એસ્સિલૉરે વિરાટ કોહલીની સાથે ‘ન્યૂ વેરિલક્સ કેમ્પેઇન’નો પ્રારંભ કર્યો

Spread the love

આ ન્યૂ કેમ્પેઇન પ્રોગ્રેસિવ લેન્સના કસ્ટમર્સ માટે વેરિલક્સના શ્રેષ્ઠ લાભોને પ્રકાશિત કરે છે 

ઇન્ડિયા 17 ઓક્ટોબર 2024: દુનિયાભરમાં પ્રિસ્ક્રિપ્શન લેન્સના અગ્રણી બ્રાન્ડ એસ્સિલૉર એ પોતાનું ન્યૂ વેરિલક્સ કેમ્પેઇન લોન્ચ કર્યું છે, જેમાં ઇન્ડિયન બ્રાન્ડ ફેસ વિરાટ કોહલી જોવા મળશે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ પ્રેસ્બાયોપિયાથી પ્રભાવિત 40 વર્ષથી વધુ વયના કસ્ટમર્સ માટે વેરિલક્સ પ્રોગ્રેસિવ લેન્સ એક આદર્શ સમાધાનના રૂપમાં સ્થાપિત કરવાનો છે.

આ કેમ્પેઇનમાં વિરાટ કોહલીવેરિકલ્સ પ્રોગ્રેસિવ લેન્સનાપ્રચારક અનેસમર્થકના રૂપમાં જોવા મળશે. જેમાં તેઓ દરેક અંતર પર શાર્પ વિઝનની સાથે પોતાના કોચને વેરિલક્સની ભલામણ કરતા જોવા મળે છે.

1959માં ફ્રાન્સમાંઆવિષ્કાર કરવામાં આવ્યું હતું, વેરિલક્સ એ વિશ્વભરમાં નંબર 1 પ્રોગ્રેસિવ લેન્સ બ્રાન્ડ છે, જે નજીકથી દૂર સુધી ત્વરિત શાર્પ ફોકસ ઓફર કરે છે. એક જ વેરિલક્સ લેન્સ 30 જેટલી પેટન્ટને જોડી શકે છે અને વેરિલક્સ એક્સઆર સિરીઝ લેન્સ એઆઇ ટેક્નોલોજીની સાથે એન્જિનિયર લેટેસ્ટ ટેક્નોલોજી છે.

પ્રાઇઝ :

વેરિલક્સ પ્રોગ્રેસિવ લેન્સ રૂ. 8900/- થી પ્રારંભ

 

એવિબિલિટી :

લેન્સક્રાફ્ટર્સ અને અગ્રણી ઓપ્ટિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ

 

To know more:

Visit our website www.essilorindia.com

Instagram page https://www.instagram.com/essilor/

Facebook page https://www.facebook.com/Essilor/

 

 


Spread the love

Check Also

ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન ના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોની વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂંક બાબત

Spread the love સવિનય જણાવવાનું કે ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન, અમદાવાદ ની તા. ૧૬/૦૫/૨૦૨૫ ના રોજ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *