આરોગ્ય

સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા નિ:શુલ્ક સ્તન કેન્સર જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

સુરત 26 ઓક્ટોબર 2024: સ્તન કેન્સરની વહેલી તપાસ અને જાગૃતિને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા શનિવારે યુનિવર્સલ હોસ્પિટલમાં ફ્રી સ્તન કેન્સર જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્તન કેન્સર સામેની લડાઈમાં નિયમિત ચેકઅપના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તમામ મહિલાઓને રૂ.2500ની ફ્રી મેમોગ્રાફી તપાસ કરવામાં આવી હતી. સ્તન કેન્સરએ સ્ત્રીઓમાં કેન્સરના સૌથી સામાન્ય સ્વરૂપોમાંનું …

Read More »

MoEFCC પર ઉદ્યોગ સંગઠનો દ્વારા નેશનલ મેડિકલ ડિવાઈસીસ પોલિસી નીતિના ઉલ્લંઘનનો આરોપ લગાવામાં આવ્યો

ઉદ્યોગ જગતના નેતાઓએ નવીનીકૃત મેડિકલ ડિવાઇસીસના આયાતની મંજૂરી આપવાના લાંબા સમયથી ચાલતા મુદ્દામાં વડા પ્રધાનના હસ્તક્ષેપની માંગણી કરી સ્થાનિક ઉત્પાદકો એ મંત્રાલયના અધિકારીઓની મૂંઝવણભરી નીતિઓ વિશે ચિંતા વ્યક્ત કરી છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના વિકાસ અને આત્મનિર્ભર ભારતના વિઝન માટે જોખમ ઊભું કરે છે. નવીનીકૃત અને પૂર્વ-માલિકીના ઉપકરણો ઘટતી વિશ્વસનીયતા, વોરંટીનો અભાવ અને જૂની ટેકનોલોજીને કારણે દર્દીની સલામતી સાથે …

Read More »

સેમસંગ દ્વારા ભારતમાં સેમસંગ હેલ્થ માટે નવું મેડિકેશન્સ ટ્રેકિંગ ફીચર રજૂ કરાયું

ઉપભોક્તાઓ હવે ઔષધિ લેવાના સમયનું સુવિધાજનક રીતે પગેરું રાખવા અને તે લેવા વિશે ઉપયોગી ટિપ્સ પ્રાપ્ત કરવા માટે સેમસંગ હેલ્થ એપનો ઉપયોગ કરી શકે છે. મેડિકેશન્સ ફીચર ભારતીય ગ્રાહકોની જરૂરતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ગુરુગ્રામ 25 ઓક્ટોબર 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ઉપભોક્તાઓ તેમના સ્વાસ્થ્યનું વધુ વ્યાપક રીતે ધ્યાન રાખી શકે તે માટે …

Read More »

ફેડરલ બેંક, ન્યૂઝ18 નટેવર્કની ‘સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ દ્વારા કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા, સ્ક્રીનિંગ અને વહેલીતકે નિદાન માટે રાષ્ટ્રિય અધિવેશનનું આયોજન

આ પ્લેટફોર્મ દ્વારા પોતાના ‘#TimeNikaaleinScreenKarein’ કેમ્પેઈન દ્વારા કેન્સરના વહેલીતકે સ્ક્રીનિંગ પર પુનઃભાર મુકાયો મુંબઈ 23 ઓક્ટોબર 2024: ફેડરલ બેંક હોર્મિસ મેમોરિયલ ફાઉન્ડેશન અને ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા નોલેજ પાર્ટનર તરીકે ટાટા ટ્રસ્ટના સહયોગથી ‘સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ પ્રોગ્રામના બીજા તબક્કા હેઠળ કેન્સર જાગૃતિ વિશે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું હતું. તેમાં ચાવીરૂપ હિતધારકો, ઉદ્યોગ અગ્રણીઓ અને ટોચના બ્યૂરોક્રેટ્સ ઉપસ્થિત રહ્યા હતા જેમણે …

Read More »

રેડક્લિફ લેબ્સ ગુજરાતમાં તેના નેટવર્કનું વિસ્તરણ કરે છે, સુરત અને વડોદરામાં ક્વોલિટી ડાયગ્નોસ્ટિક્સ લાવે છે

  તેના પ્રાદેશિક વિસ્તરણમાં, કંપની હવે 3 લેબોરેટરી અને 30થી વધુ કલેક્શન સેન્ટરનું સંચાલન કરે છે, જે અદ્યતન નિદાન સેવાઓ સુધી લોકોની પહોંચમાં વધારો કરે છે. લેબ 3,600થી વધુ નિયમિત અને વિશિષ્ટ પરીક્ષણો પ્રદાન કરે છે અને સમયસર 100% રિપોર્ટની ચોકસાઈ પ્રદાન કરવા માટે NABL અને ISO માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરે છે.  ગુજરાત, અમદાવાદ 21 ઓક્ટોબર 2024: રેડક્લિફ લેબ્સ, એક …

Read More »

ઇન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની 34મી વાર્ષિક કોન્ફરન્સ અમદાવાદમાં શરૂ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શરૂ કરાયેલી કોન્ફરન્સમાં દેશભરમાંથી સંસ્થાઓની હાજરી  અમદાવાદ 18 ઓક્ટોબર 2024: ઇન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન (ISOT) ની 34મી વાર્ષિક કોન્ફરન્સ શુક્રવારે અમદાવાદમાં શરૂ થઈ. આ કોન્ફરન્સ ભારત માટે એક નિર્ણાયક ક્ષણ છે કારણ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના વૈશ્વિક પ્રયાસોમાં આપણો દેશ મોખરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર.ગવઈ અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ સુનીતા …

Read More »

ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયાના ભાગરૂપે ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે 2024ની ઉજવણી, રાષ્ટ્રભરમાં 30 મિલિયન બાળકો સુધી પહોચશે

નવી દિલ્હી 18 ઓક્ટોબર 2024 – રેકિટ્ટની આગેવાનીમાં ચલાવવામાં આવી રહેલી ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા (BSI) ઝૂંબેશ ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે 2024ની ઉજવણી કરી રહ્યું છે, જે અંતર્ગત સ્વસ્થ ભવિષ્ય માટે હાથ ધોવાના મહત્ત્વ અંગે સમગ્ર ભારતમાં 30 મિલિયન બાળકોને શિક્ષિત કરવામાં આવ્યાં હતાં. આ ઝૂંબેશની થીમ ‘તમામ માટે સ્વસ્થ હાથઃ સ્વચ્છતા થકી આરોગ્ય સમાનતામાં વધારો’ છે. આ કાર્યક્રમ તમામ પૃષ્ઠભૂમી ધરાવતાં બાળકોમાંથી …

Read More »

ભારતમાં નવીનીકૃત તબીબી સાધનોની ગેરકાયદેસર આયાત પર PIL દાખલ કરવામાં આવી: ચિંતાઓ અને નીતિ ઉલ્લંઘન

દર્દીઓ અને આરોગ્યસંભાળપ્રદાતાઓની સલામતીને સુનિશ્ચિત કરવા, કડક સલામતી અને કામગીરીનાધોરણોને પૂર્ણ કરવા માટે નવીનીકૃત ઉપકરણો માટે સ્પષ્ટ માર્ગદર્શિકાની માંગ કરે છે નિયમનકારીખામીઓનેકારણેનવેસરથીતૈયારકરાયેલાઉપકરણોપરઅપર્યાપ્તદેખરેખરાખવામાંઆવેછે, જેગંભીરતબીબીસેટિંગ્સમાંદર્દીનાઆરોગ્યનેજોખમમાંમૂકેછે એમઓઇએફસીસી મંજૂરી વિના ભારતમાં સર્જીકલરોબોટ્સ સહિત નવીનીકૃતસાધનોની આયાત ગંભીર નિયમનકારીઉલ્લંઘનો અને દર્દીની સલામતી માટે જોખમ ઊભું થાય છે. નવી દિલ્હી 16 ઓક્ટોબર 2024: નવીનીકૃત તબીબી ઉપકરણોનું વધતું વલણ દર્દીની સલામતી માટે નોંધપાત્ર જોખમો રજૂ કરે છે અને …

Read More »

મેટાસ્ટાટિક સ્તન કેન્સરની પરિપૂર્ણ સંભાળમાં શારીરિક પ્રવૃત્તિ અને આધુનિક ઉપચારની ભૂમિકા

38 વર્ષીયપ્રોફેશનલ સારાહને બે વર્ષ પૂર્વે મેટાસ્ટાટિક સ્તન કેન્સરનું નિદાન થયું. દેખીતી રીતે જ તેના ભાવનાત્મક અને શારીરિક પ્રવાસનો ઉતાર ચઢાવ ત્યાંથી શરૂ થયો. ડોક્ટરો સાથે કન્સલ્ટેશનમાં ઉપચારના વિકલ્પો અને જીવનની ગુણવત્તા સુધારવા માટે વ્યૂહરચનાઓ પર ચર્ચા વિચારણા થઈ, જેમાં સારાહને કસરતનું મહત્ત્વ સમજાયું. તેણે જિમમાં શારીરિક ફિટનેસની પાર નિયોજનબદ્ધ કસરત કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેની માનસિક શક્તિ અને …

Read More »

વર્ક પ્લેસ પર મેન્ટલ હેલ્થની જાણવણીની જવાબદારી એમ્પ્લોયર અને એમ્પ્લોઈની સામૂહિક છે : સાયકોલોજિસ્ટ બિજલ પંડ્યા

વર્લ્ડ મેન્ટલ હેલ્થના દિવસ નિમિત્તે સાયકોલોજિસ્ટ બિજલ પંડ્યાએ વર્ક પ્લેસ પર ઉભી થતી સમસ્યાઓનું આપ્યું સોલ્યુશન સાંપ્રત સમયમાં કોરોનાની બિમારીનો સામનો વિશ્વના ઘણા લોકોએ કર્યો છે પરંતુ આ બિમારી જેટલી ઝડપી ફેલાઈ હતી એથી પણ વધુ ઝડપથી ફેલાનાર કોઈ બિમારી હોય તો એ માનસિક સમસ્યાઓની છે જેનો સામનો આજે ઘણા લોકો કરી રહ્યા છે. મેન્ટલ હેલ્થને લગતી સમસ્યાઓ વધતા તેનું …

Read More »