ગુજરાત, અમદાવાદ | ૧૫ જુલાઈ ૨૦૨૫: બ્રેડની એકસ્લાઈસ સાથે નિયમિત સવાર હવે એક અણધાર્યા પુરસ્કાર સાથે આવી શકે છે. બ્રિટાનિયા બ્રેડએ પોતાનું નવું અભિયાન, ‘હર સ્લાઈસ પર પ્રાઇઝ’ શરૂ કર્યું છે, જે લોકોને પસંદગીના બ્રેડ પેક પર કોડ સ્કેન કરવા અને આકર્ષક ઇનામો જીતવાની તક માટે આમંત્રિત કરે છે. દરરોજ પેટીએમ કેશબેકથી લઈને સ્વિગી અને ચાયોસના વાઉચર્સ અને 5-સ્ટાર હોટેલમાં …
Read More »રાષ્ટ્રીય
ટાટા મોટર્સે 148 એડવાન્સ્ડ સ્ટારબસ EVની BMTCને ડિલીવરી શરૂ કરી, બેંગાલુરુની ઇ-મોબિલિટી ડ્રાઇવમાં વધારો
બેંગાલુરુ | ૧૪ જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી મોટી વ્યાપારી વાહનોની ઉત્પાદક એવી ટાટા મોટર્સે આજે વધારાના 148 એડવાન્સ્ડ ટાટા સ્ટારબસ ઇલેક્ટ્રિક બસની બેંગાલુરુ મેટ્રોપોલીટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BMTC)ને ડિલીવરીનો પ્રારંભ કર્યો હોવાની ઘોષણા કરી છે. આ તાજેતરનું ડિપ્લોયમેન્ટ શહેરમાં 921 ઇલેક્રિટક બસના સફલ ઓપરેશનનુ નિર્માણ કરે છે, તે રીતે બેંગાલુરુની ટકાઉ શહેરી મોબિલિટીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ કાફલાનું સંચાલન અને …
Read More »મધ્યસ્થ દર્શન પર આધારિત જીવન વિદ્યા પ્રબોધકો, શ્રી સોમ ત્યાગીએ આધુનિક જીવનશૈલી પર પુનર્વિચાર કરવાની અપીલ કરી
ગુજરાત, અમદાવાદ | ૧૪ જુલાઈ ૨૦૨૫: પ્રખ્યાત પ્રબોધક શ્રી સોમ ત્યાગીએ વિચારપ્રેરક પ્રવચનમાં શ્રોતાઓને થોભીને અને એ પેટર્નની તપાસ કરવા માટે આમંત્રિત કર્યા જે તેમની રોજિંદી પસંદગીઓ અને તેમના જીવનની વ્યાપક દિશાને માર્ગદર્શન આપે છે. “જીના ઉત્સવ પૂર્વક” નામના કાર્યક્રમમાં શ્રોતાઓને વારંવાર પૂછાતા ન હોય તેવા પ્રશ્ન પર ચિંતન કરવા વિનંતી કરવામાં આવી હતી કે “તમારા જીવનનું અલ્ગોરિધમ શું છે?” …
Read More »‘ધુરંધર’નો ફર્સ્ટ લુક 200 કરોડ વ્યૂઝને પાર કરી ગયો, એક જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો
ગુજરાત, અમદાવાદ | ૧૪ જુલાઈ ૨૦૨૫: જો 100 મિલિયન વ્યૂઝ ધૂમ મચાવે છે, તો 200 મિલિયન એ એક સંપૂર્ણ ગર્જના છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત જિયો સ્ટુડિયો અને B62 સ્ટુડિયોની ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝના માત્ર 7 દિવસમાં 200 કરોડ વ્યૂઝનો આંકડો પાર કરી ગઈ છે. રણવીર સિંહની આ શક્તિશાળી અને અલગ શૈલી લોકોને પસંદ આવી રહી છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક …
Read More »LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાએ વર્ષ 2025 માટે આગામી પેઢીના એઆઇથી સંચાલિત OLEDevo અને QNEDevo TV લાઇન-અપનું અનાવરણ કર્યું છે
અદ્યતન AI વ્યક્તિગતકરણ અને પુરસ્કાર વિજેતા ટેકનોલોજીને પ્રદર્શિત કરી રહી છે નવી દિલ્હી | ૧૪ જુલાઈ ૨૦૨૫: LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા લિમિટેડે આજે તેના 2025 OLEDevo અને QNEDevo TV લાઇન-અપની જાહેરાત કરી હતી. આ નવા ટેલિવિઝન્સ LG’નીતાજેતરની આલ્ફા એઆઇ પ્રોસેસર જેન2થી સંચાલિત છે, જે વ્યક્તિગત અનુભવો અને વધુ સારા પિક્ચર, સાઉન્ડ અને ઇન્ટરેક્ટિવિટી પૂરા પાડે છે. આગામી સ્તરની AI સક્ષમતાઓ અને પુરસ્કાર વિજેતા …
Read More »“સંદીપ ચૌધરી બન્યા વિકસિત ભારત સંકલ્પ સંસ્થાનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ટ્રસ્ટી, ‘વિશ્વની સૌથી મોટી રેસિડેન્શિયલ યુનિવર્સિટી’ સ્થાપવાનો સંકલ્પ લીધો”
