડ્સ (ખરીદી માર્ગદર્શિકાઓ) જેવી સુવિધાઓ મૂલ્યાંકન અને વિઝ્યુલાઇઝેશનને સરળ બનાવવાની સાથે-સાથે વધુ પર્સનલાઇઝ્ડ હોમપેજ વ્યક્તિગત પસંદગીઓના આધારે અનુરૂપ પ્રોડક્ટ શોધ સુનિશ્ચિત કરે છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દિવાળી એડિશન ડીલ્સ 28 ઓક્ટોબરના રોજ વિવિધ કેટેગરીમાં લાઇવ થઈ છે, જે ગ્રાહકોને ઉત્સવની ખરીદીની ઉજવણી ચાલુ રહે તે રીતે આકર્ષક ઑફર્સ અને બચતનો લાભ મેળવવાની વધુ તકો આપશે.

સ્માર્ટફોન અને એસેસરીઝ પર શાનદાર ડીલ્સ

પાવરફુલ પરફોર્મન્સ, પ્રભાવશાળી કૅમેરા અને લાંબા સમય સુધી ચાલતી બૅટરીઓ, તેમજ તમારી રોજિંદી સાંભળવાની જરૂરિયાતો માટે ઑડિયો એસેસરીઝ ધરાવતા નવીનતમ સ્માર્ટફોન્સ પર ડીલ્સ શોધો.

  • સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા 5G: સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા 5G સાથે અદ્ભુત ફોટા કૅપ્ચર કરો, જેમાં AI પ્રો-વિઝ્યુઅલ એન્જિન સાથે 200MP કૅમેરા છે અને ફોટોગ્રાફીનો અનુભવ વધારે છે. ઑફર કિંમત: INR 88,999*. 9 મહિના સુધી નો-કોસ્ટ EMIનો આનંદ માણો.
  • વનપ્લસ નોર્ડ 6: વનપ્લસ નોર્ડ 6 દ્વારા તમારા દિવસમાં ઉત્સાહ ભરી દો, જેમાં 9,000 mAhની દમદાર બૅટરી તેમજ પરફોર્મન્સ અને લાંબા ઉપયોગ માટે Snapdragon 8s Gen 4 પ્રોસેસર છે. MRP: INR 52,999 | ઑફર કિંમત: INR 42,999 (19% છૂટ)*. 6 મહિના સુધી નો-કોસ્ટ EMIનો આનંદ માણો.
  • વનપ્લસ નોર્ડ બડ્સ 3r: વનપ્લસ નોર્ડ બડ્સ 3r સાથે તમે જ્યાં પણ જાઓ ત્યાં તમારા સાંભળવાના અનુભવનો આનંદ માણો, જે ફરતા-ફરતા મ્યૂઝિક, કૉલ્સ અને મનોરંજન માટે 54 કલાક સુધી પ્લેબેક ઑફર કરે છે. MRP: INR 1,999 | ઑફર કિંમત: INR 1,749 (13% છૂટ)*.

ઇલેક્ટ્રોનિક્સ પર અજેય ડીલ્સ સાથે અલ્ટીમેટ ટેકનોલોજી અપગ્રેડ

ગ્રાહકો વર્ષની કેટલીક સૌથી મોટી બચત સાથે, ઉચ્ચ-સ્તરીય ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર 80% સુધીની છૂટ મેળવી શકે છે. ગ્રાહકો તેમના જૂની ટેકનોલોજી સાધનો પર INR 20,000 સુધીના ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ, 24 મહિના સુધી નો-કોસ્ટ EMI અને INR 25,000 સુધીના એક્સચેન્જ લાભોનો આનંદ માણી શકે છે.

  • ASUS Vivobook 15 (2026): કામ, અભ્યાસ અને રોજિંદા કમ્પ્યૂટિંગ માટે રચાયેલા ASUS Vivobook 15 (2026)ની મદદથી તમારી રોજિંદી ઉત્પાદકતા વધારો. MRP: INR 1,59,990 | ઑફર કિંમત: INR 62,990 (61% છૂટ).
  • ટેબ પેન સાથે લેનોવો આઇડિયા ટેબ 11: તમે ઘરે ઉપયોગમાં લો કે પછી કામ પર અથવા સફરમાં ઉપયોગ કરો – મનોરંજન, શિક્ષણ અને ઉત્પાદકતા માટે રચાયેલું ટેબ પેન સાથેનું લેનોવો આઇડિયા ટેબ 11 રોજિંદા ઉપયોગ માટે વર્સેલાઇટ અનુભવ પૂરો પાડે છે. MRP: INR 48,000 | ઑફર કિંમત: INR 18,749 (61% છૂટ).
  • RF-S18-45mm લેન્સ સાથે Canon EOS R100 મિરરલેસ કૅમેરા: ઉભરતા ફોટોગ્રાફરો અને કન્ટેન્ટ ક્રિએટરો માટે રચાયેલો, Canon EOS R100 કૅમેરા કોમ્પેક્ટ મિરરલેસ ડિઝાઇનને વર્સેટાઇલ RF-S18-45mm ઝૂમ લેન્સ સાથે જોડે છે, જેના કારણે તે રોજિંદી ક્ષણો, મુસાફરીના અનુભવો અને ક્રિએટીવ શૉટ્સ કૅપ્ચર કરવા માટે આદર્શ છે. MRP: INR 64,995 | ઑફર કિંમત: INR 40,489 (37% છૂટ). 

મોટા ઉપકરણો પર ટોચની ડીલ્સ

  • સેમસંગ 8 કિલો ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશિંગ મશીન (WW80T504DAX1TL): સ્માર્ટ કંટ્રોલ ટેકનોલોજી ધરાવતા આ સેમસંગ ફ્રન્ટ-લોડ વોશિંગ મશીનથી તમારા કપડા ધોવાના રોજિંદા કામને અપગ્રેડ કરો. MRP: INR 55,900 | ઑફર કિંમત: INR 33,990 (39% છૂટ)
  • LG કન્વર્ટિબલ રેફ્રિજરેટર (GL-B257HDS3): આ LG કન્વર્ટિબલ રેફ્રિજરેટરની મદદથી ઘરમાં આરામદાયક ઠંડક અને લવચીક સ્ટોરેજની સુવિધા લાવો. MRP: INR 1,28,499 | ઑફર કિંમત: INR 82,990 (35% છૂટ).
  • કેરિયર ફ્લેક્સીકૂલ ઇન્વર્ટર કન્વર્ટિબલ AC (CAI18EE5R36F0): કન્વર્ટિબલ કૂલિંગ અને ઇન્વર્ટર ટેકનોલોજી સાથે આરામનો સમય વિતાવો. MRP: INR 75,590 | ડીલ કિંમત: INR 43,990 | ઑફર કિંમત: INR 42,740 (42% છૂટ) 

સ્માર્ટ TV અને હોમ એન્ટરટેઇનમેન્ટ પર 65% સુધીની છૂટ

ગ્રાહકો 32-ઇંચના મોડેલથી લઈને મોટા સ્ક્રીનવાળા હોમ સિનેમા સુધીની સ્ક્રીન સાઇઝના સ્માર્ટ TV વસાવીને તેમના હોમ એન્ટરટેઇનમેન્ટ અનુભવને અપગ્રેડ કરી શકે છે, જેમાં મીની LED, QLED, 4K TV અને બીજા ઘણાનો સમાવેશ થાય છે. સેમસંગ, સોની, LG, TCL, શાઓમી અને અન્ય અગ્રણી બ્રાન્ડ્સ પર 65% સુધીની છૂટનો આનંદ માણો.

  • સેમસંગ 55-ઇંચ મીની LED 4K AI સ્માર્ટ TV: સેમસંગના 55-ઇંચ મીની LED 4K AI સ્માર્ટ TV સાથે ઘરે ઓતપ્રોત કરી દેનારો જોવાનો અનુભવ લાવો, જે મૂવી નાઇટ, સ્પોર્ટ્સ અને રોજબરોજ જોવાના કાર્યક્રમોમાં આબેહૂબ દૃશ્યો, AI-સંચાલિત પિક્ચર એન્હાન્સમેન્ટ અને સ્માર્ટ એન્ટરટેઇનમેન્ટનું સંયોજન છે. MRP: INR 59,990 | ઑફર કિંમત: INR 39,790 (25% છૂટ).
  • Xiaomi 139 સેમી (55-ઇંચ) FX Pro 4K QLED TV: શાઓમી FX Pro 4K QLED TV સાથે તમારા મનોરંજન અનુભવને બહેતર બનાવો, જેમાં વાઇબ્રન્ટ QLED વિઝ્યુઅલ્સ, HDR સપોર્ટ, ઇમર્સિવ ઑડિયો અને ફાયર TV સામેલ છે, જે તેને મૂવીઝ, ગેમિંગ અને સ્ટ્રીમિંગ માટે એક શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. MRP: INR 62,999 | ઑફર કિંમત: INR 32,249 (45% છૂટ).

