Amazon.Inના ઓનમ સ્ટોર પર આકર્ષક ડીલ્સનો લાભ ઉઠાવી ખુશીઓની લણણી કરો

Spread the love

ઓનમની ઉજવણી ધામધૂમથી કરોઃ તહેવારોમાં પહેરવાના પરંપરાગત વસ્ત્રોથી માંડીને પૂજાની સામગ્રી, ઘરના સુશોભનની વિવિધ ચીજો અને રસોઈના વાસણો સુધી Amazon.Inના ઓનમ સ્ટોર પર બધું જ મળી રહેશે 

ભારત 07 સપ્ટેમ્બર 2024: એમેઝોન ઇન્ડિયાનો ઓનમ સ્ટોર સમગ્ર દેશમાં તમારા ઘરઆંગણે તહેવારોની ખુશીઓ લઈને આવ્યો છે, જેમાં આ લણણીના તહેવાર સાથે સંકળાયેલા અઢળક ઉત્પાદનો મળી રહેશે. તહેવારોમાં પહેરવાના પરંપરાગત વસ્ત્રોથી માંડીને પૂજાની સામગ્રી, ઇલેક્ટ્રોનિક્સ, એપ્લાયેન્સિસ અને ઘરના સુશોભનની ચીજો સુધીની તમામ કેટેગરીની ચીજો પર ગ્રાહકો આકર્ષક ઑફરોનો લાભ લઈ શકશે, જે તહેવારોની તેમની ખરીદીને ખરેખર લાભદાયક બનાવશે.

ખૂબ જ વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલા કસ્ટમાઇઝ થઈ શકે તેવા ઈ-ગિફ્ટ કાર્ડ્સ આપીને ખુશીઓ ફેલાવો, વળી, એમેઝોન પ્રાઇમના સભ્યો માટે તો તહેવારોની આ ઉજવણી વધુ મજેદાર બની જશે, કારણ કે, તેઓ હવે ખરીદીના વધુ સગવડભર્યા અને ફાયદેમંદ અનુભવની સાથે એક્સક્લુસિવ ડીલ્સ અને અત્યંત ઝડપી ડીલિવરીના ફાયદાને પણ માણી શકશે.

તમારી ઓનમની ઉજવણીને અત્યંત આનંદદાયક બનાવવા માટે અહીં કેટલીક અચૂક ખરીદવા જેવી ચીજો આપવામાં આવી છેઃ 

  1. નોબિલિટી કેરાલા ટ્રેડિશનલ વિલાક્કુ પંચમહલ ઓઇલ લેમ્પ: મેટાલિક ફિનિશ ધરાવતી આ પરંપરાગત દિવી વડે તમારા ઘરમાં ખુશીઓનો પ્રકાશ રેલાવો.
  2. અર્તવાર્કો સોલિડ બ્રાસ ગજલક્ષ્મી ઓઇલ દિયા લાર્જ દીપમ: આ અદભૂત પરંપરાગત દીવાથી તમારી ઘરની શોભા વધારી તમારા ઘરમાં ખુશીઓનો પ્રકાશ રેલાવો.
  3. પીકોક ડીઝાઇન હેન્ડીક્રાફ્ટ લેમ્પ બાય ડીઝાઇન શાસ્ત્ર: આ અત્યંત સુંદર ડીઝાઇન ધરાવતા દીવા વડે તમારા ઘરના માહોલને પ્રફૂલ્લિત બનાવી દો.
  4. ફૂલ લક્ઝરી ઇન્સેન્સ સ્ટિક્સ: આ ખુશ્બુદાર અગરબત્તીને પ્રગટાવીને તમારા ઘરના માહોલને નિર્મળ અને ભક્તિમય બનાવો.
  5. અક્ષયકલ્પ ઓર્ગેનિક ઘી: આ પ્રીમિયમ ગુણવત્તાના ઘીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવો અને પ્રભુના ચરણોમાં શુદ્ધતા અર્પણ કરો.
  6. ડબલ હોર્સ । સાદ્યા પાયસમ । ઓથેન્ટિક કેરાલા ઇન્સટન્ટ સાદ્ય પલાડા મિક્સ: દક્ષિણ ભારતીય વાનગીઓની મીઠાશ તમારા તહેવારોની ઉજવણીને સ્વાદિષ્ટ બનાવી દેશે.
  7. એમેઝોન બ્રાન્ડ – સોલિમો 6 પીસ નોન-સ્ટિક કૂકવૅર સેટ: ખૂબ જ ઉપયોગી અને ટકાઉ કૂકવૅર સેટ વડે તમારા રસોડાને આધુનિક બનાવો, જે તમારી તહેવારોની ઉજવણીની તમામ જરૂરિયાતો માટે પર્ફેટ છે.
  8. ફિલિપ્સ HL7756/00 750-વૉટ મિક્સર ગ્રાઇન્ડર: આ મિક્સરનો ઉપયોગ કરીને પરંપરાગત દક્ષિણ ભારતીય ભોજનનો સ્વાદ માણો, ઉજવણી માટે અને પ્રિયજનોને આપવા માટે શ્રેષ્ઠ છે.
  9. કાવ્સ મેન્સ કોટન કેરાલા મુન્ડુ ડબલ ધોતી: પુરુષો માટેની અધિકૃત અને પરંપરાગત ધોતી પહેરીને તહેવારને સ્ટાઇલથી ઉજવો.
  10. સુત વ્હાઇટ કોટન વુવન સાડી: આ સુંદર એથનિક વૅર પહેરીને સ્ટાઇલથી તહેવારની ઉજવણી કરો.
  11. જેએમ લૂક્સ ટ્રેડિશનલ એથનિકવૅર કોલ્હાપુરી ચપ્પલ: આ છટાદાર અને ટ્રેન્ડી ફૂટવૅર પહેરીને આત્મવિશ્વાસની સાથે બહાર નીકળો.

ઓનમ સ્ટોર પર ઉપલબ્ધ વધારાની આકર્ષક ડીલ્સ

ઉપકરણોઃ એલેક્સા વોઇસ રીમોટની સાથે ફાયર ટીવી સ્ટિક (થર્ડ જનરેશન), ઇકો શૉ 5 (સેકન્ડ જનરેશન), એલેક્સાની સાથે ઇકો ડોટ (ફિફ્થ જનરેશન)

હૉમ એપ્લાયેન્સિસઃ પીજન હેલ્થફ્રાય એર ફ્રાયર, એક્વા ગાર્ડ રૉયલ એનએક્સટી વૉટર પ્યુરીફાયર બાય યુરેકા ફોર્બ્સ

સ્માર્ટફોન્સ અને વૉચિઝઃ નોઇઝ લૉન્ચ્ડ બ્લ્યુટૂથ કૉલિંગ સ્માર્ટવૉચ, લાઇફલોન્ગ સ્માર્ટવૉચ, રીયલમી નાર્ઝો 60x 5G, વનપ્લસ 12 5G (ઓએસિસ ગ્રીન, 128 GB સ્ટોરેજ)

 પ્રાઇમના સભ્યો તેમના અદભૂત લાભ માણવાનું ચાલું રાખી શકશે

એમેઝોન પ્રાઇમની રચના તમારા જીવનને રોજબરોજ વધુ સારું બનાવવા માટે થઈ છે, કારણ કે, તે એક જ સભ્યપદમાં શ્રેષ્ઠ ખરીદી, બચત અને મનોરંજન પૂરાં પાડે છે. ભારતમાં સભ્યો Amazon.in પર 10 લાખ ઉત્પાદનો પર એક જ દિવસમાં અમર્યાદિત ફ્રી ડીલિવરી પ્રાપ્ત કરી શકે છે અને 40 લાખ ઉત્પાદનો પર આગામી દિવસે જ ડીલિવરી પ્રાપ્ત કરે છે, એક્સક્લુસિવ ડીલ્સનો લાભ ઉઠાવી શકે છે, ખરીદી કરવા પર વહેલું ઍક્સેસ મેળવી શકે છે, પ્રાઇમ ડેનું એક્સક્લુસિવ ઍક્સેસ મેળવી શકે છે તથા પ્રાઇમ વીડિયો પર પુરસ્કાર-વિજેતા ફિલ્મો અને ટીવી શૉનું અમર્યાદિત ઍક્સેસ, એમેઝોન મ્યુઝિક પર 20+ ભાષાઓના લાખો ગીતોનું એડ્-ફ્રી અમર્યાદિત ઍક્સેસ, 15+ મિલિયન પોડકાસ્ટ એપિસોડ્સ, પ્રાઇમ રીડિંગ પર 3,000થી વધારે પુસ્તકો, મેગેઝિન અને કૉમિક્સનું ફ્રી રોટેટિંગ સિલેક્શન, પ્રાઇમ ગેમિંગ પર માસિક ફ્રી ઇન-ગેમ લાભનું ઍક્સેસ પણ મેળવી શકે છે. પ્રાઇમના સભ્યો એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવેલી તમામ ખરીદીઓ પર અમર્યાદિત 5% કૅશબૅક પણ કમાઈ શકે છે. પ્રાઇમ વિશે વધુ જાણકારી મેળવવા માટે www.amazon.in/prime પર જાઓ.

ઓનમ સ્ટોરને એક્સપ્લોર કરવા અને તમારી તહેવારોની ખરીદીને શરૂ કરવા માટે અહીં મુલાકાત લો.

Amazon.in અંગે વધુ માહિતી મેળવા માટે www.amazon.in/aboutusની મુલાકાત લો અથવા તો ટ્વિટર પર @AmazonNews_IN ને ફોલો કરો.

ડિસ્ક્લેમર: પ્રોડક્ટની વિગતો, વિવરણ અને કિંમતો વિક્રેતાએ આપેલા છે. એમેઝોન કિંમત અથવા પ્રોડક્ટના વર્ણનમાં સામેલ નથી અને વિક્રેતા દ્વારા આપવામાં આવેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી.


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *