સ્વાતંત્ર પર્વ નિમિત્તે સ્વરા ગ્રુપ દ્વારા સ્વરા હાઉસ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો
Share
Spread the love
15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વ નિમિત્તે અમદાવાદના જાણીતા ડેવલોપર્સ સ્વરા બિલ્ડિંગ હાર્મોનિ ગ્રુપ દ્વારા સ્વરા હાઉસ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધ્વજવંદન કાર્યક્રમમાં સ્વરા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી કાર્તિક સોની તેમજ સ્વરા ગ્રુપના કર્મચારીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ કર્મચારી અને શ્રી કાર્તિક સોનીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રનું સન્માન કર્યું હતું.