જયપુર | ૧૩ જુલાઈ ૨૦૨૫: આજે રાષ્ટ્ર નિર્માણની દિશામાં એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણનું સાક્ષી બન્યું જ્યારે પર્યાવરણ ચેતનાના પ્રણેતા અને સામાજિક નેતૃત્વના પ્રતિમાન શ્રી સંદીપ ચૌધરીને વિકસિત ભારત સંકલ્પ સંસ્થાનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ નિયુક્તિ માત્ર એક જવાબદારી નથી, પરંતુ તે ઊંડી રાષ્ટ્રવાદી ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતને સંસ્કારી, સ્વાવલંબી અને વૈશ્વિક નેતૃત્વમાં …
Read More »રોટરેક્ટ ક્લબ અને વી ફોર યુ ફાઉન્ડેશન દ્વારા નિસ્વાર્થ લહિયાઓ અને તેજસ્વી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનું સન્માન
અમદાવાદ | ૧૧ જુલાઈ ૨૦૨૫: રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઈન્ડ) અને વી ફોર યુ ફાઉન્ડેશન દ્વારા સંયુક્તપણે એક વિશિષ્ટ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ અંધશાળા, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સામે, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજાયો હતો. આ સમારોહનો મુખ્ય હેતુ એવા નિસ્વાર્થ લહિયાઓને બિરદાવવાનો છે, જેઓ શાળા અને કોલેજમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પરીક્ષામાં પેપર લખે છે. …
Read More »‘સબસે પહેલે લાઇફ ઇન્શ્યોરન્સ’ અભિયાન વડે ઇન્શ્યોરન્સ સંબંધિત જાગૃતિ કમિટી દ્વારા ‘સૌપ્રથમ સુરક્ષા’ના નાણાકીય આયોજનને આપવામાં આવ્યું સમર્થન
મુંબઈ | ૧૧ જુલાઈ ૨૦૨૫: ડિસેમ્બર 2023ના NIA અભ્યાસ (i) મુજબ, ભારત જીવન વીમા સુરક્ષામાં નોંધપાત્ર અંતરનો સામનો કરી રહ્યું છે – જે 2019માંના 83%થી વધીને 2023માં 87% થયો છે. 18-35 વર્ષની ઉંમરના લોકોમાં આ તફાવત વધુ સ્પષ્ટ રીતે જોવા મળે છે, જે 90%થી પણ વધુ છે. આ વધતી જતી નબળાઈ પરિવારોની નાણાકીય સુરક્ષા અને આકાંક્ષાઓ માટે ગંભીર જોખમ છે. …
Read More »ગુજરાતમાં પહેલીવાર ‘રેડી પઝેશન પ્રોપર્ટી એક્સ્પો’નું આયોજન – અમદાવાદ ના લોકોએ મળશે 50થી વધુ પ્રોપર્ટીઝ ના વિકલ્પ
ગુજરાત, અમદાવાદ | ૧૧ જુલાઈ ૨૦૨૫: ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પહેલી વખત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે. K9 Realtorz દ્વારા આયોજિત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી પ્રદર્શન “ગૃહપ્રવેશ – રેડી પઝેશન પ્રોપર્ટી એક્સ્પો” તારીખ 11, 12 અને 13 જુલાઈ, 2025 ના રોજ અમદાવાદના સિંધુ ભવન રોડ સ્થિત ગ્વાલિયા બ્લૂમ્સ બેન્ક્વેટ ખાતે યોજાશે. આ એક્ઝિબિશનમાં અમદાવાદના …
Read More »કાઇનેટિક ગ્રીનએ સ્કુટર્સની બોર્ન ઇલેક્ટ્રિક રેન્જ સાથે પોતાના E2W બિઝનેસના આક્રમક વિસ્તરણની ઘોષણા કરી
પોતાના E-Lunaથી પ્રેરીત, કાઇનેટિક ગ્રીનએ આગામી 18 મહિના સુધી ત્રણ બોર્ન ઇલેક્ટ્રિક સ્કુટર મોડેલના લોન્ચની ઘોષણા કરી છે, જેનો પ્રારંભ આ તહેવારની સિઝનમાં સ્ટાઇલીશ ફેમિલી સ્કુટરથી થાય છે પૂણે | ૧૧ જુલાઈ ૨૦૨૫: પોતાની અગ્રણીયતાને વધુ વેગ આપતા ભારતના આગવા ઇલેક્ટ્રિક દ્વિ અને ત્રણ ચક્રીય (ટુ એન્ડ થ્રી) ઉત્પાદક કાઇનેટિક ગ્રીનએ પોતાના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બિઝનેસ માટેની આક્રમક વૃદ્ધિ યોજનાની વિગતવાર …
Read More »
Aajna Samachar