મોરારી બાપુએ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી

Spread the love

ગુજરાત, અમદાવાદ 08 નવેમ્બર 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ દેવભૂમિ તપોભૂમિ ઋષિકેશમાં તેમની રામકથા – માનસ બ્રહ્મવિચારના બીજા દિવસે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પૂજ્ય બાપૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા વાયદાને યાદ કર્યો હતો. રામકથા દરમિયાન પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે જો હું પ્રેસિડેન્ટ બનીશ તો યુદ્ધ રોકાવી દઇશ. ટ્રમ્પ સાહેબ, તમારો વાદો નિભાવજો. મેં તમારું નિવેદન સાંભળ્યું છે અને મને સારું લાગ્યું. કોઇ વ્યક્તિ યુદ્ધ રોકવી દે તો કેટલું સારું.”


Spread the love

Check Also

એમેઝોન બિઝનેસે 21 નવેમ્બરથી 06 ડિસેમ્બર સુધી બિઝનેસ વેલ્યૂ ડે સેલની જાહેરાત કરી; બિઝનેસ કસ્ટમર માટે 70% છૂટ અને રૂ. 9,999 સુધીના કૅશબેક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવશે

Spread the loveબિઝનેસ વેલ્યૂ ડે 16 દિવસની ઇવેન્ટ છે, જે બિઝનેસ ગ્રાહકોને લેપટોપ, એપ્લાયન્સિસ, સ્માર્ટ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *