ટેકનોલોજી

ભારતમાં 10 કરોડ ગ્રાહકો એમેઝોન પે યુપીઆઈનો ઉપયોગ કરીને ખામીરહિત અને રીવૉર્ડ આપનારી ડિજિટલ ચૂકવણીઓનો લાભ લઈ રહ્યાં છે

રાષ્ટ્રીય, 26 ઑગસ્ટ, 2024: 10 કરોડથી વધારે ગ્રાહકો હવે એમેઝોન પે યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યાં હોવાથી સમગ્ર દેશમાં હવે વ્યાપકપણે આ સેવાને અપનાવવામાં આવી રહી છે. તેના પ્રમુખ યુઝ કેસિસમાં મોબાઇલ રીચાર્જ, યુટિલિટી બિલની ચૂકવણી અને ઈ-કૉમર્સ ટ્રાન્ઝેક્શનોનો સમાવેશ થાય છે. આ વન-સ્ટોપ સોલ્યુશન તેના અત્યંત ઝડપી ટ્રાન્ઝેક્શન્સ (3.5 સેકન્ડમાં), આઇફોન પર ઓછી લાઇટમાં સ્કેન કરવા માટે ઑટો-ટોર્ચ, બિલની ચૂકવણીના …

Read More »

સેમસંગના સર્કલ ટુ સર્ચ સાથેના ગેલેક્સી A55 5G, ગેલેક્સી A35 5G હવે રૂ. 25,999ની કિંમતથી ઉપલબ્ધ છે

ગુરુગ્રામ, ભારત 23 ઓગસ્ટ 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સ્માર્ટ ફોન્સ અગાઉ ક્યારેય નહીં તે કિંમતે રજૂ કર્યાની ઘોષણા કરી હતી. ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સેમસંગના ફ્લેગશિપ મોબાઈલ ઈનોવેશન્સનું શ્રેષ્ઠતમ પ્રદાન કરે છે અને હવે AI ફીચર સર્કલ ટુ સર્ચ વિથ ગૂગલ સાથે આવે છે. મર્યાદિત …

Read More »

ક્રેકએ કાર એસેસરીઝ શોપિંગમાં રિવોલ્યુશન લાવવાના વિઝન સાથે એપ લોન્ચ કરી

અમદાવાદ 22 ઓગસ્ટ 2024: કાર એસેસરીઝ માટે ભારતની અગ્રણી મોબાઇલ એપ્લિકેશન ક્રેક મંગળવારે ઓફિશિયલી રીતે લોન્ચ કરવામાં આવી છે, જે સમગ્ર દેશમાં વાહન માલિકો માટે કાર અપગ્રેડને વધુ સુલભ અને અનુકૂળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું આગળ દર્શાવે છે. 2023 માં સ્થપાયેલ અને અમદાવાદમાં મુખ્યમથક ધરાવતા, ક્રેકએ ઝડપથી પોતાની જાતને અગ્રણી પ્લેટફોર્મ તરીકે સ્થાન આપ્યું છે, જે ડોરસ્ટેપ ઇન્સ્ટોલેશન સેવાઓના …

Read More »

અમદાવાદ એ ભારતની ડિજિટલ પેમેન્ટ તેજીમાં ઈંધણ પૂરનારા ટોચના શહેરોમાં સામેલ, કિઅર્ની ઈન્ડિયા અને એમેઝોન પે રિપોર્ટ કરે છે પુષ્ટિ

કેવી રીતે શહેરી ભારત પેમેન્ટ કરે છે: કિઅર્ની ઈન્ડિયા અને એમેઝોન પે ઈન્ડિયાનો એક સર્વગ્રાહી અભ્યાસ પેમેન્ટના ફલકમાં આવેલી ઉત્ક્રાંતિ પર પ્રકાશ પાડવાની સાથે, મોટા મહાનગરોની તુલનામાં નાના શહેરોમાં ડિજિટલ સ્વીકૃતિના મજબૂત દરનું અનાવરણ કરે છે ડિજિટલ પેમેન્ટનો નાના શહેરોમાં પગપેંસારો: નાના શહેરોના ઉપભોક્તાઓએ ભારપૂર્વક કહ્યું કે તેમના 65% પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ડિજિટલ હોય છે, જ્યારે મોટા શહેરોના ઉપભોક્તાઓમાં આદર ~75% …

Read More »

સેમસંગ ફેસ્ટિવલ સીઝનની સીઝન પહેલા ભારતમાં 10 AI વોશિંગ મશીન લોન્ચ કરશે

કંપનીએ તાજેતરમાં પોતાની આગામી એઆઈ વોશિંગ મશીન માટે ટીઝરનું અનાવરણ કર્યું, જેને  આ મહિનાના અંતમાં લોન્ચ કરવામાં આવશે ગુરુગ્રામ ભારત 22મી ઑગસ્ટ 2024: ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આ વર્ષે ફેસ્ટિવલની સિઝન પહેલા ૧૦ વૉશિંગ મશીન લૉન્ચ કરવાની પોતાની યોજનાની જાહેરાત કરી છે. કંપનીએ તાજેતરમાં પોતાના આગામી ફ્રન્ટ લોડ AI સંચાલિત વોશિંગ મશીન માટે એક ટીઝરનું અનાવરણ કર્યું …

Read More »

ટાટા મોટર્સે 250 ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા ડેલ્ટા ઇલેક્ટ્રોનિક્સ અને થન્ડરપ્લસ સોલ્યુશન્સ સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં

મુંબઇ 21 ઓગસ્ટ 2024: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે આજે જાહેર કર્યું છે કે તે દેશભરમાં 250 નવા ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરીને તેના ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવા ડેલ્ટા ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા અને થન્ડરપ્લસ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સહયોગ કરી રહી છે. દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, બેંગ્લોર, પૂના અને કોચી સહિત 50થી વધુ શહેરોની અંદર …

Read More »

સેમસંગ ભારતમાં ગેલેક્સી વોચીસમાં ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશનની સુવિધા લાવી

ગુરુગ્રામ, ભારત, 21 ઓગસ્ટ, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી વોચીસ માટે સેમસંગ હેલ્થ મોનિટર એપ પર ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશન (આઈએચઆરએન) રજૂ કરવામાં આવ્યું હોવાની આજે ઘોષણા કરવામાં આવી હતી. નવા ફીચર સાથે એપની મોજૂદ બ્લડ પ્રેશર અને ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઈસીજી)ની દેખરેખ રાખવાની ક્ષમતાઓ એટ્રિયલ ફાઈબ્રિલેશન (એફિબ)ના સૂચિત હૃદયના લયને શોધવામાં મદદ કરીને ગેલેક્સી વોચના …

Read More »

ફાર્માટેક એક્સ્પો, ગાંધીનગર ખાતે ટેકનોલોજીના નવા યુગની શરૂઆત

ગુજરાત, ૦૮ ઓગસ્ટ ૨૦૨૪: ફાર્મા ટેકનોલોજી ઈન્ડેક્સ.કોમ પ્રા. લિમિટેડ ફાર્માટેક એક્સ્પો 2024 અને લેબટેક એક્સ્પો 2024 ની 17મી આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે જે આટલા વર્ષોથી પ્રીમિયર અને રેટ્રો ઇવેન્ટ રહી છે. સમયાંતરે, તે ફાર્મા મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ સિસ્ટમ્સ અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રોડક્ટ લાઈફ સાયકલના તમામ તબક્કામાં નવીનતમ નવીનતા અને તકનીકોને પ્રદર્શિત કરવા માટે એક …

Read More »

સેમસંગે ભારત- સ્પેસિફિક AI વૉશિંગ મશીનને આ મહિને લૉન્ચ કરવાની તૈયારી કરી

સેમસંગ લોન્ડ્રી અનુભવના ભાવિની ઝલક આપતા વિશાળ, AI- પાવર્ડ વોશિંગ મશીનના નવા યુગનું અનાવરણ કરશે ગુરુગ્રામ, ભારત – ઓગસ્ટ 06, 2024: સેમસંગ, ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ, આજે ખાસ કરીને ભારતીય બજાર માટે રચાયેલ તેના આગામી AI- પાવર્ડ લોન્ડ્રી સ્પેશિયાલિસ્ટ ની જાહેરાત કરી છે. નવા લોન્ચ સાથે, સેમસંગ ભારતીય ગ્રાહકોના લોન્ડ્રી અનુભવમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. નવું, AI- …

Read More »

નિબાવે સુરતના ઘર માલીકો માટે અદ્યતન સિરિઝ 4 હોમ લિફ્ટ રજૂ કરી, ઘરોમાં લક્ઝરી અને સુવિધા વધારવાનો ઉદ્દેશ્ય

સુરત, 04 ઓગસ્ટ, 2024: ભારતની સૌથી મોટી હોમ એલીવેટર બ્રાન્ડ નિબાવ લિફ્ટ્સે ગુણવત્તાયુક્ત ઇન-હાઉસ મોબિલિટી સોલ્યુશન્સ ડિલિવર કરવાની તેની કટીબદ્ધતાને અનુરૂપ સુરતમાં તેની આધુનિક નિબાવ સિરિઝ 4 હોમ લિફ્ટ્સ રજૂ કરી છે. નવી લોંચ કરાયેલી હોમ લિફ્ટ્સ અદ્યતન ફીચર્સ જેમકે એઆઇ-સક્ષમ કેબિન ડિસ્પ્લે તથા સટીક નેવિગેશન અને આરામદાયક લેન્ડિંગ માટે ઇન્ટ્યુટિવ એલઓપી ડિસ્પ્લે એલઆઇડીએઆર 2.0 ટેક્નોલોજી સાથે સુરતમાં ઘર માલીકોને …

Read More »