કથાપ્રવાહમાં વ્યાસપીઠ તરફથી ત્રિભુવનને રામ જન્મની વધાઇ અપાઇ તર્કથી કંઈ સિદ્ધ થતું નથી પણ સતર્ક થવું એ મહત્વનું છે. રામાયણે આપણને અધિકારી કે બિનઅધિકારી જોયા વગર સ્વિકાર્યા એ એનું ઔદાર્ય છે. રામચરિત પંચગવ્ય છે,પંચતીર્થ પણ છે,પંચ સરિતા છે અને પંચામૃત છે. ગોકર્ણ-કર્ણાટક ખાતે ચાલી રહેલી રામકથાનાં છઠ્ઠા દિવસે કથાનાઆરંભેનીતિનવડગામા દ્વારા સંપાદિત માનસ કથાઓનીપુસ્તિકાના ક્રમમાં બે પુસ્તિકાઓ-માનસ ગુરુપૂર્ણિમા(કાનપુર કથા)અને માનસ ગંગોત્રી(ગંગોત્રી …
Read More »રાષ્ટ્રીય
“રામચરિત માનસ ત્રિભુવનીય ધરોહર છે”
અવસરનું ઔચિત્ય સમજો પણ અવસરવાદી ન બનો. મહાલક્ષ્મી હૃદય વાળાઓની પાસે બુદ્ધિના રૂપમાં,સાધુની ઘરે શ્રદ્ધાના રૂપમાં અને ખાનદાનની ઘરે લજ્જાનાં રૂપમાં નિવાસ કરે છે. કર્ણાટકનાં ગોકર્ણ ખાતે ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે આરંભે કહ્યું કે સત્યમાં બધા જ તથ્ય છુપાયેલા હોય છે પણ દરેક તથ્યમાં સત્ય હોય પણ ખરા ન પણ હોય! સત્ય પંચમુખી હોય છે.સત્ય એક છે પણ એના …
Read More »ભારતમાં આઈસ સ્કેટિંગનો ઇતિહાસ: તાતિયાના નવકા અને તેમની વૈશ્વિક ચેમ્પિયન્સની ટીમ સાથે એક અવિસ્મરણીય “શહેરઝાદે-આઈસ શો” હવે ટૂંક સમયમાં અમદાવાદમાં
આઈસ સ્કેટિંગ, એક રમત જે સૌંદર્ય અને એથ્લેટિક કૌશલ્યનું સંપૂર્ણ સંતુલન છે, શતાબ્દીઓથી વિશ્વભરના દર્શકોને મોહી રહી છે. આનો ઈતિહાસ 4,000 વર્ષથી પણ વધુ સમય પહેલા ફિનલેન્ડમાં શરૂ થયો હતો, જ્યાં લોકો પ્રાણીઓની હાડકીઓથી બનેલા સ્કેટ્સનો ઉપયોગ કરીને જમેલી તળાવો પર સરકતા હતા. સમય જતાં, જે એક યાત્રાનું માધ્યમ હતું તે એક સ્પર્ધાત્મક રમતમાં પરિવર્તિત થયું, જે રશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ …
Read More »મેટાસ્ટાટિક સ્તન કેન્સરની પરિપૂર્ણ સંભાળમાં શારીરિક પ્રવૃત્તિ અને આધુનિક ઉપચારની ભૂમિકા
38 વર્ષીયપ્રોફેશનલ સારાહને બે વર્ષ પૂર્વે મેટાસ્ટાટિક સ્તન કેન્સરનું નિદાન થયું. દેખીતી રીતે જ તેના ભાવનાત્મક અને શારીરિક પ્રવાસનો ઉતાર ચઢાવ ત્યાંથી શરૂ થયો. ડોક્ટરો સાથે કન્સલ્ટેશનમાં ઉપચારના વિકલ્પો અને જીવનની ગુણવત્તા સુધારવા માટે વ્યૂહરચનાઓ પર ચર્ચા વિચારણા થઈ, જેમાં સારાહને કસરતનું મહત્ત્વ સમજાયું. તેણે જિમમાં શારીરિક ફિટનેસની પાર નિયોજનબદ્ધ કસરત કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેની માનસિક શક્તિ અને …
Read More »ખેલૈયા 2024 ગરબા ઇવેન્ટમાં નવરાત્રીના જાદુનો અનુભવ કરો
અમદાવાદ: ખેલૈયા 2024માં નવરાત્રિની ઉર્જા અને ઉત્સાહ પૂરજોશમાં છે, જે અમદાવાદની સૌથી લોકપ્રિય ગરબા ઇવેન્ટ્સમાંની એક છે. સાયન્સ સિટી નજીકના શ્રીયમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત, રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની આ ભવ્ય ઉજવણીએ સમગ્ર શહેરમાંથી ગરબા પ્રેમીઓને આકર્ષ્યા છે. હજુ માત્ર બે દિવસ બાકી છે ત્યારે સહભાગીઓ વાઇબ્રન્ટ ફેસ્ટિવલનો મહત્તમ લાભ લઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બુધવારે સ્થળની મુલાકાત લીધી …
Read More »બ્રિટાનિયા અને બેલ ગ્રૂપે ભારતમાં સ્થાનિક ચીઝ ઉત્પાદનની જાહેરાત કરી, બ્રિટાનિયા ધ લાફિંગ કાઉનું ઉત્પાદન કરવા અને સ્થાનિક દૂધ ખેડૂતોને સશક્ત બનાાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારીને ઊંડી કરી
ભારતના મહારાષ્ટ્રમાં રાંજણગાંવમાં આવેલ આ નવી ફેક્ટરી લગભગ બે વર્ષ પહેલાં શરૂ થયેલી બ્રિટાનિયા અને બેલ ગ્રુપ વચ્ચેના સંયુક્ત સાહસમાં એક મહત્વપૂર્ણ પગલું છે. દર વર્ષે આ ફેક્ટરી ભારતીય ગ્રાહકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે 10000 ટન ઉચ્ચ ગુણવત્તાયુક્ત, પૌષ્ટિક અને સુલભ બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ ચીઝનું ઉત્પાદન કરશે. આ ચીઝ પ્લાન્ટમાં જોઈન્ટ વેન્ચરમાંથી 220 કરોડનું રોકાણ કર્યું છે …
Read More »વર્ક પ્લેસ પર મેન્ટલ હેલ્થની જાણવણીની જવાબદારી એમ્પ્લોયર અને એમ્પ્લોઈની સામૂહિક છે : સાયકોલોજિસ્ટ બિજલ પંડ્યા
વર્લ્ડ મેન્ટલ હેલ્થના દિવસ નિમિત્તે સાયકોલોજિસ્ટ બિજલ પંડ્યાએ વર્ક પ્લેસ પર ઉભી થતી સમસ્યાઓનું આપ્યું સોલ્યુશન સાંપ્રત સમયમાં કોરોનાની બિમારીનો સામનો વિશ્વના ઘણા લોકોએ કર્યો છે પરંતુ આ બિમારી જેટલી ઝડપી ફેલાઈ હતી એથી પણ વધુ ઝડપથી ફેલાનાર કોઈ બિમારી હોય તો એ માનસિક સમસ્યાઓની છે જેનો સામનો આજે ઘણા લોકો કરી રહ્યા છે. મેન્ટલ હેલ્થને લગતી સમસ્યાઓ વધતા તેનું …
Read More »સુરત ખાતે લીજેન્ડ્સ ક્રિકેટ લીગનું સફળ આયોજન
દેશ વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરોને ફરી મેદાન પર 4 – 6 ફટકારતાં જોવાનો ક્રિકેટ પ્રેમીઓએ માણ્યો લાવ્હો AAA Sportz કંપનીના ઉપક્રમે લાલભાઈ ક્રોન્ટ્રેક્ટર સ્ટેડિયમ ખાતે કરાયું હતું આયોજન સુરત ઑક્ટોબર 2024: સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે તેઓને ફરી એકવાર દેશ-વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરોને મેદાન પર ચોગ્ગા, છગ્ગા અને વિકેટ લેતા જોવાની તક મળી રહી તે માટે AAA Sportz કંપની દ્વારા સુરતના આંગણે લિજેન્ડ્સ …
Read More »મામાઅર્થ ટાયર 3 શહેરો અને નાના નગરો સુધી પહોંચવા માટે મીશો સાથે જોડાણ કરે છે: આગામી 12 મહિનામાં મીશો પર વાર્ષિક રિકરિંગ રેવન્યુ રૂ. 100 કરોડ સુધી પહોંચવાનું લક્ષ્ય છે
ગુરુગ્રામ 09 ઑક્ટોબર 2024 – મામાઅર્થ, ભારતની સૌથી ઝડપથી વિકસતી પર્સનલ કેર બ્રાન્ડ્સમાંની એક, અને મીશો એ દૂરના વિસ્તારોમાં મામાઅર્થની ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવા અને ત્યાં બ્રાન્ડનો વિકાસ કરવાના ઉદ્દેશ્ય સાથે સહયોગ કર્યો છે. ટાયર 3 શહેરો અને નગરો ઈ-કોમર્સ વૃદ્ધિના મુખ્ય પ્રેરક છે. તેથી, મામાઅર્થ, મીશો ના વિશાળ નેટવર્કની મદદથી, આ નાના અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પ્રીમિયમ, કુદરતી અને ટોક્સિન-ફ્રી …
Read More »આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ પર સાઉથ બોપલની ફ્લોરા આઈરીશના રહીશોની અનોખી ઉજવણી
આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સાઉથ બોપલની ફ્લોરા આઈરીશ સોસાઈટીના રહીશો પણ પુરા ઉત્સાહ સાથે ગરબે ઝૂમી રહ્યાં છે. અહીં સભ્યો ઘ્વારા પરંપરાગત રીતે ગરબા, ટીમલી અને રાસનો આનંદ લઇ રહ્યા છે. સોસાયટી ઘ્વારા રોજ અલગ-અલગ થીમ પર ગરબાનું ખાસ આયોજન થાય છે . જેમાં નાના બાળકોથી લઈને વડિલો પણ ઉત્સાહભેર …
Read More »