ઘર, રસોડું, રમકડાં અને આઉટડોર પ્રોડક્ટ્સ પર ફ્લેટ 50% છૂટ

આ દિવાળીએ, એક લાખથી વધુ પ્રોડક્ટ પર ફ્લેટ 50% છૂટ અને બે લાખથી વધુ ઘર, કિચન, રમકડાં અને આઉટડોર પ્રોડક્ટ પર વર્ષના સૌથી ઓછા ભાવનો આનંદ માણો.

  • નિન્જા કોમ્બી 14-ઇન-1 મલ્ટી-કૂકર, ઓવન અને એર ફ્રાયર (12.5 લિટર): નિન્જા કોમ્બી 14-ઇન-1 સાથે તમારા રસોડામાં વિવિધતા લાવો. રોજિંદા રસોઈના કામકાજને વધુ અનુકૂળ બનાવવા માટે એક જ ઉપકરણમાં મલ્ટી-કૂકિંગ, ઓવન અને એર-ફ્રાઈંગ ક્ષમતાઓ આમાં ભેગી કરેલી છે. MRP: INR 29,990 | ઑફર કિંમત: INR 22,999 (23% છૂટ).
  • હીરો મોટોકોર્પ DESTINI 125 FI ZX+ DSSC સ્કૂટર: રોજિંદા પરિવહન માટે રચાયેલ સ્કૂટર, હીરો ડેસ્ટિની 125 ZX+ DSSC એક્સપ્લોર કરો, જે એમેઝોન દ્વારા બુકિંગના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. MRP: INR 92,636 | ઑફર કિંમત: INR 82,886 (11% છૂટ).
  • બજાજ ચેતક 3503 ઇલેક્ટ્રિક સ્કૂટર: એમેઝોન પર ઉપલબ્ધ વાહન બુકિંગ ઑફર દ્વારા ઉપલબ્ધ ઇલેક્ટ્રિક સ્કૂટર, બજાજ ચેતક 3503 સહિતની ઇલેક્ટ્રિક મોબિલિટી એક્સપ્લોર કરો. MRP: INR 1,25,698 | ઑફર કિંમત: INR 1,21,698 (3% છૂટ).
  • બોશ GBH 220 કોર્ડેડ ઇલેક્ટ્રિક રોટરી હેમર: બોશ GBH 220 રોટરી હેમર સાથે ડ્રિલિંગ કાર્યો હાથ ધરો. આમાં 720Wની મોટર, SDS પ્લસ સિસ્ટમ અને કોંક્રિટ, ધાતુ તેમજ લાકડામાં કામ કરવા માટે ત્રણ ઓપરેટિંગ મોડ આપેલા છે. MRP: INR 11,500 | ઑફર કિંમત: INR 4,799 (58% છૂટ). 

ટોચની બ્રાન્ડ્સ તરફથી ફેશન અને બ્યૂટી પર શ્રેષ્ઠ ડીલ્સ, તાજેતરના ટ્રેન્ડ્સ અને બીજું ઘણું

ફેશન, બ્યૂટી, ફૂટવેર, લગેજ, ઘડિયાળો, હેન્ડબેગ, જ્વેલરી અને વધુમાં 80% સુધીની છૂટ મેળવો, જેમાં બીબા, WROGN, GAP, લેક્મે, ડવ, લેનેઇઝ, ક્રોક્સ, સ્કેચર્સ, અમેરિકન ટૂરિસ્ટર, ટાઇટન અને બીજી ઘણી અગ્રણી બ્રાન્ડ્સ પર આકર્ષક ડીલ્સનો સમાવેશ થાય છે.

  • અમેરિકન ટૂરિસ્ટર લિફ્ટઓફ+ 8 વ્હીલ સેટ, 3 ટ્રોલી: ત્રણ ટ્રોલી સેટ સાથે ઉપલબ્ધ અમેરિકન ટૂરિસ્ટર લિફ્ટઓફ+ની ખરીદી કરીને તમારા આગામી પ્રવાસ માટે તૈયાર થઈ જાઓ, જે વિવિધ મુસાફરી જરૂરિયાતો માટે વર્સેટાઇલ લગેજના વિકલ્પો સાથે પેકિંગ અને મુસાફરીને વધુ અનુકૂળ બનાવવા માટે ડિઝાઇન કરેલી છે. MRP: INR 25,900 | ઑફર કિંમત: INR 7,299 (72% છૂટ).
  • સ્કેચર્સ બ્રિસ્બેન સમિટ સ્નીકર: સ્કેચર્સ બ્રિસ્બેન સમિટ સ્નીકર સાથે રોજિંદા આરામમાં દાખલ થાઓ, જે રોજબરોજ હરવા-ફરવા, કેઝ્યુઅલ દેખાવ અને સફરમાં પહેરવા માટે યોગ્ય વર્સેટાઇલ ફૂટવેર પસંદગી છે. MRP: INR 4,299 | ઑફર કિંમત: INR 2,120 (51% છૂટ).
  • સાલ્વાટોર ફેરાગામો ફેરાગામો ઇન્ટેન્સ લેધર ઇઓ ડી પરફમ: સાલ્વાટોર ફેરાગામો ફેરાગામો ઇન્ટેન્સ લેધર ઇઓ ડી પરફમ સાથે એક આગવો અંદાજ બનાવો, જે એક અત્યાધુનિક સુગંધ છે. ખાસ પ્રસંગો અને ઇવનિંગ વેઅરમાં તે એક વિશિષ્ટ સ્પર્શ ઉમેરે છે. MRP: INR 9,265 | ઑફર કિંમત: INR 6,540 (29% છૂટ).
  • BIBA વિસ્કોસ રેયોન સોલિડ સ્ટ્રેટ કેઝ્યુઅલ કુર્તા પલાઝો અને દુપટ્ટા સાથે: BIBAના કુર્તા, પલાઝો અને દુપટ્ટા સેટ સાથે તહેવારની ડ્રેસિંગની ઉજવણી કરો, જે સેલિબ્રેશન, પારિવારિક મિલનો અને રોજિંદા પ્રસંગો માટે એથનિક સ્ટાઇલ અને પહેરવામાં સરળ સિલુએટ લાવે છે. MRP: INR 4,599 | ઑફર કિંમત: INR 2,287 (50% છૂટ).
  • KEEMTIનુંલેબમાં તૈયાર કરેલા ડાયમંડ જડેલુંમહિલાઓ માટેનું પેન્ડન્ટ – 925 સ્ટર્લિંગ સિલ્વર એન્ટી ટાર્નિશ: કીમતી જ્વેલ્સના SGL-પ્રમાણિત લેબમાં તૈયાર કરેલા ડાયમંડની જ્વેલરી સાથે દરેક પ્રસંગમાં કાલાતીત ચમક ઉમેરો. આ દાગીનામાં26 કેરેટ હીરા જડેલા છે. જન્મદિવસ, વર્ષગાંઠ અને તહેવારની ઉજવણી માટે એક વિચારપૂર્ણ ગિફ્ટમાં પણ તે આપી શકાય. MRP: INR 9833 | ઑફર કિંમત: INR 7471 (24% છૂટ).

રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પર 70% સુધીની છૂટ મેળવો

કરિયાણા, ઘરવપરાશની ચીજો, બાળકોની સંભાળ, પાલતુ પ્રાણીઓની સંભાળ, આરોગ્ય તેમજ સુખાકારી અને બીજી કેટલીય વસ્તુઓમાં, રોજિંદી જરૂરિયાતની ચીજો પર 70% સુધીની છૂટ સાથે તહેવારની તૈયારી કરો. કૂપન સાથે વધારાની બચતનો આનંદ માણો અને 75+ શહેરોમાં 10,000થી વધુ પ્રોડક્ટની ડિલિવરી બીજી દિવસે જ મેળવો..

  • મધરહાર્વેસ્ટ મખાના 1 કિલો (GW) કોમ્બો ઑફર: તહેવારમાં જરૂર સામેલ કરી શકાય તેવો નાસ્તો એટલે કે મધરહાર્વેસ્ટ મખાના તમારી દિવાળીની ઉજવણીમાં એક હળવો અને ક્રન્ચી અનુભવ ઉમેરે છે. MRP: INR 1,499 | ઑફર કિંમત: INR 748 (50% છૂટ).
  • બેબી બેડિંગ સેટ: બેબી બેડિંગ સેટ સાથે તહેવારોની મોસમ માટે તમારા નાના બાળકની જગ્યામાં તાજગી લાવો. MRP: INR 999 | ઑફર કિંમત: INR 649 (35% છૂટ).
  • એમેઝોન બેઝિક્સ કેટ લીટર, 5 કિલો: પાલતુ પ્રાણીઓની રોજિંદી સંભાળને એમેઝોન બેઝિક્સ કેટ લીટર સાથે પૂરી કરો. MRP: INR 2,199 | ઑફર કિંમત: INR 809 (63% છૂટ).
  • પીલ નીમ પ્લસ હર્બલ પેટ શેમ્પૂ, 1000 મિલી: પીલ નીમ પ્લસ હર્બલ પૅટ શેમ્પૂ સાથે તમારી તહેવારોની ખરીદીની યાદીમાં પાલતુ પ્રાણીઓની સંભાળને લગતી જરૂરી વસ્તુ ઉમેરો. MRP: INR 880 | ઑફર કિંમત: INR 418 (53% છૂટ).

એમેઝોન બાઝાર

ફેશન, બ્યૂટી, કિચન, હોમ અને બીજી ગણી કેટેગરીમાં 70% સુધીની છૂટ મેળવો, દરેક ડીલને વધુ સારી બનાવવા માટે વધારાની કૅશબેક પણ ઉપલબ્ધ છે.

  • શોર્ટ કુર્તી: સ્ટાઇલિશ કુર્તી સાથે તહેવારોમાં તમારો દેશી અંદાજ ઉમેરો. MRP: INR 999 | ઑફર કિંમત: INR 211 (79% છૂટ).
  • રોપલાઇટ: આ રોપ લાઇટથી તમારા ઘરમાં તહેવારોનો માહોલ ઉમેરો, તમારી ઉજવણીમાં સુવિધા અને આકર્ષણ લાવો. MRP: INR 599 | ઑફર કિંમત: INR 159 (73% છૂટ).
  • ચોપર: તમારા રસોડા માટે ઉપયોગી ચોપરની મદદથી રોજબરોજનું ભોજન તૈયાર કરવાનું સરળ કરો. MRP: INR 599 | ઑફર કિંમત: INR 67 (89% છૂટ).
  • રંગોળી સ્ટેન્સિલ: સુંદર રંગોળી બનાવીને તહેવારના મેળાવડા અને ખાસ પળોનો મૂડ સેટ કરો. MRP: INR 199 | ઑફર કિંમત: INR 89 (55% છૂટ).

એમેઝોન બિઝનેસ

તહેવારોની આ મોસમમાં, એમેઝોન બિઝનેસ ખાસ કરીને બિઝનેસ ગ્રાહકોને તહેવારોનો લગતી ખરીદી પર મોટી બચત કરવામાં મદદ કરવા માટે વિશિષ્ટ ડીલ્સ લાવી રહ્યું છે. ખાસ તહેવારોની ડીલ્સ અને બેંકો દ્વારા આપવામાં આવતી ઑફર્સ તેમજ ફક્ત વ્યવસાયિક કિંમતો, જથ્થાબંધ ડિસ્કાઉન્ટ સાથે પસંદગીની કેટેગરીઓ પર ₹9,999/- સુધીના વિશિષ્ટ કૅશબેકનો આનંદ માણો. અગ્રણી બ્રાન્ડ્સની 10,000+ પ્રોડક્ટ દર્શાવતો ખાસ તહેવારો માટે તૈયાર કરાયેલો ગિફ્ટ ભેટ કેટલોગ એક્સપ્લોર કરો, જેની કિંમત ફક્ત રૂ. 199 થી શરૂ થાય છે—દરેકના બજેટમાં ગિફ્ટનું પ્લાનિંગ કરવા માટે તે એકદમ પરફેક્ટ છે. કોર્પોરેટ ગિફ્ટના વિકલ્પો પર 75% સુધીની છૂટ, ગિફ્ટ હેમ્પર્સ, બેગ, વોલેટ અને સામાન પર 70% સુધીની છૂટ, ઉપરાંત 14% સુધીની વધારાની જથ્થાબંધ છૂટ મેળવો. ભલે તમે ગ્રાહકો, કર્મચારીઓ અથવા ભાગીદારોને ગિફ્ટ આપી રહ્યા હોવ, યાદગાર, બજેટ-ફ્રેંડલી તહેવારને લગતી ગિફ્ટ માટે આ તમારું વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

ભારતની નંબર 1 ઇલેક્ટ્રિક વાહન નિકાસકાર કંપની મારુતિ સુઝુકીએ 50,000 ઇલેક્ટ્રિક વાહનોની નિકાસનો આંકડો પાર કર્યો

Spread the love તે એપ્રિલ-સપ્ટેમ્બર 2026** દરમિયાન પેસેન્જર વાહન શ્રેણીમાં ભારતની કુલ EV નિકાસમાં લગભગ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *