
મહિલાઓ હવે તેમના પ્રવાસનું વધુ ને વધુ નિયોજન કરવા લાગી હોવાથી એઆઈ, યુઝર ફીડબેક અને પાર્ટનર ડેટાનો ઉપયોગ કરીને મંચ મુખ્ય સુરક્ષા અને પુનઃબાંયધરીને વધુ દ્રષ્ટિગોચર બનાવે છે.
ગુરુગ્રામ | ૧૯ જાન્યુઆરી ૨૦૨૬ — ભારતની અગ્રણી ઓનલાઈન પ્રવાસ કંપની મેકમાયટ્રિપ મહિલા પ્રવાસીઓને મુકામ અને આંતરશહેરી બસ બુકિંગ્સમાં વધુ આત્મવિશ્વાસ સાથે પસંદગી કરવા મદદરૂપ થવા માટે ટેકનોલોજી અને યુઝર- નિર્મિત કન્ટેન્ટનો લાભ લઈ રહી છે. આ અભિગમ મંચ પર નિરીક્ષણ કરાતા વર્તનના સંકેતો દ્વારા માહિતગાર છે, જે ઉચ્ચ ક્લિક- થ્રુ ઓન રિવ્યુઝ, મેપ્સ અને સ્ટ્રીટ વ્યુ પર વિતાવવામાં આવતો વધુ સમય અને બુકિંગ કન્ફર્મ કરવા પૂર્વે ગેસ્ટ- અપલોડેડ ફોટોઝ સાથે વધુ મજબૂત સહભાગ સહિત મહિલા પ્રવાસીઓમાં વધુ સક્ષમ રિવ્યુ પ્રવાસનો સંકેત આપે છે.
આ પેટર્ન્સ બુકિંગ વર્તન દ્વારા ભાર અપાય. છે. મહિલાઓ કમસેકમ 15 દિવસ અગાઉથી 50 ટકાથી વધુ મુકામ બુકિંગ કરી રહી છે અને પુરુષોની તુલનામાં પ્રીમિયમ અને બ્રાન્ડેડ પ્રોપર્ટીઝ માટે 16 ટકા વધુ અગ્રતા દર્શાવે છે. આ પ્રવાહ હવે વધુ મજબૂત બન્યો છે, કારણ કે મહિલા પ્રવાસીઓ બ્રાન્ડેડ મુકામ બાંયધરીના સંકેત તરીકે કામ કરે ત્યાં ટિયર 1 શહેરમાંથી ટિયર 3 શહેરમાં સ્થળાંતર થયો છે. આંતરશહેરી બસ રુટ્સ પર એકલ મહિલા પ્રવાસીઓ પણ બેઠક વ્યવસ્થાઓને અગ્રતા આપે છે, જે તેમને મિશ્રિત સાંનિધ્યને બદલે અન્ય મહિલા સાથે મૂકે છે.
મંચ મહિલા મુકામનું નિયોજન કરી શકે તે શોધી કાઢે છે ત્યારે મુખ્ય ક્યુઝ વધુ ભારપૂર્વક સપાટી પર આવે છે. મહિલા દ્વારા સુપરત રેટિંગ્સ હાઈલાઈટ થાય છે. એઆઈ પ્રેરિત સમરીઝ આગળના ક્યુઝ લાવે છે, જેમ કે, મુકામની તલાશની પ્રક્રિયા દરમિયાન સ્ટાફનું વર્તન અને સ્થળની સુરક્ષા. ઉપરાંત મહિલા વિશિષ્ટ એમિનિટી સંકેતકો, જેમ કે, સીસીટીવી, ડોર આઈ, ડોર ચેઈન્સ અને સંપૂર્ણ લંબાઈના અરીસા વધુ સ્પષ્ટ રીતે સપાટી પર આવ્યા, જેથી પ્રવાસીઓને પ્રોપર્ટી ખાતે સ્થળમાં સુરક્ષાને સમજવામાં મદદ થાય છે. પ્રવાસીઓ આસપાસના રસ્તાઓનું દ્રષ્ટિગોચર રીતે આકલન કરવા અને નિર્ણય લેવા પૂર્વે પ્રોપર્ટીનો સંપર્ક કરવા મંચ પર ઉપલબ્ધ સ્ટ્રીટ વ્યુ ઓપ્શનનો પણ ઉપયોગ કરી શકે છે.
આંતરશહેરી બસ પ્રવાસ માટે આ અભિગમ લાગુ કરાયો છે. એઆઈ પ્રવાસ પર જ મહિલાઓ પાસેથી રિવ્યુઝને ઓળખે છે અને તેમને સમયસરતા, સુરક્ષા અને સ્વચ્છતા જેવી મૂંઝવણના મુદ્દાઓ દ્વારા ફિલ્ટર કરે છે. દરેક વલણને સેન્ટિમેન્ટ ટેગ અપાય છે, જેથી મહિલાઓ ઝડપથી ફીડબેક આકલન કરી શકે અને વધુ આત્મવિશ્વાસ સાથે નિર્ણય લઈ શકે છે. મહિલૌ ડબલ બર્થની બાજુનો એક બર્થ બુક કરે ત્યારે બાજુનો બર્થ મિશ્રિત પ્રોક્સિમિટી ટાળવા જ મહિલાઓને આપોઆપ નિયંત્રિત કરે છે. આથી ખાસ કરીને ઓવરનાઈટ અથવા લાંબા અંતરના પ્રવાસ દરમિયાન બાંયધરીની મૂળભૂત સપાટી અભિમુખ બનાવે છે.
મેકમાયટ્રિપના સહ- સંસ્થાપક અને ગ્રુપ સીઈઓ રાજેશ મેગોવે જણાવ્યું હતું કે, “મહિલાઓ તેમના પ્રવાસના નિયોજનમાં કાળજી રાખે છે. ઉપયોગની શૈલીઓ મુકામ અને પ્રવાસના રુટ્સનું તેઓ કેટલા વિચારપૂર્વક મૂલ્યાંકન કરે છે તેનો સંકેત આપે છે. અમે અમારા રિચ ડેટા અને એઆઈનો લાભ લેવા તેમના માટે આ ટ્રિપ નિયોજન પ્રક્રિયા આસાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જે સાથે તેઓ માહિતગાર નિર્ણયો પણ લઈ શકે છે.”
તેની ભીતર બમણા પ્રયાસો રહેલા છે. એક લેયર લાખ્ખો રિવ્યુઝ પ્રેરિત કરે છે અને યુઝર નિર્મિત સિગ્નલ્સ મહિલા પ્રવાસીઓ તેમના મુકામ અને પ્રવાસના રુટ્સનું મૂલ્યાંકન કઈ રીતે કરે છે તે સમજવા માટે એઆઈનો ઉપયોગ કરે છે. અન્ય લગભગ 97,000 એકોમોડેશન પ્રોપર્ટીઝ અને 3500થી વધુ આંતરશહેરી બસ ઓપરેટરોમાં માળખાબદ્ધ પાર્ટનર ડેટામાંથી આવે છે, જેમાં એમિનિટીઝ, સેફગાર્ડસ અને સંચાલન વ્યવહારોને આવરી લે છે. એકત્ર મળીને તેઓ એવો આધાર રચે છે, જે મહિલાને તેમના વિકલ્પો સ્પષ્ટ રીતે જોવામાં મદદ કરે છે.
==∅∅∅∅∅∅∅∅==
Aajna Samachar