ટાટા મોટર્સે જુલાઇ 2024થી તેના કમર્શિયલ વ્હીકલ્સની કિંમતોમાં વધારાની જાહેરાત કરી

Spread the love

મુંબઇ, 19 જૂન, 2024: ટાટા મોટર્સે જાહેર કર્યું છે કે તે 01 જુલાઇ, 2024થી તેના કમર્શિયલ વ્હીકલ્સની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરશે. કોમોડિટીની વધતી કિંમતોની અસર ઘટાડવા માટે કિંમતોમાં વધારો કરાયો છે. આ કમર્શિયલ વ્હીકલ્સની સમગ્ર શ્રેણી ઉપર લાગુ પડશે અને પ્રત્યેક મોડલ અને વેરિઅન્ટ મૂજબ અલગ-અલગ રહેશે.

Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *