ક્યુનેટ ઇન્ડિયાના શાનદાર ગિફ્ટ ગાઈડની સાથે રક્ષાબંધનનું સેલિબ્રેશન કરો

Spread the love

ભાઈ-બહેન વચ્ચેના અતૂટ બંધનનું પ્રતિક એવા રક્ષાબંધનનો તહેવાર ઝડપથી નજીક આવી રહ્યો છે. ત્યારે લોકો પોતાના પ્રિયજનોને ખુશ કરવા માટે એક સુંદર ગિફ્ટની શોધ કરી રહ્યા છે. આ મહત્વના સેલિબ્રેશનમાં કંઈક સાર્થક અને સહજ રીતે એક શાનદાર ગીફ્ટની શોધ કરી રહ્યા હો તો તમે લક્ઝરિયસ રેન્જની અપનાવી શકો છો, જે ભાઈ બહેનના પ્રેમ અને પરંપરાને ખુબ સુંદર રીતે દર્શાવે છે.

પછી ભલેને તમે પોતાના માટે ગિફ્ટ શોધી રહ્યા હોવ અથવા પોતાના ભાઈ-બહેનને પરફેક્ટ સરપ્રાઈઝ ગિફ્ટ આપવા અંગે વિચારી રહ્યા હોવ. તો તમે ક્યુનેટ ઇન્ડિયામાંથી એક પસંદગીદાર ગીફ્ટ સિલેક્ટ કરી શકો છો, જે બ્યુટી, ક્રાફ્ટમેનશીપ અને સોફીસ્ટીકેશનું મિશ્રણ છે. આ સાથે એ પણ સુનિશ્ચિત કરે છે કે, તમારી ગિફ્ટ રક્ષાબંધનની ખુશી અને મહત્વ અનુરૂપ હોય.

૧.  ORITSU ડિનરવેર: પોતાના પ્રિયજનોને ORITSની સાથે શાનદાર  વૈભવી ભોજનનો અનુભવ આપો, જે 24 કેરેટ ગોલ્ડનું મિશ્રણ અને જીવંત રંગોથી સુસજજ એક પ્રીમિયમ પોર્સેલેઇન કલેક્શન છે. શ્રીલંકામાં ડેનકોટુવા સાથે મળીને તૈયાર કરાયેલ આ પીસ આધુનિક લીડ ફ્રી ડિઝાઇન સાથે દોષરહિત જર્મન ટેકનોલોજીને એકીકૃત કરે છે.  ત્રણ ઉત્કૃષ્ટ ડિઝાઈનમાંથી પસંદ કરો: ઓરિટ્સુ વ્હાઇટ લોટસ જેમાં ચમકદર રેડ અને યલો મોટિફ્સ દર્શાવતા ORITSU રોયલ પેટલ્સ રિફાઈન્ડ પેટલ ડિઝાઈન સાથે અને ORITSU વોટર લિલી ૨૪ કેરેટ ગોલ્ડ સાથે કલાત્મક અને પ્રકૃતિ પ્રેરિત મોટિફ્સનું મિશ્રણ કરે છે.

૨. ચેરોસ ઓનીક્સ એમએસ: મોર્ડન વિમેનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવેલ ચેરોસ ઓનીક્સ એમએસ ગ્રેસ અને સ્ટાઇલને દર્શાવે છે.  આઈપી રોઝ ગોલ્ડ ફરસી દર્શાવતી આ ટાઈમપીસ એક આંખને આકર્ષિત કરતી ઘેરા લીલા રાઉન્ડ પેટર્ન ડાયલનું પ્રદર્શન કરે છે, જે રોઝ ગોલ્ડ પ્લેટેડ વૈકલ્પિક રોમન સૂચકાંકો અને ઓપન-હાર્ટ જાપાનીઝ ઓટોમેટિક મૂવમેન્ટ દ્વારા પૂરક છે.  ચેરોસ ઓનીક્સની સાથે કાલાતીત લાવણ્યનો પરિચય આપો.

૩. કિન્નરી નીલા: કિન્નરી રોયલ કલેક્શનમાંથી શાનદાર કિન્નરી નીલાની સાથે આ અવસરને યાદગાર બનાવો. ભવ્ય તેનો પ્રતીક એવા હીરા જડિત આભૂષણોની આ લક્ઝુરિયસ રેન્જ શાનદાર  જીવનશૈલીનું પ્રતીક છે. આ સંગ્રહનો પ્રત્યેક પીસ અદભુત કારીગરી અને ડિઝાઇન અને ગુણવત્તાના ઉચ્ચતમ ધોરણો દર્શાવે છે. અમારા રોયલ કિન્નરી કલેક્શનમાંથી યુનિક કિન્નરી નીલાને જુઓ, માત્ર ક્યુનેટ  ઇન્ડિયાના ઇ-સ્ટોર પર ઉપલબ્ધ છે.

આ રક્ષાબંધન પર અમારૂલક્ઝરિયસ તેમજ એક્સક્લુઝિવલી કલેક્શન ક્યુનેટ  ઇન્ડિયાની વેબસાઇટ – https://www.qnetindia.in/ પર  ઉપલબ્ધ છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *