એમેઝોન ફેશન અને બ્યુટી સાથે આ પ્રાઇમ ડે પર દરેક ક્ષણને સ્ટાઇલિશ બનાવો

Spread the love

⇒ પુરુષો અને મહિલાઓની ફેશન પર 50-80% સુધી અને બ્યૂટી પર 70% સુધીની છૂટ મેળવો.

⇒ ગ્રાહકો કેરેટલેન, GAP, સફારી  xboAt, અર્બન જંગલ, લાવી સિગ્નેચર, સિમ્બોલ પ્રિમિયમ, ટાઈટન રાગા, અને બીજી ઘણી ટોચની બ્રાન્ડ્સમાંથી નવી સ્ટાઈલ, પ્રિમિયમ એક્સેસરીઝ, ટ્રેન્ડિંગ લુક્સ અને નવી પ્રોડક્ટ લોન્ચને ચકાસી શકે છે.

બેંગલુરુ ૬ઠ્ઠી જુલાઈ ૨૦૨૫: પ્રાઇમ ડે પાછો આવી ગયો છે — અને તે પહેલા કરતા મોટો, વધુ સારો અને વધુ ફેશનેબલ છે! આગામી 12 થી 14 જુલાઈ સુધી, એમેઝોન પ્રાઇમ મેમ્બર્સ 72 કલાકની નોન-સ્ટોપ ફેશન અને બ્યૂટીની શોધમાં ગરકાવ થઈ શકે છે. હવે ફેશન FOMO નહીં — આ તમારા વોર્ડરોબને રિફ્રેશ કરવાનો, તમારા બ્યૂટી કેબિનેટને રિસ્ટોક કરવાનો અને દરેક દિવસને સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવાની ક્ષણ છે.

તમે ટ્રેન્ડ ચેઝર હોવ, જાગૃત શોપર હોવ, અથવા તો ગ્રેટ ડીલ્સના ચાહક હોવ, એમેઝોન ફેશન એન્ડ બ્યૂટી પાસે દરેક માટે કંઈક છે – આ બધું વિશાળ પસંદગી, ઉત્તમ મૂલ્ય, ઝડપી ડિલિવરી અને સરળ વળતરના વચન સાથે આવે છે.

ગ્રાહકો કેરેટલેન, લાવી સિગ્નેચર, અર્બન જંગલ, સિમ્બોલ પ્રિમિયમ, ટાઇટન રાગા અને બીજી ઘણી ટોચની બ્રાન્ડ્સમાંથી નવી સ્ટાઈલ્સ, પ્રિમિયમ એક્સેસરીઝ, ટ્રેન્ડિંગ લુક અને આકર્ષક નવી પ્રોડક્ટ લોન્ચને પણ ચકાસી શકે છે. આ વર્ષે પ્રાઇમ ડેમાં સોના અને હીરાના ઘરેણાંમાં નવા ડ્રોપ્સનો પણ ઉમેરો થાય છે, જેમાં કેરેટલેન જેવી બ્રાન્ડ્સમાંથી નાજુક સ્ટેકેબલ અને અનેકવિધ રોજિંદા વપરાશની ચીજોનો સમાવેશ થાય છે. સિઝનલ શોપિંગને વધુ સરળ બનાવવા, ખાસ ક્યુરેટેડ મોનસૂન સ્ટોર વર્ષના આ સમય માટે યોગ્ય ફેશન અને બ્યૂટી પસંદગીઓને એકસાથે લાવે છે – આ બધું 60% સુધીની છૂટ સાથે.

