ઉદ્યોગસાહસિકો

વાધવાણી ફાઉન્ડેશનએ ઇનોવેશન આધારિત વૃદ્ધિને વેગ આપવા માટે ગુજરાતમાં ઝીરો-કોસ્ટ, ઝીરો-ઇક્વિટી એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ્સનો વિસ્તાર કર્યો

વાધવાણી ફાઉન્ડેશનની ઇનોવેશન ડાયલોગ સિરીઝ સમાવેશી ઉદ્યોગ સાહસિકતા અને MSME વૃદ્ધિને શક્તિ પ્રદાન કરવા માટે વડોદરા અને અમદાવાદમાં ઇકોસિસ્ટમના અગ્રણીઓને એક સાથે લાવ્યા હતા GESIA, Tie અને અન્ય ભાગીદારો સાથેની ભાગીદારીમાં, ફાઉન્ડેશન ગુજરાતમાં નવીનતાની તકોને અનલોક કરવા માટે ઇકોસિસ્ટમના અભિગમને એડવાન્સ બનાવી રહી છે   અમદાવાદ/વડોદરા | 06 ઓગસ્ટ, 2025: પ્રાદેશિક ઇનોવેશન ઇકોસિસ્ટમ્સને પ્રોત્સાહન આપવાના પ્રયત્નમાં, વાધવાણી ફાઉન્ડેશનએ ગુજરાતભરમાં તેના …

Read More »

સિમ્પોઝિયમ ૨૦૨૫ નો પ્રારંભ બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણીના પ્રેરણાદાયી વક્તવ્ય સાથે થયો.

અમદાવાદ ૩૦ મે ૨૦૨૫: બીએનઆઈ અમદાવાદનો મુખ્ય વાર્ષિક કાર્યક્રમ, સિમ્પોઝિયમ ૨૦૨૫, શુક્રવારે ખૂબ જ ઉત્સાહ અને જાણીતા ઉદ્યોગસાહસિક ચંદુભાઈ વિરાણીના પ્રેરણાદાયી મુખ્ય વક્તવ્ય સાથે શરૂ થયો. સિસિલિયન વેન્ચર્સના સહયોગથી આયોજિત આ ત્રણ-દિવસીય સંમેલન અમદાવાદના બિઝનેસ કેલેન્ડરમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બનવા જઈ રહી છે. બિઝનેસ લીડર્સ, પ્રોફેશનલ્સ અને ઇનોવેટર્સથી ભરચક સભાગૃહને સંબોધતાં બાલાજી વેફર્સના સ્થાપક ચંદુભાઈ વિરાણીએ પોતાની નમ્ર શરૂઆત અને …

Read More »

ઈડીઆઈઆઈએ રાષ્ટ્રીય સમર કેમ્પની નવી બેચની જાહેરાત કરી … યુવાનોમાં ઉદ્યોગસાહસિકતાની ભાવનાને જાગૃત કરવા માટે તૈયાર

અમદાવાદ ૨૩ એપ્રિલ ૨૦૨૫: ઈન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદે બાળકો અને યુવાનો માટે ઉદ્યોગસાહસિક સાહસ પર આધારીત રાષ્ટ્રીય સમર કેમ્પોની જાહેરાત કરી છે. 12થી 16 વર્ષની વયના બાળકો માટે ખાસ ડિઝાઇન કરાયેલા કાર્યક્રમ હેઠળ 44મો અને 45મો નેશનલ સમર કેમ્પ ઑન એન્ટરપ્રિન્યોરિયલ સિમ્યુલેશન ફૉર ચિલ્ડ્રન અનુક્રમે 4થી 9 મે અને 24થી 29 મે 2025 દરમિયાન ઈડીઆઈઆઈ, અમદાવાદ કેમ્પસ …

Read More »

ઇડીઆઈઆઈએ તેનો ૪૩મો સ્થાપના દિવસ ઉજવ્યો

૨૦ એપ્રિલ ૨૦૨૫: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા ૨૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ તેના ૪૩મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે ગોવાના માનનીય મુખ્યમંત્રી શ્રી ડૉ. પ્રમોદ સાવંતે વર્ચુઅલી સંબોધન આપ્યું. કાર્યક્રમમાં અન્ય ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા, જેમાં મુખ્ય અતિથિ ડૉ. પીરુઝ ખંબાટા, ચેરમેન – રસના ગ્રુપ તથા માનનીય કાઉન્સલ જનરલ, દક્ષિણ કોરિયા (ગુજરાત); માનનીય અતિથિ શ્રી …

Read More »

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારતની વિકાસ પામી રહેલી ક્રિએટિવ ઈકોનોમી પર પ્રકાશ પાડે છે.

ગાંધીનગર ૦૪ એપ્રિલ ૨૦૨૫: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IICS) દ્વારા કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટ ૨૦૨૫,જે NSDC એકેડેમી સાથે જોડાયેલી સંસ્થા છે અને મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલ (MESC) દ્વારા સંચાલિત છે,NSDC દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, તેમાં મીડિયા અને મનોરંજન જગતના વિચારશીલ નેતાઓ, ક્રિએટર્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટસનો પ્રેરણાદાયક સંગમ જોવા મળ્યો. આ સમિટમાં ભારતની …

Read More »

સ્કાયલાઇન બિઝનેસ કોન્ક્લેવ 2.0 બિઝનેસ નેટવર્કિંગ અને કનેકશન્સને વેગ આપે છે

ગુજરાત, અમદાવાદ ૨૫ માર્ચ ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈ ને સોમવારે સ્કાયલાઇન બિઝનેસ કોન્ક્લેવ 2.0 નું આયોજન કર્યું, જે પ્રથમ કોન્ક્લેવની સફળતા પર આધારિત છે અને બિઝનેસ નેટવર્કિંગ અને સહયોગ માટેના મુખ્ય પ્લેટફોર્મ તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે. અયોધ્યા ગ્લોબલ ટેક સિટી દ્વારા પ્રસ્તુત સ્કાયલાઇન બિઝનેસ કોન્ક્લેવ 2.0 માં ** થી વધુ ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકોની વિશિષ્ટ સભા યોજાઈ, …

Read More »

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ૨.૦નો શુભારંભ કરાવ્યો

૧૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ, ૫૦થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો, ૪૨ સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સ,સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા ૪૫૦૦ જેટલા લોકો થયા સહભાગી ટેકનિકલ સેશન્સ, સ્ટાર્ટઅપ એક્ઝિબિશન્સ, મેન્ટર્સ સાથે ડિસ્કશન, સ્ટાર્ટઅપ પિચિંગ, લાઈવ ફંડિંગ સહિતના કાર્યક્રમો -:મુખ્યમંત્રીશ્રી:- સ્ટાર્ટઅપ શબ્દ આજે આપણા યુવાઓની ઓળખ બન્યો છે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘માઈન્ડ ટુ માર્કેટ’ના સૂત્ર સાથે દેશમાં સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ વિકસાવી વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં …

Read More »

રંગ સૂતા GI મહોત્સવ: GI ઉત્પાદનોના માધ્યમથી ભારતના વારસાને પ્રોત્સાહન

અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ફેસિલિટેશન સેન્ટર(IPFC), એક રણનીતિક પહેલ જે  સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર હેઠળ છે અને જેને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, અમદાવાદ દ્વારા અમલમાં મુકવામાં આવી રહી છે, આ પહેલ MSME ને તેમના ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી (IP) ક્ષમતાઓને વધારીને સશક્ત બનાવવાનો હેતુ ધરાવે છે. આજની જ્ઞાન-આધારિત અર્થવ્યવસ્થામાં, MSME ને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ દ્વારા …

Read More »

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

ગુજરાત, અમદાવાદ ૧૧ માર્ચ ૨૦૨૫: એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે તેમના ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં HSBC દ્વારા સમર્થિત પ્રોજેક્ટ હેન્ડમેડ ઈન ઇન્ડિયા (HMI) હેઠળ ઇન્ડસ્ટ્રી રાઉન્ડટેબલ મીટ અને થોટ લીડરશીપ સેમિનારનું આયોજન કર્યું હતું. HMI પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવેલા ભુજ (ગુજરાત) અને ઇરોડ (તામિલનાડુ) ક્લસ્ટરોના વણકરો દ્વારા એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૧૬ વણકરો અને …

Read More »

EDII દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

અમદાવાદ ૦૭ માર્ચ ૨૦૨૫: એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદે સંસ્થાના કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. આ કાર્યક્રમના વિશિષ્ટ વક્તાઓ અનાર પટેલ, સ્થાપક અને ડિરેક્ટર, ક્રાફ્ટરૂટ્સ અને ગ્રામશ્રી ટ્રસ્ટ અને પ્રિયાંશી પટેલ, સ્થાપક – ઓલિક્સિર ઓઇલ્સ, સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી – કર્મ ફાઉન્ડેશન હતા. ડૉ. સુનિલ શુક્લા, ડાયરેક્ટર જનરલ, EDIIએ મહેમાનોનું સ્વાગત કર્યું અને પોતાના વિચારો રજૂ કર્યા. …

Read More »