ગુજરાત, અમદાવાદ | 22 સપ્ટેમ્બર 2025: નવલા નોરતા સોમવારથી ચાલુ થવા જઈ રહ્યાં છે. ત્યારે નવરાત્રી પર્વે, નવીનત્તમ હોમવેરમાં જાણીતી વૈશ્વિક અગ્રણી, ટ્રેમોન્ટિના, સ્વસ્થ, શુદ્ધ અને સ્ટાઇલિશ કુકવેરની તેની શ્રેણી દ્વારા એકતાના આનંદની ઉજવણી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ નવરાત્રિ દરમિયાન “TRAMONTINA” તમારા રસોડામાં ઉત્સવ સાથે રસોઈનો ઉત્તમ સ્વાદ ઉમેરવા જઈ રહ્યું છે, જેથી ખેલૈયાઓ, પરિવારો અને મિત્રો સાથે નવલ નોરતે ભક્તિ, ગરબા અને સ્વાદિષ્ટ ફુડ તૈયાર કરવામાં આવ્યું છે. નવરાત્રિની ઉજવણીઓને વધુ ખાસ બનાવવા માટે, ટ્રેમોન્ટિના તેની કુકવેર રેન્જ પર 20% સુધીની છૂટ લઈને આવી રહી છે. જેમાં પ્રમોશનની ઓફર પણ રાખવામાં આવી છે. જેની ઓફર અત્યાધુનિક ટ્રેડ સ્ટોર્સ અને ઓનલાઈન પણ ઉપલબ્ધ રહેશે.
નવીનતા લાવવાનો આ યોગ્ય સમય
ફુસાઓ એક્સ+ રેન્જ – ટકાઉ અને નેચરલ
સિરામિક કોટિંગ સાથે ઉચ્ચ-ગુણવત્તાવાળા સ્ટેનલેસ સ્ટીલથી બનાવેલ – પરંપરાગત મૂળને આધુનિક શૈલી સાથે સુંદર રીતે મિશ્રિત કરવામાં આવ્યું છે. જેમાં ઉંધીયુ અને થેપલાથી લઈને સાબુદાણા ખીચડી ઉપરાંતશેકેલા મખાના જેવી ઉપવાસમાં ખવાય એવી વાનગીઓ ઓછા તેલ સાથે હળવા તાપે તૈયાર કરવામાં આવ્યું છે. ભલે તમે ગરબા માટે બહાર નીકળતા પહેલા નાસ્તો તૈયાર કરતા હોવ, અથવા કોઈ ટ્રીટ્સ કે, ભોજન તૈયાર કરી રહ્યા હોવ, એરો ખાતરી આપે છે કે દરેક રસોઈનો અનુભવ ઝડપી, સુરક્ષિત અને આનંદપ્રદ હોય.
Aajna Samachar