રાષ્ટ્રીય

સરકારે સહારા ગ્રુપના થાપણદારો માટે ઉપાડની મર્યાદા વધારીને રૂ. 50,000 કરી

નવી દિલ્હી 18 સપ્ટેમ્બર 2024: (ભાષા) સરકારે સહારા ગ્રૂપ કો-ઓપરેટિવ સોસાયટીઝના નાના થાપણદારોને પરત કરવાની રકમની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી છે. સહકારી મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. સરકારે અત્યાર સુધીમાં CRCS (સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ)-સહારા રિફંડ પોર્ટલ દ્વારા સહારા જૂથના સહકારી મંડળીના 4.29 લાખથી વધુ થાપણદારોને રૂ. 370 કરોડ જારી કર્યા છે. …

Read More »

ઝેપ્ટો કોમર્સ પ્લેટફોર્મે 10-મિનિટમાં ડિલિવરી સાથે ગુજરાતમાં વિસ્તરણ કર્યું

ગુજરાત 18 સપ્ટેમ્બર 2024: ઝેપ્ટો, ભારતનું અગ્રણી ઇન્સ્ટન્ટ કોમર્સ પ્લેટફોર્મ છે. ગુજરાતમાં તેના વિસ્તરણની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે. રાજ્યમાં તેના 10-મિનિટમાં ઝડપી ડિલિવરી વચનને પૂર્ણ કરે છે. અમદાવાદમાં શરૂ કરીને, વપરાશકર્તાઓ હવે 20000થી વધુ ઉત્પાદનોને ઍક્સેસ કરી શકે છે, જેમાં તાજા ફળો અને શાકભાજી, વ્યક્તિગત સંભાળની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ, સૌંદર્ય અને વધુનો સમાવેશ થાય છે, બધું માત્ર 10 મિનિટમાં ડિલિવરી …

Read More »

મેક્ડોનાલ્ડ્સ ઈન્ડિયા દ્વારા ઈન્ટરનેશનલ ફેવરીટ મેકક્રિસ્પી ચિકન બર્ગર અને સૌપ્રથમ ક્રિસ્પી વેજી બર્ગરનું પદાર્પણ

મુંબઈ 18 સપ્ટેમ્બર 2024: આ ફેસ્ટિવ સીઝનમાં વેસ્ટલાઈફ ફૂડવર્લ્ડની માલિકી અને દ્વારા સંચાલિત મેક્ડોનાલ્ડ્સ ઈન્ડિયા (ડબ્લ્યુએન્ડએસ) દ્વારા બે પ્રીમયમ બર્ગર્સ મેકક્રિસ્પી ચિકન બર્ગર અને ક્રિસ્પી વેજી બર્ગરની રજૂઆતની ઘોષણા કરવામાં આવી છે. વૈશ્વિક ફેન- ફેવરીટ મેકક્રિસ્પી ચિકન બર્ગર હવે અજોડ રીતે તૈયાર કરવામાં આવેલા ક્રિસ્પી વેજી બર્ગર સાથે ભારતમાં પદાર્પણ કરી રહ્યા છે. આ નવ ઉમેરો ગ્રાહકોની વિવિધ રુચિની અગ્રતાઓને પહોંચી વળવા માટે ઈનોવેટિવ અને ફિલિંગ મેનુ વિકલ્પો પૂરી પાડવાની મેક્ડોનાલ્ડ્સની કટિબદ્ધતા અધોરેખિત કરે છે. મેકક્રિસ્પી ચિકન બર્ગરમાં હોલ-મસલ ચિકન ફિલેટ પેટ્ટી સાથે અજોડ વોટર-કટ ગ્લેઝ્ડ બન, ફ્રેશ લેટુસ અને ક્રીમી પેપર માયો સોસ છે. આ બર્ગર હાઈ- ક્રન્ચ, ઈન્ડલ્જન્ટ ચિકન અનુભવનું વચન આપે છે, જે બર્ગર શ્રેણીમાં નવું ધોરણ સ્થાપિત કરશે. ક્રિસ્પી વેજી બર્ગર શાકાહારી ગ્રાહકો માટે ખાસ તૈયાર કરાયા છે. આ અજોડ પ્રોડક્ટ …

Read More »

રિન્યૂએ 2030 સુધીમાં તેની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 50 ગીગાવોટ સુધી વિસ્તરણ કરવાનો સંકલ્પ કર્યો, તેનાથી 3 લાખ ગ્રીન નોકરીઓ ઉભી થશે

ભારતની અગ્રણી ડીકાર્બોનાઇઝેશન સોલ્યુશન્સ કંપની રિન્યૂ એ ગાંધીનગરમાં આયોજીત ચોથા વૈશ્વિક રિ-ઇન્વેસ્ટ ઇન્વેસ્ટર્સ એક્સ્પોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રી પ્રહલાદ જોશીની હાજરીમાં ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યાંકોને આગળ વધારવાનો સંકલ્પ કર્યો. આ રોકાણનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં રિન્યૂની નવીનીકરણીય ઉર્જા ક્ષમતાને 10 ગીગાવોટ થી 50 ગીગાવોટ સુધી વિસ્તરણ કરવાનો છે, જેમાંથી 10 ગીગાવોટ સંગ્રહ માટે સમર્પિત છે. આ …

Read More »

શિવાલિક ફંડે 50 ટકા લક્ષિત ભંડોળ મેળવીને રેકોર્ડ સમયમાં પ્રથમ ફંડને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

અમદાવાદ, ગુજરાત 17 સપ્ટેમ્બર, 2024: કેટેગરી II ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઇએફ) શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડે (એસઆઇએફ) સોમવાર, 16 સપ્ટેમ્બર, 2024ના રોજ લક્ષિત ભંડોળના 50 ટકા હિસ્સો હાંસલ કરીને તેના પ્રથમ ફંડને સફળતાપૂર્વક સમાપ્ત કર્યાંની જાહેરાત કરી છે. ગુજરાતમાં આ પ્રકારના પ્રથમ એઆઇએફ તરીકે આ ફંડે હાઇ-નેટ-વર્થ ઇન્ડિવિડ્યૂઅલ અને ફેમિલી ઓફિસ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મેળવ્યો છે, જે અગ્રણી ડેવલપર શિવાલિક ગ્રૂપમાં …

Read More »

સોની લાઈવ બે વાર એમી એવોર્ડ- નોમિની સિરીઝ પરથી બનાવવામાં આવેલી ભારતીય આવૃત્તિ મિલિયન ડોલર લિસ્ટિંગ પ્રસ્તુત કરવા માટે સુસજ્જ છે

મુંબઈ 17 સપ્ટેમ્બર 2024: શાર્ક ટેન્ક ઈન્ડિયા અને માસ્ટરશેફ ઈન્ડિયા જેવી હિટ્સ સાથે ઈનોવેટિવ અનસ્ક્રિપ્ટેડ કન્ટેન્ટમાં આગેવાન સોની લાઈવ હવે અજોડ પથદર્શક ફોર્મેટ એમી- નોમિનેટેડ સિરીઝ મિલિયન ડોલર લિસ્ટિંગની ભારતીય આવૃત્તિ સાથે સાહસ ખેડી રહી છે. આ નવો શો ભારતનાં સૌથી ઈચ્છનીય ઘરો પર પ્રકાશ પાડશે અને દેશની સૌથી ઉત્તમ પ્રોપર્ટીઝના નિર્માણ અને હસ્તાંતરણમાં ભીતરમાં ડોકિયું કરાવે છે. એન્ડેમોલશાઈન ઈન્ડિયા દ્વારા …

Read More »

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

• કેવીઆઈસીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ખાદીના લાખો કારીગરોને ભેટ આપી. • કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જાહેરાત કરી હતી કે, 2 ઓક્ટોબર, 2024 થી કત્તીનો ના 25 ટકા મહેનતાણામાં વધારો કરવામાં આવશે અને વણકરોના 7 ટકા મહેનતાણામાં વધારો કરવામાં આવશે. • કેવીઆઇસીની ‘સિલાઇ સમૃદ્ધિ યોજના’ શરૂઆત, રજિસ્ટ્રેશન શરૂ. • દિલ્હી એરપોર્ટ પર સ્મારક ચરખાની તર્જ પર કેવીઆઇસીએ …

Read More »

સેમસંગે ભારતમાં નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ માટે પ્રી-રિઝર્વ શરૂ

નવાં ડિવાઈસીસ અત્યાધુનિક ઈનોવેશન્સ સાથે ટેબ્લેટ અનુભવમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે  ગુરુગ્રામ, ભારત 17 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ માટે પ્રી-રિઝર્વ શરૂ કર્યાની ઘોષણા કરી છે. ગ્રાહકો Samsung.com, સેમસંગ ઈન્ડિયા સ્માર્ટ કેફેઝ, Amazon.in અને Flipkart.com સહિત ઓનલાઈન મંચો અને ભારતભરમાં સેમસંગના અધિકૃત રિટેઈલ સ્ટોર્સમાં આજથી આરંભ કરતાં નેક્સ્ટ …

Read More »

વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલમાં દેશી કલાકારોના તાલે ઝૂમી રહ્યા છે વિદેશમાં વસતા ગુજરાતીઓ

મુંબઈ 17 સપ્ટેમ્બર 2024: નાના અમથા પાંચેક વરસના બાળકથી લઈ સિત્તેર-એંસી વરસની વડીલને જો પૂછીએ કે નવરાત્રિ કેટલા દિવસ ઉજવાય? તો બધાનો જવાબ હશે નવ દિવસ. પણ જવાબ છે ના. આજની તારીખે જોવા જઇએ તો વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલની ઉજવણી એક-બે નહીં પૂરા પાંચ મહિના ચાલે છે. આશ્ચર્ય જેવી વાત લાગે છે ને? પણ હકીકત છે. ચાલો તમને જણાવીએ …

Read More »

અંજલી આનંદ સોની લાઈવ પર આગામી શો રાત જવાન હૈમા રાધિકાની ભૂમિકા ભજવવા પર તેના અનુભવ વિશે જાણકારી આપે છે

માતૃત્વનું સંતુલન, લગ્ન અને મૈત્રી નિભાવવાનું આસાન નથી, પરંતુ સોની લાઈવ પર બહુપ્રતિક્ષિત સિરીઝ રાત જવાન હૈમાં આપણી મુખ્ય અભિનેત્રી રાધિકા માટે આ વાસ્તવિકતા છે. પ્રતિભાશાળી અંજલી આનંદ દ્વારા અભિનિત રાધિકાનો પ્રવાસ શક્તિ, નિર્બળતાઓ અને છૂપા ભાવનાત્મક સંઘર્ષોનો છે. અંજલી વિશ્વસનીયતા એક ગૂંચભર્યા પાત્રને જીવંત કરે છે, જે તેના અનુભવથી પ્રેરિત રાધિકાની વાર્તા રિલેટેબલ અને તાજગીપૂર્ણ બનાવે છે. તેની અજોડ …

Read More »