આ પ્રાઇમ ડેમાં સૌથી રોમાંચક લોન્ચમાંનું એક સફારી x boAtટ્રેકર લગેજ છે – જે એક સ્ટાઇલિશ, ટેક-એનેબલ્ડ ટ્રાવેલ એસેન્શિયલ છે જે સફારીની આઇકોનિક ડિઝાઇનને boAtની સ્માર્ટ ટ્રેકિંગ ટેકનોલોજી સાથે મિક્સ કરે છે. ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ એપ્લિકેશન દ્વારા રિઅલ-ટાઇમ લોકેશન ઍક્સેસ સાથે, સામાનને પરત મેળવવાની ચિંતાને અલવિદા કહો. આ સ્માર્ટ ટ્રાવેલનું ભવિષ્ય છે, અને આ પ્રાઇમ ડે પર તે એમેઝોન ફેશન પર લોન્ચ થઈ રહ્યું છે.

પ્રાઇમ મેમ્બર્સ આ ઇવેન્ટની કેટલીક સૌથી આકર્ષક ડીલ્સને ખાસ રાત્રિના 8થી મધ્યરાત્રિ સુધી મર્યાદિત સમયની ઑફર્સ દરમિયાન અનલૉક કરી શકે છે—જેઓ ક્યારેય સ્માર્ટ ખરીદી ચૂકતા નથી તેમના માટે જ આ રચાયેલું છે.

તમારી સ્ટાઈલને સરળતાથી ઉન્નત બનાવવા અહીં અમારી ખાસ ભલામણો છે:

સફારી ટ્રેકર 8 વ્હીલ્સ ટ્રોલી બેગ વિથ boAtટેગ:સફારીની ટેક-સ્માર્ટ ટ્રોલી વડે તમારા લગેજને કદી ગુમ ન થવા દો કારણ કે તેમાં ઇન્ટિગ્રેટેડ boAtટેગ રીઅલ-ટાઇમ ટ્રેકિંગ છે. આધુનિક પ્રવાસીઓ માટે રચાયેલી, આ આકર્ષક પોલિકાર્બોનેટ સુટકેસ GPS + બ્લૂટૂથ કનેક્ટિવિટીનો સંગમ સાધે છે જે તમને ગમે ત્યારે, ગમે ત્યાં – સીધા તમારા ફોનથી તમારી બેગને ટ્રેક કરવામાં મદદ કરે છે. સ્ટાઈલ અને મોભા બંને માટે બનાવેલું, આ સ્માર્ટ લગેજ તમારી ઝડપ – અને મનની શાંતિ સાથે રહે છે.

સેમસોનાઈટ પોલિકાર્બોનેટ 8 સ્પિનર વ્હીલ્સ ટ્રોલી બેગ : સેમસોનાઈટની આ આકર્ષક હાર્ડસાઇડેડ સુટકેસ સાથે સ્માર્ટ અને સ્ટાઇલમાં મુસાફરી કરો. ટકાઉ છતાં હળવા પોલિકાર્બોનેટમાંથી બનાવેલી, આ બેગ પરસેવો પાડ્યા વિના મુશ્કેલીઓને હલ કરવા માટે જ બનાવાઈ છે. 360° સ્પિનર ​​વ્હીલ્સ, TSA લોક અને સ્પેસ ધરાવતી, તેમજસુવ્યવસ્થિત અંદરની જગ્યા સાથે, આવતી આ બેગ સપ્તાહના અંતે ફરવા જવાથી લઈને એરપોર્ટ સ્પ્રિન્ટ્સ સુધીની દરેક વસ્તુ માટે સર્વોત્તમ સાથીદાર છે.

સામાનના આ વિકલ્પો તમને પણ ગમશે:

MOKOBARA The Transit Cabin Pro Luggage

American Tourister Ivy Suitcase

કેરેટલેન 9 KT યલો ગોલ્ડ સ્વર્લી ડ્રોપ જેમસ્ટોન પેન્ડેન્ટ ફોર વિમેન:નાજુક છતાં વિશિષ્ટ, એવા આ પેન્ડન્ટમાં 9 KT યલો ગોલ્ડનો એક ભવ્ય સ્વિર્લ છે જે ચમકના યોગ્ય સ્પર્શ માટે પ્રમાણિત હીરાનું પારણું બનાવે છે. તેનો અસ્ખલિત, કાર્બનિક આકાર દરેક ગરદનને ખુશ કરી દે છે, પછી ભલે તે સુંદર સાંકળો સાથે લેયરવાળી હોય કે શાંત સુંદરતા માટે એકલી જ પહેરવામાં આવે. હલકી અને આરામદાયક, આ પેન્ડેન્ટ રોજિંદા વસ્ત્રો માટે સર્વથા યોગ્ય હોવા છતાં ખાસ પ્રસંગો માટે પૂરતું પોલિશ્ડ છે. શુદ્ધતા માટે હોલમાર્ક થયેલ અને કેરેટલેનની વિશ્વસનીય વોરંટી અને એક્સચેન્જના વચન દ્વારા તે એક બહુમુખી ચીજ છે જે તમે વારંવાર મેળવવા ઈચ્છશો.

તમને ગમતા એક્સેસરી વિકલ્પો:

Mia by Tanishq Serene Pearl Drop Silver Necklace

Lavie Signature Women’s Plano 2C Flap Satchel Handbag:

સિમ્બોલ પ્રિમિયમ વિમેન્સ ઓવરસાઈઝ સ્માર્ટ કેઝ્યુઅલ કોટન શર્ટ:સરળતાથી સ્ટાઇલિશ અને વર્સેટાઈલ, આ ઓવરસાઈઝ્ડ સિમ્બોલ પ્રિમિયમ શર્ટ બ્રિથેબલ કોટનમાંથી બનાવાયો છે જેમાં રિલેક્સ્ડ ફિટ, બલૂન સ્લિવ્ઝ અને ઓપન કોલર છે. તેની મિનિમલ ડિઝાઇન તેને કામકાજના દિવસો અને વીકેન્ડ બંને માટે યોગ્ય બનાવે છે, પછી ભલેને તેને સરળ સુંદરતા માટે પેર કરો ટ્રાઉઝર સાથે કે પછી ડેનિમ સાથે.

મહિલાઓના વસ્ત્રોના વિકલ્પો જે તમને ગમશે તે પણ:

Allen Solly Women’s 100% Polyester Regular Fit Shirt

Tokyo Talkies Women’s Solid Regular Fit Shirt

મેક્સ મેન્સ કોટન રેગ્યુલર ફીટ શર્ટ :યુટિલિટી તેમાં ઉપલબ્ધ છે — અને મેક્સનો આ કોટન શર્ટ દેખાવને પણ આકર્ષક બનાવે છે. તેના મ્યૂટ ટોન, શાર્પ ટેલરિંગ અને સરળ વાઇબ સાથે, તે રોજિંદા પરિધાન માટે તૈયાર અને વસ્તુઓ રાખતી વખતે વર્કવેર ટ્રેન્ડમાં ટેપ કરે છે. તેને લેયર્ડ, ઓપન અથવા સોલો પહેરી શકાય છે, અને તેનેવારંવાર પહેરવાનો આનંદ આવશે.

પુરુષોના એપેરલ્સ વિકલ્પો જે તમને ગમશે:

Highlander Men’s Slim Fit Shirt

SALTY Anti Tarnish Angel Wings Pendant Necklace

રેડકેન એસિડિક બોન્ડીંગ કોન્સેન્ટ્રેટ : રેડકેન્સ એક્સ્ટ્રીમ કન્ડિશનર સાથે સૂકા, ક્ષતિગ્રસ્ત કેશને નવપલ્લિત કરી દે છે. આ સલૂન-ફેવરિટ ફોર્મ્યુલા વાળને અંદરથી મજબૂત બનાવે છે, પ્રોટીન અને સિરામાઇડ્સનો ઉપયોગ કરીને તેના તૂટવાનું ઓછું કરે છે અને વાળને નરમ, ચમકદાર અને દેખીતી રીતે સ્વસ્થ બનાવે છે. ભલે તમે હીટ સ્ટાઇલિંગ અથવા કેમિકલ ડેમેજનો ભોગ બન્યા હોવ, તે બોટલમાં બંધ તમારા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.

હેર-કેરના વિકલ્પો તમને પણ ગમશે:

Kérastase Genesis Hydra-Fortifiant Anti Hair Fall Shampoo

Moroccanoil Frizz Control Conditioner 

ઓઝોન સિગ્નેચર ઈન્ટેલિજન્ટ ડિફેન્સ સનસ્ક્રીન:ઓઝોન સિગ્નેચર ઇન્ટેલિજન્ટ ડિફેન્સ સનસ્ક્રીન વડે તમારી ત્વચાને સ્ટાઇલ સાથે સુરક્ષા કવચ પૂરું પાડો – ત્વચાની સંભાળ અને પારજાંબલી કિરણો સામે સુરક્ષાનું સંપૂર્ણ મિશ્રણ. હલકો, ચિકાશરહિત, અને પ્રદૂષણ સામે લડવાની શક્તિથી ભરપૂર, આ પ્રોડક્ટ એક તેજસ્વી ફિનિશ આપે છે જે ચહેરા પર ટકી રહે છે. હવે કોઈ ચીપચીપું SPF નાટક નહીં, ફક્ત સ્માર્ટ, સીમલેસ પ્રોટેક્શન જે તમારી ત્વચાને આખો દિવસ ચમકતી રાખે છે.

સ્કીન-કેરના વિકલ્પો તમને પણ ગમશે:

Cerave Blemish Control Cleanser

L’Oreal Paris Glycolic Bright Glowing Day Cream

એમેઝોન ઇન્ડિયા 12, 13 અને 14 જુલાઈ, 2025ના રોજ પ્રાઇમ ડેની તેની 9મી આવૃત્તિ સાથે પરત ફરે છે. પ્રાઇમ મેમ્બર્સ તૈયાર થઈ જાવ મોટી બચત, ગ્રેટ ડીલ્સ, અગ્રણી બ્રાન્ડ્સ તરફથી નવા લોન્ચ, નાના અને મધ્યમ બિઝનેસ, બ્લોકબસ્ટર મનોરંજન અને બીજા ઘણા સાથે ડિસ્કવર જોય માટે. વધુમાં, પ્રાઇમ મેમ્બર્સ હવે એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ વડે 5% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, અમર્યાદિત 5% કેશબેક અને ₹3,000 ની વેલકમ ગુડીઝનો આનંદ માણી શકે છે.હજુ સુધી મેમ્બર નથી બન્યા?તો amazon.in/prime પર એક વર્ષ માટે ₹1,499માં પ્રાઇમ એન્યુઅલ, એક વર્ષ માટે ₹799માં પ્રાઇમ લાઇટ અને એક વર્ષ માટે ₹399માં પ્રાઇમ શોપિંગ એડિશનમાં જોડાઓ. મફત અને ઝડપી ડિલિવરી, પ્રાઇમ વિડીયો સાથે એવોર્ડ વિનિંગ મૂવીઝ અને ટીવી શો સુધી અમર્યાદિત પહોંચ, લાખો ગીતોનો અમર્યાદિત ઍક્સેસ, એમેઝોન મ્યુઝિક સાથે જાહેરાત-મુક્ત અને લાખો પોડકાસ્ટ એપિસોડ, પ્રાઇમ રીડિંગ સાથે ઇ-બુક્સ, મેગેઝિન અને કોમિક્સનો મફત રોટેટિંગ સંગ્રહ અને પ્રાઇમ ગેમિંગ સાથે દર મહિને ફ્રી-ઇન ગેમ સામગ્રી અને બેનિફિટ્સનો આનંદ માણો.


Spread the love

Check Also

લિનોવો CIO પ્લેબુક 2026 : ભારતમાં 99% એન્ટરપ્રાઇઝ AIમાં રોકાણ વધારશે, બજેટમાં 19% વૃદ્ધિની શક્યતા

Spread the love બેંગલુરુ | ૦૫ માર્ચ ૨૦૨૬ — એશિયા પેસિફિક વિસ્તારમાં કંપનીઓ હવે આર્ટિફિશિયલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *