આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ પર સાઉથ બોપલની ફ્લોરા આઈરીશના રહીશોની અનોખી ઉજવણી
Share
Spread the love
આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સાઉથ બોપલની ફ્લોરા આઈરીશ સોસાઈટીના રહીશો પણ પુરા ઉત્સાહ સાથે ગરબે ઝૂમી રહ્યાં છે. અહીં સભ્યો ઘ્વારા પરંપરાગત રીતે ગરબા, ટીમલી અને રાસનો આનંદ લઇ રહ્યા છે. સોસાયટી ઘ્વારા રોજ અલગ-અલગ થીમ પર ગરબાનું ખાસ આયોજન થાય છે . જેમાં નાના બાળકોથી લઈને વડિલો પણ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે.