ઑલ ગુજરાત ફેડરેશન ઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના હોદ્દેદારોની વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે નિમણૂંક બાબત

Spread the love

ગુજરાત 09 જુલાઈ 2024: સવિનય જણાવવાનું કે ઑલગુજરાતફેડરેશનઑફટેક્સકન્સલ્ટન્ટ્સની તા. ૦૬/૦૭/૨૦૨૪ ના રોજમળેલ૩૨મી વાર્ષિક સામાન્ય સભામાંઅનેતા. ૦૯/૦૭/૨૦૨૪રોજમળેલકારોબારીસમિતિનીમિટિંગમાં નીચે મુજબના હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવેલ છે.જેને આપના સુપ્રસિદ્ધ દૈનિક / માસિક / અર્ધમાસિક / સામાયિકમાં પ્રકાશિત કરવા વિનંતી છે. આ સાથે પ્રમુખ, સિનિયરઉપપ્રમુખઅને માનદ્ મંત્રી ના ફોટોગ્રાફ્સ શામેલ કરેલ છે, જે પ્રકાશિત કરવા વિનંતી છે.

વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે હોદ્દેદારો

પ્રમુખ સી.એ. (ડૉ.) વિશ્વેશ એ. શાહ
પ્રેસિડેન્ટએમેરીટ્સ એડવોકેટધીરેશટી. શાહ
સિનિયરઉપપ્રમુખ એડવોકેટઆશુતોષઆર. ઠક્કર
ઉપપ્રમુખ(સાઉથઝોન) એડવોકેટઅનિલકે. શાહ
ઉપપ્રમુખ(નોર્થઝોન) એડવોકેટમહેન્દ્રએચ. સ્વામી
ઉપપ્રમુખ(સૌરાષ્ટ્રઝોન) એડવોકેટરમેશએન. ત્રિવેદી
ઉપપ્રમુખ(સેન્ટ્રલઝોન) એડવોકેટસુનિલસી. શાહ
ઉપપ્રમુખ(અમદાવાદઝોન) એડવોકેટધ્રુવિનડી. મહેતા
માનદ્મંત્રી એડવોકેટમૃદાંગએચ. વકીલ
સહમાનદ્મંત્રી એડવોકેટઅમિતજી. સોની
સહમાનદ્મંત્રી સી.એ. મિતીષએસ.મોદી
સહમાનદ્મંત્રી સી.એ. મૌલિકબી. પટેલ
માનદ્ખજાનચી એડવોકેટમૌલિનબી. શાહ

Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *