- EVની શ્રેષ્ઠતા માટે નિર્મિત
- ચઢિયાતા પર્ફોમન્સ માટે e VITARAનું નિર્માણ તદ્દન નવા ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) પ્લેટફૉર્મ HEARTECT-e પર થયેલું છે
- ‘Emotional Versatile Cruiser’ના કૉન્સેપ્ટ પર આધારિત e VITARA ખૂબ જ આકર્ષક અને દમદાર સ્ટાઇલિંગની સાથે હાઈ-ટૅક અને સાહસ ખેડવાની લાગણીઓનું મિશ્રણ છે, જે આર18 (18”)એરોડાયનેમિક એલોય વ્હિલ્સ ધરાવે છે.
- 2 બેટરીના વિકલ્પોઃ 49kWh અને 61kWh, જે એક જ વખત ચાર્જ કરવા પર 5001કિમીથી વધારે વાહન ચલાવવાની સ્વતંત્રતા આપે છે.
- ભવિષ્યલક્ષી ડીઝાઇન અને પ્રીમિયમ અનુભવ
- ટ્વીન-ડૅક ફ્લોટિંગ કન્સોલની સાથે ઇન્ટીગ્રેટેડ ડિજિટલ સિસ્ટમ પ્રીમિયમ અને સોફિસ્ટિકેટેડ ‘ડિજિટલ કૉકપિટ એક્સપીરિયેન્સ’નું સર્જન કરે છે.
- સેગમેન્ટમાં તેની શ્રેણીમાં શ્રેષ્ઠ10-way power-adjustable ડ્રાઇવર સીટ, પાછળની સીટો સ્લાઇડિંગ અને રીક્લાઇનિંગ.
- પ્રિમીયમ સાઉન્ડનો અનુભવ – ‘ઇન્ફિનિટી બાય હર્મન’.
- સલામતી માટે અત્યાધુનિક ટેકનોલોજી
- સમગ્ર રેન્જમાં એક માપદંડ તરીકે 7 એરબેગ (ડ્રાઇવર સાઇડ ઘૂંટણ પાસેની એરબેગ સહિત) અને લેવલ 2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ).
- 60થી વધારે વિશેષતાઓની સાથે નેક્સ્ટ-જેન સુઝુકી કનેક્ટ.
- વધારે સલામતી માટે ઊર્જા અવશોષી લેનારા બેટરી પૅક ધરાવતા માઉન્ટિંગ સ્ટ્રક્ચરની સાથે અત્યાધુનિક સ્ટ્રક્ચરલ ડીઝાઇન.
- ‘e for me’વ્યાપક ઇલેક્ટ્રિક ઇકો-સોલ્યુશન્સ
- રીમોટ ઍક્સેસની સાથે સ્માર્ટ હૉમ ચાર્જર અને એમએસઆઇએલ ડીલરશિપ ખાતે Plug-n-Playફાસ્ટ DC ચાર્જર્સ.
- ‘e for me’એપ – ચાર્જિંગની એકથી વધુ જરૂરિયાતો માટેનું વન-સ્ટોપ સોલ્યુશન.
- 1000 શહેરોમાં 1500થી વધારે EV-અનેબલ્ડ સર્વિસ આઉટલેટ્સને લીધે સંપૂર્ણ મનની શાંતિ.
- ભારતથી વિશ્વભરમાં
- ભારતમાં ઉત્પાદિત થયેલી e VITARA એ ઘરેલું અને 100થી વધારે વૈશ્વિક માર્કેટો માટેની વિશ્વસ્તરીય EV છે, જે‘Make in India’નું એક જ્વલંત ઉદાહરણ છે.
- ‘sand to snow’ના આત્યંતિક તાપમાન માટે તેની રચના અને પરીક્ષણ કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી 17 જાન્યુઆરી 2025: ડીકાર્બનાઇઝેશન અને સૌને મોબિલિટીનો અનહદ આનંદ આપવા પ્રત્યેની પોતાની કટિબદ્ધતા પર ખરાં ઉતરીને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (એમએસઆઇએલ)એ આજે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025માંતેની પ્રથમ BEV(Battery Electric vehicle)SUV – e VITARA તથા તેની સાથે વ્યાપક ‘e for me’ ઇલેક્ટ્રિક ઇકો-સોલ્યુશન્સનું અનાવરણ કર્યું હતું.
ગ્રાઉન્ડ-અપ HEARTECT-e પ્લેટફૉર્મ પર નિર્મિત e VITARA આરામ અને સલામતીની સાથે સહેજપણ બાંધછોડ કર્યા વગર ચઢિયાતું પર્ફોમન્સ અને ઉત્તમ રેન્જ પૂરી પાડે છે.NEXAની પ્રીમિયમ ચેનલમાં રજૂ થવા જઈ રહેલી e VITARA નવીનીકરણ, સોફિસ્ટિકેશન અને ગ્રાહકોને પ્રીમિયમ અનુભવ પૂરાં પાડવા જેવા નેક્સાના મૂળભૂત મૂલ્યો ધરાવે છે.
અનાવરણ વખતે વાત કરતાં સુઝુકી મોટર કૉર્પોરેશનના રીપ્રેઝેન્ટેટિવ ડિરેક્ટર અને પ્રેસિડેન્ટ શ્રી તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે, ‘અમારો ઉદ્દેશ્ય ત્રિ-પાંખીયા વ્યૂહરચના મારફતે BEVને ગ્રાહકો માટે આકર્ષક બનાવવાનો છે. તેનું પ્રથમ પાસું શ્રેષ્ઠ પર્ફોમન્સ માટે BEV માટે સમર્પિત હોય તેવા પ્લેટફૉર્મને વિકસાવવાનું છે. બીજું ગ્રાહકોની જરૂરિયાત પર આધાર રાખીને લક્ષિત માર્કેટ માટે યોગ્ય ઉત્પાદન વિકસાવવાનું છે. ત્રીજું પાસું આપણાં મોટા અર્થતંત્રોનો લાભ લેવાનું અને સમગ્ર વિશ્વ માટે એક જ સ્થળે કેન્દ્રીત રહીને ઉત્પાદન કરવાનું છે. આ હેતુ માટે ભારતના ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને વ્યાપની યોગ્યતાને કારણે અમે અમારા વૈશ્વિક ઉત્પાદનના બેઝ તરીકે તેની પસંદગી કરી છે. અને ભારતનામાનનીયવડા પ્રધાન મોદીનું મેક ઇન ઇન્ડિયાનું જે વિઝન છે, તે બિલકુલ આ જ છે.’
મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શ્રી હિસાશી તાકેઉચીએ જણાવ્યું હતું કે, ‘e VITARA એ HEARTECT-e નામથી ઓળખાતા તદ્દન નવા પ્લેટફૉર્મ પર બનાવવામાં આવેલી SUV છે અને આ પ્લેટફૉર્મની રચના ખાસ ઇલેક્ટ્રિક વ્હિકલ્સ માટે કરવામાં આવી છે. તે એક જ વખત ચાર્જ કરવા પર 61kWhમાટે 500થી વધારે કિમી પૂરાં પાડવા ખૂબ જ કાર્યક્ષમ બેટરી પૅકના વિકલ્પોની સાથે આવે છે. અમે e VITARAને કેટલીક પ્રીમિયમ અને અત્યાધુનિક વિશેષતાઓથી સજ્જ કરી છે, જેમ કે, લેવલ 2 એડીએએસ, ઇન્ટીગ્રેટેડ ડિજિટલ ડિસ્પ્લે અને નેક્સ્ટ-જેન સુઝુકી કનેક્ટ.’
EVની સ્વીકૃતિને વધારવાના પગલાં અંગે વિગતવાર વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમારું લક્ષ્ય ગ્રાહકો માટે ઇલેક્ટ્રિક ઇકો-સોલ્યુશન્સની રચના કરવાનો છે. અમે તેને “e for me” કહીએ છીએ. અમે ઇન્સ્ટોલેશનના સપોર્ટની સાથે સ્માર્ટ હૉમ ચાર્જર્સ પૂરાં પાડીશું, પ્રથમ તબક્કામાં ટોચના 100 શહેરોમાં ઝડપી ચાર્જિંગનો સપોર્ટ પૂરો પાડવા અમારા વ્યાપક નેટવર્કનો લાભ ઉઠાવીશું અને ત્યારબાદ તેને વધુ વિસ્તારીશું. તેની પાછળનો વિચાર એ છે કે આ શહેરોની અંદર ગ્રાહકોને દર 5થી 10 કિલોમીટરે મારુતિ સુઝુકી દ્વારા સંચાલિત ચાર્જિંગ પોઇન્ટ મળી રહે.આ ઉપરાંત, અમે 1000થી વધારે શહેરોને આવરી લઇને વિશેષ રીતે તાલીમ પ્રાપ્ત કરેલા માનવશ્રમ અને વિશેષ સાધનોથી સજ્જ1500EV અનેબલ્ડ સર્વિસ વર્કશૉપ્સને પણ તૈયાર કરી રહ્યાં છીએ, જેથી કરીને ચાર્જિંગ સહિત EV સંબંધિત તમામ સપોર્ટ પૂરો પાડી શકાય. વધુમાં અમે સમગ્ર ભારતમાં રોડસાઇડ આસિસ્ટન્સ પૂરું પાડીશું.’
સમગ્ર દેશમાં આવેલી નેક્સા ડીલરશિપ ખાતે e VITARAનું તબક્કાવાર રીતેઅનાવરણ કરીને પ્રદર્શિત કરવામાં આવશે. EVના ઉત્પાદનમાં ભારતને વૈશ્વિક હબ બનાવવાની પોતાની કટિબદ્ધતાની પર ખરાં ઉતરવા માટે e VITARAની જાપાન અને યુરોપ જેવા મહત્વના માર્કેટો સહિત 100થી વધારે દેશોમાં નિકાસ કરવામાં આવશે.
The All-New e VITARA: Built on NEXA’s signature design philosophy of “Crafted Futurism”, the e VITARA evokes a perfect blend of Hi-Tech and Adventure.
NEXpression: Futuristic Design & Comfort
Exteriors: Masculine & Bold SUV Stance
The e VITARA’s bold polyhedral styling and aerodynamic details like R18 (18”) aerodynamic alloy wheel and roof-end spoilers exude strength and dynamism. The next generation NEXTré 3-Point Matrix LED DRLs with LED projector headlamps, and futuristic front fascia enhance its appeal.
Interiors: Premium, Sophisticated and best-in-class Versatility
The sophisticated interiors of the e VITARA feature a digital cockpit with a twin-deck floating console, all-new bespoke steering wheel, fixed-glass sunroof and soft-touch dual-tone materials with multi-colour ambient lighting to create a premium ambiance. An Integrated Digital Display of 25.65cm (10.1”) and a 26.04cm, (10.25”) multi-information display present an array of information and controls. This experience is further elevated through wireless connectivity, alongside premium sound experience from ‘Infinity by Harman’. Prioritising passenger comfort, the e VITARA features ventilated front seats and best-in-its-segment 10-way power-adjustable driver seat. The e VITARA also offers best-in-its-segment rear seating system with a versatile 40:20:40 split configuration with easy boot access, Rear Seat Armrest with cup holder, along with reclining and sliding functionality that enables flexible boot space to match your journeys.
NEXtech: Innovation at the Core
All-New EV platform: HEARTECT-e, Engineered for NEXT-Gen Mobility
The e VITARA has been built from the ground-up, on the All-New EV platform, the HEARTECT-e, based on 3-key pillars, i.e, exceptional strength and structural rigidity, spacious cabin, and advanced high voltage protection. This platform with a unique long wheelbase (2,700mm) and compact 5.2m turning radius enables exceptional manoeuvrability. The flat floor design maximises cabin space delivering enhanced comfort and seating flexibility, while accommodating a high-capacity battery pack.
Performance: Truly Electrified
The electric powertrain of e VITARA consists of a highly efficient 3-in-1 system integrating motor, inverter, and transmission, coupled with a Lithium-ion battery pack which is available in two options – 61kWh and 49kWh. It utilises advanced Cell-To-Pack configuration, complemented by a sophisticated thermal management system. Designed and tested for ‘Sand to Snow’ extreme temperature conditions across the world, these batteries ensure optimal performance from as low as -30°C to as high as 60°C. The driving experience is enhanced through three distinct modes – Eco, Normal and Sports, accompanied by a snow terrain mode for added versatility. The e VITARA is also equipped with an efficient regenerative mode for a one-pedal driving experience. The vehicle’s efficiency is further optimised through innovative adaptive grille shutters that automatically adjust to driving conditions, delivering an impressive driving range of over 500 km1.
Safety: A Comprehensive Safety Suite
The HEARTECT-e platform features over 50% high-tensile steel construction and an advanced battery protection system, that consists of an advanced structural design with energy absorbing battery pack mounting structure. The e VITARA includes Level 2 ADAS, standard 7 Airbags (including driver-side knee airbag), Electronic Parking Brake, All-Disc Brakes, e-Call functionality, Tyre Pressure Monitoring System and more.
Next-Gen Connectivity: Always in Control
Next Gen Suzuki Connect offers over 60 advanced features, including remote vehicle controls and real-time vehicle updates through an intuitive mobile application.
NEXperience: Elevating Ownership Experience
‘e for me’: Comprehensive Electric Eco-Solutions: The ‘e for me’ Electric Eco-Solutions aims to offer a comprehensive and customer-centric EV ownership experience. It includes a nationwide plug-n-play DC fast-charging network at MSIL’s dealership network featuring AutoCharge functionality and advance slot booking. The smart home charging solutions will enable remote operations for charging such as start-stop, schedule timing, control power output of charger and many more. The ‘e for me’ app offers charger discovery, route planning, payments, and feedback into a seamless, user-friendly experience.
Upon its launch, the e VITARA will be available across two battery options, in 10 colours with 4 dual tone options.
As Maruti Suzuki embarks on this electrifying journey, the e VITARA embodies Maruti Suzuki’s commitment to shape the future of India’s automotive landscape, upholding the Company’s core promise of delivering unmatched value and innovation to its customers.
For more information click here or contact the nearest NEXA dealership.
For high resolution images click here
Annexure: Technical Specifications
Battery Capacity | 49kWh | 61kWh | |
Dimensions | |||
Overall Length | 4 275mm | ||
Overall Width | 1 800mm | ||
Overall Height | 1 640mm | ||
Wheelbase | 2 700mm | ||
Minimum Turning Radius | 5.2m | ||
Tyre Size | 225/55 R18 | ||
Battery | |||
Battery Chemistry | Lithium Iron Phosphate (LFP) | ||
Motor | |||
Type | Permanent Magnet Synchronous Motor | ||
Max Torque | 192.5Nm | ||
Max Power | 105.8kW | 128kW | |
Transmission | |||
Type | Single Speed Electric Drive | ||
Chassis | |||
Brakes | Front | Ventilated Disc | |
Rear | Ventilated Disc | ||