17th September 2024 Mortein OOH 2X1 Ratio_new

મોર્ટિન હવે ભારતના સૌપ્રથમ 2-ઈન-1 સ્પ્રે# દ્વારા બંને મચ્છર અને વંદા સામે રક્ષણ પુરું પાડે છે

Spread the love

રાષ્ટ્રીય 26 સપ્ટેમ્બર 2024: જે બંને મચ્છર અને વંદાની 100% મારક ક્ષમતા ધરાવે છે~. આ નવું કેમ્પેઈન બંને મચ્છરો અને વંદાને મારવા માટે ભારતીય ઘરવાસીઓને મોર્ટિન 2-ઈન-1 દ્વારા પૂરી પડાતી સુલભતા અને કાર્યક્ષમતા પર ભાર મૂકે છે.

કીટાણુઓ દ્વારા આરોગ્યને લગતા જોખમોના ફેલાવા- ખાસકરીને ચોમાસાની ઋતુ દરમિયાન વંદાને લીધે ફેલાતા ટાઈફોઈડ અને મચ્છરો દ્વારા ફેલાતા ડેંગ્યુ, મલેરિયા જેવા રોગોનો વાવર ચરમસીમાએ હોય છે ત્યારે ભારતીય મા-બાપની ચિંતાઓ પણ વધી રહી છે. આ સંજોગોમાં આ નવું કેમ્પેઈન એ બાબત પર ભાર મૂકે છે કે કેવી રીતે મોર્ટિનનો 2-ઈન-1 સ્પ્રે બંને મચ્છરો અને વંદા સામે રક્ષણ માટે સરળ અને સર્વગ્રાહી ઉપાય પ્રસ્તુત કરે છે, જેનાથી પરિવારો માટે માનસિક શાંતિ સુનિશ્ચિત થાય છે.

રેકિટના સાઉથ એશિયા – હાઈજિનના પ્રાદેશિક માર્કેટિંગ ડાયરેક્ટર સૌરભ જૈને જણાવ્યું હતું કે, “મોર્ટિને હંમેશાથી અમારા ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પ્રત્યે સમર્પિતતા દાખવી છે. આજે, ભારતમાં ઘરોની અંદર પેસ્ટ સ્પ્રેનો ઉપયોગ કરનારામાંથી મોટાભાગના એવો સ્પ્રે ઉપયોગ કરે છે જેની ડિઝાઈન ક્યાંતો મચ્છરો માટે કરાઈ છે અથવા તો વંદા માટે. મોટાભાગના ઘરવાસીઓને આખું વર્ષ બંને મચ્છરો અને વંદાની સમસ્યા સતાવતી રહે છે ત્યારે આના લીધે ઉપભોક્તાઓ નબળી સ્થિતિમાં મૂકાઈ શકે છે. આવામાં ભારતના સૌપ્રથમ 2-ઈન-1 સ્પ્રે #ની હંમેશા સાર્વત્રિક રક્ષણ પૂરું પાડવાની તાકાત પર અમારું લેટેસ્ટ કેમ્પેઈન ભાર મૂકે છે. મોર્ટિન 2-ઈન-1 સ્પ્રે બંને વંદા અને મચ્છરોનો~ એક જ સ્પ્રે વડે 100% ખાત્મો કરવાની સુલભતા આપે છે, જેનાથી ભારતીય ઘરોને સર્વગ્રાહી રક્ષણ પ્રાપ્ત થાય છે.”

હેવાસ દ્વારા તૈયાર કરાયેલું આ નવું કેમ્પેઈન ભારતીય પરિવારોને આ મલ્ટિ-સોલ્યુશન પ્રોડક્ટ તરફ વળવા પ્રોત્સાહિત કરે છે, જેનાથી સુનિશ્ચિત થશે કે તેઓ એક જ ઉપાય વડે બે સર્વસામાન્ય ઘરેલુ કીટાણુઓનો ખાત્મો કરે છે, તેમજ સુલભતાની સાથે મનની શાંતિ પણ મેળવે છે. આ TVC ભાર મૂકે છે કે કેવી રીતે ભારતીય ઘરવાસીઓ પાસે બંને મચ્છરો અને વંદાને નિશાન બનાવનારું ભારતનું સૌપ્રથમ 2-ઈન-1 સ્પ્રે#– મોર્ટિન 2-ઈન-1 હશે તો તેઓ તણાવમુક્ત રહીને પોતાના પરિવાર સાથે વધુ સમય વીતાવી શકશે.

હેવાસ ક્રિએટિવ ઈન્ડિયાના જોઈન્ટ એમડી અને ચીફ ક્રિએટિવ ઓફિસર, અનુપમા રામસ્વામીએ જણાવ્યું હતું કે, “ક્યારેક એ મહત્ત્વનું બની જાય છે કે ઉપભોક્તાના ખભે હાથ મૂકીને તેમને તેમની સમસ્યાઓમાંથી બહાર કાઢવા. આ કેમ્પેઈનનો ઉદ્દેશ બિલકુલ આવો જ છે જે જીવનની ક્ષણો દ્વારા, સંલગ્ન પરિસ્થિતિઓમાં હળવાશની રીતે સમસ્યા ઉકેલે છે. મોર્ટિન 2 ઈન 1 સ્પ્રે દ્વારા, તમારા પરિવારના આરોગ્ય અને ઘરની સ્વચ્છતાને જોખમમાં મૂકવાનું હવે કોઈ કારણ નથી, જે માત્ર થોડાક પૈસા બચાવવા આવા કીટાણુ માટે બીજા ખોટા સ્પ્રે ઉપયોગ કરવાથી થાય છે.”

મોર્ટિન 2-ઈન-1 સ્પ્રે હવે ઉપલબ્ધ છે 200 ml, 400 ml અને 600 ml સાઈઝમાં જેની MRPs^ અનુક્રમે INR 115, INR 225 અને INR 340 છે અને તેને કોઈ પણ ગ્રોસરી સ્ટોર, ડિપાર્ટમેન્ટલ સ્ટોર, દવાની દુકાનો અને અગ્રણી ઈ-કોમર્સ વેબસાઈટ્સ પરથી ખરીદી શકાય છે. 

TVC લિંક: https://www.youtube.com/watch?v=Gd0ATrYjS6I


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *